Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનનો કૂતરો બની રહ્યો છે માથાનો દુખાવો : વધુ એક મુલાકાતીને બટકું ભરી લીધું : તાત્કાલિક સારવાર આપવી પડી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનનો કૂતરો હવે માથાનો દુખાવો બની રહ્યો છે.આ અગાઉ અનેક મુલાકાતીઓને બટકા ભરી લીધા પછી ગઈકાલે વધુ એક વ્યક્તિને બટકું ભરી લીધું છે.

જો બિડનને મળવા માટે આવેલો આ વ્યક્તિ નેશનલ પાર્ક સર્વિસનો કર્મચારી છે.જેને તાત્કાલિક સારવાર  આપવી પડી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:24 am IST)