Gujarati News

Gujarati News

તા. ૭ ઓકટોબર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ આસો સુદ-૧૩, શુક્રવાર

' સંગીતથી સ્વાસ્થ્ય અને સુખ ' : જોય એકેડેમી અમેરિકા અને શ્રી જીણાભાઇ કણસાગરા પરીવારના ઉપક્રમે 7 ઓક્ટોબર 2022 ના રોજ જાણીતા ફિઝિશિયન અને તત્વચિંતક ડો.કમલ પરીખ પાસેથી સંગીત થેરાપી વિષે જાણકારી મેળવવાની તક : 'ઝૂમ' એપ ના માધ્યમથી જોડાઈ શકાશે: ડાયાબિટીસ થતો અટકાવવા અને થયો હોય તો તેની સફળ સારવાર તથા સંપૂર્ણ સુખાકારી માટે કર્મયોગી પ.પૂ.શ્રી જીણાભાઇ કણસાગરાની સ્મૃતિમાં પાંચ વેબિનારનું આયોજન : યોગ, પ્રાણાયામ, ધ્યાન, સંગીત, આહાર, તેમજ મુદ્રા સહીત ભારતની અમૂલ્ય વિદ્યાઓ દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત કરવાની માસ્ટર કી : સમગ્ર વેબિનારને સંચાલન કરશે ડેન્ટલ સર્જન ડો. દ્રષ્ટિ કનેરીયા (કણસાગરા) access_time 7:17 pm IST

તા. ૬ ઓકટોબર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ આસો સુદ-૧ર, ગુરૂવાર
તા. પ ઓકટોબર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ આસો સુદ-૧૧,બુધવાર
તા. ૩ ઓકટોબર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ આસો સુદ-૮, સોમવાર
તા. ૩૦ સપ્‍ટેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ આસો સુદ- પ, શુક્રવાર