Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વર્જિનિયાના 74માં ગવર્નરની સોગંધવિધિમાં હિન્દૂ પ્રાર્થનાને મળ્યું પ્રથમવાર સ્થાન : બકુલાબેન કમલેશભાઈ દવેએ ગણેશમંત્ર, ગાયત્રી મંત્ર અને શાંતિપાઠ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું

( દિપ્તીબેન જાની દ્વારા ) ન્યુજર્સી : ગત 15 જાન્યુઆરીના રોજ વર્જિનિયાના 74માં ગવર્નર ગ્લેન યંગકિનની સોગંદવિધિ થઇ હતી,તે દરમિયાન સૌ પ્રાતહમ્વાર હિન્દૂ પ્રાર્થનાને સ્થાન મળ્યું હતું, ચેસ્ટર વર્જિનિયાના બકુલાબેન કમલેશભાઈ દવેએ ગણેશમંત્ર,ગાયત્રી મંત્ર અને શાંતિપાઠ કર્યા હતા,ગવર્નર ગ્લેન યંગકિનને આશીર્વાદ આપ્યા હતા આમ ગુજરાતનું અને હિન્દૂ ધર્મનું ગૌરવ વધાર્યું છે

 

(12:28 am IST)