Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021
અરવિંદભાઇ માવાણીનું દુઃખદ અવસાનઃ કાલે જુનાગઢમાં ઉઠમણું-પ્રાર્થનાસભા

રાજકોટઃ જુનાગઢ નિવાસી માવાણી જેઠાલાલ સુંદરજીવાળા મનસુખભાઇ માવાણીના પુત્ર અરવિંદભાઇ (બકુલભાઇ) (ઉ.વ.૭૦) તે રેખાબેનના પતિ, નિરવ, ફાલ્ગુની  દેવેન દોશી, નિશા નિલેશ શાહ, પાયલ ઉંમગ મહેતાના પિતાશ્રી તે જયંતભાઇ, સંજયભાઇ, પારૂ સુરૂભાઇ દોશી તથા હર્ષા અજીતભાઇ શેઠના મોટાભાઇ, નંદલાલ નરશીભાઇ કામાણી (જેતપુરવાળા)ના જમાઇનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું/ પ્રાર્થનાસભા કાલે તા.૯ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન જૈન ભુવન જગમાલ ચોક, જુનાગઢ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વૈકુંઠભાઇ મહેતાનું અવસાન : શુક્રવારે બેસણુ

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વૈકુંઠભાઇ જેઠાભાઇ મહેતા (ઉવ.૮૧) તે દર્શનભાઇ વૈકુંઠભાઇ મહેતાના પિતા શ્રી તેમજ સ્વ. વ્રજલાલ લાધારામના જમાઇ, નંદલાલ વી.વ્યાસ., હિંમતલાલ, કનૈયાલાલ, જયંતીલાલ વી.વ્યાસના બનેવી તથા કાંતાબેન ચીમનભાઇ ભટ્ટ (ગરમલી), પ્રભાબેન કિશોરભાઇ વ્યાસ (રાજકોટ)ના ભાઇનો માગશર સુદ પાંચમ તા. ૮ ના કૈલાશવાસ થયેલ છે.

સદગતનું બેસણુ તા. ૧૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'શ્યામ પ્રસાદ મુખજી નગર' મુંજકા ચોકડી, નવો ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. દર્શન મહેતા મો. ૭૨૦૨૯ ૮૯૪૪૯, ૯૮૨૪૮ ૧૦૫૩૧.

પ્રજ્ઞાબેન પંચોલી

રાજકોટઃ અ.સૌ.પ્રજ્ઞાબેન પ્રફુલભાઈ પંચોલી, તે પ્રફુલભાઈ ગુણવંતરાય પંચોલી (રીટા.એ.જી.ઓફિસ)નાં ધર્મપત્નિ, કૃણાલ (એસ્સાર, જામનગર) તથા મૃણાલ (એસ્સાર, સુરત)નાં માતૃશ્રી તા.૭ને મંગળવારનાં રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને રેલનગર-૩, બજરંગવાડી ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે. પ્રફુલભાઈ મો.૭૯૮૪૫ ૧૯૩૮૭, કૃણાલ મો.૯૯૦૯૯ ૯૩૩૭૩, મૃણાલ મો.૯૬૬૨૦ ૫૭૧૧૩, ભવનેશભાઈ મો.૯૪૨૬૨ ૦૮૧૦૩, તરલેશભાઈ મો.૯૪૨૮૪ ૭૫૦૦૨

મનસુખભાઈ રૂઘાણી

રાજકોટઃ પોરબંદર નિવાસી સ્વ.મનસુખભાઈ હીરજીભાઈ રૂઘાણી (ઉ.વ.૭૫) તે સ્વ.હીરજીભાઈ કાનજીભાઈ રૂઘાણીના પુત્ર તથા સ્વ.વૃંદાવનભાઈ રૂઘાણીના ભાઈ તથા પિયુષભાઈ રૂઘાણી, અતુલભાઈ રૂઘાણી, ચેતનભાઈ રૂઘાણી તથા નેહાબેન અલ્પેશકુમાર મજીઠીયાના પિતાશ્રી તા.૬ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડિયાનગર, ગોકુલધામ સોસાયટીની પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઈ મહેતા

રાજકોટઃ દ.સો.વણિક (ભાવનગરવાળા) હાલ કાંદીવલી મુંબઈ રજનીકાંતભાઈ રતિલાલ મહેતા (ગોરસીયા) (ઉ.વ.૬૮) તે રમાબેનના પતિ તે સ્વ.વિજયાબેન જમનાદાસ સાગાણીના જમાઈ તે પ્રશાંતભાઈ, નિતેષભાઈ, બીનાબેન શેઠના પિતાશ્રી તે સંજયકુમાર શેઠ, માનસીબેન, ખ્યાતિબેનના સસરા તે લલીતભાઈ, પ્રફુલભાઈ, મુકેશભાઈ, દમયંતિબેન જીતેન્દ્રભાઈ કાટકોરીયા, ઉષાબેન સુભાષભાઈ પારેખના બનેવી તે લલીતભાઈ શેઠ મુંબઈ તથા મહેશભાઈ જનાણી રાજકોટના વેવાઈ, ચંદનબેન એ. ગાંધી વાપી, વિજયભાઈ ગોરસીયા ભાવનગર, શૈલેષભાઈ મહેતા- મુંબઈના ભાઈ અને માનવ તથા વિધિના દાદા તેમજ રૂદ્ર તથા ઈશિતાના નાના તા.૫ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રશાંત આર. મહેતા મો.૮૦૮૦૭ ૬૭૦૬૭, નિતેષ આર.મહેતા મો.૯૬૧૯૯ ૫૩૦૦૯

વિનોદભાઈ  પંડયા

રાજકોટઃ વિનોદભાઈ વિઠ્ઠલભાઈ પંડયા (ઉ.વ.૬૯) તે વિમલ પંડયાના પિતાશ્રી તથા ફાલ્ગુનીબેન તથા કાશ્મીરાબેનના પિતાશ્રી તથા જીજ્ઞેશ એન.વ્યાસના સસરા તેમજ મહેન્દ્રકુમાર કેશવલાલ ભટ્ટના મોટા જમાઈનું રાજકોટ મુકામે તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ભોમેશ્વર વાડી, શેરી નં-૨, જામનગર રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

ભાનુબેન ઉપાધ્યાય

રાજકોટઃ છારિયા ઉનેવાળ બ્રાહ્મણ રાજકોટ, નિવાસી સ્વ.નાનાલાલ પૂંજાલાલ ઉપાધ્યાયના ધર્મપત્નિ તેમજ રાજેશભાઈ ઉપાધ્યાય (બીઓબી), તેજસભાઈ (હોમગાર્ડ), સંજયભાઈ અને પુષ્પાબેનના માતુશ્રી અને બાલકૃષ્ણભાઈ પંડયા રાજકોટના મામી, ગં.સ્વ.ભાનુબેન નાનાલાલ ઉપાધ્યાય (ઉ.વ.૮૫)નું તા.૬ સોમવારના રોજ કૈલાશગમન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર પુનિત સોસાયટી સુતા હનુમાન રોડ, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

સોમપરી ગોસાઈ

મોટી કુંકાવાવઃ દસનામ ગૌસ્વામી સમાજના આગેવાન સોમપરી મોહનપરી ગોસાઈ (ઉ.વ. ૮૭) તે ચિમનપરી તથા અરવિંદપરીના મોટા ભાઈ તેમજ જીતેન્દ્રપરી તથા પંકજપરીના પિતાશ્રીનું તા. ૬ સોમવારના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૯ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાન જૂની પોસ્ટ ઓફિસ શેરી, મોટી કુંકાવાવ રાખેલ છે.

ગનુબેન મકવાણા

રાજકોટઃ ગનુબેન ગગુભાઈ મકવાણા (ઉ.વ.૭૯) તે સ્વ.ગગુભાઈ મલાભાઈ મકવાણાના ધર્મપત્નિ તથા અમુભાઈ, અશોકભાઈ, વિનુભાઈ, પ્રવિણભાઈના માતુશ્રીનું તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન- ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.૫, આહિર ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન પોપટ

રાજકોટઃ ગડુવાળા હાલ રાજકોટ નિવાસી સવીતાબેન રસીકલાલ પોપટ (ઉ.વ.૭૫) તે રસીકલાલ રણછોડદાસ પોપટના ધર્મપત્નિ તેમજ ગોકળદાસ સુંદરજી તન્ના (વેરાવળ વાળા)ના પુત્રી તેમજ જીતેન્દ્રભાઈ, સુરેશભાઈ, ઈલાબેન રાજેશભાઈ વીઠલાણી (ઉના), પ્રિતીબેન વીપુલકુમાર નથવાણી (માધવપુર ઘેડ)ના માતુશ્રી તેમજ સ્વ.વૃજલાલભાઈના નાનાભાઈના ધર્મપત્નિ તથા ગોકળદાસ તથા અરવિંદભાઈ પોપટના ભાભી તા.૭ને મંગળવારના રોજ ગૌલોકવાસ થયેલ છે. તેમનું બેસણું તથા સાદડી તા.૯ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૫:૩૦, શ્રી અલ્કેશ્વર મહાદેવ મંદિર અલ્કાપુરી રૈયા રોડ, હનુમાન મઢી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રામજીભાઈ ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મુળ ગામ જામસર હાલ રાજકોટ રામજીભાઈ નથુભાઈ ટાંક તે માણેકબેનના પતિ તથા સ્વ.પ્રેમજીભાઈ, કેશવજીભાઈ, પરસોતમભાઈ, ધીરૂભાઈના ભાઈ, રાજેશભાઈ, હરેશભાઈ, કુસુમબેનના પિતા, રિધ્ધીબેન, ધર્મેશભાઈ, વિશાલભાઈ, પ્રિતીના દાદા તથા મનસુખભાઈ જી. ટાંકના સસરાનું તા.૭ મંગળવારના રોજ અક્ષરવાસ થયેલ છે. બેસણું શુક્રવારના સાંજે ૪ થી ૬ સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સોસાયટી શેરી નં.૭, રાજકોટ ખાતે રાખેલ છે. રાજેશભાઈ ટાંક મો.૯૮૨૪૭ ૧૭૪૨૪, હરેશભાઈ ટાંક મો.૯૮૨૪૮ ૧૩૦૩૯

ધર્મેન્દ્રભાઈ જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રાજકોટ નિવાસી સ્વ.વસંતલાલ પોપટલાલ જોગી (જયશ્રી પ્રિન્ટ વાળા)ના પુત્ર સ્વ.ધર્મેન્દ્રભાઈ વસંતલાલ જોગી તે બ્રીન્દાબેનના પતિ, જગદિશભાઈના મોટાભાઈ, કૃણાલભાઈના પિતાશ્રી, સ્વ.કેશવલાલ પ્રાગજીભાઈ ભોજાણી (અમદાવાદ)ના જમાઈ, તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ બ્રહ્મક્ષત્રિયની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયદીપ કારિયા

જામનગર : અશોકભાઇ મોહનલાલ કારિયાના પુત્ર જયદીપ (ઉ.વ.૩૮) તે ગઢીયા અરવિંદભાઇ નાગરદાસભાઇના જમાઇનું તા. ૭ ના અવસાન થયું છે. તેમનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ૯ ના ગુરૂવારે સાંજે ૪ થી પ દરમિયાન તેમના નિવાસ સ્થાન સર્વોદય સોસાયટી, મીનાક્ષી સ્કુલ પાછળ, શિવમ રેસીડેન્સી ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી લીલાવંતીબેન ભટ્ટ (ઉ.વ.૮૬) તે સ્વ.ડો.રમેશભાઈ ડી. ભટ્ટના પત્નિ તથા સ્વ.મિહિરભાઈ અને કુંજનબેન પંકજભાઈ દવેના માતુશ્રી તથા પાર્થ મિહિરભાઈ ભટ્ટના દાદીનું અવસાન તા.૭ મંગળવારના રોજ થયેલ છે. તેમનું સાસરી પક્ષ તથા પીયર પક્ષનું બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન 'લક્ષ્મી કુંજ', ૧૩-કરણપરા, રાજકોટ મુકામે રાખેલ છે. સોનલ મિહીરભાઈ ભટ્ટ, પાર્થ મિહિરભાઈ ભટ્ટ મો.૮૯૦૫૩ ૯૫૭૯૬

સુરેશભાઈ રાજપરા

રાજકોટઃ કોલીથડ નિવાસી સ્વ.સોની છગનલાલ વલ્લભદાસ લોલાડિયાના જમાઈ તે સ્વ.સુરેશકુમાર મગનલાલ રાજપરા રાજકોટ (ઉ.વ.૭૨)નું તા.૬ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક  બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સોની વ્રજલાલ વલ્લભદાસ લોલાડિયા મો.૯૭૧૨૧ ૯૭૫૦૮, સોની વસંતરાય ગીરધરલાલ લોલાડિયા મો.૯૦૩૩૫ ૫૭૪૦૦, સોની હસમુખલાલ મોહનલાલ લોલાડિયા મો.૯૯૨૫૧ ૭૩૫૧૦

પ્રેમકુંવરબેન કારેલીયા

રાજકોટઃ નિવાસી દલસુખભાઈ પી. કારેલીયા, સ્વ.ગીરીશભાઈ તથા હિતેષભાઈના કાકી તેમજ સરોજબેન વૃજલાલ પીઠવાના માતુશ્રી, વૃજલાલ પીઠવાના સાસુ, મહેશ પીઠવાના નાનીમાં તેમજ અશ્વિનભાઈ, જીજ્ઞેશભાઈ, મનોજભાઈ તથા કિશનના કાકીદાદીમા પ્રેમકુંવરબેન છગનભાઈ કારેલીયા તા.૭ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૩ થી ૫ રાખેલ છે. ''શ્રી અન્ન પુર્ણેશ્વર મહાદેવ મંદિર'' જુની પપૈયા વાડી, દોશી હોસ્પિટલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અરવિંદભાઇ માવાણી

જુનાગઢઃ માવાણી જેઠાલાલ સુંદરજીવાળા મનસુખભાઇ માવાણીના પુત્ર અરવિંદભાઇ (બકુલભાઇ) (ઉ.૭૦) તે રેખાબેનના પતિ, નિરવ, ફાલ્ગુની દેવેન દોશી, નિશા નિલેશ શાહ, પાયલ ઉમંગ મહેતાના પિતાશ્રી તેમજ જયંતભાઇ, સંજયભાઇ, પારૂ સુરૂભાઇ દોશી તથા હર્ષા અજીતભાઇ શેઠના મોટાભાઇ તેમજ નંદલાલ નરશીભાઇ કામાણી (જેતપુરવાળા)ના જમાઇનું તા.૮ ના અવસાન થયેલ છે તેમનું ઉઠમણુ/પ્રાર્થનાસભા તા.૯ના સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન જૈન ભુવન, જગમલ ચોક, જુનાગઢ ખાતે રાખેલ છે.

પરસોતમભાઇ છત્રાલીયા

રાજકોટઃ પરસોતમભાઇ ભોવાનભાઇ છત્રાલીયા (ઉ.૭૬) મુળ ગામ મોટાવળીયા હાલ રાજકોટ તે સ્વ. ભોવાનભાઇ જીવાભાઇના પુત્ર સ્વ. પ્રાણલાલભાઇ ભોવાનભાઇ (બચુભાઇ) તથા શાંતિલાલ ભોવાનભાઇ (ભીખુભાઇ) ના મોટાભાઇ જયેશભાઇ, જેન્તીભાઇના પિતાશ્રી, જયશ્રીબેન, સ્વ. વિજયાબેનના મોટાભાઇનું દુઃખદ અવસાન તા.૭ ના રોજ થયેલ છે તેનું સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ ૪ થી ૬ લાભદીપ સોસાયટી, લાભેશ્વર મહાદેવ મંદિર, મવડી ચોકડી રાજકોટખાતે રાખેલ છે પુત્ર જેન્તીભાઇ (૦૦૪૪૭પ૦ ૮ર૪૮૦૭૦)(લંડન) પુત્ર જયેશ (૯૭ર૬પ૦૦૯૯ર, ભાઇ ભીખુભાઇ (૯૬૮૭૧૦ ૯૬પ૪) ભત્રીજા કિશોરભાઇ (૯૭રપ૩ ૧૭૮૮૧)

મંજૂલાબેન ત્રિવેદી

જુનાગઢ : શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સ્વ. મંજૂલાબેન (ઉ.વ.૮૦) રહેવાસી જુનાગઢ તેઓ મુકુન્દરાય રતિલાલ ત્રિવેદીના ધર્મપત્ની, સંજયભાઇ ઉપાધ્યાયના સાસુ, તેમજ અશોકભાઇ, મનીષભાઇ (સાગર નમકીન), શિલ્પાબેન (એગ્રી. યુનિ.)ના માતુશ્રી, રવિ, નિશાંત, આયુષીબેના દાદી તથા દેવાંશીબેનના નાની તા. ૭ ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. પ્રાર્થના સભા તા. ૯ મીએ ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ છપ્પન ભોગ, ચોબારી રોડ, રેલ્વે ક્રોસિંગ પાસે જુનાગઢ રાખેલ છે.