Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021
મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી. કમલ શાહના પિતાજીનું નિધન

રાજકોટ : મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત આઇ.એ.એસ. કેટરના અધિકારી કમલ શાહ તથા સુબોધ શાહના પિતાજી નિરંજનભાઇ ચીનલાલ શાહ (ઉવ.૯૧)નું તા. ૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૬ ગુરૂવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ મદનમોહન રમણલાલ હોલ, મેરીયોટ હોટલ પાસે, રામદેવનગર ચાર રસ્તા, સેટેલાઇટ રોડ, અમદાવાદ ખાતે રાખેલ છે. કમલ શાહનો મો. ૯૯૭૮૪ ૦૫૭૫૯ ગાંધીનગર 

અવસાન નોંધ

ગોંડલના રામરોટીવાળા પૂ.લાલદાસજીના ધર્મપત્નીની ગુરૂવારે પ્રાર્થના સભા

ગોંડલ : વ્રજકુંવરબેન લાલદાસજી રામકબીર તે રામરોટી વાળા લાલદાસબાપુના ધર્મપત્ની તા. ૧ર રવિવારે અવસાન પામેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા (બેસણુ) તા. ૧૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ પટેલ વાડી જેલ ચોક પાસે રાખેલ છે.

લીલાધરભાઇ સાંગાણી

રાજકોટ : લીલાધરભાઇ દેવજીભાઇ સાંગાણી તે કિશોરભાઇ સાંગાણી (મો.૯૮૭૯૬ ૯૫૫૩૯) તથા કમલેશભાઇ સાંગાણી (મો.૯૭૨૬૬ ૦૩૮૨૪) તથા મીનાબેન કારીયા (મો.૯૫૫૮૧ ૩૯૭૨૦) ના પિતાશ્રીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન મોરબી રોડ, જકાતનાકા પાસે, ૨૫ ચો.મી., જય જવાન જય કિસાન સોસાયટી ખાતે રાખેલ છે.

વલ્લભભાઇ રાદડીયા

રાજકોટઃ જામકંડોરણા નિવાસી વલ્લભભાઇ દેવદાસભાઇ રાદડીયા નીતિન વલ્લભભાઇ રાદડીયા તથા કિંજલબેન ચેતનકુમાર પટેલના પિતાશ્રી અંજનાબેન નીતિનભાઇ રાદડીયા તથા ચેતનકુમાર ખીમજીભાઇ પટેલના સસરા તથા ભીખાભાઇ દેવદાસભાઇ રાદડીયા તથા વિઠ્ઠલભાઇ દેવદાસભાઇ રાદડીયાના નાનાભાઇ તથા જમનભાઇ બી. રાદડીયા, હિતેશભાઇ વી. રાદડીયા, દિનેશભાઇ બી. રાદડીયા, વિશાલ વી. રાદડીયા, રસીકભાઇ બી. રાદડીયાના કાકાનું તા.૧ર  રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ૧૭  શુક્રવાર સવારે ૯ થી ૧૧, શ્રી લેઉવા પટેલ સમાજ, તળાવ પ્લોટ જામકંડોરણા ખાતે રાખેલ છે.

હરીશકુમાર રાવલ

રાજકોટ : હરિશકુમાર વિનોદરાય રાવલ તે સ્વ.શ્રી વિનોદરાય નાનાલાલ રાવલના પુત્ર ડો. મહેશ રાવલ,  ભરત રાવલ, (જીવનબેંક) કમલેશ રાવલ (એડવોકેટ), ત્થા જયોતિબેન રાજેન્દ્રકુમાર દવે સુરતના ભાઇ તથા નિશાબેનના પતિ, અમૃતા, નિકિતા તેમજ રક્ષીતા કેયુરકુમારના પિતાશ્રીનું રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે તેઓનું ટેલીફોનીક બેસણું તા. ૧૬/૯/ર૦ર૧ ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ના રોજ રાખેલ છે. ભરતભાઇ રાવલઃ ૯૪૨૮૨ ૩૧૩૯૯ કમલેશભાઇ રાવલ ૯૮૨૪૨ ૭૬૬૦૫ નીશાબેન રાવલ  ૯૮૭૯૭ ૪૪૦૪૩