Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ કમલા હેરિસ વિરુદ્ધ કરેલી ટિપ્પણી તેમના હોદાની ગરિમા ઘટાડનારી : જો બિડન

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ પદની ચૂંટણીના પ્રચારમાં સામસામી આક્ષેપબાજીઓ શરૂ થઇ ગઈ છે.
પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાઈ ગયેલી પ્રથમ ડિબેટ બાદ બીજા દિવસે  ટ્રમ્પએ વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ભારતીય મૂળના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસની નિંદા કરી હતી.તથા જણાવ્યું હતું કે જો ડેમોક્રેટ પાર્ટી સત્તા ઉપર આવશે તો જો બિડનનું પ્રેસિડન્ટ પદનું સ્થાન છીનવી લઇ કમલા હેરિસ પ્રેસિડન્ટ બની જશે.
ટ્રમ્પએ ઉમેર્યું હતું કે હેરિસ સમાજવાદી નહીં પણ કોમ્યુનિસ્ટ છે.તે હત્યારાઓ તથા બળાત્કારીઓ માટે દેશના દરવાજા ખોલી નાખવા માંગે છે.
ટ્રમ્પની ટિપ્પણીના

(1:11 pm IST)