Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021
ગોંડલના પત્રકાર હિમાંશુભાઇ પુરોહિતના પિતાનું અવસાન

ગોંડલઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કિશોરકાંત જન્મશંકર પુરોહીત (ઉ.૮૦) તે હિતેશભાઇ (રંગોલી ઓફસેટ) રાજકોટ, પૂર્વ જીમ્મી ઓફસેટ રાજકોટ હિમાંશુભાઇ (પત્રકાર ગોંડલ), ગીતાબેન મુકેશકુમાર જોષી (રાજકોટ) ચેતનાબેન મનીષકુમાર જાની(રાજકોટ) ના પિતા તેમજધર્મિલ, શ્રેયા અને આદિત્યના દાદાનું તા.૩/૧ર/ર૦ર૧  શુક્રવારના અવસાન થયુ છે. સદ્દગતની સ્મશાન યાત્રા ૩ વાગ્યે તેમના નિવાસ સ્થાન ''શ્રી'' ૪/૧૪ ભોજરાજપરા, ગોંડલ ખાતેથી નીકળશે.

અવસાન નોંધ

પ્રવિણાબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપૂત પ્રવિણાબેન કિશોરભાઈ ગોહેલ તે કિશોરભાઈ હિરજીભાઈ ગોહેલના ધર્મપત્નિ તથા સંદિપભાઈ કિશોરભાઈ ગોહેલના માતુશ્રીનું તા.૧ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬, ઉદેશ્વર મહાદેવનું મંદિર, ઉદયનગર શેરી નં.૫, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખલાલ દેશાણી

રાજકોટઃ મનસુખલાલ જમનાદાસજી દેશાણી  તે રજનીકાન્તભાઈ (મો.૭૫૭૩૦ ૯૭૨૧૭) અને ભરતભાઈના (મો.૯૩૭૬૬ ૪૧૮૧૪)ના પિતાશ્રીનું તા.૧ના બુધવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ના શુક્રવારે બપોરના ૩ થી ૫ કૃષ્ણનગર-૧૪, સ્વામિનારાયણ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુણવંતીબેન સોલંકી

રાજકોટઃ નિવાસી સોરઠીયા દરજી સ્વ.ગુણવંતીબેન (ઉ.વ.૭૧)તે સ્વ.મૂકુન્દરાય ભગવાનજી સોલંકીના ધર્મપત્નિ તે શ્રી બચુભાઇ તથા વજુભાઇના નાના ભાઇના પત્નિ તથા હર્ષદરાયના ભાભી તથા જયેન્દ્રભાઇ, ગીરીશભાઇ, ધર્મેશભાઇ, પિયુષભાઇ, પ્રદિપભાઇ, વિરેન્દ્રભાઇ, મધુબેન, ભારતીબેન, રાજેશ્રીબેનના કાકી તથા રવિન્દ્રભાઇ, નિલમબેન, પૂર્વીબેનના ભાભીનું તા. ૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૪ના રોજ બપોરે ૪ થી ૬, શિવનગર શેરી નં.૧, સરણેશ્વર મહાદેવ મંદિર, માલવિયા કોલેજની પાછળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રોખેલ છે. બચુભાઇ ભગવાનજી સોલંકી ૯૪૨૮૨ ૭૪૪૮૭ વજુભાઇ ભગવાનજી સોલંકી ૯૪૨૯૦ ૪૪૪૯૦ હર્ષદરાય ભગવાનજી સોલંકી ૯૪૨૭૨ ૧૫૮૨૦

મનહરલાલ ગાંધી

રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી હાલ રાજકોટ મનહરલાલ સોમચંદભાઇ ગાંધી (ઉ.વ.૮૯) તે રાજુભાઇ, ધર્મેન્દ્રભાઇ, હીનાબેન, નીતાબેન, રીટાબેનના પિતાશ્રી તા.૦૩ શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્વ.નું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૬ સોમવારના રોજ સવારે ૧૦ કલાકે ગિરનાર સોનીવાડી, લક્ષ્મીવાડી મેઇન રોડ ભારત ફરસાણની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

પંકજભાઇ બુધ્ધદેવ

રાજકોટઃ સ્વ. પંકજભાઇ પ્રભુદાસભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૬૭) તે સ્વ. પ્રભુદાસભાઇ પોપટલાલ બુધ્ધદેવના પુત્ર તથા શૈલેષભાઇ, ચંદ્રીકાબેન, હરેશભાઇના ભાઇ તથા જયેશ, કિશન, મીનાબેન, હિતેશકુમાર વસાણીના પિતા, કાવ્ય-ક્રિશાના દાદા, મણીલાલ ભુરાલાલ રૂપારેલીયાના જમાઇ તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા.૪ને શનિવારે સાંજે ૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે  રાખેલ છે. (મો.૯૭૨૩૩ ૨૦૧૯૩, ૮૭૮૦૭ ૭૫૯૯૦)