Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020
બ્રહ્મસમાજનાં આગેવાન એડવોકેટ પ્રશાંત જોષીનાં માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટ :.. સ્વ. મથુરદાસ વનમાલીદાસ જોષીનાં ધર્મપત્ની તે સ્વ. રતીલાલ પી. ઠાકરના દીકરી આર.એમ. સી. નિવૃત શિક્ષક સ્વ. વસુમતીબેન મથુરદાસ જોષી (ઉ.૭૯) તે એડવોકેટ પ્રશાંતભાઇ જોષી, એડવોકેટ સ્વ. કિરીટભાઇ જોષી, હર્ષાબેન ભાસ્કરભાઇ પંડયાના માતુશ્રી તે પ્રવિણાબેન, ભાવનાબેન નાં સાસુ તે ભારીત જોષી, યુતિ પંડયાનાં દાદીમાં તે ડો. વિધી તલાટી જોષીનાં દાદી સાસુનું તા. ૮-૯-ર૦ર૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું, વોઇસ મેસેજ તા. ૧૦-૮-ર૦ર૦ ગુરૂવારનાં રોજ રાખેલ છે. પ્રશાંત જોષી ૯૮રપ૪ ૮૪૮૯૧, ભારીત જોષી ૮૪૬૦૪ ૧૧૧૧૧

રાજકોટ-ચિતલના સનતભાઇ દવેનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ ચિતલ, જી. અમરેલી, હાલ રાજકોટ સનતભાઇ બાબુભાઇ દવે ઉ.વ. ૬ર(આરાધના હોટલ ચિતલવાળા) તે સ્વ. જયોત્સનાબેનના પતિ તથા ઘનશ્યામભાઇ દવે, કિશોરભાઇ દવે, અશોકભાઇ દવેના ભાઇ તથા સુખદેવભાઇ, ભવનીશભાઇ, વર્ષાબેનના પિતાશ્રીનું તા. ૭ ને સોમવારે રાજકોટમાં અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુખદેવભાઇ મો.નં. ૯૮૭૯૮૦૫૭૯૭, ભવનીશભાઇ મો.નં. ૮૭૮૦૪૩૭૮૦૫.

ભાવનગર ત્રાપજના ક્ષત્રિય આગેવાન હરદેવસિંહ ગોહિલનું અવસાન : ઘેરો શોક

રાજકોટ, તા. ૯ : મુળ ત્રાપજ (ભાવનગર)ના ક્ષત્રિય સમાજના અગ્રણી હરદેવસિંહ બાલુભા ગોહિલ (ઉ.વ.૬૧)નું તા. ૮ના અવસાન થયેલ છે. તેઓ શિવભદ્રસિંહના ભાઇ થતા હતાં. તેમના પુત્રો ધર્મરાજસિંહ તથા તીર્થરાજસિંહ, કર્મરાજસિંહના કાકા તથા રાજદીપસિંહ મહિપતસિંહ જાડેજા, અમરદીપસિંહ મુલરાજસિંહ જાડેજાના જમાઇ છે. સદ્ગત હરદેવસિંહ ગોહિલનું નિધન થતાં પરિવારજનો તથા સ્નેહીઓમાં શોકની લાગણી છવાઇ છે.

અવસાન નોંધ

ભાવનગરના હુસૈનમીંયાબાપુના ધર્મપત્નીની વફાતઃ ચહેલૂમ

ભાવનગર તા. ૯ :.. અહીંના સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણી અને મસ્લકે આ'લા-હઝરતન પ્રખર પ્રચારક, પીરે તરીકત હઝરત કિબ્લા સૈયદ હુસૈનમીંયાબાપુ (અલ ફદદાક)ના ધર્મપત્ની સૈયદા ખુરશીદાબીબી જન્નતશીન થતાં દુઃખની લાગણી વ્યાપી ગઇ છે. ર્મહુમાનું ચહેલૂમ તા. ૧૦ ના કાલે ગુરૂવારે થશે. મગફિરતની દુઆ માટે જણાવાયું છે.

દુઃખદ બીના તો એ છે કે, ગત ઇદુદ દોહાના બીજા દિવસે જ હુસૈનમીંયા બાપુની તબિયત બગડતા તેઓને સારવારમાં ખસેડાયેલ જયાં તેઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને હોસ્પિટલમાં જ રખાયા હતાં.

દરમિયાન સૈયદામાને અતિશય ચિંતા લાગી જતા તેઓના આઘાતમાં બે દિ' પછી તેઓને હૃદયરોગનો હૂમલો આવી ગયો હતો.

ધોરાજીનાં શશિકાન્તભાઇ ગેરિયાનું અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : રાજકોટઃ ગો.વા. શ્રી હરિલાલ છોટાલાલ ગેરીયા ના પુત્ર તે ગો.વા. ડો. રજનીભાઇ તથા દિલીપભાઈ ગેરીયા ના ભાઈ તે દીપકભાઈ, નિરવભાઈ, મિલનભાઈ ના પિતા શશિકાન્તભાઈ હરિભાઈ ગેરીયા (ભાયાભાઈ) તા. ૦૮ને મંગળવાર ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૦ને ગુરુવાર ના રોજ ૪ થી ૬ રાખેલ છે.

દિલીપભાઈ ગેરીયા ૯૮૨૪૨ ૨૧૩૪૭, દીપકભાઈ ગેરીયા  ૯૮૨૫૧ ૧૭૪૯૦, નિરવભાઈ ગેરીયા ૯૮૨૪૨ ૪૯૫૫૬, મિલનભાઈ ગેરીયા ૯૯૨૪૫ ૮૧૦૦૭. (૯.૯)

જામનગર વાટલીયા પ્રજાપતિ મહિલા મંડળના પ્રમુખ શાંતાબેનનું અવસાન

રાજકોટ : વાટલીયા પ્રજાપતિ સ્વ. શાન્તાબેન ૮૩ વર્ષ તે નિવૃત આ. મી. પ્રા. શા. અને પ્રમુખ વાટલીયા પ્રજાપતિ મહિલા મંડળ જામનગર, તે સ્વ. બકુલભાઇ એ. આંબલિયા  નિવૃત આચાર્ય, પ્રા. શા. ના પત્નિ, જામનગર, તે હસમુખભાઇ દેવજીભાઇ ધોળકીયા તથા સ્વ. લાભુબેન,  મુકતાબેન તથા મંજૂબેનના બેન, તેમજ લાલજીભાઇ આંબલિયા (સુરત)ના ભાભી, તેમજ દિલીપભાઇ આંબલીયાના કાકીનું તા. ૮-૯-ર૦ર૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦-૯-ર૦ર૦ અને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઘરે રાખેલ છે. હસમુખભાઇ ૯૮૭૯૦ ર૪૧૧૦, મનસુખભાઇ મો. ૯૮ર૪પ ૪૬૧પર, રાજુભાઇ ૯૯૯૮૮ ૮૯૪૯૧, નવીનભાઇ ૯૬૮૭ર ૭૦૪૭પ

ચંદ્રકાંતભાઈ ઝાલા

રાજકોટઃ ચંદ્રકાંતભાઈ દેવરાજભાઈ ઝાલા (ડ્રેસો ટેઈલર્સ), તેઓ કૌશલ્યાબેનના પતિ, રાકેશભાઈ, યોગેશભાઈ તેમજ કલ્પનાબેન રાજેશભાઈ ગોહેલના પિતાશ્રી તા.૯ (બુધવાર)ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૦ (ગુરૂવારે) સાંજે ૫ થી ૬ રાખેલ છે. રાકેશભાઈ ચંદ્રકાંતભાઈ ઝાલા મો.૮૭૫૮૬ ૦૦૦૦૧, યોગેશભાઈ ચંદ્રકાંતભાઈ ઝાલા મો.૯૯૨૪૨ ૦૦૭૨૯

યોગેશકુમાર કાનાણી

રાજકોટઃ સ્વ.હકમીચંદ છગનલાલ જીવરાજાનીના જમાઈ યોગેશકુમાર શિવકુમાર કાનાણી (ઉ.વ.૬૫) (જામનગર) તે નવિનભાઈ જીવરાજાની (મો.૯૮૯૮૪ ૬૩૬૩૫) તથા બકુલભાઈ જીવરાજાની (મો.૯૯૯૮૯ ૬૧૫૭૮)ના બનેવી તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૧ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ રાખવામાં આવેલ છે.

સંદીપભાઇ પિત્રોડા

રાજકોટ : સ્વ. ખીમજીભાઇ મોતીભાઇ પિત્રોડાના પુત્ર સંદિપભાઇ (ગલો) ખીમજીભાઇ પિત્રોડા, તે સ્વ. દિલિપભાઇ, સ્વ. સંજયભાઇના નાનાભાઇ અને અમિત, વિશાલ, જીનેશના કાકા અને ઉષાબેન, જીજ્ઞાબેન, ચંદાબેનના ભાઇ નું તા.૮-  મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિતભાઇ મો. ૯૭૨૭૪ ૭૪૭૦૧, વિશાલભાઇ મો. ૯૭૨૩૫ ૦૬૫૬૯, (હોમઃ ૯૧૦૪૧ ૯૦૧૮૯)

નરસીભાઇ ચૌહાણ

રાજકોટઃ મુળ ગાંધીધામ (કચ્છ) નિવાસી શ્રી નરશીભાઈ રવજીભાઈ ચૌહાણ (વાળંદ) જેઓ મીનાબેન નરશીભાઈ ચૌહાણના પતિ, અક્ષય અને દર્શિતના પિતાશ્રી, ભાવનાબેન તથા સસરા અને અરનવના દાદા તેમજ રતીલાલ, પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈના ભાઈશ્રી તેમજ રાજકોટ નિવાસી સ્વ. કરશનભાઈ દામજીભાઈ ગોહેલ (આનંદ પ્રિન્ટર્સ) ના જમાઈ તેમજ રાજેશભાઈ કરશનભાઈ ગોહેલ (આર. કે. કોમ્પ્યુટર્સ-રાજકોટ) તથા ભાવેશભાઈ કરશનભાઈ ગોહેલ (ભાવરાજ ઓફસેટ-રાજકોટ)ના બનેવીશ્રીનું તા. ૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૦, ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઈ કરશનભાઈ ગોહેલ - ૯૮૨૪૫ ૪૬૦૧૧ ભાવેશભાઈ કરશનભાઈ ગોહેલ - ૯૮૨૪૬ ૧૩૦૦૦

જગદીશભાઇ માવદીયા

રાજકોટ :  નિવાસી સ્વ. ભાણજીભાઇ મુળજીભાઇ માવદીયાના પુત્ર જગદીશભાઇ ભાણજીભાઇ, તે મહેશભાઇ તથા કાંતિભાઇના ભાઇ તેમજ કેવીનભાઇ તથા રક્ષીતભાઇના પિતાશ્રીનું તા. ૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

વિનોદભાઇ સોઢા

 રાજકોટઃ  મુળ છત્ત્।ર હાલ રાજકોટ નિવાસી વિનોદભાઈ કાંતીલાલ સોઢા (ઉ.વ. ૬૬) જેઓ વિશાલભાઈ વિનોદભાઈ સોઢા અને મોનાલીબેન ધર્મેશભાઈ કોટકના પિતાશ્રી, જગદીશભાઈ (જામનગર), ઉમેશભાઈ (જામનગર), અરૂણાબેન જયસુખલાલ હિન્ડોચા (સણોસરી), મીતાબેન મધુસુદન પાબારી (જામનગર), શોભનાબેન નરેન્દ્રભાઈ ઉનડકટ (ધ્રોલ)ના ભાઈશ્રી તથા સ્વ. ત્રિભોવનદાસ જમનાદાસ લાલસેતાના જમાઈ તથા અંશ વિશાલભાઈ સોઢાના દાદાશ્રી અને રીતેશ ધર્મેશભાઈ કોટકના નાનાશ્રીનું તા. ૭ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બેસણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. વિશાલ વિનોદરાય સોઢા - ૯૨૨૭૭ ૭૭૩૬૧, જગદીશભાઈ કાંતીલાલ સોઢા - ૯૪૨૭૦ ૮૯૩૯૦, ઉમેશભાઈ કાંતીલાલ સોઢા

 હેમીબેન વઘાસીયા

રાજકોટ : નિવાસી સ્વ.જેરામભાઈ કાબાભાઈ વઘાસીયાનાં ધર્મપત્ની હેમીબેન (ઉ.૧.૭૪) તે સ્વ.અશોકભાઈ તથા મુકેશભાઈનાં માતશ્રીનું તા.૩ ને સોમવારનાં રોજ રામચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું ઼઼ બેસણામાં રૂબરૂ આવવાને બદલે વઘાસીયા મુકેશભાઈ જેરામભાઈ - ૯૭૨૩૦ ૦૩૧૬૫ તથા વઘાસીયા જેનીસ અશોકભાઈ - ૯૧૭૩૭ ૫૭૮૫૧

ચંદ્રકાંતભાઇ ઠાકર

રાજકોટઃ ચોરવાડ (વેરાવળ) નિવાસી ગીરીનારાયણ બ્રાહ્મણ ચંદ્રકાંતભાઇ મણીલાલ ઠાકર (દાદા) (ઉ.વ.૮૨) હાલ રાજકોટ તે ભાનુભાઇના નાનાભાઇ, પ્રતિભા સુભાષચંદ્ર ભટ્ટ તથા ડો. હરેશભાઇ ના મોટાભાઇ વિભા-ભાવેશ-કાશ્મીરા-મિહીર-કોશા ના કાકા નું તા. ૮ ને મંગળવાર ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૧૦ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિશીથભાઇ ઠાકર - ૯૮૨૫૪ ૭૧૭૪૭/૬૩૫૪૯ ૨૭૫૨૮ સુનિતાબેન ઠાકર - ૯૯૧૩૫ ૪૨૨૭૬

જયસુખભાઇ પરમાર

 રાજકોટઃ લુહાર જયસુખભાઇ લવજીભાઇ પરમાર (ઉ.વ.૫૮) તે હાર્દિકભાઈ, ચિરાગભાઇ, મયુરભાઇ ના પિતા અને ધનજીભાઇ ના નાનાભાઇ તા. ૭ ને સોમવાર ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૧૧ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાને રાખેલ છે. ધનજીભાઇ - ૮૯૮૦૯ ૫૫૦૧૪, હાર્દિકભાઇ - ૯૫૧૨૪ ૫૮૬૩૪

ચંદુભાઇ કાચા

રાજકોટ : ચંદુભાઇ ગીરધરભાઇ કાચા (ઉ.વ.૬૬) (શ્રી રામ પાન, કેનાલ રોડ) વાળા તે પ્રશાંતભાઇ, વિવેકભાઇના પિતાશ્રી નું તા. ૮  ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. ૧૦  ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રશાંતભાઇ - ૯૮૨૪૮ ૦૪૧૧૬ વિવેકભાઇ  ૯૦૩૩૦ ૬૧૬૭૭ 

ધીરજલાલ ભટ્ટ

રાજકોટઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ભાટિયા હાલ જૂનાગઢ નિવાસી સ્વ.ધીરજલાલ નાથાલાલ ભટ્ટ (ઉ.વ ૭૬)  તે સ્વ. નાથાલાલ દામોદર ભટ્ટના પુત્ર તે ધનસુખભાઈ નાથાલાલ ભટ્ટના મોટા ભાઈ, પરેશભાઈ, અર્ચનાબેન, દર્શનાબેનના પિતાશ્રી તેમજ સ્વ. વ્રજલાલ પોપટલાલ દવે (બાબુભાઈ લાંબા) ના જમાઇ, સ્વ. કીશોરકંતભાઈ (ગટુભાઇ) (જૂનાગઢ ), મહેશભાઈ (રાજકોટ), સ્વ. હર્ષદભાઈ (જૂનાગઢ), દિનેશભાઈ ( રાજકોટ), સ્વ.દિપકભાઈ (રાજકોટ) ના બનેવી તથા સ્વ.યોગેશભાઈ (ભૈયાભાઈ જૂનાગઢ), નિકુંજ, નેમિષ, કપીલ, પાર્થ (લાલો), કેયુરના ફૂવાનું તા.૭  ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાનમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સરકારશ્રીના આદેશ મુજબ ટેલિફોનિક સાદડી તા. ૧૦ ને ગુરુવાર સાંજે ૪ થી ૬ બેકબોન રેસીડેન્સી, k વિંગ, બ્લોક નં ૧૦૨, માધાપર ચોકડી પાસે, મોરબી રોડ, ઓવર બ્રિજ પહેલા ડાબી બાજુ, ગોલ્ડન પોટિકો પાછળ, રાજકોટ રાખેલ છે. 

ભારતીબેન રાડીયા

રાજકોટઃ સુરેશભાઈ પરષોતમભાઈ રાડીયાના ધર્મપત્ની તથા આકાશભાઈ તથા જયોતીબેનના માતુશ્રી ભારતીબેન (ઉ.વ.૬૬)નું તા.૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ  સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરેશભાઈ મો.૯૮૨૪૫ ૯૩૭૫૧, આકાશભાઈ મો.૯૫૧૦૫ ૧૪૯૯૯

બચુભાઈ વિઠ્ઠલાપરા

રાજકોટઃ બચુભાઈ કરસનભાઈ વિઠ્ઠલાપરા (કટારીયાવાળા હાલ રાજકોટ)નું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધીરૂભાઈ મો.૯૨૨૮૮ ૮૦૯૦૨, જગદીશભાઈ મો.૯૨૨૮૭ ૦૪૦૨૪, ધનજીભાઈ મો.૯૭૨૬૫ ૦૭૩૧૪

કાંતાબેન જીલ્કા

રાજકોટઃ ગોકળભાઈ મોહનભાઈ જીલ્કાના ધર્મપત્ની કાંતાબેન ગોકળભાઈ જીલ્કા તે હરેશભાઈના માતુશ્રી તથા પ્રતિકભાઈના દાદીમા, તેમજ મગનભાઈ, વિનુભાઈના ભાભીનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. મો.૭૩૮૩૬ ૧૩૪૬૪ / ૭૯૯૦૦ ૯૧૩૬૮

મધુકરભાઇ ઠાકર

રાજકોટ :.. રાજકોટ નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મધુકરભાઇ ધીરજલાલ ઠાકર (ઉ.વ.૮પ) તે રેખાબેનના પતિ, હેમંતભાઇના પિતાશ્રી તથા કુશલ અને મેઘાબેન કૌશલકુમાર વ્યાસના દાદાનું તા. ૭ ને સોમવારે અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (હેમંતભાઇ મો. નં. ૮૧૪૦૪ ૩ર૩રપ તથા મો. ૯૪ર૭ર ૭૭૪૮૭

ભાવેશ અગ્રાવત

ધોરાજી :.. ભાવેશ પ્રફુલભાઇ અગ્રાવત (ઉ.૩ર) તે પ્રફુલભાઇ ગોપાલદાસ અગ્રાવતના પુત્ર તેમજ ચેતનભાઇ રમેશભાઇના ભાઇ અને દિલીપભાઇ ગોપાલદાસ અગ્રાવત અતુલભાઇ જામકંડોરણા મહેશભાઇ અગ્રાવત સાજડયારીના ભત્રીજાનું તા. ૭ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૧૦ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન સોની બજાર રામજી મંદિર જૈન દેરાસરની બાજુમાં ધોરાજી રાખવામાં આવેલ છે.

દિલીપભાઇ વઢવાણા

જુનાગઢ : જુથળ નિવાસી દિલીપભાઇ ઓધવજીભાઇ વઢવાણા (ઉ.વ.પ૦) તે અતુલભાઇ તથા સુરેશભાઇના ભાઇ અને હિતેનભાઇ તેમજ રિધ્ધીબેનના પિતાશ્રીનું તા.૮ના રોજ અવસાન થયુ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ સદગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે.

અનસુયાબેન લાખાણી

વેરાવળ : સ્વ. ગોવિંદજી લાખાણીના પત્ની અનસુયાબેન ઉ.વ.૭૬ તે નીતુભાઇ, સીમાબેન દતા, વર્ષાબેન ચોટાઇના માતુશ્રી તથા શ્રધ્ધાબેનના સાસુ તેમજ ચિરાગના દાદીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સૈયદા આઇશામા

ભાવનગર : અહીંના પીર સૈયદ બશીરબાપુ આલમમીંયાબાપુના માતાજી અને ગુલામ જીલાની બાપુના દાદીમા સૈયદા આઇશામા તા. પ ના રોજ જન્નતનશીન થયા છે.

પદ્માબેન સાતા

ઉપલેટા : મૂળ બગસરા ભાયાણી નિવાસી હાલ ઉપલેટા સ્વ. મથુરાદાસ લાલજીભાઇ જોષી (પસા)ના દિકરી તેમજ સ્વ. શંકરભાઇ તથા બાઘાભાઇ (ચંદ્રકાંતભાઇ શાસ્ત્રી, ઉપલેટા) ના મોટા બહેન પદ્માબેન જગદીશચંદ્ર સાતા (કેશોદ)નું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી ઉપલેટા ટેલિફોનિક રાખેલ છે. મો. ૯૮૯૮૪ ૭૭૩૬ર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રફુલભાઇ મશરૂ

રાજકોટઃ પ્રફુલભાઇ મણીલાલ મશરૂ જે સ્વ.મણીલાલ મથુરાદાસ મશરૂ અને ગ. સ્વ. રેવાબેન મણીલાલ મશરૂના પુત્ર તથા મૃદુલાબેન પ્રફુલભાઇ મશરૂના પતિ તેમજ દિનેશભાઇ મણીલાલ મશરૂ અને સ્વ.દીપકભાઇ મણીલાલ મશરૂનાભાઇ અને રાજેશ પ્રફુલભાઇ મશરૂ અને સંજય પ્રફુલભાઇ મશરૂના પિતાશ્રી તથા વિરેશ દિનેશભાઇ મશરૂ, જીગ્નેશ દિપકભાઇ મશરૂના ભાઇજીનું તા.૭ના અવસાન થયેલ છે. જેમનું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૩ થી પ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મૃદુલાબેન પ્રફુલભાઇ મશરૂ  મો. નં. ૯રર૮૪પ૩૧૪૪, રાજેશભાઇ પ્રફુલભાઇ મશરૂ મો. નં. ૯રર૭૭૪૪૦૦૪, સંજયભાઇ પ્રફુલભાઇ મશરૂ મો. નં. ૯૦૩૩૭૧૧૧પ૬, વિરેશ દિનેશભાઇ મશરૂ મો. નં. ૮૪૯૦૯ ૩૪૮૪૭.

ચુનીલાલ ગોંડલીયા

રાજકોટઃ ચુનિલાલ વજેરામ ગોંડલિયા તે સ્વ.વજેરામ શોભારામ  ગોંડલિયા (રજપૂત મંદિર)ના પુત્ર, સ્વ.હિરાદાસ વજેરામ ગોંડલિયા, પ્રફુલભાઇ (બચુભાઇ) વજેરામ ગોંડલિયા, ઋષિકભાઇ વજેરામ ગોંડલિયાના ભાઇ તથા મનિષભાઇ ચુનિલાલ ગોંડલિયા, ચિરાગ ચુનિલાલ ગોંડલિયાના પિતાશ્રી તા.૭ના શ્રીરામ ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવારના ૪ થી ૬ રાખેલ છે.

રણછોડભાઇ ઘડેશિયા

રાજકોટઃ મુળ મોટી મેંગણી નિવાસી હાલ રાજકોટ અ. નિ. રણછોડભાઇ નરશીભાઇ ઘડેશિયા તે જયદીપભાઇ તથા પુજાબેનના પિતાશ્રી તથા ભીખુભાઇ નરશીભાઇ ઘડેશિયાના નાનાભાઇ તા.૭ના અક્ષર નિવાસી થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારે રાખેલ છે.

વંદનાબેન ખુશાલદાસ

રાજકોટઃ નરસીપન વંદનાબેન ખુશાલદાસ (ઉ.વ.૬પ) તે ભાવનાબેન (પીજીવીસીએલ), ઝરણાબેન, અલ્પાબેનનાં માતુશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના સાંજે પ થી ૬ મો. નં. ૯૯૯૮રર૬૪૪૮ ઉપર રાખેલ છે.

પુષ્પાબેન પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. જ્ઞાતિના સ્વ.જીવણલાલ પોપટલાલ ચૌહાણના પુત્રી પુષ્પાબેન હસમુખલાલ પીઠડીયા (ઉ.વ.૬૮) તે કાન્તિભાઇ (પોપટ મેઘજી ટેઇલર્સ), કિરીટભાઇ (રીટા. બી.ઓ.બી.)ના બહેનનું તા.૭ના મુંબઇ (કાંદિવલી) ખાતે અવસાન થયેલ છે.  તેમની પિયર પક્ષની ટેલીફોનીક સાદડીતા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ફોન નં. કાન્તિભાઇ ૯૯રપ૧ ૮૮૪પ૮ કિરીટભાઇ ૯૮ર૪૮૬૪ર૪પ, પરાગભાઇ ૯૦૧૬પ૬૧૦૩૩, કિરણભાઇ ૯ર૬પર૭૮૯૧પ.

નિરંજનાબેન શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ ગોંડલ, હાલ રાજકોટ નિરંજનાબેન જીતેન્દ્રભાઇ શુકલ (ઉ.વ.૬૭) તે જીતેન્દ્રભાઇના પત્ની, રવિભાઇ તથા અમીબેનના માતુશ્રી, નિખિલભાઇ તથા ચાર્મીબેનના સાસુ, ભરતભાઇ રાવલ તથા તુષારભાઇ રાવલના મોટા બહેનનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૯૭૪૪પ૭૭૯૯) પર રાખેલ છે.

સંદિપભાઇ પિત્રોડા

રાજકોટઃ સ્વ.ખીમજીભાઇ મોતીભાઇ પિત્રોડાના સુપુત્ર સંદિપભાઇ (ગલો) ખીમજીભાઇ પિત્રોડા, તે સ્વ.દિલિપભાઇ, સ્વ.સંજયભાઇના નાનાભાઇ અને અમિત, વિશાલ, જીનેશના કાકા અને ઉષાબેન, જીજ્ઞાબેન, ચંદાબેનના ભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિતભાઇ મો.૯૭ર૭૪ ૭૪૭૦૧, વિશાલભાઇ મો.નં. ૯૭ર૩પ૦૬પ૬૯ અને (હોમઃ ૯૧૦૪૧૯૦૧૮૯).

મિનાક્ષીબેન જાની

રાજકોટઃ મિનાક્ષીબેન જાની (ઉ.વ.૬પ) તે અનિલભાઇ જાનીના પત્ની તથા હેમલભાઇતથા આનંદભાઇનાં માતુશ્રી તેમજ ઇલાબેનના સાસુ તથા સ્વ.પ્રમોદભાઇ જાની તથા જીતુભાઇ જાનીનાં ભાભીનું તા.૭ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું મો. નં. ૯પ૧૦૦ર૧૪ર૧ તથા ૭૮૦ર૦૦૪૪૪૭ પર રાખેલ છે.

ધીરજલાલ ભટ્ટ

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રીગોડ માળવિય બ્રાહ્મણ મૂળ ભાટિયા હાલ જૂનાગઢ ધીરજલાલ નાથાલાલ ભટ્ટ (ઉ.વ.૭૬) (નિવૃત બેંક ઓફ ઇન્ડિયા) તે પરેશભાઇ ભટ્ટ (ડીસ્ટ્રીકટ કોર્ટ જૂનાગઢ), અર્ચનાબેન અશોકકુમાર દવે(વડોદરા), દર્શનાબેન અતુલકુમાર દવે (દમણ)ના પિતાશ્રી ધ્યેય તથા ધૈયના દાદા, ધનસુખલાલ નાથાલાલ ભટ્ટ તથા ગં.સ્વ. રમાબેન હરિપ્રસાદ પુરોહિતના ભાઇ તે વિરેનભાઇ તથા નીધીબેન દિવ્યેશકુમાર પુરોહિત (રાજકોટ)ના કાકા, કનકરાય શિવશંકર પુરોહિતના સાળા તથા સ્વ. શ્રી વૃજલાલ પોપટલાલ દવેના જમાઇનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનિક ઉઠમણું તા. ૧૦ (ગુરૂવાર)ના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે.  પરેશભાઇ ભટ્ટ ૯૮રપ૯ ૧૮૯પ૦, ધનસુખલાલ ભટ્ટ ૯૪૦૮૯ પ૦૪૧૯, ભદ્રાબેન ભટ્ટ ૯૪૦૮પ ૭૮૯૯પ, વિરેનભાઇ ભટ્ટ ૯૮રપ૯ ૧૮૯૪૯

ગીરધરલાલ ગાલોરિયા

જામકંડોરણાઃ વાણંદ ગીરધરલાલ વાલજીભાઇ ગાલોરિયા(ઉ.વ.૭૦) તે સ્વ.વજુભાઇ, અનસુખભાઇ, દિનેશભાઇના મોટાભાઇ તેમજ જયેશભાઇ તથા સંજયભાઇના પિતાશ્રી અને જીતેન્દ્ર, ધર્મેશ, જયદીપ, હાર્દિકના મોટાબાપુ અને પાર્થ, મિતના દાદાનું તા. ૮ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૭૮૧ ૯૯પ૩૪

ઉમાબેન પંડયા

જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ઉમાબેન હરેશભાઇ પંડયા (ઉ.વ.૬૬) તે સ્વ. હરેશભાઇ ઓધવજીભાઇ પંડયાના ધર્મપત્ની (ખીરસરા ઘેડ વાળા) તે સંજયભાઇ, અવિનાશભાઇના માતુશ્રીનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક ઉઠમણું તા. ૧૦ સપ્ટેમ્બરના સાંજે ૪ થી ૬, મોબાઇલ નંબર સંજયભાઇ ૯૬૮૭૬ ૯૬ર૧ર, અવિનાશભાઇ ૯૪ર૮૮ ૪રપ૦૭ રાખેલ છે.

રેખાબેન વાઢીયા

ઉપલેટાઃ આહીર અરજણભાઇ ટપુભાઇ વાઢીયા (નિવૃત કર્મચારી નગરપાલિકા ઉપલેટા)ના ધર્મપત્ની રેખાબેન (ઉ.વ.૬ર) તે સ્વ. હમીરભાઇ, સ્વ. પરબતભાઇ, લક્ષ્મણભાઇ, રાજશીભાઇ તથા હરદાસભાઇના ભાઇના પત્ની અને દેવેનભાઇ (સોરઠી વર્લ્ડ વિઝન)ના માતુશ્રી તા. ૭ના સોમવારે અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે તથા ટેલીફોનિક બેસણું મો. ૯૯રપ૧ ૭૮૩૪૧ તથા ૭રર૬૯ ૭૭૮૭૭ ઉપર રાખેલ છે.

નટવરલાલ જોશી

જુનાગઢ : નટવરલાલ છગનલાલ જોશી (ઉ.વ.૭૪) તેઓ મહુવા નિવાસ સ્વ. છગનલાલ પરમાનંદભાઇ જોશીના પુત્ર, સ્વ.મહેન્દ્રભાઇ જોષી (ભાવનગર), જગદીશભાઇ જોશી (રાજકોટ) તથા રમેશભાઇ જોશી (નવસારી) અને જયાબેન ધીરજલાલ જોશી (ભાવનગર), અને સ્વ. દેવીબેન શશીકાંતભાઇ વ્યાસ (ભાવનગર)ના ભાઇ તથા વીણાબેનના પતિ, રીતેશ અને સ્નેહલના પિતાશ્રી તથા સ્વ. અરૂણભાઇ, ચંદ્રકાંતભાઇ અને અશોકભાઇના બનેવીનો સ્વર્ગવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોન શોક સંદશ તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે મોકલી શકાશે. ગં.સ્વ. વિમળાબેન જોશી-ભાવનગર ૯૪ર૯૧ ૬૪પ૦ર, જગદીશભાઇ જોશી-રાજકોટ ૯૭રપ૬ પ૧પ૧ર, રમેશભાઇ જોશી-નવસારી- ૯૩ર૮ર ૭૯૭ર૩, રીતેશભાઇ જોશી-મહુવા- ૯૪ર૬૯ ૭૬રપ૦, સ્નેહલભાઇ જોશી-અમરેલી- ૯૪ર૬પ પ૪૮૦૩, ચંદ્રકાંતભાઇ એલ. વ્યાસ- ૯૯૧૩૧ ૭૦૩૧પ , અશોકભાઇ વ્યાસ ૮૪૮પ૯ ૧૮૯૬૪ 

જયોતિબેન છાટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ.ચુનીલાલ ત્રીભોવનદાસ છાટબાર (બાબરાવાળા)ના પુત્રવધુ તે ભરતભાઈ ચુનીલાલ છાટબારનાં ધર્મપત્ની જયોતિબેન (ઉ.વ.૫૦) તે ગુણવંતરાય રણછોડદાસ મચ્છર- સુરતવાળાના દિકરી, તા.૫ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અરૂણભાઇ સુરાણી

રાજકોટઃ ગવરીદળના અરૂણભાઇ દેવજીભાઇ સુરાણી (વાળંદ) (ઉ.વ.૪૫) તે વલ્લભભાઇ સુરાણી તથા જયંતિભાઇ સુરાણીના નાના ભાઇનું તા. ૮ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (મો. ૯૯૭૯૪ ૩૨૪૧૪, ૯૯૨૫૫ ૨૮૪૯૭) રાખેલ છે.

રસિકલાલ પલાણ

રાજકોટ : રસિકલાલ દેવજીભાઇ પલાણ (ઉ.વ.૯૧) તે સ્વ. પ્રવિણભાઇ, કિશોરભાઇ, મહેશભાઇ તથા હંસાબેન, મીનાબેન, હર્ષાબેનના પિતાશ્રી તથા પ્રવિણચંદ્ર કારીયા, નટવરલાલ કોટક, હર્ષદભાઇ કોટકના સસરા તથા આનંદ, યશ, સોહમના દાદા તેમનું બેસણુ તા. ૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલિફોનિક રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકિક ક્રિયા બંધ રાખેલ છે. સ્વ. પ્રવિણભાઇ રસિકલાલ પલાણ  કિશોરભાઇ રસિકલાલ પલાણ મો. ૯૮ર૪૬ રપ૬૩૬, મહેશભાઇ રસિકલાલ પલાણ મો. ૯૮૭૯પ ૦૬૦૧ર, આનંદ પ્રવિણભાઇ પલાણ મો. ૭પ૭પ૦ ૮૭૯૭૪,  જયેશ મહેશભાઇ પલાણ મો. ૯પ૭૪૪ ૪૬૦૧ર.

સવિતાબેન રાણપરા

રાજકોટ : સવિતાબેન રાણપરા (ઉ.૮પ) તે અ. નિ. સોની જમનાદાસ ચત્રભુજભાઇ રાણપરા (ખાખરેચીવાળા)ના ધર્મપત્ની તે સુરેશભાઇ, વિમલેશભાઇ, સંજયભાઇ તથા ગીતાબેનના માતુશ્રી તથા તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયાના સાસુ તે તા. ૯ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧૦ ગુરૂવારના રોજ સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ રાખેલ છે. હાલની પરિસ્થિતિને લઇને લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

મહેન્દ્રભાઇ મહેતા

રાજકોટ :.. મુળ મજેવડી નિવાસી, હાલ રાજકોટ ઔ. ગઢીયા બ્રાહ્મણ સ્વ. નંદલાલ હરિશંકર મહેતાના પુત્ર મહેન્દ્રભાઇ (નાથુભાઇ) (ઉ.વ.૭૦, નિવૃત મામલતદાર, રાજકોટ) જે મધુબેન ઘનશ્યામભાઇ જોષી (જેતલસર જં.)ના પતિ, પિયુષભાઇ, જિજ્ઞેશભાઇ તથા જાગૃતિબેન જિજ્ઞેશભઇ પંડયાના પિતાશ્રી તેમજ પુષ્પાબેન, શારદાબેન, રંજનબેન અને દક્ષાબેન (જામનગર) ના ભાઇ અને શ્રી પ્રવિણભાઇ, ભરતભાઇ, ડો. વિજયભાઇના બનેવી તા. ૮ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.