Gujarati News

Gujarati News

તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૨ શુક્રવાર
તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૧ ગુરૃવાર
તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - અમાસ બુધવાર
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૪ મંગળવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર વદ - ૧૩ સોમવાર
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST