Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કેનેડાના હાઇવે ઉપર બે વાહન સામસામા અથડાવાથી પંજાબી ટ્રક ડ્રાયવરનું કરૂણ મોત : પંજાબના જલંધરના વતની 36 વર્ષીય કુલબીર સિંઘે સ્થળ ઉપર જ અંતિમ શ્વાસ લીધા

કેનેડા : કેનેડાના હાઇવે ઉપર બે વાહન સામસામા અથડાવાથી પંજાબી ટ્રક ડ્રાયવર કુલબીર સિંઘનું સ્થળ ઉપર જ નું કરૂણ મોત થયું છે.

હાઇવે નંબર 6 ઉપર કુલબીર સિંઘના  વાહન સાથે સામું વાહન અથડાતા ડ્રાયવર સીટ ઉપર બેઠેલા કુલબીરનું સ્થળ ઉપર જ મોત થયું હતું.બંને વાહન રોડ વચ્ચે સામસામા આવી જવાથી 6 કલાક સુધી તરફી જામ થઇ જવા પામ્યો હતો.

કુલબીર પંજાબના જલંધરનો વતની હતો.તેના વાહનમાં તેની બાજુમાં બેઠેલો ક્લીનર હેમખેમ બચી ગયો હતો તેવું જી.પી.દ્વારા જાણવા મળે છે.

 

(12:42 pm IST)