Gujarati News

Gujarati News

તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૭ બુધવાર
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૬ મંગળવાર
તા. ૭ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૫ સોમવાર
તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૪ રવિવાર
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૩ શનિવાર
  • દેશમાં પ્રવર્તતી બેરોજગારીને લઇને મોદી સરકાર વિરુદ્ધ દેખાવમાં સામેલ થયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડીદેવી, તેના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ નજરે પડે છે. બરાબર રાત્રે નવ વાયાને નવ મિનિટે તેમણે ફાનસ સળગાવી વિરોધ પ્રદર્શિત કરેલ. access_time 10:03 pm IST

  • " હાય રે ગરીબી " : ચીન જઈ લીવર અને કિડની વેચી રહેલા 7 પાકિસ્તાની નાગરિકો પકડાયા : 4 લાખ રૂપિયા ચૂકવી શરીરના મહત્વના અંગો ખરીદી લેવાનું ચીનનું આંતર રાષ્ટ્રીય નેટવર્ક પકડાયું : ગેરકાયદે ધંધા સાથે જોડાયેલા પાકિસ્તાની એજન્ટની FIA દ્વારા ધરપકડ access_time 2:36 pm IST

  • કંગના રનૌત મુંબઈમાં દાખલ : ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન સાધ્યુ : કહ્યું, આજે મારૃં ઘર તોડ્યુ, કાલે તમારો ઘમંડ તૂટશે...!! : કંગનાએ વિડીયોમાં બાબરની ઉપમા આપી તો શિવસેનાના રાષ્ટ્રીય પ્રવકતા સંજય રાઉતે કહ્યું અમે જ તો બાબરી તોડી હતી : કંગનાની ૪૮ કરોડની ઓફીસ ઉપર શિવસેનાના વડપણ હેઠળના મુંબઈ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દેવાતા મોટું નુકશાન થયુ છે : કંગનાએ કહ્યુ કે આ લોકશાહીની હત્યા છે access_time 4:52 pm IST