Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020
પ્રભાસપાટણ વેપારી એશો.ના પ્રમુખ જગદીશ બામણીયાનું અવસાનઃ કોળી સમાજ વેપારી આલમમાં શોકનું મોજુ છવાયું

પ્રભાસપાટણ તા.ર : પ્રભાસપાટણના જગદીશભાઇ વાલજીભાઇ બામણીયા ઉ.૫૦નું દુઃખદ અવસાન થતા શોકનું મોજુ ફરી વળે છે. પ્રભાસપાટણ કોળી સમાજના પુર્વ પ્રમુખ અને પ્રભાસપાટણ વેપારી એશો.ના પ્રમુખ જગદીશભાઇ વાલજીભાઇ બામણીયાનુ ટુંકી માંદગી બાદ અવસાન થયેલ છે. તેમના અવસાનને કારણે પ્રભાસપાટણના તમામ વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખી અને શોક વ્યકત કરેલ હતો તેમજ કોળી સમાજમાં પણ તેમની નાની વયે અવસાન થતા દુઃખનું મોજુ ફરી વળેલ છે.

યુસુફભાઇ રસોયાની વફાત : ટુંકાગાળામાં પાંચેક વ્યકિતની વિદાયથી નૂરાનીપરામાં છવાયેલ દૂઃખની લાગણી

રાજકોટ તા. ર : રાજકોટ શહેરના મુસ્લિમ સમાજમાં 'રસોયા' તરીકે જાણીતા યુસુફભાઇ આહમદભાઇ જુણેજા (ઉ.પપ) ગત તા. ર૬/૮/ર૦ર૦ (૬ મહોર્રમ)ને બુધવારના દિવસે જન્નતનશીન થયા છે. સ્વભાવે સરળ અને ધાર્મિક ત્થા સામાજીક સેવામાં પણ ભાગ લેતા રહેતા હોઇ લોકોમાં યુસુફભાઇ રસોયા તરીકે ચાહના મેળવી હતી. તેઓ મુર્હમ હુસેનભાઇ (પોલીસમેન) મર્હુમ નૂરમુહંમદ ભાઇ (હોથીભાઇ) (નૂરે દરબારપાન-રૈયા રોડ), મર્હુમ જુસબભાઇ (પોલીસમેન) ત્થા મર્હુમ મુસાભાઇ (દોશી હોસ્પિટલના કર્મચારી) ઉપરાંત જનાબ તાજુદદ્દીનભાઇ(ડ્રાઇવર) અને જનાબ મહેબૂબભાઇ (રાજકુમાર કોલેજ વાળા)ના ભાઇ થતા હતા.  મદ્રેસા-એ-સાબિરીયાહ ખાતે તેઓને ઇસાલેસવાબ કરી તેઓની મગફિરતની દુઆઓ કરવામાં આવી હતી. તેઓને ગત તા.ર૧ ના રોજ પાણી ભરાઇ જવાની ફરીયાદથી સારવારમાં લવાયા હતા જયાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો તેઓ પોતાની પાછળ પોતાના ધર્મપત્નિ અને પુત્રી ઉપરાંત જુણેજા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. પોતાના રહેણાંક વિસ્તારમાં તાજેતરમાંજ મુસ્લિમ સમાજમાં પાંચેક વ્યકિત વફાત પામતા નૂરાનીપરામાં દુઃખની લાગણી છવાયેલી છે.

 

જયેશકુમાર માનસતાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ હીરજીભાઈ રાચ્છ (વાંકાનેર)નાં જમાઈ તે જયેશકુમાર એમ. માનસતા (નાસીક) (ઉ.વ.૬૩) તે ઈલાબેનનાં પતિ તથા અલ્પેશનાં પિતાશ્રી તથા સ્વ.જેન્તીભાઈ, મુકેશભાઈ, ભરતભાઈનાં બનેવીશ્રી તા.૩૦ રવિવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થીતીને ઘ્યાને લઈ ટેલીફોનીક બેસણું તા.૩ ને ગૂરૂવારનાં રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઈ રાચ્છ - ૯૮૨૫૨ ૨૪૭૮૪, ભરતભાઈ રાચ્છ - ૯૮૨૫૧ ૯૧૨૬૬, હિતેનભાઈ રાચ્છ - ૯૮૨૪૮ ૪૫૧૭૮

કરિયાણાના ચંપકભાઇ-બટુકભાઇ દવેનું અવસાન : કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કરિયાણા નિવાસી ચંપકભાઇ (બટુકભાઇ) મુળશંકર દવે ઉ.વ. ૭૭ તે અશોકભાઇ દવે, માયાબેન અને શોભાબેનના પિતાશ્રી અને હિતેશભાઇ, પંકજભાઇ અને ગોપાલભાઇના બાપુજી તેમજ કાજલબેન, રાજેશભાઇ, અને નયનભાઇના સસરાજી, હેતલબેન અને હર્ષાબેનના મોટા સસરાજી તથા હરદિપ, જયદિપ, ક્રિશ, યાજ્ઞકના દાદા તેમજ શુભમભાઇ અને માધવના નાનાજીનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૩ને ગુરૂવારે સવારે ૮ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી રાખેલ છે. અશોકભાઇ દવે મો. ૯૯૭૪૮ ૧૯૬૭૪, હિતેષભાઇ દવે મો. ૯૬૦૧૭ ૦૫૨૯૯, ૯૯૭૪૮ ૨૯૧૫૩ પંકજભાઇ દવે મો. ૯૭૨૫૯ ૮૧૦૩૫.

શાંતાબેન વાલજીભાઇ ટાંકનું દુઃખદ અવસાન : કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટ : શાંતાબેન વાલજીભાઇ ટાંક (ઉ.વ.૯૨) નું તા. ૧ ના મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ તા. ૩  ના ગુરૂવારે ટેલીફોનિક બેસણું રાખેલ છે. મનુભાઇ વાલજીભાઇ ટાંક (મો.૯૮૨૫૬ ૮૬૫૬૭), અમૃતલાલ વાલજીભાઇ ટાંક (મો.૮૮૫૫૮ ૫૦૧૮૧), રતિલાલ વાલજીભાઇ ટાંક (મો.૯૮૨૫૪ ૨૮૨૦૮), ઇશ્વરલાલ વાલજીભાઇ ટાંક (મો.૯૮૯૮૬ ૧૨૭૮૦)  નો સંપર્ક થઇ શકશે.

સ્વ.બાબુભાઇ વાંકનું બેસણું રાખેલ નથી : ફોનથી જ દિલાસો પાઠવવા વાંક પરિવારનો અનુરોધ

રાજકોટઃ આહિર સમાજના આગેવાન અને વોર્ડનં.૧૨ના કોંગી કોર્પોરેટર શ્રી વિજયભાઇ વાંકના પિતાશ્રી  બાબુભાઇ રામસુરભાઇ વાંકનું દુઃખદ અવસાન થયેલ છે. હાલમાં કોરોનાની મહામારીના પગલે ઘરે બેસવાનું, લૌકીકક્રિયા તેમજ બેસણું સદંતર બંધ રાખેલ છે. જેની આહિર સમાજ તેમજ મિત્રવર્તૂળ, સગાસંબધીઓએ નોંધ લેવા વિજયભાઇ વાંક દ્વારા વિનંતી કરાઇ છે.  જીલુભાઈ રામસુરભાઈ વાંક મો.૬૩૫૧૫ ૬૯૬૭૯,   વિજયભાઈ બાબુભાઇ વાંક મો. ૯૮૨૪૫ ૮૦૯૮૦,  અજીતભાઈ જીલુભાઈ વાંક મો. ૯૯૨૪૧ ૮૦૮૦૯ ,   ઼વિક્રમભાઈ બાબુભાઇ વાંક મો. ૯૯૨૫૪ ૮૦૮૦૯,   પ્રકાશભાઈ જીલુભાઈ વાંક મો. ૭૦૧૬૨ ૩૬૫૨૫,   નિલેશભાઈ બટુકભાઈ વાંક મો. ૯૯૨૪૪ ૮૦૮૦૯, મયુરભાઈ બટુકભાઈ વાંક મો.૯૯૨૪૩ ૮૦૮૦૯

અવસાન નોંધ

મણીભાઈ ગાંધીનું ૮૬ વર્ષે ટૂંકી બિમારી બાદ અવસાન : ભાવનગરના જૂની પેઢીના સિનિયર ધારાશાસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય

રાજકોટઃ ભાવનગરના જૂની પેઢીના સિનિયર ધારાશાસ્ત્રી અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ ગાંધી (ઉ.વ.૮૬)નું ટૂંકી માંદગી દરમ્યાન અવસાન થયેલ છે.સ્વ.મણીભાઈ ગાંધી ભાવનગરના મજુર કાયદાના બારામાં પ્રથમ હરોળના એડવોકેટ તરીકે ઉંચી પ્રતિષ્ઠા ધરાવતા હતા. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન બાદ ગુજરાતના રાજકારણમાં સીમાચિન્હરૂપ એવી ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર દક્ષિણમાંથી જનતા મોરચાના સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા હતા. સ્વ.ગાંધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકેની જવાબદારી સુપેરે નીભાવી હતી.

ખંભાળીયા જીલ્લા પંચાયતનાં કર્મચારી જે. બી. પંડયાનું અવસાન

ખંભાળીયા : ખંભાળીયાના સ. ઝા. ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. ભુપતરાય એસ. પંડયાના મોટાપુત્ર જસ્મીન પંડયા (મુન્નાભાઇ) (જે.બી.) ઉ.પર વાળાનું ગઇકાલે અવસાન થતાં જિ. પં. કર્મીઓ તથા ઔદિચ્ય બ્રહ્મ સમાજમા ંશોક ફેલાયો હતો.

દેવભૂમિ જિ. પં.ના કર્મચારી તથા ગુજરાત પંચ એકટ સેડર મહામંડળના પ્રમુખ જસ્મીનભાઇ તુષારભાઇના મોટાભાઇ તથા નહેરચાચાના ભત્રીજા પંકજ પંડયા, પેઇન્ટરના નાનાભાઇ તથા કિશનના પિતા તથા રાજના મોટા કાકા હતાં.

ખંભાળીયા પાણી પુરવઠા વિભાગના નિવૃત કર્મચારી હરેશભાઇ ભટ્ટનું અવસાન

ખંભાળીયા : ખંભાળીયાના હરેશભાઇ (દિલુભાઇ) ભટ્ટ ઉ.૭૧ નિવૃત પા. પુ.કર્મચારી રામનાથ સોસાયટી તે રતીલાલ રામજી ભટ્ટના પુત્ર  તથા દીપ્તીબેનના પિતા તથા કમલેશભાઇ ગોકાણીના સસરા તથા એસ. આર. ભટ્ટ રાજકોટ તથા એમ. આર. ભટ્ટ જામનગરના લઘુબંધુ તથા સ્વ. હેમેન્દ્રભાઇ ભટ્ટ (રાજુભાઇ) ગોંડલના મોટાભાઇ તા.૧-૯-ર૦ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોન બેસણું રાખવામાં આવ્યું છે.

કલાબેન મોદીનું દુઃખદ અવસાન

રાજકોટઃ નિવાસી સ્વ.તનસુખભાઈ, સ્વ.રસિકભાઈ, અરવિંદભાઈના ભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ ચમનલાલ મોદીના ધર્મપત્નિ સ્વ.કલાબેન મોદી (ઉ.વ.૭૯) તે નિશાબેન સંજયભાઈ લાખાણી તેમજ તેજસભાઈના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૧નાં રોજ થયું છે. હાલનાં સંજોગો પ્રમાણે લૌકિક વ્યવહાર બંધ છે. ફકત ટેલિફોનીક બેસણું તા.૩ સવારે ૧૧ થી ૧૨ રાખેલ છે.

કુવાડવાઃ અમરશીભાઈ પીઠડીયાનું ૧૦૦ વર્ષની વયે દુઃખદ અવસાન

રાજકોટઃ કુવાડવા નિવાસી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ મિસ્ત્રી અમરશીભાઈ ભવાનભાઈ પીઠડીયા (ઉ.વ.૧૦૦) તે સ્વ.લાભુબેન અમરશીભાઈ પીઠડીયાના પતિ, દિનેશભાઈ, વિનોદભાઈ, સ્વ.અનિલભાઈ (બાબુલીભાઈ), જગદીશભાઈ, પુષ્પાબહેન નટવરલાલ સરવૈયા (રાજકોટ), તારાબહેન મહેશકુમાર ગોહેલ (સુરત), નિતાબહેન રાજેશકુમાર મકવાણા (સુરત), વર્ષાબહેન સુરેશકુમાર ગોહેલ (રાજકોટ)ના પિતાશ્રી તેમજ સ્વ.દેવરાજભાઈ, મોતીભાઈ (નિવૃત રેલ્વે કર્મચારી રાજકોટ), સ્વ.હંસરાજભાઈ (બચુભાઈ), સ્વ.કાન્તાબહેન, સ્વ.મુકતાબહેનના મોટાભાઈ તથા ધર્મેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, ઘનશ્યામભાઈ, ભાવિનભાઈ, સગુણાબહેનના દાદા તા.૧ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. મોતીભાઈ મો.૯૯૨૪૧ ૭૯૭૭૪, વિનોદભાઈ મો.૯૬૬૨૪ ૭૬૭૦૪, જગદીશભાઈ મો.૮૩૨૦૨ ૦૫૬૩૭, પ્રદિપભાઈ મો.૯૯૦૪૧ ૯૮૭૨૪

મોરબી વસંતકુંવરબા ગોવુભા ઝાલાનું ૧૦૦ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ વસંતકુવરબા ગોવુભા ઝાલા (ઉ.વ.૧૦૦) નું દુઃખદ અવસાન મંગળવારના તા.૧ના રોજ મોરબીમુકામે થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. નિવાસ સ્થાન ''શકિત કૃપા'' શિવશકિત ડેરી વિદ્યુત નગર સોસાયટી સામા કાંઠે મોરબી, નવલસિંહ ગોવુભા (મોરબી) મો.૯૮૨૫૪ ૨૫૧૧૨, બહાદુરસિંહ ગોવુભા ઝાલા (બહુમાળી ભવન રાજકોટ)૯૮૨૪૩ ૭૨૦૩૧ , ભરતસિંહ ગોવુભા ઝાલા (પંચાયત રેસ્ટ હાઉસ, મોરબી) ૯૮૨૫૩ ૯૯૪૩૬

મધુબેન વડગામા

રાજકોટ સાપરઃ મૂળ પોરબંદર હાલ રાજકોટ સાપર નિવાસી મધુબેન મુકેશભાઇ વડગામા તે વિપુલભાઇ અને ધવલભાઇના માતા જયેન્દ્રભાઇ, હસમુખભાઇ, કિશોરભાઇના ભાભીનું તા.૩૧ના અવસાન થયું છે. તા.૩ને ગુરૂવારના ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૭ર૬૭પ૦૪૯૩.

નવીનચંદ્ર દેવાણી

ઉનાઃ તાલાળા (ગીર) નિવાસી નવીનચંદ્ર છગનલાલ દેવાણી (ઉ.વ.૬ર) તે સતીશભાઇ, ચાંદનીબેનના પિતાશ્રી, મીતલબેન યોગેશભાઇ કાનાબાર, આરતીબેન હિતેશભાઇ તન્ના, નયનાબેન ભાવીનભાઇ સંગાણીના સસરા તા.૩૧ના તાલાળા (ગીર) અવસાન પામેલ છે.

વર્ષાબેન જોષી

ગોંડલઃ સોરઠીયા શ્રીગોડ માળવીય બ્રાહ્મણ મૂળ નાગવદર હાલ ગોંડલ નિવાસી વર્ષાબેન ચંદ્રેશભાઇ જોષી (ઉ.વ.૪૯) તે નટવરલાલ ચીમનલાલ જોશીના પુત્રવધુ, કૃતાર્થના માતા, શૈલેષભાઇ, નયનભાઇ, નિખિલભાઇના ભાભીનું તા.૩૧ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવાર સાંજે ૪-૩૦ થી ૬ કલાકે રાખેલ છે. મોબાઇલ નંબર ૯૮રપ૮૩૦ર૦૯, ૯૮રપર૮૭૬પપ.

તારાગૌરી વ્યાસ

જુનાગઢ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જુનાગઢ નિવાસી ગં.સ્વ. તારાગૌરી ફુલશંકર વ્યાસ (ઉ.વ.૭પ) તે સ્વ.ફુલશંકર સોમેશ્વર વ્યાસના ધર્મપત્ની તથા સ્વ. રાજુભાઇ તથા સ્વ.મિલનભાઇ તથા કિરણબેન જનકકુમાર જોષી (માળીલાવાળા) તથા હર્ષાબેન સંજયકુમાર મહેતા (સાવરકુંડલાવાળા)ના માતુશ્રીનું તા. ૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ વાગ્યે રાખવામાં આવેલ છે. ભીખુભાઇ મગનલાલ વ્યાસ (જામદાદર) મો.નં. ૯૮૭૯૪ ૬પ૩પ૬, ઉષાબેન દિનેશભાઇ રાવલ(શિહોર) મો. ૯૮૯૮૩ ૮૦ર૮૭, કિરણબેન જનકભાઇ જોષી (માળીલા) મો. ૯પ૧ર૭ ૮૬ર૧૧, હર્ષાબેન (શિવાની) સંજયભાઇ મહેતા (સાવરકુંડલા) મો. ૭૯૯૦૭૧૬૦૭૩

દિનેશભાઇ વાજા

જુનાગઢ : ધોબી દિનેશભાઇ વિઠ્ઠલભાઇ વાજા (ઉ.પ૦) તે સ્વ. વિઠ્ઠલભાઇ કરશનભાઇ ના પુત્ર સ્વ. બાબુભાઇ કરશનભાઇ વાજા ના ભત્રીજા કૃષ્ણપાવર લોન્ડ્રીવાળા જેન્તીભાઇ રાજકોટ વનીતભાઇ મહાનગરપાલીકા જુનાગઢ લલીતભાઇ રાજકોટ મુકેશભાઇ, રતીલાલ, રાજુભાઇના મોટાભાઇ તથા  વિવેકભાઇ, કેયુરભાઇ વાજાના પિતાશ્રી તા. ૩૧ સોમવારના રોજ અવસાન પામેલ છે. બેસણુ ટેલીફોનીક ગુરૂવાર તા. ૩ બપોર ૩ થી૬ રાખેલ છે. મો.૯૮ર૪ર ૯૮પ૪પ, 

લતાબેન પુરોહિત

જુનાગઢ : જુનાગઢ નિવાસી દેવ કૃપા ઓફસેટ વાળા મોહનભાઇ શિવરામભાઇ પુરોહિતના ધર્મપત્ની લતાબેન મોહનભાઇ પુરોહિત (ઉ.વ.૬પ) તે મનીષભાઇ તથા (શાસ્ત્રી) દેવેન્દ્રભાઇ તથા નીતિનભાઇ વૈભવ બેટરી મોરબી વાળા તથા બગસરા સરોજબેનના માતુશ્રી આજે તા. ર ને બુધવાર અક્ષરવાસ થયેલ છે. ટેલીફોનિક બેસણું મોહનભાઇ શિવરામભાઇ પુરોહિત - ૯૪ર૬૮ ૧૮૯૧૭, મનીષભાઇ ૮૪૬૯૯ ૧૪ર૪૮, દેવેન્દ્રભાઇ (શાસ્ત્રી) ૯૯રપ૪ ૬૭૯૮૪, નીતિનભાઇ ૯૯૯૮૪ ૭૯૩પ૯ ઉપર રાખેલ છે.

સેવરામ આસુદાણી

રાજકોટઃ સેવકરામ રામકૃષ્ણ આસુદાણી (ઉ.વ.૭૫) જે ગુલાબભાઈ, સોનુભાઈ, મોહિતભાઈ (જય ગુરૂદેવ ગૃહ વસ્તુ ભંડાર), જયપ્રકાશભાઈ (એસ.બી.આઈ) અને સતીષભાઈ (એસ.બી.આઈ- ભવાની પ્લાયવુડ)ના મોટાભાઈનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું (ફકત નમસ્કાર) તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ વાગે શ્રી ગુરૂ ગુલરાજ સાહેબ કુટીયા સિંધી કોલોની ખાતે રાખેલ છે.

શાંતાબેન ટાંક

રાજકોટઃ નિવાસી સ્વ. શાંતાબેન વાલજીભાઇ ટાંક (કડિયા) તે મનસુખલાલ વાલજીભાઇ ટાંક, અમૃતલાલ, રતિલાલ, ઇશ્વરલાલ નાં માતુશ્રી (ઉ.વ.૯ર) નું તા. ૧-  મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૩ ગુરુવારનાં રોજ રાખવામાં આવેલ છે.

ચંપકલાલ દવે

રાજકોટઃ ચંપકલાલ મુળશંકર દવે (કરિયાણા) તે અશોકભાઇ, માયાબેન ભટ્ટ (ભાવનગર), શોભનાબેન ભટ્ટ (કોટડાપીઠા)ના પિતાજી તથા હિતેષભાઇ, પંકજભાઇ, ગોપાલભાઇના બાપુજી, કાજલબેન રાજેશભાઇ, નયનભાઇના સસરા તેમજ હેતલબેન અને હર્ષાબેનના મોટા સસરા તથા હરદિપ, જયદિપ, ક્રિશ, યાજ્ઞિકના દાદા તેમજ શુભમ્, માધવના નાનાનું તા. ૧ના અવસાન થયું છે. હાલના સંજોગોને ધ્યાને લઇ ટેલિફોનિક બેસણું રાખવામાં આવ્યું છે.

હરીશભાઇ જોષી

રાજુલા : મોટા લીલીયા નિવાસી હાલ રાજુલા રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) હરીશભાઇ ત્રીકમભાઇ જોષી (ઉ.વ.૭૦)  તેઓ જયસુખભાઇ ત્રીકમભાઇ જોશીના નાનાભાઇ, બકુલભાઇ ત્રીકમભાઇ જોશી, મનોજભાઇ ત્રિકમભાઇ જોશીના મોટાભાઇ તથા સંજીવભાઇ તથા પ્રશાંતભાઇ તથા ધર્મિષ્ઠાબેનના પિતાશ્રીનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. જયસુખભાઇ જોશી મો.નં. ૯૪ર૯૬ ૮પ૪૭ર, બકુલભાઇ ત્રીકમભાઇ જોશી મો.નં. ૭૦૬૯૭૮પ૪૧૪, મનોજભાઇ ત્રીકમભાઇ જોશી મો.નં. ૯૬૪ર૬ ૮ર૮ર૬, સંજીવભાઇ હરીશભાઇ જોશી મો.નં. ૯૪ર૮૪ ૬૯૧૪૮, પ્રશાંતભાઇ હરીશભાઇ જોશી મો.નં. ૯૮ર૪ર પ૦૬૬૬

નંદલાલ મકવાણા

રાજકોટ : લુહાર નંદલાલ છગનલાલ મકવાણા (ઉ.વ.૬૯) તે ગં.સ્વ. ઇન્દુબેનના પતિ તેમજ ભરતભાઇ અને પરેશભાઇના મોટાભાઇ તેમજ દિપેશભાઇ, નિલેશભાઇ મકવાણા તથા તૃપ્તીબેન પરમારના પિતાશ્રીનું તા. ૨ ના અવસાન થયેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૩ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રણજીતસિંહ જાડેજા

રાજકોટ : ગામ : વાવડી-કોઠારીયા, હાલ રાજકોટ નિવાસી શ્રી રણજીતસિંહ અખુભા જાડેજા (ઉ.વ.૭૧) તે નરવિરસિંહ જાડેજા અને ભગવતીબા નરેન્દ્રસિંહ ઝાલાના પિતાશ્રી તથા નરેન્દ્રસિંહ દિલુભા ઝાલાના સસરા તેમજ માનસરાજસિંહ જાડેજાના દાદાશ્રીનું તા.૩૧ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૮ર૪ર ૪૫૯૬૯, ૯૭ર૩ર ૭૦૭ર૭

કાળુભાઇ બાવળેચા

રાજકોટઃ ગામ ઇંગોરાળા, તા. ગઢડા, ગુર્જર સુથાર સ્વ. કાળુભાઇ ઓધવજીભાઇ બાવળેચા (ઉ.વ.૬૮) તે સ્વ. ઓધવજીભાઇનાં પુત્ર તેમજ સ્વ. માવજીભાઇનાં નાના ભાઇ તેમજ રંજનબેનના પતિ તથા પરેશભાઇ, કમલેશભાઇ અને ભાવનાબેન જયેશકુમાર જાદવાણીના પિતા અને દિનેશભાઇ, હિમતભાઇ, બળવંતભાઇ, રસિકભાઇ, સ્વ. મધુબેન રમણીકલાલ અંબાસણા તથા કૈલાશબેન સુરેશકુમાર બસોપિયાના ભાઇનું તા. ૩૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૩ના ગુરૂવારે રાખેલ છે. મો. ૯૭૭૩૦ ૨૭૪૯૧, ૯૮૨૪૨ ૯૮૩૫૧

હરીભાઇ ટંકારીયા

રાજકોટઃ મ.ક.સુથાર જ્ઞાતિ મુળ ગામ પીઠડીયા વાળા હાલ રાજકોટ નિવાસી હરીભાઇ ડાયાભાઇ ટંકારીયા (ઉ.વ.૭૩) તે કિશોરભાઇ, ગોપાલભાઇ, જેન્તીભાઇ, વિનુભાઇ, કાન્તીભાઇ તથા રસીકભાઇ ના મોટાભાઇ તથા દિપકભાઇ, પ્રકાશભાઇ ના પિતાશ્રી તથા મોટા ગરેડીયા વાળા દિલીપભાઇ મગનભાઇ પરમારના બનેવીનું તા. ૩૧  ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૩ ને ગુરૂવારે રાખેલ છે. મો. ૯૮૯૮૦ ૭૫૪૨૮, ૯૮૨૪૦ ૭૩૫૨૪

 રજનીકાંત જીવરાજાની

રાજકોટઃ જલગાંવ નિવાસી સ્વ. નટવરલાલ નારણદાસ જીવરાજાનીના પુત્ર સ્વ. રજનીકાંત નટવરલાલ જીવરાજાની (ઉ.વ.૭૭) તે સ્વ. નટવરલાલ વસનજી માણેકના જમાઇ તથા સ્વ. મનહરલાલ, દિનેશભાઇ, સ્વ. જીતેન્દ્રભાઈ, બકુલભાઈ, સુરેશભાઈ, અશોકભાઈ, ભારતીબેન નટુભાઈ, પન્નાબેન કૌશિકભાઈ રૂવાલાના બનેવીનું તા. ૩૧ના રોજ જલગાંવ ખાતે દુઃખદ અવસાન થયેલ છં સદગતની પીયરપક્ષની સાદડી તા. ૩ ને ગુરૂવારના રોજ ટેલીફોનીક સાદડી રાખેલ છે.

 વિનોદકુમાર મહાદેવપુરી

રાજકોટઃ કચ્છી પરજીયા પટણી સોની હાલ રાજકોટ મુળ કોટડી મહાદેવપુરી (કચ્છ) નિવાસી સ્વ. સોની ગુલાબદાસ ચત્રભુજભાઇ ના પુત્ર વિનોદકુમાર (ઉ.વ.૬૫) તે ગં.સ્વ. રૂક્ષ્મણીબેન ના દિકરા તથા દક્ષાબેન ના પતિ તેમજ હરેશભાઇ અને મુકેશભાઇ ના ભાઇ તેમજ પર્યુલના ભાઇજી તે તા. ૩૧ ને સોમવારના રોજ ગૌલોકવાસી થયા છે. ટેલિફોનિક બેસણું તા. ૩ ને ગુરૂવાર ના રોજ સાંજે ૪-૩૦ થી ૬ રાખેલ છે. મો. ૯૮૧૯૦ ૯૨૦૫૦/૯૯૨૪૭ ૮૭૧૯૭/૯૬૨૪૧ ૨૪૪૫૧/૯૯૦૯૦ ૧૩૭૭૭

હર્ષદભાઇ ફીચડીયા

રાજકોટઃ  પડધરી નિવાસી હર્ષદભાઇ અમૃતલાલ ફિચડીયા (ઉ.વ.૭૦) નું હાર્ટ એટેકથી તા. ૧ ને મંગળવારના રોજ નિધન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારના રોજ સવારે૧૦થી૧૨  રાખેલ છે. પડધરી મો. ૯૮૯૮૩ ૭૭૫૩૫, ૬૩૫૩૭ ૧૬૦૪૬ રાજકોટ મો. ૯૯૨૪૪ ૧૯૫૩૯, ૯૪૦૯૭૧૧૯૧૩

  રોહીતભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ અગ્રણી સ્વ.ગજાનનભાઇ બી.જોષીના પુત્ર અને સ્વ.હિમતભાઇ પંડ્યાના જમાઇ  રોહિતભાઈ( ઉં.વ. ૭૪) તે કુસુમબેનના પતિ, તથા કૃતિ કે.જોષી (જામનગર) અને પૂજા ડી.વ્યાસ (પૂના)ના પિતાશ્રી અને બિપીનભાઈ, સ્વ.શીરીષભાઇ, સ્વ.વ્યોમેશભાઇ, સરોજબેન પંડ્યા, સુવણાબેન દવે, સ્વ.કીર્તિદાબેન દવેના ભાઇ અને ચેતન બી.જોષીના કાકાનું તા. ૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા ૩ ને ગુરુવાર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી રાખવામાં આવેલ છે. કુસુમબેન આર.જોષી મો.નં. ૯૪૦૯૨ ૫૫૬૨૪, કૃતિ કેતનભાઈ જોષી મો.નં. ૯૪૦૮૩ ૪૫૬૭૮, પ્રેરણાબેન એસ.જોષી મો.નં. ૯૯૭૯૮૮૮૯૭૪

અરજણભાઇ વરમોરા

રાજકોટઃ મુળગામ મોટામૌવા હાલ રાજકોટ નિવાસી અરજણભાઇ મોહનભાઇ વરમોરા (ઉ.વ.૭૫) તે મુકેશભાઇ તથા અતુલભાઇ વરમોરા તથા ભાવનાબેન રસીકભાઇ મારડીયાના પિતાશ્રી તથા મેઘજીભાઇ તથા કાનજીભાઇ મોહનભાઇના વરમોરાના ભાઇશ્રીનું તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ને ગુરૂવારે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મુકેશભાઇ ૯૭૨૩૩ ૧૭૭૭૧ અતુલભાઇ ૯૭૨૩૫ ૮૬૫૮૯

સુશીલાબેન વ્યાસ

રાજકોટ : સુશીલાબેન (ઉ.૭૬) તે ધીરજલાલ વિઠલદાસ વ્યાસ (ભાવનગર) ના ધર્મપત્ની, જયેશભાઇ(રાજકોટ), અનીશભાઇ (ભાવનગર), દીપાબેન જવાહર મહેતા (અમદાવાદ) ના માતુશ્રી રચના, હીરવા, અંશ તથા હેતાના દાદીમાનું તા. ૩૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ (મો. જયેશભાઇ ૮૦૦૦૬ ૩૯૩૪૭ તથા અનિશભાઇ મો.૯૮૯૮૪ ૬૭૮૯પ) પર તા.૩ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરજણભાઇ બારૈયા

ઉપલેટાઃ ઉપલેટા નિવાસી સ્વ.અરજણભાઇ તવનભાઇ બારૈયા (નિવૃત એસ.ટી. કર્મચારી, ઉપલેટા) (ઉ.વ.૬૧) તે મેરામણભાઇ (મેકનભાઇ) તથા રમેશભાઇના ભાઇ અને આશિષભાઇ તથા પ્રશાંતભાઇના પિતાશ્રીનું તા.૩૧ ને સોમવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

જયેન્દ્રભાઇ બકરાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર મૂળ રાજપરા ગઢવાળા, હાલ રાજકોટ નિવાસી જયેન્દ્રભાઇ પ્રવિણભાઇ બકરાણીયા તે પ્રવિણભાઇ અંદરજીભાઇ બકરાણીયા તથા સ્વ.છગનલાલ રામજીભાઇ ભાડેશીયાના સુપુત્રી નિર્મળાબેન પ્રવિણકુમાર બકરાણીયાના પુત્ર, પ્રદિપભાઇ તથા સ્વ.કિશનભાઇના મોટાભાઇનું તા.૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલાસિક કંપ્રેસર તથા સાંઇ કોમ સર્વી મો. નં. ૯૦૯૯૯૪૭૮રપ છે.

અનોપચંદ મહેતા

મોરબીઃ જેતપર નિવાસી હાલ મોરબી મહેતા અનોપચંદ નાનચંદભાઇ (ઉ.વ.૮૧) તે પરેશભાઇ, પ્રશાંતભાઇ તથા હીનાબેન ભરતભાઇ મહેતાના બનેવી તા.૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૩ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૭૯પ૧૮પ૧૮, ૯૯૦૯પ૪૧૪૩૩.

પુષ્પાબેન જીવરાજાની

રાજકોટઃ કોઠારીયા વાળા હાલ રાજકોટ સ્વ.ડાયાલાલ વિઠ્ઠલજી જીવરાજાનીના ધર્મપત્ની તે યોગેશભાઇ, સ્વ.રમેશભાઇ, અજયભાઇ, હિતેષભાઇ, અનિલભાઇ તથા તરૂલતાબેનના માતુશ્રી તે ખરેડીવાળા સ્વ.ઉજમશીભાઇ રણછોડભાઇ રાયચૂરાના પુત્રી, તે ગૌતમ, ચિંદન, રીદાન તથા ચાર્મીના દાદીમાનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષ સાદળી તા.૩ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઇ - ૯૯ર૪૦૩૬૧૮૪, અજયભાઇ-૮૪૦૧૯૬ર૬૭૭, હિતેષભાઇ-૯૭ર૩ર૭૧૪૭૧, અનિલભાઇ-૯૮ર૪૯૪૯૮પ૬, ચુનીભાઇ રાયચૂરા-૯૮ર૪૧૬૧૧૧પ, વૃજલાલ રાયચૂરા-૯૮રપ૭૩૬ર૯૯.

પત્રકાર રાજેશ મહેતાના માતુશ્રીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મોઢ વણિક ઊર્મિલાબેન ઈશ્વરલાલ મહેતા (ઉ.વ.૭૯) તે સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ, ઈશ્વરલાલ અમરચંદભાઈ મહેતાના ધર્મપત્ની, સિનિયર પત્રકાર રાજેશ મહેતા, રીટાબેન ભરતભાઈ મહેતા, જસમીનબેન (ડોલી), બિરજુભાઈ મહેતાના માતુશ્રી તથા સ્વ.હર્ષદભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.નવીનભાઈ તેમજ ચંદ્રકાંતભાઈ (કાકુભાઈ)ના ભાભીશ્રીનું તા.૧ના દુઃખદ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું કાલે તા.૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ સુધી મો.૯૮૨૪૨ ૮૦૧૦૭, ૯૪૨૭૭ ૨૪૫૪૦, ૯૮૨૫૭ ૯૫૦૯૦ પર રાખેલ છે.

વર્ષાબેન જોષી

 રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રી ગૌડ માલવિયા બ્રાહ્મણ મુળનાગવદર હાલ ગોંડલ નિવાસી વર્ષાબેન ચંદ્રેશભાઈ જોષી (ઉ.વ.૪૯) તે નટવરલાલ જીવનલાલ જોષીનાં પુત્રવધુ કૃતાર્થનાં માતા તેમજ શૈલેશભાઈ, નયનભાઈ, નિખિલભાઈનાં ભાભીનું અવસાન તા.૩૧નાં રોજ થયેલ છે. હાલની પરિિઁસ્થતીને ધ્યાને લઈને તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે તેમના ગોંડલ નિવાસ સ્થાને રાખેલ છે.

વિનોદકુમાર મહાદેવપુરી

રાજકોટઃ કચ્છી પરજીયા પટણી સોની હાલ રાજકોટ મુળ કોટડી મહાદેવપુરી (કચ્છ) નિવાસી સ્વ.સોની ગુલાબદાસ ચત્રભુજભાઈના પુત્ર વિનોદકુમાર (ઉ.વ.૬૫) તે ગં.સ્વ.રૂક્ષ્મણીબેનના દિકરા તથા દક્ષાબેનના પતિ તેમજ હરેશભાઈ અને મુકેશભાઈના ભાઈ તેમજ પર્યુલના ભાઈજી  તે તા.૩૧ને સોમવારના રોજ ર્ગૌલોકવાસી થયા છે. ટેલિફોનિક બેસણું તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. મો.૯૮૧૯૦ ૯૨૦૫૦, ૯૯૨૪૭ ૮૭૧૯૭, ૯૬૨૪૧ ૨૪૪૫૧, ૯૯૦૯૦ ૧૩૭૭૭

પુનિત પુજારા

રાજકોટઃ સ્વ.મનસુખલાલ ગંગારામ પુજારાના પુત્ર પુનિત મનસુખલાલ પુજારા તે નયનાબેન દિલીપભાઈ ચંદારાણા, રીટાબેન મનોજભાઈ હીરાણી, મમતાબેન અતુલભાઈ રાજાણી તથા મયુરભાઈના ભાઈ તથા આયુષના પિતા તા.૩૦ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. નયનાબેન મો.૯૭૨૪૦ ૧૨૩૫૨, રીટાબેન મો.૬૩૫૩૬ ૯૪૩૦૯, મમતાબેન મો.૮૩૦૬૪ ૧૦૬૩૯

વશરામભાઈ પરમાર

રાજકોટઃ સ્વ.વશરામભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૮૨) (વિરાણી હાઈસ્કુલ) તે હેમંતભાઈ (વીરબાઈમા મહિલા કોલેજ) તે આરતીબેન (ટેલીફોન) તે શોભાબેન (શિક્ષક)ના પિતાશ્રીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.મો.૯૦૧૬૧ ૮૭૦૧૮

નવીનચંદ્ર પારેખ

રાજકોટઃ સોની મૂળચંદભાઈ વિઠ્ઠલજીભાઈ પારેખ (લતીપર વાળા)ના પુત્ર નવીનચંદ્ર (ઉ.વ.૬૨) તે સુરેશભાઈ તથા શૈલેશભાઈના મોટાભાઈ, તે વિજયભાઈ તથા કિર્તીભાઈના પિતા તથા શામજીભાઈ રામજીભાઈ પાટડીયાવાળા ગો.વા.નાગરદાસ શામજીભાઈ પાટડીયાના જમાઈ તા.૧/૯ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનિક બેસણું તા.૩/૯ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. વિજય નવીનચંદ્ર પારેખ મો.૯૯૨૪૪ ૬૨૪૦૫, કિર્તી નવીનચંદ્ર પારેખ મો.૯૯૦૪૨ ૩૪૪૩૫

રશ્મીબેન મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.મોતીલાલ ગોકળદાસ મેરના પુત્રવધુ તે જગદીશકુમાર મોતીલાલ મેરના પત્નિ અ.સૌ.રશ્મીબેન (ઉ.વ.૫૬) તે નરેશભાઈ, વિનોદભાઈના નાનાભાઈના પત્નિ, હરીશભાઈના ભાભી, તેમજ હેમાંશુ, પુર્વી સુમીતકુમાર છાંટબાર, રિધ્ધી, શ્વેતાના માતુશ્રી તેમજ પ્રભુદાસ પ્રેમજીભાઈ નિર્મળ મુંબઈના પુત્રીનું તા.૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન પઢીયાર

રાજકોટઃ જયાબેન ભગવાનજીભાઈ પઢીયાર તે હેંમતસિંહ તથા રાજેન્દ્રસિંહ પઢીયારના માતુશ્રી તથા બલરાજસિંહ તથા હરિન્દ્રસિંહ તથા મૌલીકસિંહ પઢીયારના દાદીમાનું તા.૨ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં  રાખી તા.૪ના ટેલીફોનીક બેસણું રાખેલ છે. હેમતસિંહ મો.૯૩૭૭૭ ૧૫૩૦૩, રાજેન્દ્રસિંહ મો.૯૩૭૫૫ ૧૫૩૦૩