Gujarati News

Gujarati News

News of Sunday, 11th July 2021

ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા 23 હજાર ભારતીય સ્ટુડન્ટ્સના ભવિષ્ય ઉપર સંકટ : રજાઓમાં ઘેર આવ્યા પછી કોરોનાને કારણે લગાવાયેલા પ્રતિબંધથી વતનમાં ફસાયા

ન્યુદિલ્હી : ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા 23 હજાર ભારતીય સ્ટુડન્ટ્સના ભવિષ્ય ઉપર સંકટ ઘેરાયું હોવાનું જાણવા મળે છે.

જે  મુજબ આ સ્ટુડન્ટ્સ રજાઓમાં ઘેર આવ્યા પછી કોરોનાને કારણે બેજિંગ દ્વારા લગાવાયેલા પ્રતિબંધથી વતનમાં ફસાઈ ગયા છે.

અલબત્ત  ઓનલાઇન અભ્યાસ ચાલુ છે. પરંતુ પ્રેક્ટીલમાં હાજરી આપી શકાય તેમ ન હોવાથી તેમની ડિગ્રી અટકી જવાની ભીતિ છે.તેવું  પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:55 pm IST)