Gujarati News

Gujarati News

તા. ૧૧ નવેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૯ કારતક વદ-૩, શુક્રવાર

ન્યુયોર્કમાં ગ્રાન્ડ ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હજારો લોકો જોડાયા : હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા સાથે કરાયેલી ઉજવણીમાં ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ, ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણ ,સ્ટેટ એસેમ્બલી મેમ્બર,કાઉન્સિલ મેમ્બર સહિતના મહાનુભાવોએ હાજરી આપી: ન્યુયોર્ક : ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ, ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ, ન્યૂયોર્ક સ્ટેટ સેનેટર જોન લિયુ, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ડેવિડ વેપ્રિન કાઉન્સિલ મેમ્બર લિન્ડા લી, સાન્ડ્રા ઉંગ, કાઉન્સિલ મેમ્બર શેખર કૃષ્ણન અને હજારો ઉપાસકોએ હિંદુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા સાથે ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. access_time 7:49 pm IST

તા. ૧૦ નવેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૯ કારતક વદ-ર, ગુરૂવાર
તા. ૮ નવેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૯ કારતક સુદ- ૧પ, મંગળવાર
તા. ૭ નવેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૯ કારતક સુદ- ૧૪, સોમવાર
તા. પ નવેમ્‍બર ર૦રર વિક્રમ સંવત ર૦૭૯ કારતક સુદ- ૧ર, શનિવાર