Gujarati News

Gujarati News

તા. ૨૯ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૧ શનિવાર
તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૧૦ શુક્રવાર
તા. ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૯ ગુરૂવાર
તા. ૨૬ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૮ બુધવાર
તા. ૨૫ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા સુદ – ૭ મંગળવાર
  • ગોંડલમાં આજે બપોર સુધીમાં નવા આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ભોજરાજપરા, વર્ધમાન નગર, ભવનાથ, ખોડીયાર નગર, રોયલ પાર્ક, વાડધરી, વેજાગામ, ત્રાકુડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી access_time 5:33 pm IST

  • સુરતના કતાર ગામના હિરાના કારખાનાઓમાં કોર્પોરેશને સરપ્રાઈઝ ચેકીંગ કરતાં ૧૪ હિરા ઘસુઓને કોરોના પોઝીટીવ : એક કારખાનુ બંધ કરાયુ : અન્ય ૨ કારખાનાઓના માલિકો પાસેથી ૬ હજારનો દંડ વસૂલાયો access_time 11:34 am IST

  • સદ્દભાવના વૃધ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરીયાને કોરોના : સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા સદ્દભાવના વૃધ્ધાશ્રમના સંચાલક શ્રીવિજયભાઈ ડોબરીયાને કોરોનાઃ ૧૪ દિવસ હોમકવોરેન્ટાઈન રહેશેઃ તેઓના સંપર્કમાં આવેલ લોકોને સેલ્ફ હોમકવોરેન્ટાઈન થવા અપીલ કરી છે access_time 3:32 pm IST