Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020
મહાસુખલાલ ભટ્ટનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ મૂળ દાળિયા નિવાસી, હાલ રાજકોટ ઔદિચ્ય સહસ્ત્ર ચીભડિયા બ્રહ્મ સમાજના સ્વ.પ્રભુલાલ જીવરામભાઈ ભટ્ટના પુત્ર મહાસુખલાલ પ્રભુલાલ ભટ્ટ (ઉ.વ.૭૬) તે સ્વ.પ્રવીણભાઈ અને નરેન્દ્રભાઈ ભટ્ટ (વીરપુર જલારામ)ના ભાઈ, ઉપેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, મીરાબેન કમલેશકુમાર ઠાકર, જયોતિબેન અતુલકુમાર જોશી (ખાંભા), કાજલબેન દીપકકુમાર વ્યાસ (અમરેલી)ના પિતાશ્રી તા.૫ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણું તા.૭ને સોમવારે સવારના ૯ થી ૫ રાખેલ છે. ઉપેન્દ્ર ભટ્ટ મો.૯૪૨૭૭ ૪૮૬૮૭, ધર્મેન્દ્ર ભટ્ટ મો.૯૪૨૭૯ ૬૪૦૨૨

જૈન અગ્રણી ઉપેન્દ્રભાઈ મોદીના બનેવી વીપીનચંદ્ર લાખાણીનું અવસાન

રાજકોટઃ વીપીનચંદ્ર ડી.લાખાણી તેઓ ભારતીબેનના પતિ, અરૂણભાઈ લાખાણીના નાનાભાઈ, રોટરી કલબ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ લાખાણી, આશિષભાઈ અમેરિકાના પિતા, પૂર્વીબેનના સસરા, જૈન અગ્રણી રાજેન્દ્રભાઈ, ઉપેન્દ્રભાઈ મોદીના બનેવી, સુરેશભાઈ દોશીના (અશોક એન્જી વાળા) વેવાઈનું દુઃખદ અવસાન થયેલ છે.

અમદાવાદ : ગીરીરાજ એડવર્ટાઇઝીંગવાળા જીજ્ઞેશભાઇ ગાંધીના માતુશ્રીનું અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

અમદાવાદ : દશા મોઢ માંડલિયા વૈષ્ણવ વણિક જીતેન્દ્રભાઇ લીલાધરભાઇ ગાંધીના ધર્મપત્નિ ગીતાબેન ગાંધી તે ગીરીરાજ એડવર્ટાઇઝીંગ એન્ડ માર્કેટીંગ ગીત કોમ્યુનિકેશનવાળા જીજ્ઞેશભાઇ ગાંધીના માતુશ્રી તેમજ લીના ગાંધી અને મન ગાંધીના દાદીમા તેમજ દુષ્યંતભાઇ, વિજયભાઇ, પંકજભાઇ, હિતેશભાઇ, સુધીરભાઇના ભાભીનું તા. ૪ ના શુક્રવારે અવસાન થયેલ છે. હેતલ કૌશિકકુમાર શાહ, મૌસમ ભુમેશકુમાર ઠકકર, દિયા, માહી, શિવે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા છે. અમદાવાદ-જેતપુરના સ્વ. લીલાધર સુંદરજી ગાંધી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૬ ના રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૨૭૦ ૦૨૯૨૩ ઉપર સંપર્ક થઇ શકશે.

દિલીપભાઈ કોટેચાનું અવસાનઃ સોમવારે ટેલીફોનિક ઉઠમણું

રાજકોટ : દિલીપભાઈ પરસોતમભાઈ કોટેચા , તે સ્વ. પરસોતમભાઈ કોટેચાના પુત્ર મિતેષ, નીરવ તથા નિપાબેન લલિતકુમાર નથવાણીના પિતાશ્રી, સ્વ. જયંતીલાલ તથા સ્વ. હસમુખભાઈના ભાઈનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૭ સોમવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે રાખેલ છે. મિતેશ કોટેચા મો. - ૯૪૨૮૨ ૫૪૯૬૪, નીરવ કોટેચા મો.- ૯૯૨૪૮ ૨૭૨૭૫,હર્ષદ કોટેચામો.- ૯૮૨૫૮ ૩૯૯૩૫, સ્થળઃ ૨૦૨- ઓર્ચિડ કેપિટલ - બી , ચંદન પાર્ક મેઈન રોડ, બાપા સીતારામ ચોક પાસે , રૈયા રોડ , રાજકોટ.

સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોલિયાના ભાઇનું અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઇ ટોલિયાના મોટાભાઇ વિરેન્દ્રભાઇ વાડીલાલ ટોલિયાનું દુઃખદ અવસાન થયું છે. તેઓ પરિવારમાં માતુશ્રી ગજરાબેન તેમજ ભાઇ રસિકલાલ, અનિલભાઇ, નરેશભાઇ, વિપીનભાઇ તેમજ વીમાબેન, ખુશ્બુબેન, વિકીભાઇ, આસ્થા સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

અવસાન નોંધ

ઇન્દુબેન મકવાણા

રાજકોટ : લુહાર સ્વ. નંદલાલ છગનલાલ મકવાણાના ધર્મપત્નિ ગં.સ્વ. ઇન્દુબેન નંદલાલ મકવાણા (ઉ.વ.૬૯) તે દિપેશભાઇ તથા નીલેશભાઇ તથા તૃપ્તીબેન અતુલકુમાર પરમારના માતુશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.પ ના રાખેલ છે. દિપેશભાઇ (મો. ૯૯૦૯૯ ૦૯૦૩ર), નિલેશભાઇ (મો. ૯૯૦૯૦ ૦૦ર૭પ) નો સંપર્ક થઇ શકશે.

ભરતભાઇ મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ કોટડાપીઠા હાલ અમદાવાદ-ઘાટલોડીયા ભરતભાઇ વૃજલાલ મહેતા (ઉ.વ.૭ર) જે જીગર તથા રૂચિરના પિતાશ્રી તેમજ સ્વ. ચંદ્રકાંતભાઇ, રમેશભાઇ તથા દિનેશભાઇના નાનાભાઇ તથા જગદીશભાઇ દવે (રાજકોટ) અને મહેશભાઇ દવે (અમદાવાદ) ના બનેવીનું તા. ૪ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ બેસણું કે કોઇ ક્રિયા રાખેલ નથી.

ચંદ્રિકાબેન

રાજકોટઃ કેશોદ નિવાસી સ્વ.પ્રભુદાસ ડી.કારીયા (સાપુર સોરઠ)ની દીકરી ચંદ્રીકાબેન (બેબીબેન) (ઉ.વ.૬૫) તે ભરતભાઈ (નિવૃત આરોગ્ય શાખા મો.૭૯૯૦૯ ૭૪૯૫૧), તે ગીતાબેન ચંદે તથા લતાબેન શિંગાળાની બહેન, તે શાન્તિલાલ મકનજી દેવાણી (બોમ્બે)ની ભાણેજનું તા.૩ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું તા.૭ સોમવાર  સાંજના ૪ થી ૬ રાખેલ છે. અન્ય લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જયસુખભાઈ શીશાંગીયા

રાજકોટઃ મોટા ખીજડીયા હાલ રાજકોટ સ્વ.કાનજીભાઈ કરશનભાઈ શીશાંગીયાના પુત્ર જયસુખભાઈ તે ત્રીભોવનભાઈ, સ્વ.જયંતિભાઈના નાનાભાઈ, ધીરજલાલના મોટાભાઈ, તે બીપીનભાઈ  શીશાંગીયાના પિતાશ્રી તેમજ નિશાંત- દ્રષ્ટિના દાદા તેમજ વિજયભાઈ રણછોડભાઈ ભટ્ટી  તેમજ ચંદ્રેશ અમૃતલાલભાઈ રાઠોડના સસરાનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૮૨૪૮ ૭૩૧૭૦, ૭૬૯૮૯ ૮૬૧૧૦

પ્રવિણભાઇ ખખ્ખર

રાજકોટઃ સ્વ.હરગોવિંદદાસ હીરજીભાઇ ખખ્ખરના પુત્ર પ્રવિણભાઇ (ઉ.વ.૮૧) તે સ્વ.પરસોતમભાઇ મકનજી કાછેલાના જમાઇ તે ગૌરાંગભાઇ, મિતેશભાઇ તથા ચેતનાબેન ધનદીપભાઇ મીરાણીના પિતાશ્રીનું તા.૪ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬ મો. નં. ૯૦૩૩૬૮૦૮૮૮, મો. નં. ૮૮૬૬૭૩ર૩૧૩, મો. નં. ૮૧ર૮૩૮ર૪૬૦ છે.

છોટાલાલ ડોડિયા

રાજકોટઃ લુહાર વાસાવડવાળા હાલ રાજકોટ છોટાલાલ જીવનભાઇ ડોડિયા (ઉ.વ.૭પ) તે સ્વ.મનસુખભાઇનાં નાનાભાઇ તથા પરમાનંદભાઇ, હિમંતભાઇ, નંદલાલભાઇ તથા કૃષ્ણકાંતભાઇનાં મોટાભાઇ તેમજ સ્વ.મુકતાબેનનાં પતિ, રાજેશભાઇ, હરેશભાઇ, ભાવનાબેન કિશોરકુમાર કવા, હર્ષિદાબેન દિપ્તેશકુમાર કવૈયાનાં પિતાશ્રી તથા પાર્થ અને જયનાં દાદાશ્રી તા.૩ના શ્રીજી ચરણ પામેલછે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ ને સોમવારે બપોરે ૪ થી ૬, રાજેશભાઇ ડોડિયા મો. નં. ૯૮ર૪૦૮૮૯૯૮, તથા હરેશભાઇ ડોડિયા મો. નં. ૯૯ર૪૧૦૮૮૯૮, પરમાનંદભાઇ ડોડિયા મો. નં. ૯૪૦૯૧રપ૦૯૪ અને હિંમતભાઇ ડોડિયા મો. નં. ૯૯ર૪૧ર૪૧ર૭, નંદલાલભાઇ ડોડિયા મો. નં. ૯૪ર૬ર૧૬૯૩ર તેમજ કૃષ્ણકાંતભાઇ ડોડિયા મો. નં. ૯૭ર૭ર૬૦૩૬૧, નિલેશભાઇ ડોડિયા મો. નં. ૭૮ર૦૦૦૧૯૦ર છે.

નારણભાઇ પાડોદરા

રાજકોટઃ ઉપલેટા નિવાસી નારણભાઇ દેવરાજભાઇ પાડોદરા (ઉ.વ.૯ર)નું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. કાન્તિલાલ નારણભાઇ પાડોદરા મો. નં. ૯૮રપ૧ર૧૮૭૬ અને મનસુખલાલ નારણભાઇ પાડોદરા મો. નં. ૯૩૭પ૦૧૮૩૯૩ તથા મુકેશકુમાર નારણભાઇ પાડોદરા, જયોત્સનાબેન મહેશકુમાર ભાલોડીયા મો. નં. ૯ર૬પ૮૮૪૮૩૩ છે. સંજોગોવસાત આગળની બધી વિધિ બંધ રાખેલ છે.

ઉષાબેન કડેચા

રાજકોટઃ ગો. વા. કડેચા ગુણવંતરાય નાથાલાલના ધર્મપત્ની ઉષાબેન ગુણવંતરાય (ઉ.વ.૬પ) તે કડેચા દિનેશભાઇ નાથાલાલના ભાભી અને પરેશભાઇના માતુશ્રી તેમજ આશાબેન સુભાષકુમાર લાઠીગરા, પુનમબેન જયેશભાઇ ભીમાણી, તૃપ્તીબેન જુગલકુમાર લાઠીગરા, રીંકલબેન ગુણવંતરાયના માતુશ્રી તથા રાધિકા પરેશભાઇના સાસુ તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બસણું આજે ૪ થી ૬ રાખેલ છે. દીનેશભાઇ મો. નં. ૯૩ર૭પ૦રપ૪૬ અને પરેશભાઇ મો. નં. ૯૮૯૮૮ર૩૮૧૩ તથા રીંકલબેન મો. નં. ૯૭૧ર૦૪૦ર૦૪ તેમજ રાધિકા મો. નં. ૯૯૯૮૭૪રપપર છે.

રાજબાઇબેન બસીયા

સુલતાનપુર (ગોંડલ): રાજબાઇબેન દાદભાઇ બસીયા (ઉ.વ.૯૮) તે નાથુભાઇ, બાવકુભાઇના માતા, તેમજ રાજદીપભાઇ, રૂપેશભાઇ, ધર્મદીપભાઇના દાદીમાનું તા.૩ ગુરૂવારના અવસાન થયેલ છે.

નરશીભાઇ ખુંટ

ગોંડલઃ નરશીભાઇ (બટુકભાઇ) રવજીભાઇ ખુંટ (ઉ.વ.૬૭) તે રવજીભાઇના પુત્ર, લાલજીભાઇ, બાવાલાલ (રાજકોટ)ના મોટાભાઇ તેમજ જયેશભાઇ (રાજકોટ), ભાવેશભાઇ ખુંટ (પોસ્ટ ઓફીસ)ના પિતાનું તા.૪ના અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને લીધે ટેલિફોનીક બેસણું રાખેલ છે. મો. નં. ૯૪ર૮૧ પ૬પ૭પ, ૯૪ર૭ર૧૩ર૩૮

ગજરાબા જાડેજા

મોરબીઃ વિરવાવ (તા. ટંકારા) નિવાસી ગજરાબા જામભા જાડેજા (ઉ.વ.૭૦) તે માંથક નિવાસી સ્વ.ખોડુભા રમુભા ઝાલાના પુત્રી તથા મહેન્દ્રસિંહ, અનિરૂદ્ધસિંહ, આનંદસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, પૃથ્વીસિંહ, બલભદ્રસિંહના મોટા બહેન તથા દશરથસિંહ, હિતેન્દ્રસિંહ તથા સ્વ.પ્રદ્યુમનસિંહના માતુશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. 

નરેન્દ્રભાઇ કંસારા

ખંભાળિયાઃ કંસારા સ્વ. ત્રિકમદાસ તુલસીદાસ મેવયાના પુત્ર નરેન્દ્રભાઇ કંસારા (ઉ. ૬૦) તે જસ્મીનભાઇ, તુષારભાઇના પિતા તથા જયંતિભાઇ કંસારાના મોટાભાઇ તા. ૪ ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનો લૌકિક વ્યવહાર કોરોના મહામારીને લીધે બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશ માટે જસ્મીનભાઇ-૯૦૯૯૧ પ૯૦૦૬, તુષારભાઇ ૯૯૭૯૩ પ૦૯૦ર, જયંતિભાઇ-૯૯રપ૭ ૦પ૯૮૯ છે.

જયેશભાઇ હર્ષ

ખંભાળિયાઃ પુષ્કર્ણા બ્રાહ્મણ જયેશભાઇ નરોતમભાઇ હર્ષ ઉ. પ૩ (પુસ્કર સ્ટુડીયોવાળા) તે સ્વ. નરોતમભાઇ હર્ષ (નિવૃત્ત શિક્ષક હર્ષ સાહેબ) ના પુત્ર તથા પ્રફુલ્લના પિતા તથા સ્વ. નવલભાઇ (કુમાર ઢોસાવાળા) ભરતભાઇ (કચ્છ), ભગવતભાઇ (મેઘપર અંજાર) રાજુભાઇ (મુંબઇ), રામભાઇ (હુબલી), સ્વ. પ્રધ્યુમનભાઇ (પદુભાઇ ગાંઠીયાવાળા) તથા સ્વ. પ્રભુદાસભાઇના ભત્રીજા તથા સ્વ. નારણદાસ ધનજી હેડાવ પરિવારના જમાઇ તા. ૩ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. કોરોના મહામારીને લીધે પ્રાર્થના સભા યોજેલ નથી ટેલીફોનીક શોક સંદેશ માટે પ્રફુલભાઇ ૮૩ર૦૯ ૯૭૦૩૪, હિતેશભાઇ ૯૪ર૮૧ રપ૬૦ર, બંટીભાઇ ૯૯ર૪ર ૮૩૩ર૯, નિકુંજભાઇ ૯૦૩૩૩ ૩૮૧ર૮ છે.

ચંપાબેન પિત્રોડા

રાજકોટઃ લુહાર સ્વ.ઈશ્વરલાલ કુવરજીભાઈ પિત્રોડાના ધર્મપત્નિ ચંપાબેન ઈશ્વરલાલ પિત્રોડા (ઉ.વ.૭૪) જે તા.૩ના રોજ રામચરણ પામેલ છે. જે દક્ષાબેન, મુકેશભાઈ, બિપીનભાઈ, પરેશભાઈના માતુશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. બિપીનભાઈ મો.૯૩૭૪૧ ૨૨૫૭૬, પરેશભાઈ મો.૯૯૭૯૦ ૧૨૦૦૧

વિજયભાઈ કોટક

રાજકોટઃ મુળ ગામ ખોડાપીપર હાલ રાજકોટ જયસુખભાઈ તુલસીદાસ કોટકના પુત્ર વિજયભાઈ (ઉ.વ.૨૮) તા.૫ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૭ને સોમવારના રોજ સાંજે ૪ થી ૭ કલાકે, નિવાસસ્થાન કોઠારીયા હુડકો નં.૧૭, કવાર્ટર નં.ડી-૪૩, રાજકોટ ખાતે રાખેલ છે. જયસુખભાઈ મો.૯૮૭૯૧ ૪૪૫૩૪, વસંતભાઈ મો.૯૧૭૩૫ ૨૩૦૩૬

મનિષાબેન રાજ્યગુરૂ

જુનાગઢ : ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ મનિષાબેન મુકેશકુમાર રાજ્યગુરૂ (ઉવ.૫૧) તે મુકેશકુમાર શાંતીલાલ રાજ્યગુરૂ (રાજકોટ)ના ધર્મપત્ની તે શિવ પ્રસાદ કે. ભટ્ટ (જુનાગઢ)ના પુત્રી સ્વ. નિલેષભાઇ અને સચિનભાઇ (અમદાવાદ)ના બહેન, જયકિશન (વડોદરા), યશના ફૈબાનું તા. ૦૪ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું (હાલના સંજોગોને આધીન) તા.૦૫ શનિવાર સવારે ૯ થી સાંજના ૫ કલાક. શિવપ્રસાદ કે ભટ્ટ (જુનાગઢ) મો.નં. ૯૮૭૯૭ ૪૪૬૧૬

રામભાઇ માંકડ

ઉપલેટા : રામભાઇ વાલેરભાઇ માંકડ ઉવ.૭૫ (ઢાંકવારા) તે દિનેશભાઇ, ભુપતભાઇ, વનરાજભાઇના પિતાનું તા.૪ના રોજ અવસાન થયેલ છે.

મનસુખલાલ ભટ્ટ

જેતલસર : મૂળ દાળિયા નિવાસી, હાલ રાજકોટ ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મ સમાજના સ્વ. પ્રભુલાલ જીવરામભાઇ ભટ્ટના પુત્ર મહાસુખલાલ પ્રભુલાલ ભટ્ટ (ઉવ.૭૬) તે સ્વ. પ્રવિણભાઇ અને નરેન્દ્રભાઇ ભટ્ટના ભાઇ, ઉપેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઇ, મીરાબેન કમલેશકુમાર ઠાકર, જ્યોતિબેન અતુલકુમાર જોશી (ખાંભા), કાજલબેન દીપકકુમાર વ્યાસ (અમરેલી)ના પિતાશ્રી તા. ૫મીએના રોજ અવસાન પામેલ છે. ટેલિફોનીક બેસણુ તા.૭ને સોમવારે ૯ થી ૫ રાખેલ છે. ઉપેન્દ્ર ભટ્ટ ૯૪૨૭૭ ૪૮૬૮૭, ધર્મેન્દ્ર ભટ્ટ-૯૪૨૭૯ ૬૪૦૨૨

ઠા. રસીકલાલ કોટેચા

ગોંડલ : ઠા. રસીકલાલ મનજીભાઇ કોટેચા (ઉ.વ.૭૩) તે સ્વ. મનજીભાઇ આણંદજીભાઇ કોટેચાના પુત્ર તેમજ (જીમી ફેશન વારા) દિલીપભાઇ તથા કૌશિકભાઇ તથા સોનલબેન રાજેશકુમાર સામાણી (રાજકોટ)ના પિતાશ્રી તેમજ સ્વ. વલ્લ્ભભાઇ, સ્વ. મનસુખભાઇ (હૈદ્રાબાદ) તથા (રાધિકા સિલેકશન વારા) ચમનભાઇ તેમજ શશીકાંતભાઇ, મુકેશભાઇ, પરેશભાઇ, જીમીભાઇ (હૈદ્રાબાદ), તુષારભાઇ, દિવ્યેશભાઇના કાકાશ્રી તથા સ્વ. નરભેરામ મોહનલાલ મશરૂ (હારીજ વાર) ના જમાઇનું અવસાન થયેલ છે. ટેલિફોનિક ઉઠમણું તા. પ ને શનિવારના રોજ ૪ થી૬ રાખેલ છે. મો. ચમનભાઇ મો. ૯રર૮૭ ૯ર૬૦૦, દિલીપભાઇ મો. ૯૮૭૯૭ ૭૪૩૩૦, કૌશિકભાઇ મો. ૯૪ર૮ર ૮પ૬૬૩.

જોશનાબેન પાઠક

વેરાવળ : જગદીશ અબોટી બ્રાહ્મણના જોશનાબેન હરીદાસભાઇ પાઠક ઉ.વ.૪૬ તે વિશાલભાઇ, એકતાબેનના માતૃશ્રી તા.૧ના રોજ અવસાન થયેલ છે.

ડો.પીએમ.સોનારીયા

વેરાવળ : મુુળ વેરાવળ હાલ અમદાવાદ ડો. પી.એમ. સોનારીયા (ઉ.વ.૭૮) તે પ્રતિભાબેનના પતિ તથા સોનલબેન ચેતનકુમાર ભાટીયા, ડો.તમન્ના ચીતન પારેખ, રાજેશભાઇ, ધર્મેન્દ્રભાઇ (કેનેડા), કેયુરભાઇ, ડો. ગૌરવભાઇ (ઓસ્ટ્રેલીયા), નિરવભાઇના પિતાશ્રીનુ઼ તા.૩ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.પને શનિવારના રોજ રાખેલ છે.

રાજેશભાઇ કારીયા

કેશોદ : રાજેશભાઇ ધીરજલાલ કારીયા (ઉ.વ.૪૮) તે સ્વ. ધીરજલાલ જીવનભાઇ (ધીરૂભાઇ ચેવડાવાળા) (મેસવાનવાળા)ના પુત્ર તેમજ લલિતભાઇ વિજયભાઇ દિલીપભાઇના ભાઇ તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદગતનું ઉઠમણું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. લલિતભાઇ મો.૯૯ર૪૬ ૩૯૦૦૬, વિજયભાઇ મો.૯૯૦૯૦ પ૯૬૭૧, દિલીપભાઇ ૯૬૩૮૩ ૯૦૯૬ર

શાંતિલાલ વસંત

કેશોદ : નિલકંઠ ચિલ્ડ્રનવેર વાળા પિયુષભાઇ વસંત અને દિપકભાઇ વસંત (મુંબઇ)ના પિતાશ્રી શાંતિલાલ દયાળજી વસંત (ઉ.વ.૬૮)નું તા.૪ના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

સરલાબેન મહેતા

રાજકોટઃ જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ (જીબુટીવાળા) સ્વ.લક્ષ્મીચંદ મનસુખલાલ મહેતાના ધર્મપત્ની સરલાબેન લક્ષ્મીચંદ મહેતા (ઉ.વ.૮૩) તે અજયભાઈ (એલઆઈસી) તથા અનિતાબેન રાજેન્દ્રકુમાર મહેતા (અમરાવતી), કિમ્પલબેન રાજેશકુમાર કોરડીયા (આકોલા)ના માતુશ્રી તથા ઝુબિનભાઈ (બીઓબી- દેનાબેંક)ના દાદીમાં તા.૪ને શુક્રવારના રોજ અરિહંતશરણ થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર રાખેલ નથી. ટેલીફોનીક ઉઠમણું તા.૭ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક દરમ્યાન રાખેલ છે. અજયભાઈ મો.૮૪૬૦૬ ૨૭૧૮૪, ઝુબિનભાઈ મો.૯૨૭૭૫ ૫૩૭૫૨

 જગજીવનભાઈ પીઠવા

રાજકોટઃ જગજીવનભાઈ નરોતમભાઈ પીઠવા તે મહેશભાઈના પિતાશ્રી તથા શુભમ અને સંદિપના દાદાનું તા.૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. મહેશભાઈ પીઠવા મો.૯૮૨૫૪ ૧૬૪૨૪, શુભમભાઈ પીઠવા મો.૯૯૦૪૪ ૦૪૪૪૯, સંદિપ પીઠવા મો.૭૬૨૧૦ ૬૭૪૩૩

રતીલાલભાઇ ચાવડા

ઉપલેટાઃ ગુજરાતી મચ્છુ કઠિયા દરજીના સ્વ.રતીલાલભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૮ર) તે સ્વ.જયેશભાઇ પ્રભુદાસભાઇ ચાવડાના કાકા દેવેન્દ્રભાઇ, ચેતનભાઇ, તેમજ રશ્મિબેન હિતેશકુમાર ચૌહાણના પિતાશ્રી અને હિતેષકુમાર જગજીવનભાઇ ચૌહાણના સસરા શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું રાખેલ છે. દેવેન્દ્રભાઇ ૭૦૧૬૬૭પ૦પ૮, ચેતનભાઇ ૯૮રપ૪૪૮૪પ૮, મિત ૮૪૮૮૮૯૬૪પર, હિતેશકુમાર ૯૯૯૮૩૦૧૦ર૦

વસંતબેન નથવાણી

રાજકોટઃ શ્રીમતિ વસંતબેન રમેશકુમાર નથવાણી (ઉ.વ.૮૦) તે છોટાલાલ વાલજી નથવાણીના પુત્રવધુ તથા હિતેષ, અમિત, મનીષ નથવાણી તથા પલ્લવી કલ્પેશકુમાર ઠકકરના માતુશ્રી તથા સ્વ.મોહનલાલ ડોસાભાઇ મજીઠીયાના પુત્રીનું તા.૪ના અવસાન થયેલ છે.  લૌકિક પ્રથા બંધ છે. ટેલીફોનીક બેસણું તા.પના સાંજે પ થી ૬ રાખેલ છે. રમેશભાઇ નથવાણી મો. નં. ૯૪૦૮૦૦૭૭૦૪ તથા હિતેષ નથવાણી મો. નં. ૯પ૭૪૭૦પર૩૩ અને અમિત નથવાણી મો. નં. ૯૪ર૮૦૦૩૭૩૮ તેમજ મનીષ નથવાણી મો. નં. ૮૩ર૦૬ર૯ર૭૯ છે.

મનસુખલાલ મહેતા

રાજકોટઃ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ મનસુખલાલ હરજીવન મહેતા (ઉ.વ.૮૧) (આંબલા-રાજકોટ) નિવૃત પ્રિન્સિપાલ વિરાણી હાઇસ્કૂલ રાજકોટ તે આંબલા નિવાસી મગનલાલ હરજીવનભાઇ મહેતાના મોટાભાઇ તથા કેશોદ નિવાસી શ્રી હરેશભાઇ પ્રાણજીવન મહેતા (નિવૃત આચાર્ય, આંબલા હાઇસ્કુલ)ના કાકાનું તા૪ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. મોબાઇલ નંબર ૯૪ર૮ર૪ર૪૪૭ - હરેશભાઇ.

મોંઘીબા બસીયા

રાજકોટઃ હનુમાન ખીજડીયા નિવાસી જીલુભાઇ વાજસુરભાઇ બસીયાનાં ધર્મપત્ની મોંઘીબા (ઉ.વ.૮પ) તે સ્વ.અશોકભાઇ તથા અનીલભાઇનાં માતુશ્રી તેમજ ભગીરથભાઇ અને જયદીપભાઇનાં દાદીમાં તા.૩ના સ્વર્ગવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

જગદીશચંદ્ર શુકલ

રાજકોટઃ મૂળ માણાવદર નિવાસી સ્વ.હરિલાલ ભવાનીશંકર શુકલના મોટા દીકરા સ્વ.જગદીશચંદ્ર હરિલાલ શુકલ (નિવૃત ડી.ઇ.ઓ.) તે પ્રદ્યુમનભાઇ શુકલ (જુનાગઢ)ના મોટાભાઇ તથા જયોતિન્દ્રભાઇ શુકલ (જુનાગઢ), રાજેશભાઇ, દુષ્યંતભાઇ, કલ્પેશભાઇ તથા સ્વ.પ્રશાંતભાઇ શુકલના પિતાશ્રી તથા જૈમિનભાઇ (જુનાગઢ), ભાવિકભાઇ, ગૌતમભાઇ, ઓમભાઇ, ઋષિકેશ તથા દેવના દાદાનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. જયોતિન્દ્રભાઇ મો. નં. ૯૮૭૯૪૬૮૭૬૯ અને રાજેશભાઇ મો. નં. ૮૭પ૮પ૦૬૯૬૯ તથા દુષ્યંતભાઇ મો. નં. ૯૭ર૭પ૧૭૩પ૭ તેમજ કલ્પેશભાઇ મો. નં. ૯૩૭૪૧ર૮૬ર૬ છે.

કનૈયાલાલ પુર્ણવૈરાગી

રાજકોટઃ ગામ પાડાસણ હાલ રાજકોટ નિવાસી કનૈયાલાલ મગનલાલ પુર્ણવૈરાગી જે નટવરલાલ તથા અરૂણભાઇ તેમજ સ્વ.ભરતભાઇના મોટાભાઇ તથા કલ્પેશભાઇના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના રોજ ૪ થી ૬ના સમય દરમ્યાન તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો. નં.૬૩પપ૮પપ૭૮૯, મો. નં. ૯૯૭૪૧૮૮૮પ૮ છે.

ભારતીબેન ત્રિવેદી

રાજકોટઃ સ્વ.ગં.સ્વ. ભારતીબેન શાંતિલાલ ત્રિવેદી મુળ (રાણપુર-ચુડા)ના શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ ભારતીબેન શાંતિલાલ ત્રિવેદી (ઉ.વ.૮પ) તે સ્વ.શાંતિલાલ ગોરીશંકર ત્રિવેદીના ધર્મપત્ની, અનિલભાઇ ત્રિવેદીતથા કિરીટભાઇ ત્રિવેદીના માતુશ્રી, ધાત્રી હાર્દિક દવે, અંજલી આશુતોષ દવે, કાર્તિક અને કેવલના દાદીમાં તથા રીટા અનિલભાઇ, રૂપા કિરીટભાઇના સાસુનું તા.૩ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે.  અનિલભાઇ મો. નં. ૮ર૦૦૦૮૪૬૪૮, કિરીટભાઇ મો. નં. ૬૩પર૪૭પ૧પ૮, કાર્તિકભાઇ મો. નં. ૭૯૯૦૭૪૧ર૭પ છે.