Gujarati News

Gujarati News

  • ઉત્તર ચીનના એક ગામમાં ૮૦ વર્ષના વૃદ્ધની જન્મદિવસ પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક બે માળની રેસ્ટોરન્ટની ઇમારત ધરાશાયી થતાં દુર્ઘટનામાં ૨૯ લોકોનાં મૃત્યુ થયા હતા. બચાવ કામગીરી પૂરી થઇ હોવાને અંતે સત્તાવાળાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં અન્ય ૨૯ લોકોને ઈજા પહોંચી હતી. access_time 2:09 am IST

  • સુપ્રિમ કોર્ટના તીરસ્કારના ગુન્હા માટે સર્વોચ્ચ અદાલતે સજા જાહેર કરી પ્રશાંત ભૂષણને ૧ રૂ.નો દંડ ફટકાર્યોઃ રકમ ન ભરે તો ૩ મહિનાની જેલસજા access_time 12:35 pm IST

  • દેશમાં વધતો કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 68,766 પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો 36,87,939 થયો : 7,84,539 એક્ટીવ કેસ : વધુ 64,435 દર્દીઓ સાજા થતા કુલ 28,37,377 લોકો રિકવર થયા : વધુ 818 લોકોના મોત સાથે મૃત્યુઆંક 65,435 થયો access_time 12:38 am IST