Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021
રાણસીકીના નિરવ ઉંધાડનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટઃ ગોંડલ તાલુકાના રાણસીકી ગામના ઘુસાભાઈ વાલજીભાઈ ઉંધાડ અને શારદાબેનના પુત્ર નિરવ (ઉ.વ. ૩૦) તે દયાબેન, જયશ્રીબેન અને સોનલબેનના ભાઈ તેમજ ગીરધરભાઈ, ભરતભાઈ, કરશનભાઈ, મુળજીભાઈ અને સ્વ. રામજીભાઈના ભાઈના દિકરાનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે.

ટેલીફોનિક બેસણુ રાખેલ છે. ગીરધરભાઈ ઉંધાડ મો. ૯૭૨૭૪૮૬૯૨૬,   ઘુસાભાઈ ઉંધાડ  મો. ૯૯૧૩૪ ૮૫૮૩૪

બી.એસ.એન.એલ.નાં નિવૃત અધિકારી સુદાણી સરનું અવશાનઃકર્મચારીમાં ઘેરો શોક

રાજકોટ તા. ૭: બી.એસ.એન.એલ.નાં નિવૃત અધિકારી સુદાણીસરનું કોરોનાની સારવાર દરમિયાન અવશાન થતાં કર્મચારીઓમાં ઘેરો શોક છવાયો છે. તેઓનાં સરળ અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ કર્મચારીઓનાં પ્રિતીપાત્ર હતા.

(મો. ૯૪ર૭ર ૧૬૧૦૦)

પૂ. જીજ્ઞાજી મ.સ.ના સંસારી માતુશ્રી જયશ્રીબેન પટેલ અરિહંત શરણ પામ્યા

પડધરી નિવાસી હાલ રાજકોટ શ્રી ધીરજબેન પ્રભુલાલ જેઠાલાલ પટેલના જયેષ્ઠ પુત્ર સ્વ. નવીનચંદ્રના ધર્મપત્ની અને ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી નિર્મલ પરિવારના પૂ. વિમલાજી-પદ્માજી મ.સ.ના સુશિષ્યા બા. બ્ર. શ્રી જિજ્ઞાજી મહાસતીજીના રત્નકુક્ષિણી માતા જયશ્રીબેન (ઉંમર ૭પ વર્ષ) તે મીરલ દીપા હિરેન, ઇન્દ્રપ્રસ્થનગર સંઘ ઓફિસવાળા મીરા સમીર શાહના માતુશ્રી અને પડધરી સંઘ અને શાંતિનાથ પૌષધશાળા (કાલાવડ રોડ)ના સંઘ સેવક સુભાષભાઇ, સતીશભાઇ, તપોવનના ટ્રસ્ટી મુકેશભાઇ પટેલના ભાભી તા. ૬-પ-ર૧ના અરિહંત શરણ પામ્યા છે.

જૈન ઉપાશ્રયના નિર્માણના મુખ્ય દાતા નિલેશભાઇ અવલાણી અરિહંત શરણ પામ્યા

રાણપુરઃ (સોરઠ) નિવાસી હાલ કલકત્તા શ્રી તરૂબેન હરસુખભાઇ અવલાણીના સુપુત્ર શ્રી.નિલેશભાઇ (ઉ.વ.૫૨) રાજકોટ નિવાસી જુની પેઢીના ડો.કેશુભાઇ મહેતા પરિવારના આશાબેન વિનોદભાઇ મહેતાના જમાઇ હતા.

રંગુન બાદ કલકત્તામાં વસવાટ બાદ દાનગંગોત્રીમાં મોખરે હતા. લીલવામાં અવલાણી ઉપાશ્રય, ટોલીગંજમાં જૈન ભવન, સંમેતશિખરમાં અવલાણી ભવન, હાવરામાં  અવલાણી ભવન, પારસધામમાં આયંબિલ ભવન વગેરે તેમજ તાજેતરમાં પૂ. ધીરજમૂનિ મ.સા.ના ચાતુર્માસમાં સાધર્મિક ભકિત તેમજ ઝરીયા, કતરાસ, માસમાં ઉપાશ્રય  નૂતનીકરણના લાભાર્થી બન્યા હતા. સદગતના પરિવારમાં પત્નિ નિધિબેન અને પુત્રી સ્તુતિ તથા પિતા હરસુખભાઇ અવલાણી છે. તેમ શ્રી રજનીભાઇ બાવીસીની યાદીમાં જણાવાયું છે.

અવસાન નોંધ

હિરાલક્ષ્મીબેન જાની

રાજકોટઃ સાતોદડીયા શ્રીગોડ જોડતવાડ બ્રાહ્મણ તે સ્વ.ચીમનલાલ નાગજીભાઈ જાનીનાં ધર્મપત્નિ તથા નિખીલભાઈ, જયોત્સનાબેન, રેખાબેન,  ચંદ્રીકાબેન, અલ્કાબેન, મનીષાબેનના માતુશ્રી તથા મેઘાબેન અને ભાર્ગવભાઈનાં દાદીમાં ગં.સ્વ.હિરાલક્ષ્મીબેન (સીતાબેન) તા.૬નાં રોજ શ્રીજીચરણ (નોન કોવીડ) પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭નાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીખીલભાઈ જાની મો.૯૮૨૫૮ ૮૪૯૦૨, કલ્પેશભાઈ શુકલ મો.૭૪૦૫૯ ૨૬૮૦૨, મનીષાબેન શુકલ મો.૮૨૦૦૬ ૮૪૨૨૭

ચંદુલાલ આંબલીયા

રાજકોટઃ ગોંડલ નિવાસી ચંદુલાલ (બાબુભાઈ) કાબાભાઇ આંબલીયા(ઉ.વ. ૭૭) તે ગુણવંતભાઈના નાનાભાઈ તથા ટેમુ ભાઈ, પીન્ટુભાઇના પિતાશ્રી તેમજ મહેશભાઈ, રાજુભાઈ, હરેશભાઈ, અશોકભાઈ, વિનોદભાઈના કાકાનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૮ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. ટેમુ ભાઈ આંબલીયા મો.૯૮૨૪૨ ૯૫૯૬૧,પીન્ટુભાઇ આંબલીયા મો.૯૮૨૪૨ ૫૫૯૬૧, હરેશભાઈ આંબલીયા મો.૯૯૭૯૨ ૨૦૪૮૦, વિનોદભાઈ આંબલીયા મો.૯૮૨૪૯ ૦૫૪૫૪

વસંતભાઈ ભીંડે

રાજકોટઃ વસંતભાઈ છોટાલાલ ભીંડે ( ઉંમર ૭૧ )  તે મંજુબેન શિવલાલ સેજપાલ, સ્વ. પુષ્પાબેન મનસુખલાલ સંઘાણી,  મહેન્દ્ર ભીંડે  ( યુકો બેન્ક -રીટાયર્ડ ) ઉર્મિલાબેન જયંતીલાલ થોભાણી ના ભાઈ , નિરવ અને સાગરના કાકાનું તા.૫ના અવસાન થયું છે. તેઓશ્રીની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કેશુભાઈ મકવાણા

રાજકોટઃ બાબર સોખડા સ્વ.કેશુભાઈ મગનભાઈ મકવાણા (ઉ.વ.૫૨) તે કંચનબેનના પતિ તથા જયોતીબેન, પ્રકાશભાઈ અને અશ્વિનભાઈના પિતાશ્રી તેમજ વલ્લભભાઈ મગનભાઈ મકવાણાના નાનાભાઈનું તા.૬ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. પ્રકાશભાઈ મો.૯૬૬૪૫ ૦૦૧૦૬

વસંતભાઈ જાદવ

રાજકોટઃ મુળ કોઠારીયા હાલ રાજકોટ સ્વ.વસંતભાઈ કેસવજીભાઈ જાદવ તે ભુપતભાઈના મોટાભાઈ નરેશભાઈના પિતાશ્રી ધવલભાઈના મોટાબાપુ, ઋષભભાઈના દાદા સરપદળવાળા કાન્તિભાઈ, વલ્લભભાઈ, નગીનભાઈ બગથળીયાના બેનવી તા.૬ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ને શનિવાર બપોરે ૪ થી ૬ રાખેલ છે. ભુપતભાઈ જાદવ મો.૯૮૯૮૨ ૩૩૪૮૧, નરેશભાઈ જાદવ મો.૯૬૩૮૯ ૦૦૬૮૦, ધવલભાઈ જાદવ મો.૯૯૭૯૯ ૫૦૨૮૮, ઋષભભાઈ જાદવ મો.૯૯૨૫૧ ૮૮૬૮૦

શાંતાબેન ચાંડેગરા

રાજકોટઃ સ્વ.ગોરધનભાઈ કાનજીભાઈ ચાંડેગરાનાં ધર્મપત્નિ સ્વ.શાંતાબેન ગોરધનભાઈ ચાંડેગરા તે હસમુખભાઈ, વિનોદભાઈ અને શૈલેષભાઈનાં માતુશ્રીનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઈ ગોરધનભાઈ ચાંડેગરા મો.૯૪૨૬૯ ૮૦૮૭૪, વિનોદભાઈ ગોરધનભાઈ ચાંડેગરા મો.૯૭૩૭૪ ૧૩૮૩૮, શૈલેષભાઈ ગોરધનભાઈ ચાંડેગરા મો.૯૪૨૬૨ ૫૪૬૩૪

જશવંતરાય યાજ્ઞિક

રાજકોટઃ  ઔ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ મેઘપર ઝાલા હાલ રાજકોટ નિવાસી સ્વ.જસવંતરાય ગુલાબરાય યાજ્ઞિક (ઉ.વ.૬૭) તે મનુભાઈ યાજ્ઞિક (મોરબી), રસીકભાઈ યાજ્ઞિક (મિતાણા), સ્વ.રમેશભાઈ યાજ્ઞિક તેમજ દિલીપભાઈ યાજ્ઞિક (મેઘપર ઝાલા)ના ભાઈ તેમજ પ્રકાશભાઈ, રોહિતભાઈ તથા હિનાબેન જસવંતરાય યાજ્ઞિકના પિતાશ્રી અને શિવાનના દાદાનું તા.૬ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોનાની મહામારીના કારણે સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે અને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. પ્રકાશભાઈ યાજ્ઞિક (પુત્ર) મો.૯૮૨૪૪ ૮૧૯૨૭, રોહિતભાઈ યાજ્ઞિક (પુત્ર) મો.૯૮૭૯૫ ૨૪૩૨૮, મનુભાઈ યાજ્ઞિક (ભાઈ) મો.૯૮૨૪૪ ૮૦૪૬૧, રસીકભાઈ યાજ્ઞિક (ભાઈ) મો.૯૪૨૮૪ ૩૩૧૮૭, દિલીપભાઈ યાજ્ઞિક (ભાઈ) મો.૯૯૭૪૫ ૮૯૨૨૫

શૈલેષભાઈ શેઠ

રાજકોટઃ ધોરાજી જૈન સમાજના કાંતિલાલ ચત્રભુજ શેઠના પુત્ર સેવાભાવી તેમજ ઉદારદિલ શૈલેષભાઈ કાંતિલાલ શેઠ (ઉ.વ.૬૩) તે મહેન્દ્રભાઈ, મુગટભાઈ જગદીશભાઈ તથા સ્વ.પ્રફુલભાઈ તેમજ ઈલાબહેનના ભાઈ થાય તેમજ સરસાઈ નિવાસી કાન્તિલાલ ગિરધરલાલ દેસાઈના જમાઈ તા.૬ના અરીહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. એસ.કે. ફાર્મ કેયુર (ચિન્ટુ) મો.૯૪૨૮૩ ૭૬૩૩૩, ઓરિએન્ટ ડુગ  મો.૯૮૨૫૭ ૭૨૩૨૮, જે.કે. ફાર્મ જગદીશભાઈ મો.૯૪૨૬૩ ૭૦૬૬૨

ભાવેશભાઈ વોરા

રાજકોટઃ અમરાપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.રજનીકાંત અમૃતલાલ વોરા તથા મૃદુલાબેન રજનીકાંત વોરાના પુત્ર ભાવેશ રજનીકાંત વોરા (ઉ.વ.૫૬) તે વિભાબેનના પતિ તે હિતેન રજનીકાંત વોરા, રીટાબેન પરેશકુમાર કોઠારી તથા રૂપાબેન ભાવીનભાઈ દેસાઈનાં ભાઈ તથા દર્શન અને યેશાના પિતાશ્રી, શ્રેણીક તથા કૃપા નિશીતભાઈ ગેરીયાનાં કાકા, મીત મારસોણીયાનાં સસરા તથા શરદચંદ્ર જેઠાલાલ દોશીના જમાઈ તા.૩ ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યહાર બંધ રાખેલ છે.

કિશોરભાઇ પાટડીયા

રાજકોટઃ  ગો. વા. સોની મુળજીભાઈ દેવકરણભાઇ રાજકોટવાળા હાલ સુરતના  પુત્ર ગો. વા. કિશોરભાઈ પાટડીયા (Retd. RTO)ના ધર્મપત્ની તે ગો.વા વિનયકાન્તભાઇના  નાનાભાઇના ધર્મપત્ની તે યશ જ્વેલર્સવાળા મનોજભાઇ તથા ભાવેશભાઇ, ચેતનાબેન રાણપરા, કિરણબેન ફીચડીયા તથા અલ્પાબેન માંડલીયાના માતુશ્રી ગં. સ્વ. ઇન્દુમતીબેન તે ઘુટુંવાળા ગો. વા. લીલાધરભાઇ હરજીવનદાસ માંડલીયા રાજકોટના દિકરી તા.૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનુ બંન્ને પક્ષનુ ટેલીફોનીક બેસણુ તા. ૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  મનોજભાઇ - ૯૪૨૬૧ ૧૮૯૧૮ ભાવેશભાઇ - ૯૮૨૪૧૦૨૬૧૮                   પિયરપક્ષ નરોતમભાઇ - ૯૮૨૪૨ ૯૦૮૪૯ હરકિશનભાઇ - ૮૯૦૫૫ ૯૨૩૧૬ વિનોદભાઈ - ૯૮૨૪૩ ૯૧૦૪૮

જીજ્ઞેશકુમાર આડેસરા

 રાજકોટઃ સોની રામજી સવજી વાળા  ગો.વા. પ્રભુદાસ દામોદરદાસ પાટડીયાના સુપુત્ર ગો.વા. પ્રબોધચંદ્ર પ્રભુદાસ પાટડીયાના જમાઇ તે કમલેશભાઈના બનેવી તે જીતેન્દ્રભાઇ મગનલાલ આડેસરા (મઘરવાડાવાળા)ના  પુત્ર જીગ્નેશકુમાર (ઉ. વ. ૩૮) તા.૬ના ગુરૂવારના  રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું પિયર પક્ષનુ ટેલીફોનીક બેસણુ તા.૭ ના શુક્રવારે સવારે ૧૧ થી ૧૨  કલાકે રાખેલ છે.  રાજુભાઈ - ૯૬૨૪૦ ૮૪૨૫૨ કમલેશભાઈ - ૮૫૩૦૨ ૮૨૭૧૦ અમિતભાઇ - ૯૯૭૪૧ ૮૪૨૫૨ મયંકભાઇ - ૯૬૦૧૬ ૨૬૧૬૦

સરોજબેન સિધ્ધપુરા

રાજકોટઃ નિવાસી  વિનોદભાઈ રવજીભાઈ સિધ્ધપુરા ધર્મપત્ની સ્વ. સરોજબેન વિનોદભાઈ સિધ્ધપુરા (ઉ.વ. ૫૭) તે મુકુંદભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, મહેશભાઈ રવજીભાઈ  સિધ્ધપુરાના ભાભી તથા રાહુલભાઈ, મિત્તલબેનના મમ્મી સ્વ.વાલજીભાઇ પોપટભાઈ પીત્રોડા (ગોમટા)ની દીકરીનું તા.૬ ગુરુવારે શ્રીજી ચરણ પામ્યા છે તેમનું ટેલિફોનિક બેસણું તા. ૮ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલું છે. વિનોદભાઈ ૯૯૯૮૧ ૬૯૫૬૨, રાહુલભાઈ ૯૬૨૪૭ ૭૭૭૦૦, મહેશભાઈ ૯૮૨૫૧ ૩૦૫૫૧, દર્શનભાઈ ૯૮૨૪૬૫૩૯૮૫ 

 સુરેશભાઇ ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સુરેશભાઇ વિનોદરાય ભટ્ટ (નિવૃત-ખાદી ભંડાર) (ઉ.વ.૬૨), તે દક્ષાબેન (સરસ્વતી શિશુમંદિર)ના પતિ, સ્વ. જયપ્રકાશભાઇ, યોગેશભાઇ અને ભાવનાબેન નયનકુમાર શુકલના નાનાભાઇ તથા હાર્દિકભાઇ (રાજકોટ નાગરીક સહકારી બેંક લી.) શ્રીબેન કિશનકુમાર જોષીના પિતાશ્રી, ભાવિકભાઇ તથા અંકિતભાઇના કાકાનું તા.૬ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે.  વર્તમાન પરિસ્થિતિને આધીન સદગતનું ટેલીફોનીક બેસણું તા.૮ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાર્દિકભાઇ મો.૯૧૭૩૧ ૭૭૧૫૦, દક્ષાબેન મો.૯૦૨૩૫ ૬૫૦૧૫, યોગેશભાઇ મોે.૯૮૨૪૬ ૫૧૮૧૮

નટવરલાલ ગણાત્રા

રાજકોટઃ સ્વ.ચીમનલાલ પીતાંબર ગણાત્રાના પુત્ર નટવરલાલ ચીમનલાલ ગણાત્રા (મારૂતિ સેલ્સ એજન્સી) તે ઈન્દુબેન નટવરલાલ ગણાત્રાના પતિ તે રાજેશભાઈ, ચેતનભાઈ તથા પ્રફુલાબેનના પિતાશ્રી તથા નવીનભાઈ ગણાત્રા (ન્યુ મેટ્રો સેલ્સ એજન્સી), સ્વ.વિજયભાઈ ગણાત્રા, સ્વ.ચંદ્રીકાબેન દ્વારકાદાસ કારીયા, ભદ્રાબેન દીપકકુમાર માણેકના ભાઈ, છોટાલાલ મોરારજી કુંડલીયા રાજકોટના જમાઈનું તા.૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું અને પિયર પક્ષની સાદડી તા.૭ શુક્રવારના રોજ રાખેલ છે. ચેતનભાઈ ગણાત્રા મો.૯૮૨૫૩ ૮૮૦૮૦, નવિનભાઈ ગણાત્રા મો.૯૪૨૭૨ ૩૬૯૪૬, ભદ્રાબેન માણેક મો.૯૪૨૯૦ ૪૬૦૬૬, નરેન્દ્રભાઈ કુંડલીયા મો.૯૪૨૭૪ ૯૫૨૯૪

સંજયભાઈ પારેખ

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી (કોટડા પીઠાવાળા) સ્વ.બાબુલાલ મણિલાલના પુત્ર સંજયભાઈ પારેખ (ઉ.વ.૪૩) તે વિજયભાઈ બાબુલાલ પારેખ તથા મિનાક્ષી કિશોરભાઈ ભોજાણીના ભાઈ, જયશ્રીબેનના પતિ તથા નિલાક્ષીના પિતા તથા યશ, મિતના કાકા, રમેશભાઈ દાણેજના જમાઈ તથા મોહિત, જુલી (શ્વાતી), કોમલ, શ્વેતાના ભાઈ તા.૬ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વિજયભાઈ પારેખ મો.૯૭૨૭૫ ૬૧૪૧૦, યશ વિજયભાઈ પારેખ મો.૮૧૨૮૫ ૯૮૭૩૦,  બકુલભાઈ પારેખ મો.૯૭૨૪૮ ૨૫૩૬૫, મોહિત મો.૭૮૭૮૫ ૫૯૨૫૦

જયોતિબેન ડોડીયા

રાજકોટઃ નિવાસી સ્વ.જયોતિબેન જયેશભાઈ ડોડીયા (ઉ.વ.૩૭) તે નીરાલીબેનના માતુશ્રી તથા બંસી અને મીતના ભાભુ તથા સુરેશભાઈ, સંજયભાઈના ભાભી તથા સ્વ.રમેશભાઈ બચુભાઈ મકવાણા તથા હર્ષાબેન રમેશભાઈ મકવાણાના દિકરી તે પ્રિતીબેન, જલ્પાબેનના બેન તા.૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ રાખેલ છે. જયેશભાઈ મો.૯૪૦૮૫ ૨૨૯૯૨, સુરેશભાઈ મો.૮૭૭૯૯ ૧૭૭૫૧, સંજયભાઈ મો.૯૯૭૯૦ ૧૨૩૨૯, જતીનભાઈ મો.૯૯૧૩૩ ૩૩૯૬૬, પ્રીતીબેન મો.૯૦૮૧૦ ૩૦૦૬૬

જીનીતા ઘાટલીયા

રાજકોટઃ જૈન જીનીતા મુકેશકુમાર ઘાટલીયા (ઉ.વ.૩૮) તે મુકેશકુમાર ઘાટલીયા, સુધાબેન ઘાટલીયાની દિકરી, તે બિપીનકુમાર ઘાટલીયા, શોભનાબેન ઘાટલીયાની ભત્રીજી તથા હરેશ જગદીશચંદ્ર ભટ્ટ (એસબીઆઈ)ની ભાણેજ તા.૫ બુધવારના રોજ અરિહંતશરણ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવાર, સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૦૯૬ ૦૪૯૯૬, મો.૯૮૨૫૦ ૭૫૬૧૦, મો.૮૧૬૦૮ ૫૪૫૭૪

શરદકુમાર ખાખરા

ધોરાજીઃ શરદકુમાર મણીલાલ ખાખરા (ઉ.વ.૭૪) તે સ્વ.ખાખરા મણીલાલ જશરાજના પુત્ર તેમજ મુગટભાઇ, જેઠાભાઇ ભરતભાઇ તથા હસુબેનના ભાઇનું તા.૬ ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણંુ તા.૭ શુક્રવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

શૈલેષભાઇ શેઠ

ધોોરાજીઃ જૈન સમાજના કાંતીલાલ ચત્રભુજ શેઠના પુત્ર શૈલેષભાઇ કાંતીલાલ શેઠ (ઉ.વ.૬૩) તે મહેન્દ્રભાઇ, મુગટભાઇ, જગદીશભાઇ તથા સ્વ. પ્રફુલભાઇ તેમજ ઇલાબેનના ભાઇ તથા કાંતીલાલ ગીરધરલાલ દેસાઇના જમાઇ તેમજ કેયુર (પિન્ટુ)ના પિતાશ્રીનું તા.૬ ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે. મો. ૯૪ર૮૩ ૭૬૩૩૩.

પ્રભુદાસભાઇ રાઠોડ

ગોંડલઃ પ્રભુદાસભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.૮ર) તે રૂપેશભાઇ, ઉદયભાઇ અને સીમાબેનના પિતાશ્રીનું તા.૬ના ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ને શનીવારે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૦૯૦ ૧૬૪૬૧, મો.૯૦૯૯૧૮૦૦૮૪.

ભરતભાઇ રૂપાણી મીનાબેન રૂપાણી

મોરબીઃ રાજકોટના ભરતકુમાર જેચંદભાઇ રૂપાણી (ઉ.વ.૬૮) તથા તેમના પત્ની મીનાબેન ભરતકુમાર રૂપાણી (ઉ.વ.૬૦) તે જય, દેવાંગ, મમતાના માતા-પિતા તથા હર્ષીતાબેન અને મુકેશભાઇના સાસુ-સસરા તેમજ ગોંડલ સંઘાણી સંપ્રદાયના  બા.બ્ર.મ.સ. ભાવનાબાઇ મહાસતીજીના સંસારી બેન-બનેવી તથા મહેન્દ્રભાઇ શેઠ, સ્વ.નીરૂભાઇ, જીતુભાઇ, વીનુભાઇ, સ્વ.સુમનભાઇ, કીરીટભાઇ, હંસાબેન કોઠારી (જામનગર)ના બેન-બનેવીનું તા.પ ના બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ના શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે.

બાવભાઇ હુંબલ

ઉપલેટાઃ બાવભાઇ રૂડાભાઇ હુંબલ (ઉ.વ.૭૦) તે રાજશીભાઇ, દિનેશભાઇના ભાઇ તેમજ જગદીશભાઇ, અરવિંદભાઇના પિતાશ્રીનું તા.૬ ના અવસાન થયેલ છે. પાણીઢોળ તા.૮ને શનીવારે રાખેલ છે. તેમજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે. મો.રાજશીભાઇ ૯૪ર૭ર ૬૩૧૬૬. મો. દિનેશભાઇ ૯૭રપર ૧૩૭૭૭.

ભાનુભાઇ રૈયાણી

મોરબીઃ ભાનુભાઇ જાદવજીભાઇ રૈયાણી (ઉ.વ.૮ર) તે દિપકભાઇ તથા દર્શનભાઇના પિતાશ્રીનું તા.પ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવારે   ૪ થી ૬ રાખેલ છે.

અમીરઅલી ડગરી

કાલાવડઃ (શિતલા):  અમીરઅલી ઇસ્માઇલજી ડગરી તે અખ્તરભાઇ તેમજ અકીલભાઇ (કાલાવડ) તથા સકીનાબેન મુસ્તુફાભાઇ ચૌહાણ (રાજુલા)ના બાવાજી તા.૬ને ગુરૂવારે વફાત થયેલ છે. તેમની જીયારતના સીપારા તા.૭ને શુક્રવારે રાત્રે મગરીબ અને ઇશાની નમાઝ બાદ ટેલીફોનીક રાખેલ છે. મો.૯૪ર૮૭ ર૬રપર.

જીતેન્દ્રભાઇ વખારીયા

રાજકોટઃ દશા સોરઠિયા વણિક રાજકોટ નિવાસી, રિટાયર્ડ સે.એકસાઇઝ આસિ. કમિશનર જીતેન્દ્રભાઈ વ્રજલાલ વખારીયા (ઉં.વ.૬૨), તે મીનાબેનના પતિ, તે મનન અને વિવેકના પિતા, તે સ્વ. ઉષાબેન, સ્વ. જ્યોતિબેન, સ્વ. હિતેન્દ્રભાઈ અને અરુણાબેન પ્રદીપકુમાર ધાબળીયાના ભાઈ તથા સ્વ. દિલસુખભાઈ દેસાઈના જમાઈ તા. ૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા.૮ શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઈ વખારીયા - ૯૩૭૭૭ ૫૭૬૧૫, મનન વખારીયા - ૯૮૭૯૮ ૩૭૫૪૨, વિવેક વખારીયા - ૯૯૨૫૦ ૭૮૪૮૫, હર્ષ વખારીયા - ૮૮૬૬૬ ૦૫૩૩૭, પલ્લવ વખારીયા - ૯૦૩૩૫ ૫૨૨૮૯

ભીખુભાઇ પાડલીયા

જેતપુરઃ ચારણસમઢીયાળા નિવાસી ભીખુભાઇ બાબુભાઇ પાડલીયા તે રજનીભાઇ, સંજયભાઇ, મનીષાબેનના પિતાનું તા.૬ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૯ને શનીવારે સવારે ૮ થી સાંજના ૬ રાખેલ છે.

ડાયાભાઇ ભટ્ટી

રાજકોટઃ વિરપુર (જલારામ): વાળંદ સ્વ. ડાયાભાઇ ભગવાનજીભાઇ ભટ્ટી તે દિનેશભાઇ ડી. ભટ્ટી, કેતનભાઇ ડી. ભટ્ટી, નિખીલભાઇ ડી. ભટ્ટીના પિતાશ્રીનું તા.૬ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુું ટેલીફોનીક બેસણું તા.૮ શનિવાર, સાંજે ૪ થી ૬ વિરપુર (જલારામ) ખાતે રાખેલ છે. દિનેશભાઇ ડાયાભાઇ ભટ્ટી ૯૯૨૫૨ ૯૪૭૮૯, કેતનભાઇ ડાયાભાઇ ભટ્ટી ૯૩૨૮૨ ૧૭૩૦૨, નિખીલભાઇ ડાયાભાઇ ભટ્ટી ૯૯૭૪૯ ૨૭૮૦૫

રમેશભાઇ જાની

રાજકોટઃ રમેશભાઇ ચીમનભાઇ જાની તે વસંતભાઇના ભાઇ તથા પ્રશાંતભાઇ અને પ્રદિપભાઇના પિતાશ્રી તથા રથીનભાઇના કાકાનું તા.૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૮ને શનિવારે સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે. વસંતભાઇ મો. ૮૮૪૯૯ ૧૪૩૩૩, પ્રશાંતભાઇ મો. ૯૧૦૬૬ ૭૪૯૦૧ પ્રદિપભાઇ મો. ૮૨૦૦૦ ૬૨૬૮૮, રથીનભાઇ મો. ૯૮૭૯૯ ૯૯૨૯૬

નલીનીબેન મહેતા

રાજકોટઃ મોઢ વણિક રાજકોટ નિવાસી નલિનીબેન રમેશચંદ્ર મહેતા (ઉ.વ.૭૪) તે સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતાના પુત્રવધુ સ્વ.રમેશચંદ્ર અમરચંદભાઈ મહેતા (ચૌધરી હાઈસ્કુલ)ના ધર્મપત્ની તેમજ જય રમેશભાઈ મહેતાના માતુશ્રી તા.૬ને ગુરૂવારના શ્રીજીચરણ પામ્યા છે.

દેવશીભાઈ રાઠોડ

રાજકોટઃ દેવશીભાઈ લઘુભાઈ રાઠોડ (ઉ.વ.૭૪) ઉમાબેનના પતિ તે હરેશભાઈ રમણીકભાઈના મોટાભાઈ તથા દિનેશ, કલ્પેશનાં પિતાશ્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કુંદનબેન દેસાઈ

રાજકોટઃ મૂળ વતન લાઠ હાલ રાજકોટ સ્વ.જગજીવનદાસ પ્રગજીભાઈ દેસાઈની પુત્રી, કુંદનબેન તે સ્વ.પ્રવિણચંદ્ર દેસાઈના નાના બહેન, પદ્માબેનના નણંદ તથા નીલેશ, હિતેશ તથા ભાવનાના ફઈબા, સુનિલ શાહ (મુંબઈ) તથા મીનલ દેસાઇના ફઈજીનું તા.૫ના અરિહંતશરણ પામેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ચંદ્રકાંતભાઈ નથવાણી

રાજકોટઃ મૂળ હડાળા વાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.મોહનભાઈ ગણેશભાઈ નથવાણીના પાંચમા દીકરા ચંદ્રકાંતભાઈ મોહનભાઈ નથવાણી (સીએમ નથવાણી) (સહકારી ઓડિટર) જે હીરાભાઈ, જયંતભાઈ દિવ્યાબેન, નીલાબેનના નાના ભાઈ તથા પ્રરણાબેનના પિતાશ્રી તથા જશવંત જગજીવનભાઈ રાજદેવ ના જમાઈ તથા અમિતભાઈ રાજદેવના બનેવીનું  તા.૭ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે તેઓનું ટેલિફોનિક બેસણું અને પિયર પક્ષની સાદડી આવતીકાલ તા.૮ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું રાખેલ છે તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. પ્રેરણાબેન મો.૯૮૭૯૪ ૨૧૧૧૭, ફોનનં. ૦૨૮૧- ૨૪૭૩૭૧૫, વિશાલભાઈ ૅં- મો.૯૯૭૯૯ ૦૦૭૭૧, અમિતભાઈ રાજદેવ (મામા) મો.૭૦૧૬૫ ૯૦૭૦૩

વલ્લભભાઇ તન્ના

રાજકોટઃ શ્રી વલ્લભભાઈ પરસોતમભાઈ તન્ના (ઉ.વ.૮૪)(વિજય પેટ્રોલિયમ વાળા) તે સ્વ.વીણાબેનના પતિ તે સ્વ.રણછોડભાઈ દત્તાણી (ગઢકાવાળા) ના જમાઈ તે સ્વ.મનુભાઈ ના નાનાભાઈ તે સ્વ.નટુભાઈ તથા કિશોરભાઈના મોટાભાઈ તે વિજયભાઈ, સંજયભાઈ, નિરજભાઈ તથા અલ્પાબેન મહેશકુમાર ઠક્કર ના પિતાશ્રી તે  દિશા વિવેકકુમાર ગોકાણી, પ્રતિક, રિશી, ક્રિનાના દાદા તથા વિકી, બંટીના નાના તા.૬ ગુરુવારના   ગોલોકવાસ થયેલ છે.સ્વ.નું ટેલિફોનિક બેસણુ(બંને પક્ષનું) તા.૮ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઈ તન્ના મો. ૯૮૨૪૪ ૮૪૨૫૨ સંજયભાઈ તન્ના મો. ૮૨૦૦૧ ૫૫૭૦૦ નિરજભાઈ તન્ના મો. ૯૦૧૬૫ ૫૦૦૬૬ કિશોરભાઈ તન્ના મો. ૯૯૭૯૩ ૧૧૦૦૧ અતુલભાઈ તન્ના મો. ૯૮૨૫૬ ૯૯૯૧૮ ગૌરવભાઈ તન્ના મો. ૯૯૨૪૪ ૧૨૧૨૭ વિજયભાઈ દત્તાણી મો. ૯૯૯૮૯૪૮૩૩૧

જીવરાજભાઈ રાઠોડ

રાજકોટઃ મુળ રાજપરા (કંથારીયા) નિવાસી હાલ ભાવનગર જીવરાજભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૧) તે સ્વ.લાખુબેન તથા સ્વ.નાનજીભાઈ સવજીભાઈ રાઠોડના પુત્ર, હંસાબેનના પતિ તથા રતનબેન, અંજુબેનના ભાઈ, મનજીભાઈ ભોજ, હમીરભાઈ સોલંકીના સાળા તળશીભાઈ મકવાણા (મોણપુર)ના જમાઈ, જગદીશભાઈ, દેવજીભાઈ, પંકજભાઈ, અરૂણાબેનના બનેવી, તે રાજેશભાઈ વેગડા, હિતેષભાઈ વણજારાના  સસરા તથા જયોતીબેન, પારૂલબેન, વનીતા, જયોત્સના, હિતેષ, જીગ્નેશ, મેહુલભાઈના મામા તા.૫ના રામચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ધાર્મિક વિધી તા.૭ને શુક્રવારે ઘરમેળે રાખેલ છે.

અલ્કાબેન ઠકકર

રાજકોટઃ નિવૃત્ત એસ.ટી. ટ્રાફીક ઈન્સપેકટર સ્વ.ચંદ્રકાન્ત ઠકકરનાં પુત્રી કુમારી અલ્કાબેન ચંદ્રકાન્ત ઠકકરનું તા.૫ બુધવારના રોજ બ્રેઈન સ્ટ્રોકની સારવાર દરમિયાન શ્રી નાથજી શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ શનિવાર સાંજે ૫ થી ૬ દરમિયાન કરણપરા-૩, શ્રી રામવાડી, રાજકોટ ખાતે રાખેલ છે. રાજેન્દ્ર ઠકકર (ભાઈ) મો.૯૮૨૪૨ ૨૨૬૯૬, હિતેષ ઠકકર (ભાઈ) મો.૯૯૨૪૨ ૯૧૮૫૮, વિરલ અઢિયા (ભાણેજ) મો.૯૯૨૪૫ ૨૨૮૮૬, વિરેન્દ્ર શીંગાળા (કાકા) મો.૯૮૨૪૨ ૧૧૯૫૨, જયેશ એચ. કોટચા (મામા) મો.૯૮૨૪૮ ૦૩૪૪૩

જીતેન્દ્રભાઈ પંડયા

રાજકોટઃ જૂનાગઢ નિવાસી જિતેન્દ્રભાઈ રસિકભાઈ પંડયા (ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ઉ.વ.૬૩) તે વર્ષાબેનના પતિ, વિશાલભાઈ, સાગરભાઈના પિતા અને (ઉટબેટ સાંમપર) હિંમતલાલ વૃજલાલ મહેતાના જમાઈનું તા.૬ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ના સાંજે ૪ થી ૬ કલાકે મો.૯૪૨૮૨ ૪૦૦૬૭ રાખ્યું છે.

ચુનીલાલ જસાણી

રાજકોટઃ સ્વ.ચુનીલાલ ભગવાનજી જસાણી રાજકોટ (ઉ.વ.૬૫) પ્રભુદાસભાઈ ભગવાનજીભાઈ જસાણીના નાનાભાઈ તે હરેશભાઈ, દિપકભાઈ (મહાકાળી ફરસાણ), સ્નેહલના પિતાશ્રી, કેતનકુમાર, ભાવિનિ, ભાગ્યેશ્રીના સસરા તે મનસુખલાલ રૂગનાથભાઈ રાયચુરા રાજકોટના બનેવીનું તા.૨૮ બુધવારના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ હોય સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું / સાદડી તા.૩૦ના શુક્રવારે સમય સાંજે ૪ થી ૬ કલાક સુધી ટેલીફોનીક રાખેલ છે. હરેશભાઈ મો.૯૮૨૪૯ ૫૦૯૬૪, દીપકભાઈ મો.૭૩૮૩૬ ૯૧૭૫૧

ઈલાબેન ગોરસીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક ઈલાબેન અશ્વિનભાઈ ગોરસીયા (ઉ.વ.૭૮) તે અશ્વિનભાઈ એસ. ગોરસીયાના ધર્મપત્નિ  તુષારના માતુશ્રી, જાનકીના સાસુમા, યશ, દિવાના દાદીમાં તેમજ સ્વ.કિશોરભાઈ વિઠ્ઠલદાસ વસ્તાણી તેમજ રમાબેન ગજેન્દ્રભાઈ વંકાણીના બહેન તા.૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું  તા.૮ શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. અશ્વિનભાઈ મો.૯૩૭૪૧ ૬૦૫૦૯, તુષારભાઈ મો.૯૭૨૫૧ ૨૭૩૪૭, જાનકીબેન મો.૯૧૩૭૮ ૭૬૩૫૦

અશ્વિનભાઈ ઘોરેચા

રાજકોટઃ મૂળગામ સરધાર, હાલ રાજકોટ નિવાસી સ્વ. અશ્વિનભાઈ મથુરભાઈ ઘોરેચા (ઉ.વ.૫૪) તે પરેશભાઈ તથા પ્રશાંતભાઈના મોટાભાઈ તથા જલદીપભાઈ અને હિમાલીબેનના પિતાશ્રી તથા સ્વ.શાંતિભાઈ નારણભાઈ ધ્રાંગધરીયાના જમાઈ તે અશ્વિન મોટર્સ (ગેરેજવાળા) સ્વ.મથુરભાઈ મનજીભાઈ ઘોરેચાના પુત્ર તા.૪ને મંગળવારના રોજ અક્ષરવાસ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઈ મો.૯૯૧૩૦ ૮૪૧૪૮, પ્રશાંતભાઈ મો.૭૪૦૫૪ ૮૭૫૩૫,  જલદિપ મો.૯૦૧૬૧ ૬૨૩૩૮

દિલીભાઇ બુધ્ધદેવ

સ્વ.દિલીપભાઇ હીરાલાલ બુધ્ધદેવ (ઉ.વ.૬પ) તે મધુબેનના પતિ, ચાંદની રવિકુમાર કોટક, ત્થા અંજલીબેનના પિતાશ્રી તેમજ હસમુખભાઇ ત્થા સ્વ. રમેશભાઇના નાનાભાઇ ત્થા ઠા.લવજીભાઇ જાદવજીભાઇ ગોટેચા સાતોદડવાળાના જમાઇનું તા.૬ મે ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું ત્થા શ્વસુરપક્ષની સાદડી આજેતા.૭ મે શુક્રવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે.હસમુખભાઇ બુધ્ધદેવ, ૯૭૨૩૭ ૭૧૬૩૧,રમેશભાઇ બુધ્ધદેવ,૯૪૨૮૮ ૯૪૧૪૯,ચાંદનીબેન કોટક,૯૯૨૪૯ ૫૬૮૭૦ અંજલીબેન બુધ્ધદેવ,૮૧૪૦૩ ૧૩૬૯૧,રવિકુમાર કોટક,૭૯૯૦૯ ૫૯૮૩ પ્રવિણભાઇ ગોટેચા       -૯૪૦૯૫ ૮૧૦૨૫,વિનુભાઇ ગોટેચા,૮૭૮૦૨ ૪૩૮૯૩

ભાવેશભાઇ ધાણક

રાજકોટઃ પરજીયા સોની ભાવેશભાઇ અનંતરાય ધાણક (ઉ.વ. ૪૧) જેતલસર વાળા હાલ રાજકોટ તે દિપાલીબેનના પતિ તથા કનિષ્કાબેન અને મિતિક્ષાબેનના પિતાજી થાય તેમજ વિજયભાઇ કનુભાઇ ધાણક જેતલસરવાળાના પિતરાઇ ભાઇનું તા. પ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૮ ને શનિવારે સાંજે પ થી ૬ રાખેલ છે. મો. વિજયભાઇ-૯૮૭૯૧ ૮૮૬ર૩

વસંતભાઇ ભીંડે

રાજકોટઃ વસંતભાઇ છોટાલાલ ભીંડે (ઉંમર ૭૧) તે મંજુબેન શિવલાલ સેજપાલ, સ્વ. પુષ્પાબેન મનસુખલાલ સંઘાણી, મહેન્દ્ર ભીંડે (યુકો બેન્ક-રીટાયર્ડ) ઉર્મિલાબેન જયંતીલાલ થોભાણીના ભાઇ, નિરવ અને સાગરના કાકાનું તારીખ પના અવસાન થયું છે. તેઓશ્રીની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલ છે. ટેલિફોનીક બેસણું આજે તા. ૭ના સાંજે પ થી ૬ રાખેલ છે.

પિયુષકુમાર સોલંકી

ગોંડલઃ કંસારા ગીરધરલાલ જમનાદાસ સોલંકીના પુત્ર પિયુષકુમાર (બાવાભાઇ) તે અભી, ક્રિશના પિતાશ્રી બિપીનભાઇ, નરેન્દ્રભાઇ, દકાભાઇ નયનાબેન, નીલાબેનના ભાઇ, ચિરાગ, નિશાંત, દીપ, જીલ, મીતના કાકાનું તા. ૬ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૭ના રોજ સાંજે પ થી ૬ (મો. ૯૭ર૬૯ ૧૭૪૪૦) રાખેલ છે.

કસ્તુરબેન બારૈયા

ઉપલેટાઃ સ્વ. ધનજીભાઇ પુંજાભાઇ બારૈયાના પત્ની કસ્તુરબેન (ઉ.વ. ૬૦) તે અશોકભાઇ, સમીરભાઇ તથા વિજયભાઇ (ખોડીયાર ટ્રક ગેરેજ) ના માતુશ્રીનું તા. પ બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૭રપ૪ ૧૮૧૯૪, મો. ૯૮૭૯૧ ૮રપર૭

પ્રવિણભાઇ સોલંકી

રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રવિણભાઇ છગનભાઇ સોલંકી (ઉ.૮૬) તે મનોજભાઇ, સ્મિતાબેન, જાગૃતિબેન, દિપ્તીબેનના પિતા, હર્ષ, યશ, સૂરના નાનાનું તા. ૬ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૮ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલભાઇ મકવાણા, મો. ૯૯ર૪૬ ૭૧૭૧૩, સંજયભાઇ ૯પ૩૭૮ પ૪૬૧૯, મનોજભાઇ લાખાણી મો. ૯૮ર૪૧ ૭૧૭૦૪ મયુરભાઇ સોલંકી મો. ૯૮૯૮પ ૯પ૮૩૮

શૈલેષભાઇ શેઠ

ધોરાજીઃ જૈન સમાજના કાંતિલાલ ચત્રભુજ શેઠના પુત્ર સેવાભાવી તેમજ ઉદારદિલ શૈલેષભાઇ કાંતિલાલ શેઠ (ઉંમર વર્ષ ૬૩)નું તે મહેન્દ્રભાઇ મુગટભાઇ જગદીશભાઇ તથા સ્વ. પ્રફુલભાઇ તેમજ ઇલાબહેનના ભાઇ થાય તેમજ સરસઇ નીવાસી કાન્તિલાલ ગિરધરલાલ દેસાઇના જમાઇ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૭ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. એસ. કે. ફાર્મ કેયુર (ચિન્ટુ) મો. ૯૪ર૮૩ ૭૬૩૩૩, ઓરિએન્ટ ડ્રગ-દીપેશ-મો. ૯૮રપ૭ ૭ર૩ર૮ જે. કે. ફાર્મ-જગદીશભાઇ મો. ૯૪ર૬૩ ૭૦૬૬ર

મીનાબેન ભટ્ટી

રાજકોટઃ મીનાબેન રમેશભાઇ ભટ્ટી (ઉ.વ. પ૪) તે રમેશભાઇ કાનજીભાઇ ભટ્ટીના ધર્મપત્ની તેમજ દિનેશભાઇ, હંસાબેન, વર્ષાબેન, ભાનુબેનના ભાભીશ્રી તેમજ રવિભાઇ, રક્ષાબેન રણજીતકુમાર પરમાર, ઇલાબેન મિલનકુમાર ચૌહાણ અને રિધ્ધીબેનના માતૃશ્રીનું તા. ૬ના અવસાન પામેલ છે, ટેલિફોનિક બેસણું તા. ૮ ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ મો. ૯૯૯૮પ ૧૭૯ર૦, દિનેશભાઇ મો. ૮૧૪૧૧ ૮૧૬ર૭, રવિભાઇ મો. ૭૬૦૦૮ ૯૪૯૮પ

હેમકુંવરબેન પરમાર

રાજકોટઃ લુહાર સ્વ. હેમકુંવરબેન બચુભાઇ પરમાર (ઉ.વ. ૮પ) તે હસુ ફર્નિચર તેમજ અંબિકા ફર્નિચરવાળા હસમુખભાઇ, જીતેન્દ્રભાઇ, શિરીષભાઇ (રાજુભાઇ) અને જગદિશભાઇના માતુશ્રી તેમજ અતુલ, અજય, સાગર અને હર્ષના દાદીમાનું તા. ૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૮ના શનિવારના સવારે ૯-૩૦ થી સાંજે ૬ રાખેલ છે.

મૃદુલાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ (રાજકોટ) અ. સૌ. મૃદુલાબેન રજનીકાંત ત્રિવેદી તે રજનીકાંત મગનલાલ ત્રિવેદીના ધર્મપત્ની તે સ્વ. ચીમનલાલ પુરૂષોતમ ત્રિવેદી (પૂર્વ જ્ઞાતિ પ્રમુખ) ના પૌત્ર વધુ તે મગનલાલ ચીમનલાલ ત્રિવેદી (પૂર્વ જ્ઞાતિ પ્રમુખ) ના પુત્ર વધુ, તે સ્વ.  ભૂપતરાય જટાશંકર ભટ્ટ (ખીમરાણા-જામનગર) ના પુત્રી તે બાલકૃષ્ણ ત્રિવેદી તથા પરેશ ત્રિવેદી (એડવોકેટ એન્ડ નોટરી) તેમજ રેખાબેન એન. જાની (ધોરાજી)ના માતૃશ્રી તથા નિલેશભાઇ એમ. જાની (ધોરાજી)ના સાસુમા તેમજ મિહિર, પરિતા, અને દર્શિતાના દાદીમાનું તા. ૬ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૭ સાંજે ૪ વાગ્યેથી ૬ સુધી રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. બાલકૃષ્ણભાઇ-૯૮ર૪૦ ૯૬૩રપ, પરેશભાઇ-૯૮રપર ૩૮૬ર૯, રેખાબેન-૮૭૮૦૬ ૬૩૬૯પ, પિયરપક્ષ જયેશભાઇ વી. ભટ્ટ -૮૯૮૦૦ ૧૩૪૪પ