Gujarati News

Gujarati News

  • ભારતમાં ચીન વિરોધી વધતી લહેર વચ્ચે, ચીની જાયન્ટ કંપની 'અલીબાબા' એ ભારતમાં ઓછામાં ઓછા 6 મહિના સુધી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ પર રોક લગાવી હોવાનું આધારભૂત સૂત્રોમથી જાણવા મળે છે. access_time 11:09 pm IST

  • 'વાહ ભઈ વાહ .......' : હવે પાળીતા ' ડોગ ' નો પણ વીમો લઇ શકાશે : ભારતમાં સૌપ્રથમવાર જનરલ ઇન્સ્યોરન્સ કંપની બજાજ એલાયન્સ દ્વારા જાહેર કરાયેલી નવી વીમા પોલિસી : કૂતરો બીમાર પડશે તો સારવારનો ખર્ચ મળશે : ચોરાઈ જશે તો વળતર મળશે : 3 માસથી 10 વર્ષ સુધીની ઉંમરના કુતરાનો વીમો લઇ શકાશે : પ્રીમિયમ 315 રૂપિયા અને તેનાથી અધિક access_time 1:09 pm IST

  • મુહર્રમ જુલુસની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી : કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી ન શકાય : જો જુલુસ નીકળે તો અરાજકતા ફેલાશે : મુહર્રમ જુલુસ માટે કોઇ સ્પષ્ટ સ્થળ નથી હોતું કે જયાં સાવધાની રાખી શકાય access_time 3:49 pm IST