Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021
ચંદ્રકાંતભાઈ ભટ્ટનું દુઃખદ અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જસદણ નિવાસી ચંદ્રકાંતભાઈ બાબુભાઇ ભટ્ટ  (ઉ વ. ૭૧)નું તા.૭ના રોજ અવસાન થયેલ છે. જે મીનાક્ષીબેનના પતિ તેમજ સ્વ. બાબુભાઇ વિશ્વનાથ ભટ્ટના પુત્ર તથા સ્વ.મણીભાઈ  (મોરબી) ના ભત્રીજા તથા સ્વ.હરિકાતભાઈ તેમજ શ્રી હર્ષદભાઈ બાબુભાઇ ભટ્ટના નાનાભાઈ તેમજ  રજનીભાઇ, શશિકાતભાઈ, રમેશભાઈ, મહેન્દ્રભાઈ, હંસાબેનના કાકાના દિકરાભાઈ તથા ઉષાબેન, સરલાબેનના ભાઈ તેમજ વિષાલ, યસદીપ, રાધિકાબેનના પિતા તેમજ અનિરુદ્ધભાઈ દિલીપભાઈ ત્રિવેદી ના સસરા પરેશભાઈ , ટીનાભાઈ, વિપુલભાઈ, પ્રશાંતભાઈ, ભાવનાબેન,બીનાબેન, તથા પૂજાબેન ના કાકા તેમજ લક્ષમિશકર (મુંબઈ)ના જમાઈ તેમજ દિનેશભાઇ, કીર્તિભાઈ, પ્રદીપભાઈના બનેવીનું તા ૭ના  શનિવારના રોજ અવસાન થયેલ છે હાલની પરિસ્થિતિ ને કારણે તેમનું ઉઠમણું અને પિયર પક્ષ નું બેસણું ટેલિફોનિક તા.૮ શનિવાર સાંજે  ૪ થી ૬  રાખેલ છે. હર્ષદભાઈ  મો.ન. ૯૭૨૫૬ ૫૨૭૧૭,વિશાલ મો.નં.૯૮૭૯૪ ૨૦૦૧૧, યસદીપ મો.નં. ૯૮૨૫૩ ૦૭૧૫૫,પરેશભાઈ મો.ન.૯૪૨૭૪ ૪૨૫૭૦,ટીનાભાઈ મો.ન.૯૮૭૯૩ ૨૦૭૦૦,વિપુલભાઈ મો.ન.૯૭૨૬૧ ૨૨૪૪૬,પ્રશાંતભાઇ મો.ન.૯૯૨૪૨ ૭૮૩૬૫, પિયરપક્ષ દિનેશભાઇ મો.૮૩૬૯૯ ૦૧૫૩૭, કીર્તિભાઈ મો.૯૩૨૨૪ ૧૪૧૪૪, પ્રદીપભાઈ મો.ન.૯૮૨૪૨ ૨૪૬૨૬

ચોટીલાના ઢોકળવાના ઇતિહાસવિદ પીઠુબાપુ ખાચરનું અવસાન

વઢવાણ : ચોટીલાના ઢોકળવાના ઇતિહાસવિદ પીઠુબાપુનું અવસાન થયું છે. સુરેન્દ્રનગર જીલ્લા પ્રેસ કાઉન્સીલનાં સભ્ય ઝાલાવાડ ઇતિહાસ પરિષદનાં સભ્ય અને અનેક સંસ્થાઓમાં તેઓ વર્ષો સુધી કામ કરતા રહ્યા હતાં. ઝવેરચંદ મેઘાણીના ચાહક  અને જાણીતા એવા પીઠુબાપુ ખાચરના નિવાસ સ્થાને સને ૧૯ માં સાહિત્ય સભા રાખવામાં આવેલ હતી તે છેલ્લી સભા રહી અને તમામ ઇતિહાસકારો લેખકો કલાકારોને મોટી ખોટ પડી છે તેઓના નિધનથી ભુપેન્દ્રભાઇ દવે, રામકુભાઇ ખાચર, મનસુખભાઇ, સુવાગીયા, ગોપાલભાઇ બારોટ, શબ્બીર મીર, અનવર મીર, ઉદયબાપુ, સહિત નામીઅનામી તેમનાં ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેવા માં પીઠુબાપુ વિષે જીલુબાપુ ભીમડાદનાં શબ્દોમાં તેઓએ સંભારણુ પુસ્તકમાં પીઠુબાપુ વિષે લખેલ છે.  પરીવારનો પાયાનો પથ્થર કલમનો કસબી સો સો વાતોનો કોઠાડાયો કાઠી એટલે પાંચાળની ધરતીનું પાણીદાર મોતી એટલે પીઠુબાપુ પ્રશંસા અને મોટપથી હંમેશા દૂર રહેનાર સાહિત્યનો કુબેર ભંડારી રોજ એક નવી વાત સંભળાવનાર અને મેઘાણીને અંતરની આંખોથી ઓળખનાર નમણાં મોતી જેવા દોહાનાં અર્થનાં અજવાળા પાથરે ત્યારે અહમના માતિયા ઉતારનાર 'પીઠેશ' અમારા પરીવારનું પાણીદાર મોતી.

પુ.જીજ્ઞાજી મહાસતીજીનાં સંસારી માતુશ્રી જયશ્રીબેનનું અવસાન - ટેલીફોનીક બેસણું

રાજકોટઃ હાલ રાજકોટ પડધરી નિવાસી સ્વ. નવિનચંદ્ર પ્રભુલાલ પટેલના ધર્મપત્ની જયશ્રીબેન નવિનચંદ્ર પટેલ (ઉ.વ.૭૧) તે મીરલભાઈ, દીપાબેન, મીરાબેન તથા પૂ. જીજ્ઞાજી મહાસતીજીનાં સંસારી માતુશ્રી, સુભાષચંદ્ર, સતીષચંદ્ર મુકેશચંદ્ર પ્રભુલાલ પટેલનાં મોટાભાભી, સ્વ. તારાચંદ ચુનીલાલ મહેતાના પુત્રી તા. ૬ ને ગુરૂવારનાં રોજ અરિહંત શરણ પામેલ છે.સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મીરલભાઈ ૯૯૨૫૫ ૧૫૪૫૨, સુભાષભાઈ ૯૪૨૬૨ ૧૯૮૦૪, સતીશભાઈ ૯૪૨૬૬ ૪૧૩૯૯, મુકેશભાઈ ૯૪૨૬૦ ૧૬૬૯૯

જસદણ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઇ ભટ્ટનું અવસાન

જસદણ તા. ૮ : જસદણ શહેર તેમજ તાલુકામાં  બહોળી લોકચાહના ધરાવતા જસદણ શહેરના વેપારી અગ્રણી અને   જસદણ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ બાબુભાઈ ભટ્ટ (બાબુલાલ વિશ્વનાથ ભટ્ટ મેડીકલ - વિપુલ મેડીકલ - વિશાલ મેડીકલ) નું ગઇકાલે  અવસાન થતા શોકનું મોજુ ફરી વળ્યું છે. જસદણ શહેરના વિવિધ પ્રજાલક્ષી પશ્નોમાં બિનરાજકીય રીતે સતત અગ્રેસર રહેતા અને તટસ્થ, પ્રમાણિક, નિષ્ઠાવાન સેવાભાવી અગ્રણી ચંદ્રકાંતભાઈ ભટ્ટ ના અવસાનથી જસદણ ને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલે જણાવ્યું હતું. જસદણના અગ્રણીઓ અશોકભાઈ મહેતા, ચંદુભાઈ કચ્છી, ભરતભાઈ જનાણી, એચ. જે. જોશી, વિજયભાઇ રાઠોડ, નરેશભાઈ દરેડ, માનવ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવી, ભરતભાઈ ધારૈયા, નિલેશભાઈ રાઠોડ, પરેશભાઈ  છાંટબાર, અશોકભાઈ ગાંધી, રમેશભાઈ ગોલ્ડન ચા, સંજયભાઈ વીરોજા, અનિલભાઈ મકાણી, કમલેશભાઈ ચોલેરા, હરેશભાઈ શેઠ, જયકાંતભાઈ છાટબાર, પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનોએ ચંદ્રકાંતભાઈ ભટ્ટના  નિધન અંગે શોક વ્યકત કર્યો હતો.

રાજકોટના જૈન સેવાભાવી કનુભાઈ મહેતાનું અવસાન

રાજકોટઃ. સ્વ. લક્ષ્મીચંદ કપુરચંદ મહેતાના પુત્ર, જૈન શ્રેષ્ઠી વિનયકાંતભાઈ (કનુભાાઈ) મહેતા તા. ૫મીના કોરોનાનો જંગ હારી જતા અરિહંતશરણ પામેલ છે. તેમની ઉંમર ૮૫ વર્ષની હતી. તે વીણાબેનના પતિ, માધવી-નિશિત (જમાઈ) નાઈરોબી તથા ધનરાજ-રૂપા (પુત્રવધુ) ઓસ્ટ્રેલીયાના પિતા તથા સોનાલી, કવિત, કૃણાલ, આશ્નાના દાદા, તે જ્યોતિબેન મહેતા, રમેશભાઈ, નલિનભાઈ, રંજનબેન પરીખ, સુરેખાબેન રૂપાણીના ભાઈ થતા હતા. ટેલીફોનિક બેસણુ તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મધુરમ ગેસ એજન્સીવાળા ઉમેશભાઈ વાઘેલાના પિતાજીનું નિધનઃ સાંજે બેસણુ

રાજકોટ, તા. ૮ :. જૂની અને જાણીતી મધુરમ ગેસ એજન્સી (કોઠારીયા રોડ, નિલકંઠ સિનેમા પાસે)ના સંચાલક ઉમેશભાઈના પિતાજી માવજીભાઈ મુળજીભાઈ વાઘેલા (ઉ.વ. ૭૦) ટૂંકી બિમારીમાં તા. ૬ના અવસાન પામેલ છે. તેઓ પ્રતાપભાઈ, મંજુલાબેન, ઉષાબેનના પિતાજીનું ટેલિફોનીક બેસણુ તા. ૮ના શનિવારે આજે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. લૌકિકક્રિયા રાખવામાં આવેલ નથી. સંપર્કઃ ૯૪૨૬૨ ૨૪૯૧૭, ૮૨૦૦૬ ૫૧૫૧૯, ૭૫૭૫૮ ૭૫૨૦૯, ૮૯૮૦૮ ૧૦૫૯૯

સ્ટેટ બેન્કવાળા વિનોદકુમાર હેમતલાલ સુચકનું દુઃખદ અવસાન

રાજકોટઃ. વિનોદકુમાર હેમતલાલ સુચક (ઉ.વ. ૫૮) (સ્ટેટ બેન્ક), તે ફાલ્ગુનીબેનના પતિ, તે સ્તુતિ, હર્ષિલ, હેલીના પિતાશ્રી, તે ચંદ્રકાંત સુચક (પંજાબ નેશનલ બેન્ક), રાજુભાઈ સુચક (એલ.આઈ.સી. એજન્ટ) તથા અવનીબેન (હંસાબેન) બિપીનકુમાર ગણાત્રા (વડોદરા)ના ભાઈ તેમજ સ્વ. એચ.એમ. દબાવ (ઠક્કર) (પોસ્ટ ઓફિસ)ના જમાઈ, તે યોગેશભાઈ (બેન્ક ઓફ ઈન્ડીયા), કશ્યપભાઈ (સ્ટેટ બેન્ક), નિકુંજભાઈ (એ.ટી.ડી.ઓ.-અમદાવાદ)ના બનેવી તા. ૩-૫-૨૦૨૧ સોમવારના રોજ કોરોનાની બીમારીને કારણે શ્રીજીચરણ પામેલા છે.

પોરબંદર આનંદ હોટલ-ખાજલીવાળા જીવદયા પ્રેમી વિપુભાઇ કોટેચાનું અવસાન

પોરબંદર : આનંદ હોટલવાળા(ખાજલીવાળા) અને જીવદયાપ્રેમી વિપુલભાઇ જગજીવનભાઇ કોટેચા (ઉ.પ૪) તે ચિરાગભાઇ, આશિષભાઇ અને યસ્વીબેનના પીતાનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. સરકારી ગાઇડલાઇન અને કોરોના મહામારીના કારણે ટેલીફોનીક બેસણું તા.૮ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સદ્દગત તેઓ બટુક ભોજન કરાવતા તેમજ જીવદયાપ્રેમી હતા તેમજ ધાર્મિક ધર્માદા સંસ્થામાં દાન કરતા હતા. ચિરાગભાઇ-૯ર૬પ૭ ૭૭૪૬૪, આશિષભાઇ-૯૦૩૩૩ ૧૭પ૦૦

ધીરેન ક્રેઇન સર્વીસવાળા ગીરીશભાઇ ડાંગરનું અવસાન : સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : ધીરેન ક્રેઇન સર્વીસ અને મોટર ડ્રાઇવીંગ સ્કુલવાળા ગીરીશભાઇ ડી. ડાંગર તે સ્વ. દિનેશભાઇ ડી. ડાંગર, ભરતભાઇ ડી. ડાંગર (મો.૮૩૪૭૫ ૩૩૪૭૭), હસુભાઇ ડી. ડાંગર, જગદીપભાઇ ડી. ડાંગર (મો.૯૮૨૪૦ ૪૦૮૪૨) ના ભાઇ તેમજ ધીરેનભાઇ ડાંગર (મો.૯૮૨૪૦ ૪૦૮૪૨) અને ભાવિનભાઇ ડાંગર (મો.૯૮૨૫૦ ૭૮૨૭૭) ના પિતાશ્રીનું તા. ૮ ના શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૦ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

દિગ્જામ લીમીટેડ, જામનગરના ડાયરેકટરના માતુશ્રીનું અવસાન

જામનગર : કુસુમ અગ્રવાલ (ઉ.વ.૯૧) તે સ્વ. રાજેશ્વરપ્રસાદ અગ્રવાલના પત્નિ, અજયકુમાર અગ્રવાલ (ડાયરેકટર - દિગ્જામ લીમીટેડ, જામનગર)ના માતુશ્રી ડો. રંજના અગ્રવાલ (પ્રિન્સીપાલ-કોટક સાયન્સ કોલેજ, રાજકોટ અને જોઇન્ટ ડાયરેકટર હાયર એજયુકેશન-સૌરાષ્ટ્ર રીઝન)ના સાસુ, ડો. નેહા અગ્રવાલ (અમદાવાદ) તથા અપૂર્વ અગ્રવાલ (અમેરીકા)ના દાદીનું તા. ૬ ના અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ફકત વોટસ-અપ મેસેજથી શોક સંદેશ  અજયકુમાર અગ્રવાલ મો. ૯૬૮૭૬ ૯૬૩૦૭ ઉપર પાઠવવા.

આર. એન્ડ બી.ના નિવૃત્ત કર્મચારી પ્રવિણચંદ્ર અજમેરાનું અવસાન : ટેલીફોનિક બેસણુ

રાજકોટ : પ્રવિણચંદ્ર વૃજલાલ અજમેરા  ઉ.વ.૮૩ આર એન્ડ બી ના રીટાયર્ડ કર્મચારી) મંજુલાબેનના પતિ તથા રાજેન્દ્રભાઇ, જીનેશભાઇ (મહાવીર એન્ટરપ્રાઇઝ) નિલેશભાઇ (નાયબ મામલતદાર) ના પિતાશ્રી તથા સ્વ. અરૂણાબેન રજનીકાંત પારેખના ભાઇ તથા હિતાક્ષી દિઝીલ મહેતા, ધૈર્ય, આર્જવ, તેજ, ઓમ ના દાદા તથા સ્વ. મણીલાલ ઝવેરચંદ બાટવીયાના જમાઇનું તા. ૦૭ ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ આજે તા. ૦૮-૦પ-ર૦ર૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેન્દ્રભાઇ પ્રવિણચંદ્ર અજમેરા-૯૭૧૪૭ ૩૯૮૯૯, નિલેશભાઇ પ્રવિણચંદ્ર અજમેરા-૯૮૭૯૦ ૪૯૭૪૦, જીનેશ ભાઇ પ્રવિણચંદ્ર અજમેરા- ૯૮રપર પ૬૩૬૪. (૯.૧૪)

કુબરાબેન વરપારેખ

જસદણઃ દાઉદી વ્હોરા કુબરાબેન ઝ. હાતીમભાઈ વરપારેખ (ઉ.વ.૮૧) તે મ.કમરૂદ્દીનભાઈ અમીજીભાઈ ચિત્તલવાળાના પુત્રી, મનસુરભાઈ (જસદણ), રશીદાબેન મુલ્લા મૂર્તઝાભાઈ ફખરી (રાજકોટ)ના માતા મૂર્તઝાભાઈ, મુનિરાબેનના દાદી તા. ૮ ને શનિવારના રોજ જસદણ મુકામે વફાત પામેલ છે. મર્હુમાની જિયારત, બેસણુ, શોક સંદેશો મનસુરભાઈ વરપારેખ મો. ૯૮૨૪૪ ૨૫૨૩૫ ઉપર રવિવારે રાખેલ છે.(૨-૧૪)

લીલાબેન રવિયા

જુનાગઢ : જયંતિભાઇ ગોવિંદભાઇ દવે (રવિયા) ના ધર્મપત્ની લીલાબેન (ઉ.વ.૬૬) તે વિમલભાઇ તથા સમીરભાઇ અને માતંગીબેનના માતુશ્રી તેમજ બાલકૃષ્ણએ શીલુ (ફોરેસ્ટર વેરાવળ બંદર)ના સાસુનુ તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની મહામારીને લઇને સદ્ગતનું ટેલિફોનીક બેસણુ મો. નં. ૯પ૧ર૦ ૦૮૧૪૮ મો. ૯૮રપ૪ ૧૭૧૮૯ ઉપર ાખેલ છે. જેમાં સાંત્વના પાઠવી શકશો. (પ-૧૮)

હસમુખભાઈ ખંભાયતા

રાજકોટઃ ગુર્જર સુતાર (લીલી સાજડીયાળી) સ્વ.મોહનભાઈ માંડણભાઈના પુત્ર હસમુખભાઈ મોહનભાઈ ખંભાયતા તે કિશોરભાઈ (ડુનેક્ષ), ગૌતમભાઈ અને અનિલભાઈ (એલઆઈસી)ના મોટાભાઈ તથા કાંતાબેન, શારદાબેન અને ચંપાબેનના નાનાભાઈ તથા સિધ્ધાર્થ, સાગરના પિતા અને માણાવદરવાળા સ્વ.પરષોતમભાઈ લવજીભાઈ અઘેરાના જમાઈ અને સ્વ.ખીમજીભાઈ, જેન્તીભાઈ, અશોકભાઈ, પ્રવીણભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.કુંદનબેન અને વંદનાબેનના બનેવીનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. કિશોરભાઈ ખંભાયતા મો.૯૮૯૮૩ ૬૬૨૦૦, અનિલભાઈ ખંભાયતા મો.૯૪૨૬૨ ૫૧૧૦૧ (૩૦.૩)

મંજુલાબેન જોશી

રાજકોટઃ સ્વ.મંજુલાબેન હરગોવિંદભાઈ જોશી (ઉ.વ.૯૦) તે જીતુભાઈ જોશીના માતુશ્રી અને વજુભાઈ જોશીના ભાભુમાંનું તા.૬ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોન ઉપર બેસણું તા.૮ને શનિવારે સાંજે ૪ થી ૬ મો.૯૯૭૯૮ ૯૫૨૯૫, મો.૯૮૨૪૨ ૧૦૫૮૯ રાખેલ છે.(૩૦.૪)

રંજનબેન મોનાણી

પોરબંદરઃ સ્વ. રંજનબેન રમણીકલાલ મોનાણી જેઓ સ્વ. રમણીકલાલ ગોવિંદજી મોનાણીના ધર્મપત્ની, સ્વ. અશ્વિનભાઈ, અલ્કેશભાઈ, ભરતના માતુશ્રી તેમજ રાહુલ, રોનક, કૌશલના દાદી તા. ૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૮ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઈ મો. ૯૫૮૬૬ ૦૬૫૭૨, અલ્કેશભાઈ મો. ૯૪૨૮૩ ૭૭૧૧૬, ભરતભાઈ મો. ૯૮૭૯૨ ૪૧૨૯૦, પંકજભાઈ મો. ૯૯૭૪૬ ૬૨૨૦૬, રાજ મો. ૮૧૪૧૩ ૩૯૧૬૨      (૨-૮)

ફાલ્ગુનીબેન બાવીશી

રાજકોટ : ફાલ્ગુનીબેન (નીતાબેન) બાવીશી તે સ્વ.રાજેશભાઈ બાવીશીના ધર્મપત્ની, તે સ્વ. અનંતભાઇ શેઠના પુત્રી, તે સ્વ. રસિકભાઈ કાનજીભાઈ બાવીશીના પુત્રવધુ , તે દેવેન્દ્રભાઈ, ભાવનાબેનના ભાભી, તે જીંંગલભાઈના બેન, તા.૭ને શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દેવેન્દ્રભાઈ - ૯૯૯૮ર ૧૫ર૩૦ ભાવનાબેન- ૭૬૦૦૧ ૪૫૬૭૭ જીંંગલભાઈ- ૯૮ર૪ર ૩રરપપ

ઇશ્વરલાલ ગોરખીયા

રાજકોટઃ પોરબંદર નિવાસી કંસારા તુલસીદાસ મગનલાલના પુત્ર સ્વ. ઇશ્વરલાલ તુલસીદાસ ગોરખીયા (ઉ.વ.૭૪) તા.૭ના રોજ શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૮ શનિવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. પરેશભાઇ (પ્રતાપ) તુલસીદાસ ૯૪૨૭૬ ૮૬૭૦૬, ભરત તુલસીદાસ ૯૨૨૭૮૬૩૧૭૫ (૪૦.૫)

ગૌરીશંકરભાઇ શીલુ

રાજકોટઃ ગૌરીશંકરભાઈ ભવાનભાઈ શીલુ (રિટાયર્ડ ડેપ્યુટી સેક્રેટરી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત) રામ ચરણ પામ્યા છે. સદગતનું બેસણું રવિવારે તા. ૯ ના રોજ સવારે ૯ થી ૧૧ સુધી રાખેલું છે.   સદગતની ઉત્તરક્રિયા ઘર મેળે રાખેલી છે. નિલાબેન જી. શીલુ - મો. ૮૭૩૩૦ ૦૪૯૯૨, ધર્મેન્દ્ર જી. શીલુ - મો. ૯૯૭૯૯ ૭૧૬૦૯, માયા ડી. વ્યાસ - મો. ૭૨૨૬૯ ૨૪૬૧૮, રેખા એસ. પંડ્યા - મો. ૯૭૨૩૨ ૬૧૩૩૦ (૪૦.૫)

કમળાબેન આશરા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. કમળાબેન મોતીલાલ આશરા જે સ્વ. પુષ્પાબેન દિનેશચંદ્ર બોસમીયા તથા સ્વ. જશંવતરાય તથા જયેન્દ્રભાઇના માતુશ્રી તથા તે વેરાવળ નિવાસી સ્વ. મહિપતભાઇ પ્રભુદાસ લીયાના બેન તથા પ્રતિક, નિશાંત, પાર્થ, વિશાબેન વિવેકકુમાર બોસમીયાના દાદીનું તા.૭ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૮ના શનિવારે  સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રતિક આશરા ૮૪૬૦૪ ૩૬૪૧૧, નિશાંત આશરા ૯૪૦૮૫ ૨૪૪૭૨, પાર્થ આશરા ૮૮૬૬૫ ૧૨૯૬૧ (૪૦.૫)

દેવેન્દ્રસિંહ ઝાલા

રાજકોટઃ વાંકાનેર નિવાસી (મૂળ સુસવાવ, તા-હળવદ) દેવેન્દ્રસિંહ મોહનસિંહ ઝાલા (હકુભા) (ઉ.વ.૫૯) બીએસએનએલ તે સ્વ.મોહનસિંહ રૂપસિંહ રાણાના પુત્ર તથા વિશ્વરાજસિંહના પિતા તેમજ સુખદેવસિંહ (માધાપર) તથા રમુભા (વાંકાનેર)ના ભાઈ તથા જાડેજા બાલુભા કાળુભા સાપરના જમાઈનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમના નિવાસસ્થાન દિગ્વિજય નગર પેડક ખાતે કુટુંબ પરિવાર પુરતું રાખેલ છે. સુખદેવસિંહ ઝાલા મો.૯૮૭૯૮ ૧૭૭૦૩, રમુભા ઝાલા મો.૯૪૨૬૭ ૩૧૪૧૮ (૩૦.૨)

ચેતનાબેન ગોટેચા

રાજકોટઃ સ્વ.ચેતનાબેન કમલેશભાઈ ગોટેચા તે કમલેશભાઈ ગોટેચાના ધર્મપત્નિ તેમજ અનુપમ અને નિરજના માતુશ્રીનું ચૈત્ર વદ-૧૧ને શુક્રવાર તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું શનિવાર તા.૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બેસણું ટેલીફોનીક રાખેલ છે. કમલેશભાઈ મો.૯૪૨૬૨ ૫૪૯૨૪, અનુપમ (પુત્ર) મો.૯૯૭૪૪ ૦૧૧૧૧, નિરજ (પુત્ર) મો.૯૯૯૮૨ ૦૦૦૦૯ (૩૦.૨)

બજરંગદાસ દેવમુરારી

રાજકોટઃ મુળ કોઠારીયા (જડેશ્વર વાંકાનેર) હાલ રાજકોટ નિવાસી દયારામભાઈ, પરશુરામભાઈ તથા સ્વ.વનમાળીદાસના ભાઈ તા.૬ને ગુરૂવાર ચૈત્ર વદ- દશમના રોજ કૈલાસવાસી થયેલ છે.(૩૦.૩)

મીનાબેન વોરા

રાજકોટઃ મોટા મોડાવાળા હાલ જામનગર સ્વ.ધીરજલાલ વિઠ્ઠલજી વોરાના પુત્ર વિનોદકુમારના પત્ની મીનાબેન તે કલ્પેશ, કવિતાબેન કુણાલકુમારના માતુશ્રી, સ્વ.વિનોદરાય ખેતશી શેઠ (મોટી પાનેલી હાલ પોરબંદર)ના દીકરી અને પરેશભાઈના વિનોદરાય શેઠના બહેનનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિનોદકુમાર ડી.વોરા મો.૯૪૨૮૭ ૨૬૮૮૦, કલ્પેશભાઈ મો.૯૪૨૭૪ ૫૨૪૭૭, સુરેશભાઈ મો.૯૪૦૯૦ ૭૮૧૪૧ (૩૦.૩)

કિશોરભાઈ ભારદીયા

રાજકોટઃ ગુર્જર સુથાર (મોટા આસોટા વાળા) કિશોરભાઈ ભારદીયા (ઉ.વ.૫૮) તે સ્વ.રવજીભાઈ દેવજીભાઈ ભારદીયા તથા ગં.સ્વ.નર્મદાબેન રવજીભાઈ ભારદીયાના પુત્ર, રંજનબેનના પતિ, દિપાલીબેન અને રિદ્ધિબેનના પિતાશ્રી, તથા વલ્લભભાઈ, શાંતિભાઈ, સ્વ.સુરેશભાઈ તથા વિનોદભાઈના ભાઈ,  ભરતભાઈ કેશવજીભાઈ ભારદીયાના કાકાના દીકરા, ડાયાભાઈ તથા રમેશભાઈ ઓધવજી ગોરેચા (હાલ લંડન)ના બનેવી તા.૬ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોનાની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારના રોજ રાખેલ છે. વલ્લભભાઈ રવજીભાઈ ભારદીયા મો.૯૦૯૯૧ ૬૯૯૩૩ (૩૦.૩)

કિરીટભાઇ વિઠ્ઠલાણી

રાજકોટઃ અમદાવાદ નિવાસી કિરીટભાઇ વાલજીભાઇ વિઠ્ઠલાણી તે વાલજીભાઇ વિઠ્ઠલાણીના પુત્ર, કિશોરભાઇ વિઠ્ઠલાણીના નાનાભાઇ, તે પ્રકાશભાઇ, રાજુભાઇ, હરેશભાઇના મોટાભાઇ, કલ્પેશભાઇ વિઠ્ઠલાણી (મો. ૯૦૯૯૯ ૫૦૫૬૬) તથા દિપ્તીબેન નથવાણીના પિતાશ્રી તથા રીટાબેન (મો. ૯૬૮૭૦ ૮૫૭૮૭)ના પતિનું તા.૭ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (૪૦.૬)

રાજેન્દ્રભાઇ કોટેચા

રાજકોટઃ સ્વ. લાલજીભાઇ રણછોડદાસ કોટેચાના જયેષ્ઠ પુત્ર દલાલ રાજેન્દ્રભાઇ લાલજીભાઇ કોટેચા (ઉ.વ.૬૪) નું તા.૬ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. (૪૦.૬)

મધુબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મધુબેન સુરેશકુમાર ત્રિવેદી (ઉ.વ. ૫૮, મૂળ બેડલા, હાલ રાજકોટ), તે સ્વ. મનસુખલાલ શિવલાલ શુકલ (જસદણ)ના દીકરી, અરવિંદભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, મુકેશભાઇ, તથા કેતનભાઈ ત્રિવેદીના ભાભી, તથા પ્રીતિબેન બિરજુકુમાર શુકલ (અમરેલી), નિશાબેન, અલકાબેનના માતુશ્રી, તથા અલ્પેશભાઇ તથા કૌશિકભાઇના ભાભુ (માસી)નું   તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  વર્તમાન પરિસ્થિતિને કારણે તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૦ને સોમવાર નાં રોજ સવારના ૯ થી સાંજના પ કલાક સુધી રાખેલ છે તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અને મોસાળ પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે. સુરેશકુમાર પ્રતાપભાઈ ત્રિવેદી મો. ૯૭૧૨૧ ૭૫૧૬૦, અરવિંદભાઈ પ્રતાપભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ ત્રિવેદી મો. ૮૮૬૬૧ ૬૪૩૦૮, જનાર્દનભાઇ મનસુખલાલ શુકલ (જસદણ) - ૯૮૨૪૧ ૧૮૫રર (૪૦.૧૦)

રાજુભાઇ વીરડા

રાજકોટઃ રાજુભાઇ વિરડા (ઉ.વ.પ૬) તે સ્વ.લક્ષ્મણભાઇ સુરાભાઇ વિરડાના મોટા પુત્ર, જગદીશભાઇ, અશોકભાઇ તથા હિતેશભાઇના મોટાભાઇ, મિલનભાઇ તથા નિરાલીબેનના પિતાશ્રી, અમદાવાદ નિવાસી સ્વ.ખોડીદાસભાઇ હરીભાઇ લાવડીયાના જમાઇનું તા.૮ ને શનીવારે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ના સોમવારે સાંજે  પ થી ૮ રાખેલ છે. જગદીશભાઇ (૮ર૩૮૪ ૩૪૯૧ર) અશોકભાઇ (૯૯૦૪પ ૩૧૪૭૧), હિતેશભાઇ (૮૭પ૮૦ ૦૪ર૯૩) મિલનભાઇ (૮૮૬૬૩ ૪૪૪૪૧)નો સંપર્ક કરી શકાશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીકપ્રથા બંધ રાખેલ છે. (૪.૯)

પ્રફુલાબેન ભટ્ટ

રાજકોટઃ પ્રફુલાબેન ધીરજલાલ ભટ્ટ તે ધીરજલાલ જીવરાજભાઇ ભટ્ટના પુત્રી અનિલભાઇના બહેન, સુનિલભાઇના માતુશ્રી શ્રીજીચરણ પામ્યા છે. હાલની સ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું ૧૦મીએ સોમવારે સાંજે ૪ થી ૬ (સુનિલભાઇ-૮૦૦૦૯ ૯૨૫૧૧, ૯૮૨૪૫ ૧૧૧૮૧) રાખેલ છે. (૧૪.૧૦)

મંજુલાબેન જોશી

રાજકોટઃ સ્વ. મંજુલાબેન હરગોવિંદભાઈ જોશી (ઉ. વ.૯૦) તે જીતુભાઈ જોશીના માતૃશ્રી અને વજુભાઈ જોશીના ભાભૂમાંનું તા.૬ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોન ઉપર બેસણું તા.૮ને શનિવારે સાંજે ૪ થી ૬ મો. ૯૯૭૯૮ ૯૫૨૯૫ અને ૯૮૨૪૨ ૧૦૫૮૯ રાખેલ છે. (૪૦.૧૨)

હંસાબેન ગોરસીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક ગં. સ્વ. હંસાબેન તે સ્વ. દિલીપભાઇ દામોદરદાસ ગોરસીયાના પત્ની, ક્ષિતિજ, ડો. બાદલ, વિભાબેન સુનિલભાઈ મણિયાર, તૃપ્તીબેન જયેશભાઈ વખારીયાના માતુશ્રી, ડો. અર્ચના તથા ડો. સ્નોહલ ગોરસીયાના સાસુ તે શ્રી કિરીટભાઈ, નરેન્દ્રભાઇ અને ધીરેન્દ્રભાઇના ભાભી તથા સ્વ. વસંતભાઈ અને હસમુખભાઈ શાંતિલાલ શાહના બેનનું તા.૮ના રોજ અવસાન થયેલ છે.  સંજોગો ને આધીન સદગતનુ ટેલીફોનીક બેસણું તા. ૧૦ના રોજ સાંજના ૫ થી ૬ રાખેલ છે. (૪૦.૧૨)

દયાબેન ગોસ્વામી

રાજકોટઃ મુળ જુનાગઢ-હાલ રાજકોટ નિવાસી દયાબેન ભગવાનગીરી ગોસ્વામી તે કૈ. વા. ભગવાનગીરી રામગીરીના પત્ની તથા દીનેશગીરી, હિતેશગીરી, ભાનુબેન, કમુબેન, કૈ. વા. મધુબેન, સરોજબેન અને સંગીતાબેનના માતૃશ્રી, વિક્રાંતગીરી, જીતગીરી અને ઈશાબેનના દાદી, તથા કેશોદ નિવાસી પ્રો. મનોજગીરી અને બાલગીરી મેઘનાથી ના મોટા બહેનનું તા.૭ના રોજ કૈલાસગમન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દીનેશગીરી ગોસ્વામી મો. ૯૮૭૯૮ ૩૧૩૩૩, હિતેશગીરી ગોસ્વામી મો. ૯૩૨૭૬ ૪૭૨૭૦ અને વિક્રાંતગીરી મો. ૯૦૯૯૭ ૦૦૦૯૫ (૪૦.૧૨)

વિરેન્દ્રભાઇ મહેતા

રાજકોટઃ મુળ જામનગર નિવાસી (હાલ ભાવનગર) ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. મોહનલાલ ઘેલારામ મહેતાના પુત્ર અને જુનાગઢ નિવાસી પ્રતાપભાઇ કાન્તીલાલ પંડયાના જમાઇ વિરેન્દ્રભાઇ મોહનલાલ મહેતા (ઉ.વ.૫૮) હાલ ચીરૂ મેનેજર એસબીઆઇ-નીલમબાગ-ભાવનગર જે વંદનાબેનના પતિ અને વૈભવ તથા ટવીશાના પિતાજીનું તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક સંદેશા વ્યવહાર તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અન્ય લૌકીક ક્રિયાઓ બંધ રાખેલ છે. મો.૭૬૦૦૦૫૪૮૦૮, વૈભવ તથા વંદનાબેન મો.૯૯૧૩૧ ૯૨૨૦૭ (૪૦.૧૨)

રાજેશભાઈ માધવાચાર્ય

રાજકોટઃ નિવાસી, મુ.રાજપરા (ગઢવાળું), સ્વ.રાજેશભાઈ છબીલદાસ માધવાચાર્ય, તેઓ પ્રશાંતભાઈ રાજેશભાઈના પિતા તેમજ સંજયભાઈ તથા વિજયભાઈ છબીલદાસ માધવાચાર્યના મોટાભાઈ, તા.૬ના રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રશાંતભાઈ મો.૭૯૮૪૯ ૦૦૬૪૯, સંજયભાઈ મો.૯૮૨૪૫ ૦૬૮૫૩ (૩૦.૯)

વિનયભાઈ મૃગ

રાજકોટઃ ગોંડલ નિવાસી વિનયભાઈ મથુરાદાસ મૃગ (ઉ.વ.૬૯) તે સ્વ.રા.રા. શેઠ મથુરાદાસ હીરજી મૃગના પુત્ર તથા મધુબેન મૃગના પતિ, ડો.રવિ મૃગ તથા મનોજ મૃગના પિતા તથા સ્વ.વ્રજલાલ લીલાધર અનડકટ (ધ્રોલ નિવાસી)ના જમાઈ, તે અનિલભાઈ મૃગ, રાજુભાઈ મૃગ, સ્વ.પુષ્પાબેન હિંડોચા, ભારતીબેન ભોજાણી, પ્રતિભાબેન દાવડા તથા યશુબેન રાજવીરના ભાઈ, ડો.વંદનાબેન તથા  પૂર્વીબેનના સસરા અને ચીરાંશી, રીયાંશી, રીશાંત તથા હેતના દાદા તા.૭ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. ડો.રવિભાઈ વિનયભાઈ મૃગ મો.૯૮૨૪૦ ૪૫૮૫૪, મનોજભાઈ વિનયભાઈ મૃગ મો.૯૮૨૪૨ ૧૮૯૧૧, અનિલભાઈ મથુરાદાસ મૃગ મો.૯૪૦૮૨ ૫૪૫૧૨, રાજુભાઈ મથુરાદાસ મૃગ મો.૮૨૩૮૭ ૧૧૭૪૪, દ્વારકાદાસ વ્રજલાલ અનડકટ મો.૯૮૨૫૪ ૮૩૦૮૩, શશીકાંત વ્રજલાલ અનડકટ મો.૯૮૨૫૩ ૨૩૭૨૯ (૩૦.૯)

અનિલભાઈ રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડિયા રમણીકભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ મુળ ગોંડલ હાલ રાજકોટ તેમના પુત્ર સ્વ.અનીલભાઈ (ઉ.વ.૪૩) તે દક્ષાબેન (જુનાગઢ) તથા ઉમાબેન (મુંબઈ) ભાઈનું તા.૭ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.(૩૦.૯)

જગદીશભાઈ રાજયગુરૂ

રાજકોટઃ ઔદિચ્ય શ્રી ઘેલારામજી મહારાજ જ્ઞાતિના જગદીશભાઈ મણીલાલ રાજયગુરૂ (નિવૃત મામલતદાર ઉ.વ.૮૦) તે વિનોદીનીબેનના પતિ, હસમુખભાઈ તથા હરકાંતભાઈના મોટાભાઈ અને મયુરભાઈ (સબરજીસ્ટ્રાર), સંજયભાઈ (માહિતી ખાતું), અસ્મીતાબેન નિતીનકુમાર મહેતાના પિતાશ્રી, ઋષિ, રાજ, ઈશિતા અને કૈરવીના દાદાનું તા.૭ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન મયુરભાઈ મો.૯૮૨૪૦ ૪૫૫૯૦,  સંજયભાાઈ મો.૯૯૭૮૯ ૯૧૧૬૬, ઋષિ મો.૯૭૨૪૨ ૧૧૧૧૦ લૌકિક પ્રથા બંધ છે. ટેલીફોનીક જ દિલસોજી પાઠવવા વિનંતી.(૩૦.૯)

બિપીનભાઈ ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુથાર રાજકોટ સ્વ.બિપીનભાઈ જયંતીભાઈ ધામેચા (ઉ.વ.૭૦) જે કિર્તીબેનના પતિ, અમીત અને અનીલના પિતા, સ્વ.હરકિશનભાઈના નાનાભાઇ, શૈલેષભાઈ અને સુરેશભાઈના મોટાભાઈ તથા જીતુભાઈ અને દિલીપભાઈના કાકા, ચિરાગ અને અક્ષયના મોટાબાપુ, શિવમના દાદા અને સ્વ.દયાળજીભાઈ પીતાંબરભાઈ પીઠડીયા, ધ્રોલવારાના જમાઈ તા.૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. સાંત્વના પાઠવવા માટે અમિત ધામેચા મો.૯૦૯૯૯ ૧૫૮૪૭, સુનિલ પિઠડીયા મો.૯૭૨૩૬ ૮૧૬૧૪, શૈલેષભાઈ ધામેચા મો.૯૮૯૮૪ ૧૩૨૯૪, જીતુભાઈ ધામેચા મો.૯૯૭૪૫ ૮૨૬૫૦

નરેન્દ્રભાઈ બાવનિયા

રાજકોટઃ ધોરાજી નિવાસી રામાનંદી સાધુ સમાજના સ્વ.જમનાદાસ એમ. બાવનિયાના નાનાપુત્ર નરેન્દ્રભાઈ (ઉ.વ.૫૭) તે રમાબેનના પતિ, કિશનભાઈ, દિનેશભાઈ, સ્વ.હરિશભાઈ, અમિતાબેનના નાનાભાઈ, ખ્યાતિબેન, મિરલબેન, પુજાબેનના પિતાશ્રી કપિલકુમાર, સંજયકુમાર, આશિષકુમારના સસરા, કૌષિકભાઈ, કમલેશભાઈ, રવિભાઈ, ડો.વિનાયકભાઈના કાકાનું તા.૬ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના સોમવારે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિશનભાઈ મો.૯૯૯૮૩ ૩૮૬૭૯, દિનેશભાઈ મો.૯૮૨૫૬ ૨૮૨૨૨, અમિતાબેન મો.૭૯૯૦૮ ૭૦૩૫૮, ખ્યાતિબેન મો.૭૩૫૯૭ ૩૯૮૭૫, મિરલબેન મો.૭૦૧૬૭ ૨૭૪૮૬, પુજાબેન મો.૬૩૫૩૩ ૧૬૮૧૧

ઘનશ્યાભાઈ બોસમીયા

રાજકોટઃ જેતપુર નિવાસી બ્રહ્મક્ષત્રિય ઘનશ્યામભાઈ ગોરધનભાઈ બોસમીયા (જગદિશ ડાઈંગ) તે જગદિશભાઈ, કિરીટભાઈ, બીપીનભાઈ, સ્વ.ભરતભાઈ, શૈલેષભાઈના ભાઈ દેવાંગીબેનના પતિ તથા રામના પિતાનું તા.૬ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોના કારણે તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મીનાક્ષીબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો  જ્ઞાતિના ( નવા કાંસિયા- અંકલેશ્વર) સ્વ.  પ્રહલાદભાઈ ફુલશંકરભાઈ જોષી ના ધર્મપત્ની સ્વ. મીનાક્ષી બેન તે નટવરલાલ જોશી નાં નાના ભાઈ ના પત્ની અને ધર્મેશ ભાઈ, દિવ્યાબેન દિલીપકુમાર ભટ્ટના માતુશ્રી, સ્વ. શશીકાંત ઉમિયા શંકર શુકલ ( જસદણ,) નાં નાના બેન નું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮-૫-૨૦૨૧  ને શનિવારે સાજે ૪ થી ૬ કલાકે નટવરભાઈ મો. ૯૪૨૯૫ ૫૫૦૪૦,  ધર્મેશભાઈ મો.૮૪૬૯૧ ૮૦૬૬૦,  દિલીપ ભાઈ મો.૯૮૨૫૬ ૩૫૩૩૯ ઉપર રાખેલ છે.

અતુલભાઈ રાજપરા

રાજકોટઃ ખરેડી (રાજકોટ) ગો.વા. સોની મનહરલાલ વિરચંદભાઈ રાજપરાના પુત્ર અતુલભાઈ રાજપરા તે હરેશભાઈના નાનાભાઈ, મુકેશભાઈ, સુનિલભાઈ, લીનાબેનના મોટાભાઈ તેમજ જય તથા આનંદના પિતા તા.૭ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરેશભાઈ મો.૮૭૫૮૭ ૫૨૯૧૬, મુકેશભાઈ, સુનિલભાઈ મો.૯૮૨૪૪ ૧૬૦૮૫, જયભાઈ, આનંદભાઈ, અરવિંદભાઈ (કાકા), તનસુખભાઈ મો.૯૮૭૯૨ ૬૪૨૧૧ (કાકા) (૩૦.૫)

નવિનચંદ્ર સિધ્ધપુરા

રાજકોટઃ મુળ ઉપલેટા, હાલ રાજકોટ લુહાર નવિનચંદ્ર પરસોતમભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૭૫) તે સ્વ.જયોત્સનાબેનના પતિ અને નિલેષભાઈ, કાજલબેનના પિતાશ્રી તથા ધવલ, ભકિતના દાદા તેમજ ગીતેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, અલ્પેશભાઈના કાકા તા.૭ શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારે રાખેલ છે. નિલેશભાઈ સિધ્ધપુરા મો.૬૩૫૨૮ ૭૩૨૦૨, મો.૮૩૨૦૯ ૩૮૬૦૪, જયશ્રીબેન ગીતેન્દ્રભાઈ સિધ્ધપુરા મો.૯૪૨૮૦ ૦૩૮૩૪

પ્રફુલકુમાર પુરોહિત

રાજકોટઃ સોરઠીયા શ્રીગૌડ મળવીય બ્રાહ્મણ મૂળ ઈશરા હાલ રાણપુર નિવાસી પ્રફુલકુમાર ચંદુલાલ પુરોહિત (ઉ.વ.૬૨) તે રીટાબેનના પતિ તેમજ રિંકલબેન દિવ્યેશકુમાર વ્યાસ તથા કિંજલબેન પરેશકુમાાર રાવલના પિતાશ્રી તે સ્વ.ચંદુલાલ જીવનલાલ પુરોહિતના પુત્ર તેમજ દિપકભાઈ, સંજયભાઈ, સ્વ.મધુકબેન મુકેશકુમાર ભટ્ટ, જયરીબેન કિશોરકુમાર પંડયા તથા કિરણબેન દિપકકુમાર ભટ્ટના મોટાભાઈ તેમજ સ્વ.છગનલાલ પ્રભાશંકર ભટ્ટ (ખોરાશા)ના દોહિત્ર તેમજ સ્વ.રામશંકર ગોરધનભાઈ દવે (બગધરા)ના જમાઈ તેમજ હરેશભાઈ, મનોજભાઈ તથા રૂપેશભાઈના બનેવીનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૧૦ને સોમવાર સાંજના ૪ થી ૫ દરમિયાન રાખેલ છે. દિપકભાઈ મો.૯૮૨૫૨ ૨૪૭૧૬, સંજયભાઈ મો.૯૬૬૨૪ ૨૦૩૨૦, હરેશભાઈ મો.૮૩૨૦૧ ૨૭૮૬૮, મનોજભાઈ મો.૯૨૬૫૫ ૦૭૦૧૭, રૂપેશભાઈ મો.૯૪૨૭૬ ૫૯૪૭૬, દિવ્યેશભાઈ મો.૭૫૬૭૩ ૧૦૫૭૮, પરેશભાઈ મો.૯૮૯૮૧ ૫૯૨૬૪

મુગટલાલ મહેતા

રાજકોટઃ વાંકાનેર શહેર નિવાસી મુગટલાલ ભાઈશંકર મહેતા (ઉ.વ.૭૯) તે ગં.સ્વ.શારદાબેન મુગટલાલ મહેતાના પતિ તથા જયેશભાઈ (પોસ્ટ અને એલ.આઈ.સી. એજન્ટ) તથા હેમાબેન સંજયભાઈ રાવલના પિતાશ્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરવિંદભાઈ વાજાણી પોપટ

રાજકોટઃ અરવિંદભાઈ દામોદરદાસ વાજાણી પોપટ (ઉ.વ.૭૯) જસદણ નિવાસી હાલ રાજકોટ તે ધીરજલાલ દામોદરદાસ પોપટના લઘુબંધુ તા.૭ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૮ શનિવાર, સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. હરિશ ધીરજલાલ પોપટ મો.૯૮૨૪૨ ૨૨૫૫૫, આનંદ અરવિંદભાઈ પોપટ મો.૯૮૨૪૪ ૮૨૧૫૦, જયેશ અરવિંદભાઈ પોપટ મો.૯૯૭૪૭ ૪૦૪૦૧, ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પોપટ મો.૯૪૨૬૪ ૮૧૮૦૧, હર્ષદ અરવિંદભાઈ પોપટ મો.૯૯૭૪૭ ૩૨૧૨૧

દેવાંગ કોટેચા

રાજકોટઃ દેવાંગ કોટેચા (ઈન્ટીરીયર ડિઝાઈનર) (ઉ.વ.૪૧) તે વિનોદભાઈ વનરાવનભાઈ કોટેચાના પુત્ર, વંદનાબેન વિમલભાઈ પાઉંના નાનાભાઈ, હેતલબેનના મોટાભાઈ તે અરવિંદભાઈ પ્રેમજીભાઈ બલદેવના જમાઈનું તા.૭ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વોટસએપ શોક સંદેશ વિનોદભાઈ કોટેચા મો.૯૪૨૬૩ ૮૨૫૪૫, વિમલભાઈ પાઉં મો.૯૮૨૫૮ ૪૦૦૦૮, અરવિંદભાઈ બલદેવ મો.૯૯૭૯૦ ૩૫૧૭૧

વિનોદરાય તન્ના

ગોંડલ : સ્વ. નંદલાલભાઇ ગોરધનભાઇ તન્નાના મોટા પુત્ર વિનોદરાય નંદલાલભાઇ તન્ના (ઉ.૭૦) (પોસ્ટ ઓફીસ) તે સંજયભાઇ, કોમળબેન, દક્ષાબેન, પૂનમબેનના પિતાશ્રી તથા મંથન, યશસ્વીના દાદા તેમજ મણીલાલ છગનભાઇ ગણાત્રાના જમાઇનું અવસાન થયેલ છે.  ટેલીફોનિક બેસણું તા. ૮ ના શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪ર૬૯ પ૩૬પ૯

જયંતીલાલ કાછેલા

ઉપલેટા : જયંતીલાલ લાલજીાઇ કાછેલા (ઉ.વ.૮૦) તે જીજ્ઞેશભાઇ, અલ્પેશભાઇ તથા અતુલભાઇના પિતાશ્રીનું તા. ૭ ના શુક્રવારે અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૮ ને શનીવારે સવારે ૮ થી ૬ રાખેલ છે. જીજ્ઞેશભાઇ મો. ૯૭૧૪૧ ૪૧૬૦૦, અલ્પેશભાઇ મો. ૯૯૯૮ર પ૬૭ર૧, અતુલભાઇ મો. ૭૯૮૪ર ૩૦પ૩ર 

શાંતાબેન મણીયાર

ટંકારા : મુળ મોરબી હાલ રાજકોટ બ્રહ્મક્ષત્રીય સ્વ. ચીમનલાલ રતિલાલ મણીયારના પત્ની શાંતાબેન મણીયાર (ઉ.૮૬) તે સ્વ. વિનુભાઇ, કિરીટભાઇ, અનિલભાઇ, હરેશભાઇ, વિજયભાઇ, ઇલાબેન, નીતાબેનના માતુશ્રી અને ઠાકરશી રૂગનાથ પડીયાની દીકરીનું તા. ૭ ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૮ ને શનિવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.

ભગવાનજીભાઇ લાલચેતા

રાજકોટઃ ભગવાનજીભાઈ જમનાદાસ લાલચેતા ઉ.૮૨ તે સ્વ. જમનાદાસ શામજીભાઈ લાલચેતા ના સુપુત્ર તથા રમેશભાઈ ( લાલચેતા ટ્રેડીગં કુ. ગોંડલ વાળા) રમાબેન મનસુખલાલ ખખ્ખર રાજકોટ, ભારતીબેન મનોજકુમાર સંઘાણી રાજકોટ, જયશ્રીબેન સંદિપકુમાર ઠકરાર રાજકોટ, રીટાબેન અમિતકુમાર વિઠ્ઠલાણી, જુનાગઢ, હિનાબેન જયેશકુમાર કોટક રાજકોટ ના પિતાશ્રી તથા પાર્થ લાલચેતા, નંદિનીબેન ધ્રવકુમાર કોટેચા રાજકોટ ના દાદા તેમજ જીવનલાલ, ઓધવજીભાઇ, દિનેશભાઈ લાલચેતાના મોટાભાઇ તા. ૭ શુક્રવારના રોજ અવસાન થયેલ છે સદગતનુ ટેલીફોનીક બેસણુ તા. ૮ શનિવાર સાજે ૪થી ૬ વાગ્યે (રમેશભાઈ લાલચેતા - મો. ૯૮૨૪૨૮૬૦૪૪) રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ પંડયા

ખીરસરા : નથુતુલસી ઔદિચ્ય ગોહીલવાડી મુળ (નગર પીપીયા) હાલ રાજકોટ ચંદ્રકાંતભાઇ અમૃતલાલ પંડયા (ઉ.વ.૭૮) (નિવૃત એસ. ટી. કર્મચારી) તેઓ નીરવભાઇ, મિલનભાઇ, જાગૃતિબેન તેમજ પારૂલબેના પિતાશ્રી તેમજ અતુલકુમાર એન. જોષી (તળાજા), વિલકુમાર કે. પંડયા (અમદાવાદ) ના સસરા તેમજ મહેન્દ્રભાઇ, નવીનભાઇ, જગદીશભાઇ, અનિલભાઇ, જશવંતીબેન ભટ્ટ, કુસુમબેન વ્યાસ, ભારતીબેન ભટ્ટનાં મોટાભાઇ તેમજ ચડિયા નિવાસી સ્વ. છોટાલાલ મકનજી પંડયાના જમાઇ તેમજ સ્વ. હસમુખભાઇ તેમજ સ્વ. કૃષ્ણચંદ્રભાઇના બનેવી તેમજ વિ. કા. મહેતા બ્રાહ્મણ બોર્ડીંગનાં પૂર્વ ટ્રસ્ટીનું તા. ૭ નાં અવસાન થયેલ છે.

ઉર્મિલાબેન વસંત

ગોંડલ : ઉર્મિલાબેન દિનેશભાઇ વસંત તે દિનેશભાઇ પરષોત્ત્।મભાઇ વસંત ના ધર્મપત્ની તથા મનોજભાઈ, અતુલભાઈ, તથા અમિતભાઇના માતૃશ્રી તેમજ પ્રકાશભાઈ તથા ગિરીશભાઈ વસંતના ભાભીશ્રીનું તા.૬ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે,તેમનું ટેલિફોનિક બેસણું અને પિયર પક્ષ ની સાદડી તા.૧૦ ને સોમવાર સાંજે ૪ થી ૬ (મો.૯૪૨૮૨ ૫૫૮૦૩) રાખેલ છે.

પુરૂષોતમ વસાણી

ગોંડલઃ હાલ (ભાવનગર) પુરૂષોતભાઇ મથુરાદાસ વસાણી (ઉ.વ.૮૦) (રિટાયર્ડ પ્રાધ્યાપક એમ.બી.કોલેજ-ગોંડલ) તે શરદભાઈ (ઈન્કમટેકસ ઓફિસ-ભાવનગર), તથા ઉમાબેન ધર્મેશકુમાર ઠક્કર (ભાવનગર) ના પિત્ત્।ાશ્રી તે ગૌ.વા.લાભુભાઈ (રાજકમલ બુક સ્ટોર-ગોંડલ)તથા દિનુભાઈ (નીલકમલ ટી ડીપો-ગોંડલ) તે ગૌ.વા.નારણદાસ ગોરધનદાસ માણેક (બીલખા) ના જમાઈ તા.૭ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે,તેમનું ટેલિફોનિક બેસણું/સાદડી તા.૮ ને શનિવાર ના રોજ સાંજે ૫ થી ૭ (મો.૯૮૨૫૩ ૪૦૧૯૦) રાખેલ છે.

હંસાબેન પોપટ

ગોંડલ : ગૌ.વા.હંસાબેન અમૃતલાલ પોપટ (ઉ.વ.૭૦) તે દિનેશભાઇ, સંજયભાઈ, મનીષભાઈ, દીપકભાઈ તથા સરોજબેન ગોટેચા, નિકુબેન દશાણી, હેતલબેન ખંઢેરીયા, માધવીબેન દત્ત્।ાણીના માતૃશ્રી નું તા.૭ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે,ટેલિફોનિક બેસણું તા.૧૦ ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫ (મો.૮૮૪૯૬ ૫૭૮૮૩) રાખેલ છે.

મંજુલાબેન રાધુરા

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ રહેતા મંજુલાબેન ઈશ્વરભાઈ રાધુરા (ઉ.વ. ૭૯) તે સ્વ. વસંતબેન પંડીત મોરબીવાળા, સ્વ. જયશ્રીબેન જીવરાજાની રાજકોટવાળા, ઉર્મિલાબેન અભાણી રાજકોટવાળાના મોટા બહેન અને સ્વ. ગીરીશભાઈ બુદ્ધદેવ, બટુકભાઈ બુદ્ધદેવના બહેન તથા કિર્તીબેન ગોવાણી વિજડીયાવાળા, કંચનબેન ચોટાઈ મોરબીવાળાના માતુશ્રી, સ્વ. રાજેશભાઈ, દિપકભાઈ, શૈલેષભાઈના માતુશ્રી તથા સપનબેનના સાસુજી તથા જયેશ, નૈતિકના દાદીમાનુ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ/ સાદડી તા. ૧૦ના સોમવારે ૫ થી ૬ રાખેલ છે. બટુકભાઈ મો. ૯૩૭૪૧ ૬૫૦૦૬, ઉર્મિલાબેન મો. ૬૩૫૩૯ ૩૦૨૧૭, શૈલેષભાઈ મો. ૭૦૯૬૯ ૭૮૮૨૬

નટવરલાલ રૂપારેલીયા

રાજકોટઃ નટવરલાલ બાબુલાલ રૂપારેલીયા તે મુકેશભાઈ, નવીનભાઈ, વિજયભાઈના ભાઈ તથા રોશની, દિપેશના પિતાજી તથા જેન્તીલાલ ગાંડાલાલ પોપટના જમાઈ તા. ૬ના શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણુ અને સાદડી તા. ૮ને શનિવાર બપોરે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઈ મો. ૯૪૨૭૪ ૪૧૫૦૧, નવીનભાઈ મો. ૯૯૨૫૮ ૭૬૧૨૬, વિજયભાઈ મો. ૯૯૨૫૬ ૫૭૦૯૫, દિપેશભાઈ મો. ૭૬૯૮૨ ૯૧૯૧૧, ભરતભાઈ મો. ૯૯૧૩૯ ૫૫૬૧૭

પ્રભાકરભાઈ પડિયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય શાંતિલાલ કેશવજી પડિયા આટકોટવાળાના પુત્ર પ્રભાકર શાંતિલાલ પડિયા તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૮ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪૦૯૪ ૪૪૪૪૭, મો. ૯૪૨૯૧ ૬૮૫૬૬

કિશોરભાઈ જોષી

ઉપલેટાઃ ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ ડો. નર્મદાશંકર જોષીના પુત્ર કિશોરભાઈ (ઉ.વ. ૭૧) તે જીતેન્દ્રભાઈ (આયુર્વેદીક), સ્વ. પુષ્પાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. હર્ષાબેન, રેખાબેન ઉપાધ્યાય (નિવૃત મેટ્રન જૂનાગઢ)ના ભાઈ તથા કેશવલાલ જોશી (રેલ્વે ડ્રાઈવર), સી.પી. પંડયા (જીઈબી ઉપલેટા), સ્વ. દિનેશભાઈ ઉપાધ્યાય (નાગરીક બેંક)ના સાળા તેમજ યોવન, ચિરાગ, સીમા (સુરત)ના પિતાશ્રી તા. ૭ શુક્રવારે અવસાન પામ્યા છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૦ સોમવારે ૪ થી ૫ મો. ૯૦૧૬૫ ૭૫૭૨૦ ઉપર રાખેલ છે.

નાગરદાસ દોશી

ગોંડલ : દશા સોરઠીયા વણિક વિસાવદર નિવાસી નાગરદાસ મોહનલાલ દોશી (નિવૃત આચાર્ય કાલસારી પેસેન્ટર સ્કૂલ) તે ગં.સ્વ.કિશોરીબેનના પતિ, ગં.સ્વ.વિજયાબેન હરેન્દ્ર બાબરીયા (રાજકોટ), સ્વ.ચંદુલાલ, ચીમનલાલ મોહનલાલ દોશી(નિવૃત મેનેજર જે.ડી.સી.સી.બેન્ક)ના નાનાભાઈ તથા રેણુબેન રશ્મિનભાઈ શાહ (રાજકોટ), મીરાબેન કે. સેલારકા, યોગેશભાઈ કે. સેલારકા (અમદાવાદ) તથા રાજનભાઈ કે. સેલારકા (વેરાવળ) ના બનેવી તા.૬ ના રોજ અવસાન થયેલ છે,ટેલિફોનિક બેસણું તા.૧૦ ને સોમવારે ૪ થી ૬ (મો.૯૪૨૭૨ ૨૮૦૫૫) રાખેલ છે.

રસિકલાલ જોબનપુત્રા

ગોંડલઃ રસિકલાલ ચુનીલાલ જોબનપુત્રા (ઉ.વ. ૭૦) તે ભરતભાઈ, પરેશભાઈ, મિતુલભાઈ ના પિતા મહેશભાઈ, રજનીભાઇ, નિર્મળાબેન રાજેશકુમાર જીવરાજાની (રાજકોટ) ના ભાઈ સ્વ. બાબુલાલ વલ્લભજીભાઈ કોટક (રાજકોટ) ના જમાઈ નું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું / સાદડી ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮૨૫૪ ૭૮૯૩૦ ) રાખેલ છે.

ચંપાબેન પરમાર

રાજકોટઃ સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ પરમારના ધર્મપત્નિ તેમજ સરલાબેન, રાજેન્દ્રભાઈ, કિશોરભાઈ, પ્રવિણભાઈ, પરેશધભાઈના માતુશ્રી તેમજ આરતીબેન, રવિભાઈ, શનિભાઈ, પ્રિયાબેન, નેહાબેન, નિધિરભાઈ, યામીનીબેન, તેજસભાઈ, પાયલબેન, પ્રશાંતભાઈના દાદી તા.૭ના શુક્રવારે રામચરણ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેન્દ્રભાઈ ત્રિભોવનભાઈ પરમાર મો.૯૭૭૩૧ ૩૨૦૯૪, રવિભાઈ રાજેન્દ્રભાઈ પરમાર મો.૯૪૨૭૨ ૫૪૧૪૭