Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 89,852 પોઝિટિવ કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 43,67,436 થઇ :8,96,884 એક્ટીવ કેસ : વધુ 74,607 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 33,96,027 રિકવર થયા :વધુ 1107 લોકોના મોત : મૃત્યુઆંક 73,923 થયો access_time 1:09 am IST

  • કોરોના મહામારીને કારણે મંદીમાં સપડાયેલા1500 ખાનગી બસ માલિકોએ બેંકોમાં અરજી કરી : લોનના હપતા ભરી શકાય તેમ ન હોવાથી બસનો કબ્જો સંભાળી લ્યો : દર મહિને સરેરાશ 30 હજારનો આરટીઓ ટેક્સ ભરવો પણ મુશ્કેલ access_time 11:33 am IST

  • આ શું હલચલ થઈ રહી છે ? : ક્રૂડ ઓઇલમાં ૬%, ચાંદીમાં ૩% અને સોનામાં ૧% નું હમણાં જ ગાબડું પડયું છે.. access_time 6:03 pm IST