Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

020 ની સાલના બુકર પ્રાઇસ માટે 13 લેખકોની ટૂંકી યાદી તૈયાર : દુબઇ સ્થિત ભારતીય મૂળના લેખિકા સુશ્રી અવની દોશીએ યાદીમાં સ્થાન મેળવ્યું

લંડન : 2020 ની સાલના બુકર પ્રાઇસ માટે 13 લેખકોની ટૂંકી યાદી તૈયાર થઇ ગઈ છે.જેમાં દુબઇ સ્થિત ભારતીય મૂળના લેખિકા સુશ્રી અવની દોશીએ પણ  સ્થાન મેળવ્યું છે.ઉપરાંત અગાઉ બે વખત પ્રાઇસ વિજેતા બનેલા મહિલા ચુકી હિલેરી મેટલનું નામ પણ આ યાદીમાં છે.
162 ઉપન્યાસોમાંથી પસંદ કરાયેલી 13 લેખકોની યાદી હજુ પણ ટૂંકાવી 6 ની કરાશે જે સપ્ટેમ્બરમાં જાહેર થશે.આખરી વિજેતાનું નામ નવેમ્બર માસમાં જાહેર થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)