Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

" માશાઅલ્લાહ " : પાકિસ્તાનના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર સ્વ.બેનઝીર ભુટ્ટોની દીકરી બખ્તાવર ભુટ્ટોની શાદી : દુબઈના બિઝનેસમેન મહમુદ ચૌધરી સાથે નિકાહ કર્યા : ભાઈ બિલાવલ ભુટ્ટોએ આશીર્વાદ આપી માતા બેનઝીર ભુટ્ટોને યાદ કરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના  પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર સ્વ.બેનઝીર ભુટ્ટો તથા પૂર્વ પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારીની મોટી દીકરી બખ્તાવર ભુટ્ટોની શાદીની રસમ 24 જાન્યુઆરીથી શરૂ થઇ ગઈ હતી.

આ પ્રસંગે ભાઈ બિલાવલ ભુટ્ટોએ આશીર્વાદ આપી માતા બેનઝીર ભુટ્ટોને યાદ કરી કહ્યું હતું " માશાઅલ્લાહ ".

ગયા નવેમ્બર માસમાં બખ્તાવર સાથે મહમૂદની સગાઈ થઇ હતી. શાદી પ્રસંગે એક હજાર જેટલા મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા.

(5:18 pm IST)