Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

NRI ફોર મોદીજી : NRI વૈશ્વિક સમુદાયના સભ્યો આગામી વિધાનસભા ચૂંટણી - 2022 માં ભાગ લેવા ગુજરાત રાજ્યની મુલાકાત લેવા ઉત્સુક :આ અગાઉ ગુજરાત વાઇબ્રેન્ટ ઇન્વેસ્ટમેન્ટ , કાઇટ ફ્લાઇંગ , સાબરમતી રિવર ફ્રન્ટ , નવરાત્રી મહોત્સવ , રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી , સ્ટેચ્યુ ઓફ યુનિટી , અટલ બ્રિજનું ઉદઘાટન જેવા કાર્યક્રમોમાં હાજરી આપી હતી

 યુ.એસ.:NRI ફોર મોદીજી . NRI વૈશ્વિક સમુદાયના સભ્યો આગામી વિધાનસભા ચૂંટણી - 2022 માં ભાગ લેવા ગુજરાત રાજ્યની મુલાકાત લેવા ઉત્સુક હોવાનું જાણવા મળે છે. આ અગાઉ પણ ગુજરાત વાઇબ્રેન્ટ ઇન્વેસ્ટમેન્ટ , કાઇટ ફ્લાઇંગ , સાબરમતી રિવર ફ્રન્ટ , નવરાત્રી મહોત્સવ , રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી , સ્ટેચ્યુ ઓફ યુનિટી , અટલ બ્રિજનું ઉદઘાટન જેવા કાર્યક્રમોમાં હાજરી આપી હતી

ટીમના સભ્ય શ્રી હસમુખ પટેલ B.J.P ના કેન્દ્રીય અને રાજ્ય સભ્યો સાથે મુલાકાત અને અભિવાદન માટે અમદાવાદમાં છે. તાજેતરમાં તેમણે રાજ્યના સી.એમ.શ્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ ભાજપ રાજ્ય પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને અન્યોની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં અમારા રોકાણના આગામી દિવસોમાં અમે મીડિયા હાઉસના સંપાદકના મિત્રોને વિશ્વ ગુરુ - ભારત અને વિકાસ વિશે NRI સમુદાયના દૃષ્ટિકોણ વિશે વાત કરવા ગુજરાત રાજ્યમાં જોઈને ખૂબ જ આતુર અને ખુશ છીએ.તેવું ટીમના સભ્યોએ જણાવ્યું હતું તેવું ડો. ઇન્દ્રજીત પટેલ.NRI-4-મોદીજી- ગ્લોબલ ગ્રુપ.
અમદાવાદ ગુજરાત કોટેક્ટ - +91 9157798722 અમદાવાદ દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)