Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020
જેતપુરના અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઇ હિરપરાના માતુશ્રીનું નિધન

જેતપુર : અગ્રણી ઉદ્યોગપતિ અને ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસો.ના પૂર્વ પ્રમુખ, એસ.પી.કે.એમ. છાત્રાલયના પ્રમુખ તેમજ અનેક સેવાભાવિ સંસ્થા સાથે સંકળાયેલા જયશ્રી ગ્રુપવાળા રાજુભાઇ હિરપરાના માતુશ્રી રાણીબેન બાવનભાઇ હિરપરા (ઉ.૧૦૦) નું તા. ૭મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે.

રમેશચંદ્ર ગાંધીનું દુઃખદ અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ મૂળ વેકરીયા તા.વિસાવદર જી.જુનાગઢ, હાલ રાજકોટ નિવાસી રમેશચંદ્ર ભાઈચંદભાઈ ગાંધી (ઉ.વ.૬૫) તે સ્વ.ભાઈચંદભાઈ જશરાજભાઈ ગાંધીના પુત્ર, તે સ્વાતિબેન ગાંધી (સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા)ના પતિ, હાર્દિક રમેશચંદ્ર ગાંધીના પિતા તે સ્વ.મનહરલાલ ગાંધી, બિપીનચંદ્ર ગાંધી (એડવોકેટ એન્ડ નોટરી), મધુકાન્તાબેન પ્રતાપરાય મહેતા, ચેતનાબેન રાજેશભાઈ પારેખ તથા મીનાક્ષીબેન ચંદ્રેશકુમાર માટલીયાના ભાઈ તથા જયેશભાઈ કાન્તિલાલ દોશી તથા રાજેશભાઈ કાન્તિલાલ દોશી (ગોદરેજ શો- રૂમ વાળા)ના બનેવીનું તા.૮ના રોજ અરીહંત શરણ પામેલ છે. હાલની કોવિડ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. બિપીનચંદ્ર ગાંધી (એડવોકેટ એન્ડ નોટરી) મો.૯૪૨૬૪ ૪૪૦૧૯, હાર્દિકભાઈ મો.૮૮૬૬૨ ૯૩૨૪૩, રાજેશભાઈ દોશી (ગોદરેજ શો- રૂમ વાળા) મો.૯૮૨૫૦ ૭૬૧૬૭, દિવ્યેશ ગાંધી મો.૯૮૯૮૬ ૫૬૭૩૬

અવસાન નોંધ

જિલ્લા ભાજપ અગ્રણી દિલીપભાઈ ગાંધીનું દુઃખદ અવસાન

રાજકોટઃ રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુળ વતન ટંકારા, પડધરી નિવાસી હાલ રાજકોટ દિલીપભાઈ ચીમનલાલ ગાંધી (ઉ.વ.૬૪) તે કલ્પનાબેનના પતિ, રંજનબેનના પુત્ર તેમજ આગમ ટુર્સવાળા દિપેશભાઈ તથા ઋષભભાઈના પિતાશ્રી તથા માનસી, મલ્લિકાના સસરા તેમજ જૈની, હીર, હેમના દાદા તથા નિલેષભાઈ, લોચનભાઈ, મેનાબેન, લતાબેન, ચેતનાબેન, ભાવનાબેન, પારૂલબેનના વડીલ બંધુ તેમજ પૂ.લીનાબાઈ મ.સ.ના સંસારી ભાઈ તેમજ કૃતિના મોટા પપ્પા તેમજ શાંતિલાલ નેણશી વોરાના જમાઈ, તા.૭ સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ મંગળવાર, સમય સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૮૮૬૬૨ ૦૦૮૮૮, મો.૯૪૨૮૨ ૮૭૯૧૯, મો.૮૮૬૬૨ ૨૩૮૯૧

પ્રફુલભાઇ મશરૂ

રાજકોટ :.. સ્વ. પ્રફુલભાઇ મણીલાલભાઇ મશરૂ તે સ્વ. શ્રી મણીલાલભાઇ મથુરાદાસભાઇ મશરૂ અને સ્વ. રેવાબેન મણીલાલભાઇ મશરૂના પુત્ર તથા મૃદુલાબેન પ્રફુલભાઇ મશરૂના પતિ અને સ્વ. રતીલાલભાઇ મુળજીભાઇ કારીયાના જમાઇ (જૂનાગઢ) તેમજ દિનેશભાઇ મણીલાલભાઇ મશરૂ અને સ્વ. દિપકભાઇ મણીલાલભાઇ મશરૂનાભાઇ અને રાજેશભાઇ પ્રફુલભાઇ મશરૂ અને સંજય પ્રફુલભાઇ મશરૂના પિતા તથા વિરેશ દિનેશભાઇ મશરૂ, જીજ્ઞેશ દિપકભાઇ મશરૂ,  કૃણાલભાઇ દિપકભાઇ મશરૂના ભાઇજીનું તા. ૭ ના સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ ને ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ રાખેલ છે. મોબાઇલ નંબર ૯રર૮૪ પ૩૧૪૪, મો. ૯રર૭૭ ૪૪૦૦૪, મો. ૮૪૯૦૯ ૩૪૮૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

રૂક્ષ્મણીબેન સોલંકી

રાજકોટઃ શ્રી.ગુ.ક્ષ.કડિયા રૂક્ષ્મણીબેન કલ્યાણજીભાઈ સોલંકી (ઉ.વ.૮૮) તે એન. કુંવરજી એન્ડ કંપનીના સ્વ.કુંવરજીભાઈના બેન તથા ગીરીશભાઈ પ્રફુલભાઈ, રાજેશભાઈના માતુશ્રી તા.૭ના રોજ અક્ષરવાસી થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના રોજ સાંજના ૪ થી ૬ સુધી રાખેલ છે. ગીરીશભાઈ કલ્યાણજીભાઈ સોલંકી મો.૯૫૫૮૨ ૦૨૦૪૭, પ્રફુલભાઈ કલ્યાણભાઈ સોલંકી મો.૯૪૨૬૨ ૨૯૩૯૮, રાજેશભાઈ કલ્યાણજીભાઈ સોલંકી મો.૯૯૨૪૨ ૭૨૦૭૨, સર્વશભાઈ ગીરીશભાઈ સોલંકી મો.૯૩૭૫૧ ૭૫૬૭૫, દર્શનભાઈ રાજેશભાઈ સોલંકી મો.૯૩૭૫૨ ૭૫૬૭૫

પ્રવિણભાઇ ઉનડકટ

વેરાવળ : સ્વ. વૃંદાવનભાઇ સોમજીભાઇ ઉનડકટના પુત્ર પ્રવિણ (પ્રકાશ) તે અશોકભાઇ, રાજુભાઇ (દિનેશ રોડવેઝ), આશાબેન અનિલભાઇ પોબારૂ (રાજકોટ), મનોજભાઇના ભાઇ તથા અંકિત, કૃણાલના પિતાશ્રી તેમજ સ્વ. પરસોતમભાઇ ભાણજીભાઇ કાનાબાર, વિનુભાઇ (મામા) કાનાબારના ભાણેજ તથા કિશોરભાઇ સોમજીભાઇ ઉનડકટના ભત્રીજા તથા હર્ષના કાકા તેમજ ભુપતભાઇ મોહનલાલ ગણાત્રા (રાજકોટ) હસમુખલાલ કનૈયાલાલ લાખાણી (જુનાગઢ)ના જમાઇનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જસાપરના મોતીબેનનું ૧૧૦ વર્ષની વયે અવસાન

જોડિયાઃ ગં.સ્વ. મોતીબેન હરખાભાઇ પનારા (ઉ.૧૧૦) તે સ્વ. અરજણભાઇ, ગોવિંદભાઇ તથા ગિરધરભાઇના પિતાનું  તા.૪ ના રોજ અવસાન થયું છે. ટેલીફોન બેસણું રાખેલ છે.  મો.૯૯રપ૭ ૭૩૮૯૮ તથા મો.૯૯૧૩૯ ૪૪૮૯૮

રીનાબેન દોશી

રાજકોટઃ સ્થાનકવાસી જૈન રીનાબેન (ઉ.વ.૬૬) તે દિનેશભાઈ લાલચંદ્રભાઈ દોશી (નિવૃત્ત ખેતીવાડી ખાતુ- રાજકોટ)નાં ધર્મપત્ની, ભરતભાઈ અને રશ્મિબેન જગદીશભાઈ પંડીતના ભાભી તથા જીજ્ઞેશભાઈ, જયોતિબેન જીતેન્દ્રભાઈ ગાંધી, કાજલબેન જીજ્ઞેશકુમાર દવેના માતુશ્રી તેમજ સ્વ.વનિતાબેન તથા રતિલાલ સંઘાણી (ભાવનગર)ના પુત્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દિનેશભાઈ મો.૯૪૦૮૫ ૩૨૮૦૬ તથા જીજ્ઞેશભાઈ મો.૯૭૧૪૮ ૭૫૫૦૦ રાખેલ છે.

દિક્ષીતાબેન શાહ

રાજકોટઃ ખંભાત નિવાસી હાલ રાજકોટ શાહ નેમચંદ છોટાલાલનાં પુત્ર સ્વ.કૃષ્ણભાઈના પુત્રવધુ દિક્ષીતાબેન તે અમરીશભાઈનાં ધર્મપત્ની તથા દિગેશભાઈ, પ્રજ્ઞાબેન વિનોદરાય શાહ (ખંભાત)નાં ભાભી તેમજ મિહિરભાઈનાં માતુશ્રી તથા કલ્પેશભાઈ વાડીલાલ શાહ (અમદાવાદ)ના બહેન તા.૭ને સોમવારનાં રોજ અરીહંત શરણ પામેલ છે. હાલનાં સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતની આંખોનું ચક્ષુદાન કરેલ છે.

ડાયાભાઈ કોટક

રાજકોટઃ જૂનાગઢ નિવાસી ડાયાભાઈ મોહનલાલ કોટક તે નિલય, ભાવના, રિનાના પપ્પા તથા સ્વ.પ્રભુદાસભાઈ, સ્વ.પ્રવીણભાઈ (સેલટેકસ), સ્વ.કનૈયાલાલ (કનુભાઈ લાકડાવાળા), હરેશભાઈ, અશોકભાઈ, મંજુબેન અનડકટ, ઈલાબેન ગણાત્રા, શીલાબેનના ભાઈનું તા.૬ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા નિલય મો.૯૭૩૭૧ ૫૬૪૨૬ ટેલીફોનીક રાખેલ છે.

યોગેશભાઈ કામદાર

રાજકોટઃ યોગેશભાઈ દલસુખભાઈ કામદાર તે અંજનાબેન યોગેશભાઈ કામદારના પતિ તેમજ શાંતિલાલ વિરચંદ ભલાણી (શ્રી અંબા આશ્રીત)ના જમાઈ તેમજ ઉન્નતિબેન રાજેશભાઈ શાહ, જાન્વીબેન અમિતભાઈ બગડાઈ, દેવલબેન દર્શનભાઈ કામદાર, કોમલબેન અજયભાઈ કાગદીના પિતાશ્રી તા.૭ સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતિને કારણે સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૮ મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પ્રફુલાબેન મહેતા

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ.પ્રવિણચંદ્ર વીરપાળભાઈ મહેતાના પત્ની પ્રફુલાબેન (ઉ.વ.૭૫) તે દલીચંદભાઈ તથા ચંદુભાઈના  નાનાભાઈના પત્ની, અશોકભાઈના ભાભી, તે સ્વ.કાંતિલાલ મગનલાલ મહેતા (જુના સાદુકળકાવાળા)ના પુત્રી, તથા સ્વ.હિતેષભાઈ, વિમલભાઈ, મીલીબેન મનીષકુમાર દેસાઈના માતુશ્રી, તે ઋષભ, પાર્થ, માનસીબેન મેહુલકુમાર શેઠ, ચાર્મીબેન સાગરકુમાર શેઠના દાદી તા.૭ સોમવારે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિમલભાઈ મો.૯૯૭૯૩ ૧૨૩૯૧, દિલીપભાઈ મો.૯૨૨૮૨ ૧૦૮૭૨, મનીષભાઈ મો.૮૯૮૦૨ ૩૧૫૨૫

વૈભવભાઈ તલસાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર, રાજકોટ હડમતીયા ગોલીડા વાળા સ્વ.વશરામભાઈ ભવાનભાઈ તલસાણીયાના પૌત્ર, વૈભવભાઈ જયંતીભાઈ તલસાણીયા (ચંદન વૂડન વર્કસ) જે હર્ષના પિતા, પરિમલના ભાઈ, કરશનભાઈ પિતંબરભાઈ મેસવાણિયા (કોડીનાર)ના જમાઈ અને મનીષ કરશનભાઈ મેસવાણિયાના બનેવીનું તા.૮ મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવાર, સાંજે ૪ થી ૬, જયંતીભાઈ મો.૯૮૨૪૪ ૮૩૩૬૭, પરીમલભાઈ મો.૯૮૨૪૩ ૨૫૫૫૪, જયોત્સનાબેન મો.૯૭૨૩૩ ૪૧૪૧૧, ડોલીબેન મો.૯૮૨૪૨ ૦૦૨૧૪

ધર્મદીપભાઇ ટાંક

ઉપલેટાઃ ગુર્જર ક્ષત્રીય કડીયા અનીલભાઇ રમણીકભાઇ ટાંકના પુત્ર ધર્મદિપભાઇ ઉર્ફે (લાલો) (ઉ.વ.રર) તે રામભાઇ, ઇશાભાઇ (ઇશ્વર)ના ભત્રીજા તથા અર્જુન, રાજ, દર્શન, જયના ભાઇનું તા.૬ રવિવારના રોજ અવસાન પામ્યા છે. ટેલીફોનીક બેસણું મો. ૯૯રપપ૧ર૮૧૭ ઉપર રાખેલ છે.

હરસુખભાઇ સોલંકી

ગોંડલઃ મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી મુળ શિવરાજગઢ હાલ ગોંડલ નિવાસી હરસુખભાઇ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.૭ર) તે સ્વ.ગીરધરભાઇ તથા લીલાધરભાઇનાં નાના ભાઇ હિતેશભાઇ તથા સચીનભાઇનાં પિતાજીનું તા.૭ સોમવારના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારનાં રાખેલ છે.

દિલીપભાઇ સોલંકી

રાજકોટઃ દિલીપભાઇ મણીલાલ સોલંકી (ઉ.વ.પ૮) તે ચેતન તથા હિનાબેનના પિતાશ્રી તથા સ્વ.કિશોરભાઇ, મનહરભાઇના ભાઇ તથા અનીલ, ઉમેશ, વર્ષા, નકુલ, શિલ્પાના કાકા તથા ચિરાગકુમાર વેગડના સસરાનું તા.૬ના અવસાન થયું છે.

બતુલબેન ઇન્દોરવાલા

રાજકોટઃ રૈયા રોડ આમ્રપાલી પાસે નહેરૂનગર-૫ હુશના મેન્શન ખાતે રહેતાં બતુલબેન મોહમ્મદહુશેન ઇન્દોરવાલા (ઉ.વ.૭૮) તે હુશેની, અકબરી અને અસગરી તથા હુશેનાબેનના માતાજીનુ઼ં અવસાન થયું છે. તેમની જિયારતના સિપારા ૯મીએ જોહરઅસરની નમાઝ બાદ ઓનલાઇન રાખવામાં આવેલ છે.

શબ્બીરભાઇ ઘોઘારી

ધોરાજીઃ શબ્બીરભાઈ અલીભાઈ ઘોઘારી (ઉંમર વર્ષ ૭૪) તે ઇબ્રાહીમભાઇ ના મોટાભાઈ તેમજ સકિનાબેનના સોહર મુસ્તફા, અલી અસગર, ફાતેમાબેન (જામનગર) અરવાબેન (બગસરા) વજીરાબેન (જુનાગઢ) ના બાવાજી તા. ૭ના રોજ વફાત થયેલ છે.

દયાળજીભાઈ ગાંગાણી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજ રાજકોટ મુળ ગામ ફાટસર, હાલ  રાજકોટ દયાળજીભાઈ મોહનભાઈ ગાંગાણી તે પ્રશાંતના પિતાજી તથા પ્રવિણભાઈના મોટાભાઈ અને મનિષભાઈના મોટાબાપુજી તા.૭ના રોજ અવસાન પામેલ છે. હાલ વૈશ્વિક મહામારીના કારણે બેસણુ તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. માત્ર ટેલીફોનીક બેસણું પ્રશાંત મો.૯૪૨૭૪ ૯૫૬૩૦, પ્રવિણભાઈ મો.૯૪૨૭૨ ૬૯૪૫૮, મનિષ મો.૭૦૧૬૧ ૨૨૮૮૨

વિમળાબેન મોદી

રાજકોટઃ માંડલીયા મોઢ વણિક વિમળાબેન મોદી (ઉ.વ.૮૭) તે રોહીતભાઈ, ભરતભાઈ તથા યોગેશભાઈના માતુશ્રી તથા મનન, યશના દાદીમા તા.૮ના શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગો પ્રમાણે ટેલિફોનીક બેસણું તા.૧૦ના બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.(મો.૯૪૨૬૧ ૬૫૨૩૪, ૯૪૨૭૭ ૨૮૦૩૦, ૯૪૨૭૨ ૭૦૦૧૪)

વીપીનચંદ્ર લાખાણી

રાજકોટઃ ધર્મ વત્સલ અને જાણીતા ઉદ્યોગપતિ વીપીનચંદ્ર દામોદરભાઈ લાખાણી (લાખાણી એન્જી. વર્કસ) તે ભારતીબેન લાખાણીના પતિ, રોટરી કલબ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દર્શન લાખાણી, આશિષ (અમેરીકા)ના પિતા, પૂર્વીના સસરા, અરૂણભાઈ તથા નગીનભાઈ લાખાણી તથા ઈન્દિરાબેન દોશી (મલેશિયા), મૃદુલાબેન મહેતા, નિલાબેન શાહ (મુંબઈ), પન્નાબેન વારીયા (અમેરિકા)ના ભાઈ, તે ધ્રુવી, સાહિલ, માનવ, માહીના દાદા, તે સુરેશભાઈ દોશી (અશોક એન્જી વાળા)ના વેવાઈ અને જૈન અગ્રણી રાજેનભાઈ મોદી અને ઉપેનભાઈ મોદીના બનેવી તા.૫ શનિવારે દેહ પરિવર્તન કરેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જયાબેન ફળદુ

રાજકોટઃ ગામ- ઝાંઝમેર, જિ.રાજકોટ નિવાસી ભુરાભાઈ નાનજીભાઈ ફળદુના ધર્મપત્ની જયાબેન ભુરાભાઈ ફળદુ (ઉ.વ.૭૫) તે પ્રવિણભાઈ, પરેશભાઈ તથા સતિષભાઈના માતુશ્રીનું તા.૭ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું ભુરાભાઈ નાનજીભાઈ ફળદુ મો.૯૩૨૭૨ ૯૭૬૩૭, પ્રવિણભાઈ ભુરાભાઈ ફળદુ મો.૮૨૬૪૬ ૪૩૮૩૮, પરેશભાઈ ભુરાભાઈ ફળદુ મો.૯૯૦૪૩ ૨૫૨૫૦, સતિષભાઈ ભુરાભાઈ ફળદુ મો.૯૭૨૩૬ ૪૫૭૪૫

નારણદાસ મણીયાર

રાજકોટઃ બ્રહ્મ ક્ષત્રિય નારણદાસ ગોપાલજી મણીયાર (ઉ.વ.૮૭) તે નિતીનભાઈ, રાજેશભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રી તા.૬ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. રાજેશભાઈ મો.૯૭૧૪૪ ૫૨૧૬૪, સુરેશભાઈ મો.૯૩૭૪૯ ૪૪૦૬૦