Gujarati News

Gujarati News

તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૦ શુક્રવાર
તા. ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૯ ગુરૂવાર
તા. ૨૬ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૮ બુધવાર
તા. ૨૫ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૭ મંગળવાર
તા. ૨૪ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૬ સોમવાર
  • એસ.બી.આઈ.ના ચેરમેનની પસંદગી કરવા માટે બેન્ક બોર્ડ બ્યુરોની આવતીકાલ શુક્રવારે મિટિંગ : વર્તમાન ચેરમેન રજનીશ કુમારની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે : નવા ચેરમેન તરીકે રજનીશ કુમાર સહીતના ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : આઈ.એફ.સી.આઈ.ના મેનેજીંગ ડિરેક્ટર તથા જાહેર ક્ષેત્રની બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની પણ પસંદગી કરવાનો એજન્ડા મિટિંગમાં શામેલ access_time 7:50 pm IST

  • લોકસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાના 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવી લેજો : સાંસદોને સ્પીકર ઓમ બિરલાની અપીલ : 14 સપ્ટેમ્બરથી સત્ર ચાલુ થવાની શક્યતા : 1 ઓક્ટોબર સુધી ચાલશે access_time 7:40 pm IST

  • મહેશ માંજરેકર પાસેથી ૩પ કરોડ માંગનાર ઝબ્બે : ડોન અબૂ સાલેમના નામે એકટર-ડિરેકટરને ધમકી આપી ૩પ કરોડની ખંણીની માંગણી કરનારો શખ્સ ઝડપાયો access_time 3:32 pm IST