Gujarati News

Gujarati News

  • રાજકોટ ઇલેક્ટ્રિક એસોસિએશન ના પ્રમુખ - અગ્રણી વેપારી શ્રી બળવંતભાઈ પુજારા નું કોરોનાથી દુઃખદ નિધન : સગા - સ્નેહીઓ અને વેપારી આલમમાં ફેલાયું શોક નું મોજું access_time 12:05 am IST

  • અમેરિકામાં કોરોનામાંથી સાજા થયેલ દર્દીને ફરી કોરોના વળગ્યો : અમેરિકામાં કોરોના ઇન્ફેકશનનો પ્રથમ કેસ નોંધાયા અને જાહેર થયું છે આમ યુએસએમાં કોરોના એક વખત થઈ ગયા પછી દર્દી સાજો થઈ ગયા પછી તેને ફરી કોરોના થયાનો બનાવ પ્રથમ વખત નોંધાયો છે જે ખૂબ જ ચિંતાજનક ગણવામાં આવે છે. access_time 11:14 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી બાદ તેમના પત્નિ જાનકીબેન અને પુત્ર નિસર્ગ પણ કોરોનાથી સંક્રમિત : ત્રણેય કુલપતિ નિવાસસ્થાને હોમ આઈસોલેશનમાં : તબિયત સારી access_time 11:33 am IST