Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022
વેરાવળ સુન્ની મુસ્‍લીમ જમાતના ઉપપ્રમુખ હાજી અલી મહંમદ ખત્રીનું નિધન

વેરાવળ, તા.૧૧: વેરાવળ શહેરમાં સુન્ની મુસ્‍લિમ જમાતના ઉપપ્રમુખ હાજી અલી મહમદ (દાદાખત્રી) ખત્રી નું ૭૫ વર્ષની ઉમરે સામાન્‍ય બીમારીથી અવસાન થયેલ છે.

મર્હુમ અલી મહમદ ખત્રી સ્‍વભાવે ખૂબ સરળ અને હમેશા લોકોને મદદરૂપ બનનારા વ્‍યકિત હતા. એક શિક્ષિત અને વ્‍યાપારી મુસ્‍લિમ પરિવારના વ્‍યકિત હતા જે અનેકો ધાર્મિક અને સામાજિક સંસથાઓ સાથે જોડાયેલ હતા. સુન્ની મુસ્‍લિમ જમાત માં તેઓ છેલ્લા ૪૫ વર્ષથી એક કાર્યકર તરીકે પોતાની અમૂલ્‍ય સેવા આપી હતી અને હાલ તેઓ સંસ્‍થા ના ઉપપ્રમુખ તરીકે હતા.વેરાવળ શહેરમાં આવેલ અરબ ચોક વિસ્‍તારમાં તેઓ પોતાના બાળપણથી રહેતા હતા અને આ વિસ્‍તારનાં લોકો સાથે કોઈપણ દવાખાનાનું કામ હોય કે કોઈ શૈક્ષણીક કામ હોય તેઓ હંમેશા પોતાના પોતાના વ્‍યાપારની દરકાર ન કરતા અને માનવ સેવા પૂરી પાડતા હતા. તેમના પરિવાર માં તેમનો એક દીકરો હાલ આફ્રિકા બિઝનેસ કરે છે જ્‍યારે એક દીકરો વેરાવળ ખાતે ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે. વિસ્‍તારના લોકો અને સંસ્‍થાને તેમની ખોટ હમેશા રહેશે. એમ લાગણી સાથે સુન્ની મુસ્‍લીમ સમાજે આઘાત અનુભવ્‍યો છે.

અવસાન નોંધ

મનસુખભાઇ ટાંક

રાજકોટઃ નિવાસી સ્વ. હરજીભાઇ ટાંકના પુત્ર મનસુખભાઇ તે ભાવેશભાઇ તથા તેજલબેન યોગેશકુમાર રાઠોડના પિતાશ્રી તેમજ રકણીકભાઇ તથા પુષ્પાબેન વસંતભાઇ અજાગીયાના ભાઇ તેમજ ચિંતનભાઇ તથા મયુરભાઇના મોટા બાપુ તે અ.નિ. પોપટભાઇ શામજીભાઇ ટાંકના જમાઇ તા.૧૦ બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ઇન્દ્રેશ્વર વાડી, માસ્તર સોસાયટી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મથુરદાસ ધંધુકીયા

રાજકોટઃ મથુરદાસ કાનજીભાઇ ધંધુકીયા (ઉ.વર્ષ ૮૨), તેઓ ચેતનભાઇ, દેવેનભાઇ તથા મીતાબેન, સ્વાતિબેન, નયનાબેન તથા સોનલબેનના પિતાશ્રી, તેમજ, સ્વ. ગોરધનદાસ તથા સ્વ. મથુરદાસ ભનુભાઇ ઝીંઝુવાડિયાના બનેવી, શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪થી૬ તેમના નિવાસસ્થાન ૧૦૩/૧૦૪-મયુર વીંગ, દ્વારિકા લો રાઇસ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, માધાપર ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

 

કાંતિભાઈ ધનાણી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ગામ ધુળકોટ હાલ- રાજકોટ નિવાસી (ઉ.વ.૭૫) સ્વ.કાંતિભગત ગોકળભાઈ ધનાણી તે સંજયભાઈ કે.ધનાણીના પિતાશ્રી તથા ભકતરાજ અને મુકતરાજ ના દાદા તા.૧૦ના અક્ષરવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ શુક્રવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર મેહુલનગર કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ડો.અનંતભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સ્વ.ડો.દુર્ગાશંકરભાઇ ગંગારામભાઈ ત્રિવેદીના પુત્ર ડો.અનંતભાઇ દુર્ગાશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૭૮,) તે સ્વ.ડો. હર્ષદભાઇ દુર્ગાશંકરભાઇ ત્રિવેદી( અમદાવાદ) તથા જયંતીભાઈ દુર્ગાશંકરભાઇ ત્રિવેદી (જામનગર),તથા  હુલ્લાસભાઇ દુર્ગાશંકરભાઇ ત્રિવેદી ( રાજકોટ) તથા સ્વ. હેમતભાઇ દૂર્ગાશંકરભાઇ ત્રિવેદી (ભાવનગર)ના નાનાભાઈ તથા જે.ડી.ત્રિવેદી (ભાવનગર)ના  મોટાભાઇ, તથા  ચંદ્રકલાબેનના પતી, ચિરાગભાઇ અનંતભાઇ ત્રિવેદી, તથા અલ્પાબેન જયેનકુમાર પંડયા ના પીતાશ્રી , જીજ્ઞાશાબેન ચિરાગભાઇ. ત્રિવેદી ના સસરા, રૃદ્રાંશીબેન ના દાદા, કુશાગ્ર ના નાના, તથા ધર્મેન્દ્રભાઇ, કલ્પેશભાઈ,  કમલેશભાઈ, (અમદાવાદ) તથા સ્વ.જતીનભાઇ, સ્વ.નીલેષભાઇ, તથા ધવલભાઈના કાકા તથા સ્વ. છેલશંકરભાઇ અંબાશંકરભાઇ ત્રિવેદી ના જમાઇ તથા સ્વ.મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદી (બરોડા) તથા  સ્વ.પ્રવિણભાઈ પ્રાણલાલ ત્રિવેદી (મુંબઈ) તથા માર્કન્ડભાઈ પ્રાણલાલ ત્રિવેદી (મુંબઇ) તથા હિતેન્દ્રભાઇ પ્રાણલાલ ત્રિવેદી (બરોડા) તથા હર્ષદરાય શંકરલાલ ત્રિવેદી (જામનગર)ના બનેવીનુ તા.૯ના રોજ અક્ષરવાસ થયેલ છે. જેમનુ  ઉઠમણું તથા સ્વસુર પક્ષનુ બેસણું  તા.૧૨ને શુક્રવારના રોજ સાંજના ૫:૩૦ કલાકે (જ્ઞાતિની વાડી) સ્વ.કલ્યાણજીભાઇ નરશીભાઇ જાની કોમ્યુનિટી હોલ, ચંદન પાર્કમેઈન રોડ, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

વિમલાબેન પંડિત

રાજકોટઃ નિવાસી વિમલાબેન જમનાદાસભાઈ પંડિત (ઉ.વ.૮૦) તે સ્વ.ભરતભાઈ જે. પંડિત, બિમલભાઈ જે. પંડિત તથા રૃપાબેન કે.ચોલેરાનાં માતુશ્રી, તે નિયતી, હર્ષ, બંસરી અને અભિષેકના દાદી તા.૯ મંગળવારે ગૌલોક સિધાવ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ ભોલાનાથ મંદિર- રવી રેસીડેન્સી કોમ્યુનિટી હોલ (રવી રેસીડેન્સી, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ) ખાતે રાખેલ છે

હિરાબેન કારેલીયા

રાજકોટઃ લુહાર સોની ચમનલાલ છગનલાલ કારેલીયાના ધર્મપત્નિ સ્વ.હિરાબેન ચમનલાલ કારેલીયા  (ઉ.વ.૭૭) તે જેતપુર નિવાસી સ્વ.મોહનલાલ વેલજીભાઇ હરસોરાના દિકરી તથા પિયુષભાઈ, ઉમેશભાઈ બાલમુકુન્દભાઈ, શૈલેષભાઈ તથા પલ્લવીબેન વિજયકુમાર પરમારના માતુશ્રીનું તા.૧૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે, ગોપેશ્વર મહાદેવજીના મંદિરે ટોપલેનડ રેસીડેન્સીની બાજુમાં પાટીદાર ચોકવાળા રોડ ઉપર, સાધુવાસવાણી રોડ પાસે રાખેલ છે.

ભાનુમતીબેન લશ્કરી

રાજકોટઃ વીંછીયા નિવાસી સ્વ.પ્રાગદાસભાઈ ભીમદાસભાઈ લશ્કરીના ધર્મપત્નિ સ્વ.ભાનુમતીબેન પ્રાગદાસભાઈ લશ્કરી (રામાનંદી સાધુ) (ઉ.વ.૬૮) જે હેમંતભાઈ, મિતલભાઈ, પિન્ટુભાઈ, લશ્કરીના પૂજય માતુશ્રી તા.૯ મંગળવારના  રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મહેન્દ્રભાઇ સોમમાણેક

રાજકોટઃ સ્વ. ભીમજીભાઇ અંદરજીભાઇ સોમમાણેક (કુવાડવાવાળા)ના પુત્ર તે કલ્પેશ અને માનસી તેજસકુમાર કક્કડના પિતા તેમજ સુરેશભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇના ભાઇ તે સ્વ. ચત્રભુજભાઇ જગજીવનભાઇ ખખ્ખરના જમાઇ મહેન્દ્રભાઇ ભીમજીભાઇ સોમમાણેક (ઉ.વ.૬૩) તા.૧૦/૮/૨૦૨૨ના શ્રીજી ચરણ પામે છે બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી૬ કુંડલિયા હોલ, પ ગાયકવાડી, જંકશન પ્લોટ મેઇન રોડ ખાતે રાખેલ છે.

ભરતભાઇ રાજાણી

રાજકોટઃ ભરતભાઇ મુલચંદભાઇ રાજાણી (ઉ.વ.૫૧) તે સ્વ.મુલચંદભાઇ ત્રિભોવનદાસ રાજાણી (સાતુંદડવાળા)ના પુત્ર અરવિંદભાઇ, વિપુલભાઇ નયનાબેન, સ્વ.જયોતિબેન, દીનાબેન, ઇલાબેનના ભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૫, પરા પીપળીયા, જલારામ ફુડ કોર્ટની બાજુમાં જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અતુલભાઇ લાલસેતા

રાજકોટઃ અતુલભાઇ રામજીભાઇ લાલસેતા (ઉ.વ.૬૧) તે સ્વ. રામજીભાઇ જમનાદાસ લાલસેતા તેમજ સ્વ.સવિતાબેન રામજીભાઇ લાલસેતાના પુત્ર તે પ્રવિણભાઇ, મહેશભાઇ, શૈલેષભાઇ, ભારતીબેન ધર્મેન્દ્રભાઇ હિંડોચા (જુનાગઢ), ભાવનાબેન હિતેષભાઇ ઠકરારના ભાઇ, તે સાગર અને પ્રતિકના પિતાશ્રી તે સ્વ.રતિલાલ હરિદાસ કક્કડ (માધવપુર)ના જમાઇ  તે પ્રીષા, મેહાન, જીયાના દાદા તા.૯ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ઉઠમણુ તથા સસરા પક્ષની સાદડી તા.૧૧ને સાંજના ૪.૩૦ થી ૫.૩૦ લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે.

ઉશાબેન આશરા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય અ.સૌ.ઉષાબેન રમેશભાઇ આશરા તે મુલચંદભાઇ પીતાંબરભાઇ આશરાના પુત્રવધુ, તે રમેશભાઇ મુલચંદભાઇ આશરાના ધર્મપત્નિ, તે હિતેશભાઇ, દેવેન્દ્રભાઇ તથા પલ્લવીબેન હિતેશકુમાર નિર્મળના માતાશ્રી, તે મોહિત અને દ્રષ્ટિના દાદીનું તા.૮ને અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૨ને શુક્રવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન મોરવાડીયા

રાજકોટઃ મોહનભાઇ માવજીભાઇ મોરવાડીયા તથા મનોજભાઇ માવજીભાઇ મોરવાડીયાના માતુશ્રી સ્વ.મંજુલાબેન માવજીભાઇ મોરવાડીયા (ઉ.વ.૭૮) તા.૮ના રામ ચરણ પામેલ બેસણું તા.૧૨ શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્રમજીવી સોસાયટીની વાડી, પાણીના ટાકાની સામે,  ઢેબર રોડ ખાતે તેમજ તેનુ પાણીઢોળ શ્રાવણ વદ-૨, તા.૧૩ને શનિવાર નિવાસ સ્થાને રાખેલ છે.

ડો.અનંતરાય ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સ્વ.ડો.દુર્ગાશંકરભાઇ ગંગારામભાઇ ત્રિવેદીના પુત્ર ડો. અનંતરાય દુર્ગાશંકર ત્રિવેદી (ઉ.૭૮), તે સ્વ.ડો.હર્ષદભાઇ (અમદાવાદ), જયંતીભાઇ (જામગનર), હુલ્લાસભાઇ (રાજકોટ), સ્વ.હેમંતભાઇ (ભાવનગર) તથા જે.ડીભાઇ (ભાવનગર)ના ભાઇ તથા ચંદ્રકલાબેન ત્રિવેદીના પતિ, ચિરાગભાઇ તથા અલ્પાબેન જયેનભાઇ પંડયાના પિતા, જીજ્ઞાસા ચિરાગભાઇ ત્રિવેદીના સસરા, રૃદ્રાંશીબેનના દાદા, કુશાગ્રના નાનાનું તા.૯ના અક્ષરવાસ થયેલ છે.

ઉઠમણું તથા સસુર પક્ષનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજના ૫.૩૦ કલાકે બ્રાહ્મણજ્ઞાતિની વાડી સ્વ.કલ્યાણજીભાઇ નરશીભાઇ જાની કોમ્યુનીટી હોલ, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા ચોકડી પાસે, રાખેલ છે.

ચીમનલાલ જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ.ગોપાલદાસ મોનજીભાઇ પડીઆના સાળા ચીમનલાલ ત્રીભોવનદાસ જોગી અમદાવાદ ખાતે તા.૭ના અવસાન પામેલ છે. તે જીતેન્દ્રભાઇના પિતાશ્રી તથા વનિતાબેનના મોટાભાઇની સાદડી તા.૧૨ના શુક્રવારે સાંજે પ થી ૬ ગોપાલદાસ મોનજીભાઇ પડીઆ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી નં.૨ પેડક રોડ ખાતે રાખેલ છે

દમયંતીબેન રૃધાણી

માળીયા હાટીનાઃ સ્વ.પ્રભુદાસભાઈ દેવચંદભાઈ રૃઘાણીના ધર્મપત્નિ દમયંતીબેન ઉ.વ.૮૭ તે શ્રીજી વાસણ સ્ટોરવારા ચંદ્રકાંતભાઈ  (બચુભાઈ મોદી) રૃઘાણી, મહેન્દ્રભાઈ રૃઘાણી, રાજુભાઈ રૃઘાણી અને મધુબેન અશોક કુમાર રાજા જૂનાગઢ રીટાબેન જયેશ કુમાર ગોટેચા, કેશોદના માતુશ્રી અને ખામી દાણા વારા  સુરેશભાઈ દયાળજી જોબનપુત્રા, સુરેશભાઈ મોહન લાલ જોબનપુત્રાના ફઈબાનું તા.૧૦-૮ના રોજ અવસાન થયેલ  ઉઠમણું  અને બંને પક્ષની સાદડી તા.૧૧ /૮ને ગુરૃવારે  સાંજે ૫ થી ૬ લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

 

મહેન્‍દ્રભાઇ સોમમાણેક

રાજકોટઃ સ્‍વ. ભીમજીભાઇ અંદરજીભાઇ સોમમાણેક (કુવાડવાવાળા)ના પુત્ર તે કલ્‍પેશ અને માનસી તેજસકુમાર કક્કડના પિતા તેમજ સુરેશભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇના ભાઇ તે સ્‍વ. ચત્રભુજભાઇ જગજીવનભાઇ ખખ્‍ખરના જમાઇ મહેન્‍દ્રભાઇ ભીમજીભાઇ સોમમાણેક (ઉ.વ.૬૩) તા.૧૦/૮/૨૦૨૨ના શ્રીજી ચરણ પામે છે બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી૬ કુંડલિયા હોલ, પ ગાયકવાડી, જંકશન પ્‍લોટ મેઇન રોડ ખાતે રાખેલ છે.

ભરતભાઇ રાજાણી

રાજકોટઃ ભરતભાઇ મુલચંદભાઇ રાજાણી (ઉ.વ.૫૧) તે સ્‍વ.મુલચંદભાઇ ત્રિભોવનદાસ રાજાણી (સાતુંદડવાળા)ના પુત્ર અરવિંદભાઇ, વિપુલભાઇ નયનાબેન, સ્‍વ.જયોતિબેન, દીનાબેન, ઇલાબેનના ભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૫, પરા પીપળીયા, જલારામ ફુડ કોર્ટની બાજુમાં જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અતુલભાઇ લાલસેતા

રાજકોટઃ અતુલભાઇ રામજીભાઇ લાલસેતા (ઉ.વ.૬૧) તે સ્‍વ. રામજીભાઇ જમનાદાસ લાલસેતા તેમજ સ્‍વ.સવિતાબેન રામજીભાઇ લાલસેતાના પુત્ર તે પ્રવિણભાઇ, મહેશભાઇ, શૈલેષભાઇ, ભારતીબેન ધર્મેન્‍દ્રભાઇ હિંડોચા (જુનાગઢ), ભાવનાબેન હિતેષભાઇ ઠકરારના ભાઇ, તે સાગર અને પ્રતિકના પિતાશ્રી તે સ્‍વ.રતિલાલ હરિદાસ કક્કડ (માધવપુર)ના જમાઇ  તે પ્રીષા, મેહાન, જીયાના દાદા તા.૯ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ઉઠમણુ તથા સસરા પક્ષની સાદડી તા.૧૧ને સાંજના ૪.૩૦ થી ૫.૩૦ લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે.

ઉશાબેન આશરા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય અ.સૌ.ઉષાબેન રમેશભાઇ આશરા તે મુલચંદભાઇ પીતાંબરભાઇ આશરાના પુત્રવધુ, તે રમેશભાઇ મુલચંદભાઇ આશરાના ધર્મપત્‍નિ, તે હિતેશભાઇ, દેવેન્‍દ્રભાઇ તથા પલ્લવીબેન હિતેશકુમાર નિર્મળના માતાશ્રી, તે મોહિત અને દ્રષ્‍ટિના દાદીનું તા.૮ને અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૨ને શુક્રવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન મોરવાડીયા

રાજકોટઃ મોહનભાઇ માવજીભાઇ મોરવાડીયા તથા મનોજભાઇ માવજીભાઇ મોરવાડીયાના માતુશ્રી સ્‍વ.મંજુલાબેન માવજીભાઇ મોરવાડીયા (ઉ.વ.૭૮) તા.૮ના રામ ચરણ પામેલ બેસણું તા.૧૨ શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્રમજીવી સોસાયટીની વાડી, પાણીના ટાકાની સામે,  ઢેબર રોડ ખાતે તેમજ તેનુ પાણીઢોળ શ્રાવણ વદ-૨, તા.૧૩ને શનિવાર નિવાસ સ્‍થાને રાખેલ છે.

ડો.અનંતરાય ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સ્‍વ.ડો.દુર્ગાશંકરભાઇ ગંગારામભાઇ ત્રિવેદીના પુત્ર ડો. અનંતરાય દુર્ગાશંકર ત્રિવેદી (ઉ.૭૮), તે સ્‍વ.ડો.હર્ષદભાઇ (અમદાવાદ), જયંતીભાઇ (જામગનર), હુલ્લાસભાઇ (રાજકોટ), સ્‍વ.હેમંતભાઇ (ભાવનગર) તથા જે.ડીભાઇ (ભાવનગર)ના ભાઇ તથા ચંદ્રકલાબેન ત્રિવેદીના પતિ, ચિરાગભાઇ તથા અલ્‍પાબેન જયેનભાઇ પંડયાના પિતા, જીજ્ઞાસા ચિરાગભાઇ ત્રિવેદીના સસરા, રૂદ્રાંશીબેનના દાદા, કુશાગ્રના નાનાનું તા.૯ના અક્ષરવાસ થયેલ છે.ઉઠમણું તથા સસુર પક્ષનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજના ૫.૩૦ કલાકે બ્રાહ્મણજ્ઞાતિની વાડી સ્‍વ.કલ્‍યાણજીભાઇ નરશીભાઇ જાની કોમ્‍યુનીટી હોલ, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા ચોકડી પાસે, રાખેલ છે.

ચીમનલાલ જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્‍વ.ગોપાલદાસ મોનજીભાઇ પડીઆના સાળા ચીમનલાલ ત્રીભોવનદાસ જોગી અમદાવાદ ખાતે તા.૭ના અવસાન પામેલ છે. તે જીતેન્‍દ્રભાઇના પિતાશ્રી તથા વનિતાબેનના મોટાભાઇની સાદડી તા.૧૨ના શુક્રવારે સાંજે પ થી ૬ ગોપાલદાસ મોનજીભાઇ પડીઆ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી નં.૨ પેડક રોડ ખાતે રાખેલ છે.

દમયંતીબેન રૂધાણી

માળીયા હાટીનાઃ સ્‍વ.પ્રભુદાસભાઈ દેવચંદભાઈ રૂઘાણીના ધર્મપત્‍નિ દમયંતીબેન ઉ.વ.૮૭ તે શ્રીજી વાસણ સ્‍ટોરવારા ચંદ્રકાંતભાઈ  (બચુભાઈ મોદી) રૂઘાણી, મહેન્‍દ્રભાઈ રૂઘાણી, રાજુભાઈ રૂઘાણી અને મધુબેન અશોક કુમાર રાજા જૂનાગઢ રીટાબેન જયેશ કુમાર ગોટેચા, કેશોદના માતુશ્રી અને ખામી દાણા વારા  સુરેશભાઈ દયાળજી જોબનપુત્રા, સુરેશભાઈ મોહન લાલ જોબનપુત્રાના ફઈબાનું તા.૧૦-૮ના રોજ અવસાન થયેલ  ઉઠમણું  અને બંને પક્ષની સાદડી તા.૧૧ /૮ને ગુરૂવારે  સાંજે ૫ થી ૬ લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

દમયંતીબેન રૂધાણી
માળીયા હાટીનાઃ સ્વ.પ્રભુદાસભાઈ દેવચંદભાઈ રૂઘાણીના ધર્મપત્નિ દમયંતીબેન ઉ.વ.૮૭ તે શ્રીજી વાસણ સ્ટોરવારા ચંદ્રકાંતભાઈ  (બચુભાઈ મોદી) રૂઘાણી, મહેન્દ્રભાઈ રૂઘાણી, રાજુભાઈ રૂઘાણી અને મધુબેન અશોક કુમાર રાજા જૂનાગઢ રીટાબેન જયેશ કુમાર ગોટેચા, કેશોદના માતુશ્રી અને ખામી દાણા વારા  સુરેશભાઈ દયાળજી જોબનપુત્રા, સુરેશભાઈ મોહન લાલ જોબનપુત્રાના ફઈબાનું તા.૧૦-૮ના રોજ અવસાન થયેલ  ઉઠમણું  અને બંને પક્ષની સાદડી તા.૧૧ /૮ને ગુરૂવારે  સાંજે ૫ થી ૬ લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

મહેન્‍દ્રભાઇ સોમમાણેક

રાજકોટઃ સ્‍વ. ભીમજીભાઇ અંદરજીભાઇ સોમમાણેક (કુવાડવાવાળા)ના પુત્ર તે કલ્‍પેશ અને માનસી તેજસકુમાર કક્કડના પિતા તેમજ સુરેશભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇના ભાઇ તે સ્‍વ. ચત્રભુજભાઇ જગજીવનભાઇ ખખ્‍ખરના જમાઇ મહેન્‍દ્રભાઇ ભીમજીભાઇ સોમમાણેક (ઉ.વ.૬૩) તા.૧૦/૮/૨૦૨૨ના શ્રીજી ચરણ પામે છે બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી૬ કુંડલિયા હોલ, પ ગાયકવાડી, જંકશન પ્‍લોટ મેઇન રોડ ખાતે રાખેલ છે.

ભરતભાઇ રાજાણી

રાજકોટઃ ભરતભાઇ મુલચંદભાઇ રાજાણી (ઉ.વ.૫૧) તે સ્‍વ.મુલચંદભાઇ ત્રિભોવનદાસ રાજાણી (સાતુંદડવાળા)ના પુત્ર અરવિંદભાઇ, વિપુલભાઇ નયનાબેન, સ્‍વ.જયોતિબેન, દીનાબેન, ઇલાબેનના ભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૫, પરા પીપળીયા, જલારામ ફુડ કોર્ટની બાજુમાં જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અતુલભાઇ લાલસેતા

રાજકોટઃ અતુલભાઇ રામજીભાઇ લાલસેતા (ઉ.વ.૬૧) તે સ્‍વ. રામજીભાઇ જમનાદાસ લાલસેતા તેમજ સ્‍વ.સવિતાબેન રામજીભાઇ લાલસેતાના પુત્ર તે પ્રવિણભાઇ, મહેશભાઇ, શૈલેષભાઇ, ભારતીબેન ધર્મેન્‍દ્રભાઇ હિંડોચા (જુનાગઢ), ભાવનાબેન હિતેષભાઇ ઠકરારના ભાઇ, તે સાગર અને પ્રતિકના પિતાશ્રી તે સ્‍વ.રતિલાલ હરિદાસ કક્કડ (માધવપુર)ના જમાઇ  તે પ્રીષા, મેહાન, જીયાના દાદા તા.૯ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ઉઠમણુ તથા સસરા પક્ષની સાદડી તા.૧૧ને સાંજના ૪.૩૦ થી ૫.૩૦ લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે

ઉશાબેન આશરા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય અ.સૌ.ઉષાબેન રમેશભાઇ આશરા તે મુલચંદભાઇ પીતાંબરભાઇ આશરાના પુત્રવધુ, તે રમેશભાઇ મુલચંદભાઇ આશરાના ધર્મપત્‍નિ, તે હિતેશભાઇ, દેવેન્‍દ્રભાઇ તથા પલ્લવીબેન હિતેશકુમાર નિર્મળના માતાશ્રી, તે મોહિત અને દ્રષ્‍ટિના દાદીનું તા.૮ને અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૨ને શુક્રવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન મોરવાડીયા

રાજકોટઃ મોહનભાઇ માવજીભાઇ મોરવાડીયા તથા મનોજભાઇ માવજીભાઇ મોરવાડીયાના માતુશ્રી સ્‍વ.મંજુલાબેન માવજીભાઇ મોરવાડીયા (ઉ.વ.૭૮) તા.૮ના રામ ચરણ પામેલ બેસણું તા.૧૨ શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્રમજીવી સોસાયટીની વાડી, પાણીના ટાકાની સામે,  ઢેબર રોડ ખાતે તેમજ તેનુ પાણીઢોળ શ્રાવણ વદ-૨, તા.૧૩ને શનિવાર નિવાસ સ્‍થાને રાખેલ છે.

ડો.અનંતરાય ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સ્‍વ.ડો.દુર્ગાશંકરભાઇ ગંગારામભાઇ ત્રિવેદીના પુત્ર ડો. અનંતરાય દુર્ગાશંકર ત્રિવેદી (ઉ.૭૮), તે સ્‍વ.ડો.હર્ષદભાઇ (અમદાવાદ), જયંતીભાઇ (જામગનર), હુલ્લાસભાઇ (રાજકોટ), સ્‍વ.હેમંતભાઇ (ભાવનગર) તથા જે.ડીભાઇ (ભાવનગર)ના ભાઇ તથા ચંદ્રકલાબેન ત્રિવેદીના પતિ, ચિરાગભાઇ તથા અલ્‍પાબેન જયેનભાઇ પંડયાના પિતા, જીજ્ઞાસા ચિરાગભાઇ ત્રિવેદીના સસરા, રૂદ્રાંશીબેનના દાદા, કુશાગ્રના નાનાનું તા.૯ના અક્ષરવાસ થયેલ છે.

ઉઠમણું તથા સસુર પક્ષનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજના ૫.૩૦ કલાકે બ્રાહ્મણજ્ઞાતિની વાડી સ્‍વ.કલ્‍યાણજીભાઇ નરશીભાઇ જાની કોમ્‍યુનીટી હોલ, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા ચોકડી પાસે, રાખેલ છે.

ચીમનલાલ જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્‍વ.ગોપાલદાસ મોનજીભાઇ પડીઆના સાળા ચીમનલાલ ત્રીભોવનદાસ જોગી અમદાવાદ ખાતે તા.૭ના અવસાન પામેલ છે. તે જીતેન્‍દ્રભાઇના પિતાશ્રી તથા વનિતાબેનના મોટાભાઇની સાદડી તા.૧૨ના શુક્રવારે સાંજે પ થી ૬ ગોપાલદાસ મોનજીભાઇ પડીઆ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી નં.૨ પેડક રોડ ખાતે રાખેલ છે.

જીતેન્‍દ્રભાઈ કાપડીઆ

રાજકોટઃ જીતેન્‍દ્રભાઈ (નાનુભાઈ) શાંતિલાલ કાપડીઆ (ઉ.વ.૮૫) (સ્‍વસ્‍તિક ઓપ્‍ટિકલ્‍સવાળા), તે સ્‍વાતિબેન જયેન્‍દ્રભાઈ શાહ (વડોદરા), ધીમંતભાઈ (સેન્‍ટ્રલ રેલ્‍વે- મુંબઈ) અને પ્રજેશભાઈ (ઋષિકેશ ઓપ્‍ટિકલ્‍સ)ના પિતા, સ્‍વ.ભુપેન્‍દ્રભાઈના નાનાભાઈ, ભરતભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), રાજેન્‍દ્રભાઈ, બંકિમભાઈ અને પલ્લવીબેન દિલીપકુમાર શાહ (નડિયાદ)ના મોટાભાઈ તા.૧૧ના રોજ અરિહંત શરણ પામ્‍યા છે.(૩૦.૭)

હર્ષદભાઈ ટાંક

રાજકોટઃ હર્ષદભાઈ રવજીભાઈ ટાંક (ઉ.વ.૫૯) તે સ્‍વ.રવજીભાઈ ટાંકના પુત્ર તેમજ મનીષાબેનના પતિ તેમજ રાજેશભાઈ, મહેશભાઈના મોટાભાઈ તથા ધરમ, સતિષ, જયના પિતાનું દુઃખદ અવસાન તા.૯ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ આઈશ્રી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર ખાતે રાખેલ છે. રાજેશભાઈ ટાંક મો.૯૭૭૩૧ ૮૪૨૩૯