Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021
સ્‍થા. જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીનું કોરોનાથી નિધન

રાજકોટઃ સ્‍થા. જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ કેશવલાલ દોશી ગઈકાલે મોડી રાત્રે અરિહંતશરણ પામેલ છે. તેઓને કોરોના થતા તેઓનું દુઃખદ નિધન થયુ છે. સમગ્ર જૈન સમાજમાં શોકની લાગણી છવાઈ છે.

જયોત્સાનાબેન મહેશભાઇ ચૌહાણનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મહેશભાઇ હરીભાઇ ચૌહાણના ધર્મપત્ની જયોત્સનાબેન (ઉ.વ.પ૮) તે વિનોદભાઇ તથા બકુલભાઇના ભાભી તથા હીના, કેતન, કૌશીકના માતૃશ્રીનું તા.૧૫ ને શુક્રવારના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ ને શનીવાર સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. મહેશભાઇ  (૯૯ર૪પ ૭૯૩૩૪), કેતન (૮૩૪૭૭ ૬૯૯૬૯), કૌશીક (૭૬૦૦૬ ૧૨૦૮૩), હીનાબેન મો.નં. ૮૧પ૪૯ ૦૦૬૨૧.

અમદાવાદ : ચિતલના જયંતભાઈ દવેનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અમદાવાદ નિવાસી મૂળ વતન ચિતલ જયંતભાઈ શામજીભાઈ દવે (ઉ.વ. ૫૫)તે હર્ષદભાઈ દવે (નિવૃત્ત્। કર્મચારી જી.ઈ.બી.), શશીકાંતભાઈ દવે અને નિરંજનાબેન પાઠક( ભુવા -સાવરકુંડલા)ના નાનાભાઈ તેમજ દીપકભાઈ હર્ષદભાઈ દવે, અમિતભાઈ શશીકાંતભાઈ દવે,હાર્દિક ભાઈ શશીકાંતભાઈ દવેના કાકા તથા પારૃલબેન કમલભાઈ ભટ્ટ (સુરેન્દ્રનગર) સોનલબેન જયેશભાઈ ભટ્ટ (રાજકોટ- રાણસીકી), જલ્પા અભિષેકકુમાર મહેતા (સુરેન્દ્રનગર)અવનિકાબેન અલ્પેશકુમાર દવે (ભાવનગર) ચેતનાબેન રૃષીકેશકુમાર પાઠક (જુનાગઢ ) પ્રિયંકાબેન હાર્દિકકુમાર દવે (રાજકોટ)ના કાકા તેમજ રીતેશભાઈ પાઠક અને કેતનભાઇ પાઠકના મામા તથા ગૌતમભાઈ ઉમિયાશંકર પાઠક ના નાના સાળાનુ તા.૧૫ ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા.૧૮ને સોમવારે સાંજે ૩થી ૬ બ્લોક નંબર :૧ રૃમ નંબરઃ ૧ ગુજરાત હાઉસિંગ બોર્ડ મેઘાણીનગર અમદાવાદ ખાતે રાખેલ છે. હર્ષદભાઈ શામજીભાઈ દવેઃ-૯૯૦૯૦૩૬૭૨૫ દીપકભાઈ હર્ષદભાઈ દવેઃ ૯૯૯૮૦૧૭૯૬૧.

અવસાન નોંધ

કેશવજીભાઇ શેલડીયા

રાજકોટઃ મુળ રફાળા, હાલ રાજકોટ નિવાસી કેશવજીભાઇ લવજીભાઇ શેલડીયા તે અમૃતભાઇ, કિશોરભાઇ તથા નીલેશભાઇના પિતાશ્રી તા.૧૪ના ગુરૂવારે દેવલોક પામેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રમીલાબેન ઉપાધ્યાય

રાજકોટઃ (મોઢ ચા.રાજગોર સમવાય) બોટાદ નિવાસી શાંતિલાલ વેલજીભાઇ ઉપાધ્યાયના દિકરા, એડવોકેટ તથા દેનાબેંકના નિવૃત મેનેજર ચંદુલાલ શાંતિલાલ ઉપાધ્યાયના ધર્મપત્નિ પ્રમીલાબેન ચંદુલાલ ઉપાધ્યાય (ઉ.વ.૮૪) તે જીતેન્દ્ર ચંદુલાલ ઉપાધ્યાયના માતુશ્રી સંગીતાબેનના સાસુમાં વરુણ (ઓસ્ટ્રેલીયા) વરદના દાદીમાં તેમજ મીના (સ્મીતા) એન ત્રિવેદી, રીટાબેન (નેશનલ-ઇન્સ્યુરન્સ કંપની), મનીષ કુમાર એચ વ્યાસના માતુશ્રી નાગેશ કુમાર એ. ત્રિવેદી, મનીષકુમાર એચ. વ્યાસના સાસુમાં તે પિયરપક્ષે પાલીતાણા નિવાસી સ્વ. તુળજાશંકર હરજીવન રાજયગુરુના દિકરીનો અક્ષરવાસ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્ર ૯૪૨૬૦ ૫૦૦૮૬, રીટા ૯૪૨૯૩૬૯૨૦

મીનાબેન મારડીયા

રાજકોટઃ ભાવસાર વસંતલાલ હરીલાલ ગાવાના પુત્રી મીનાબેન ભરતભાઇ મારડીયા (ઉ.વ.૫૨) તે હિતેષભાઇ તેમજ સંજયભાઇના બહેન અને ભરતભાઇ પ્રેમજીભાઇ મારડીયાના ધર્મપત્નિ તેમજ નિલકંઠના માતુશ્રીનું તા.૧૪ના ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

નીતિનભાઇ શાહ

રાજકોટ :.. વેરાવળ વિસા ઓસવાળ જૈન જ્ઞાતિ હાલ રાજકોટ નીતિન અમૃતલાલ શાહ તે સ્વ. સવિતાબેનના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, ભૂમિ-દર્શિતના પિતા, નલિનીબેન, શોભનાબેન, પ્રવિણાબેન, સ્વ. જયેન્દ્રભાઇ, પંકજભાઇના ભાઇનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૬ ના સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. મો. ૯૮રપર ૭૪૬૯ર, મો. ૯૯૧૩૩ ર૪૧૯પ, મો. ૯૮૭૯૬ ૩૧૩૩૧ છે.

રશ્મીબેન કોટેચા

રાજકોટ : મુળ બામણબોર હાલ બેંગ્લોર સ્વ. ગોરધનદાસ મગનલાલ કોટેચાનાં પુત્રવધુ રશ્મિબેન ગીરીશભાઇ કોટેચા (ઉ.વ.૬૬) તે ગીરીશભાઇનાં ધર્મપત્ની, પ્રકાશભાઇ, ચંદુભાઇનાં મોટા ભાભી, રોશની, ભાવીનીનાં માતુશ્રી તે ત્રિભોવનદાસ કેશવજી સોનછત્રા (બીલાસપુર) ની દિકરીનું ગુરૂવાર તા. ૧૪ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૧૬ નાં ૪ થી ૬ તેમનાં નિવાસ સ્થાને રાખેલ છે., ગીરીશભાઇ ૯૯૭ર૮ પ૦૧૭૩, પ્રકાશભાઇ ૯૭૩૯૩ ૯ર૯૦૮

રમેશચંદ્ર આશરા

રાજકોટ :.. બ્રહ્મક્ષત્રીય કાંતીલાલ રણછોડદસ આશરાના સુપુત્ર રમેશચંદ્ર કાંતીલાલ આશર (ઉ.૬પ) પ્રકાશ રમેશચંદ્ર આશરા તથા દર્શક રમેશચંદ્ર આશરા તથા ચાંદનીબેન સંજયભાઇ મચ્છરના પિતાશ્રી તથા છગનલાલ ગોરધનદાસ જોગી (અગતરાયવાળા) ના જમાઇનું તા. ૧પ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૬ ના શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રકાશભાઇ મો. ૯૮૭૯૧ ૪૭૩૦૪, તથા દર્શકભાઇ મો. ૯પ૧૦૩ પપ૩૦૭ છે.

પિયુષચંદ્ર ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ : મોરબી, હાલ રાજકોટ નિવાસી પિયુષચંદ્ર ચુનીલાલ ભટ્ટ (ઉ.વર્ષ. ૬ર) તે રજનીભાઇ, રશ્મીભાઇ તથા સ્વ. જનકભાઇના નાનાભાઇ તેમજ અરૂણભાઇ, લલીતભાઇના મોટાભાઇ અને ચંદ્રિકાબેન (જુનાગઢ) તથા પદમાબેન (રાજકોટ)ના ભાઇનું તા.૧૪  ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું: તા. ૧૬ ને શનિવારે, સાંજે ૩  થી ૫ કલાકે રાખેલ છે. રજનીભાઇ-૯૬ર૪૯ ૭૮૦૯૩, અરૂણભાઇ-૯૪૦૯૫ ૪૯૦૪૯, લલીતભાઇ-૯૬૮૭૯  ૦૦૪૫૦, પ્રશાંતભાઇ-૯૯ર૪૧ ૪૩ર૮૩

ધીરજલાલ ખંભાયતા

રાજકોટઃ મુળ અણીયારા હાલ રાજકોટ, ગીતા ડાઇસ વાળા ધીરજલાલ મગનલાલ ખંભાયતા (ઉ.વ.૮૨) તે કંચનબેન ધીરજલાલના પતિ તથા સ્વ. પ્રભુલાલ તથા તથા જેન્તીભાઇના મોટાભાઇ તથા રમેશભાઇ, મનીષભાઇ (દીપકભાઇ), ગીતાબેન હસમુખભાઇ સુરેલીયા, નીલાબેન રોહિતફુમાર ત્રેટીયા, ઉષાબેન નવીનફુમાર પિલોજપરાના પિતાશ્રી તથા દશીત, કિંજલ, શેલવી, મોહિત, બીનીતા તથા સેજલ આકાશકુમાર કડેચાના દાદાશ્રી તથા સ્વ. રવજીભાઇ નરશીભાઇ ભાડેશીયાના જમાઇનું તા.૧૩  બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૧૮ને સોમવાર સમય : સાંજે ૪ થી ૬, રાખેલ છે. રમેશભાઇ ધીરજલાલ-૮૨૦૦૪ ૭૫૫૧૦, મનીષભાઇ ધીરજલાલ-૯૪૨૭૧ ૬૭૩૦૧, હિતેશભાઇ પ્રભુલાલ-૯૮૨૫૪ ૯૯૧૭૩

કેશવભાઇ ડોડીયા

રાજકોટઃ લાઠી નિવાસી લુહાર કેશવભાઇ હરીભાઇ ડોડીયા (ઉ.વ.૭૦) તે ધર્મેશભાઇના પિતાશ્રી તથા સ્વ. અમરશીભાઇ ભુરાભાઇ પરમારના નાના જમાઇ, તે ભગવાનજીભાઇ, વિનુભાઇ, પ્રભુભાઇ તથા ભરતભાઇના બનેવી, સ્વ. કેશવભાઇ હરીભાઇ ડોડીયાનું અવસાન રવિવાર તા.૧૦ના રોજ થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સગા-સંબંધીઓ, સ્નેહીજનોએ શનિવાર તા.૧૬ના રોજ ટેલીફોનીક શોક સંદેશો પાઠવવો

રામસીંગભાઇ ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપુત બાબરા નિવાસી રામસિંગભાઇ ગાંડાભાઇ ચૌહાણ (બાવકાકા) (ઉ.વ.૬૯) તે શામજીભાઇ ગાંડાભાઇ ચૌહાણના નાનાભાઇ તથા જીતેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ (હાલ જુનાગઢ નિવાસી) ના પિતાશ્રી તથા સુરેશભાઇ, જોરસિંગભાઇ, દિપકભાઇ, પ્રતાપભાઇ, રમેશભાઇ, ચંદ્રેશભાઇ, અશ્વિનભાઇ, જયેશભાઇ, કેશરસિંહના કાકાનું તા.૧૨ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮  સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. મો.૯૯૭૮૬ ૨૫૧૧૨ અને ઉત્તરક્રિયા પાણીઢોળ તા.૨૧ના રોજ રાખેલ છે.

સરસ્વતીબેન સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર રાજાવડલા (જામવાળા) હાલ રાજકોટ સ્વ. પ્રદીપભાઇ ચંદુભાઇ  સિધ્ધપુરાના પત્નિ સરસ્વતીબેન પ્રદીપભાઇ  સિધ્ધપુરા તા.૧૫ને શુક્રવાર અવસાન પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેષભાઇ ૯૮૯૮૩૫૪૪૧૩, મનુભાઇ ૯૪૨૭૨ ૬૦૨૯૯

કિર્તીભાઇ શાહ

રાજકોટઃ નિવાસી સ્વ. ભગવાનલાલ પોપટલાલ શાહના પુત્ર કિર્તીભાઇ ભગવાનલાલ શાહ (ઉ.વ. ૭૪) (પોપટલાલ એન્ડ કાું. વાળા) તે ગૌતમભાઇના મોટાભાઇ તથા પારસ અને કાનનબેનના પિતાશ્રી તથા સ્વ. જટાલાલ ગુલાબચંદ બાવીશીના જમાઇ તેમજ જીગીશા અને જયેશભાઇના સસરા તા. ૧પને શુક્રવારના રોજ અરીહંતશરણ પામેલ છે. વર્તમાન સંજોગોના કારણે તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું: તા. ૧૮ને સોમવારના રોજ સાંજના ૪ થી પ રાખેલ છે. ગૌતમ બી. શાહ-૯૯૯૮૮ ર૯૬ર૦, પારસ કે. શાહ-૯૦૩૩૯ ૧ર૩૧પ, કાનન જે. મહેતા-૮૮૪૯૭ ૯૭૩૮૬, જયેશ એચ. મહેતા-૯૮૯૮૯ ર૩૯૧૯

જગદીશભાઇ મકવાણા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિના મુળ સણોસરાવાળા હાલ રાજકોટ જગદીશભાઇ દામજીભાઇ મકવાણા (ઉ.વ.૬૭) તે અમૃતલાલ તથા જયપ્રકાશભાઇના ભાઇ તેમજ માવજીભાઇ (મીલનભાઇ) ના પિતા તથા કવિતાબેન હરેશભાઇ પરમાર, મનિષાબેન અશોકભાઇ સાંચેલા, ક્રિષ્નાબેન પિયુષભાઇ સોલંકીના પિતાશ્રી તથા પ્રકાશભાઇ તથા હરસુખભાઇ  યાદવ (મોગરી) ના બનેવીનું તા.૧૫ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૪૨ ૨૭૨૭૮ ઉષાબેન, ૮૭૮૦૫ ૭૮૭૫૨ માધવીબેન, ૯૭૧૪૦ ૧૫૩૧૨ મિલનભાઇ, ૯૪૨૮૨ ૭૫૦૮૦ કવિતાબેન, ૯૩૭૫૪ ૫૭૫૧૫ મનિષાબેન, ૮૧૬૦૩ ૪૮૯૨૮ ક્રિષ્નાબેનનો સંપર્ક થઇ શકે છે.

ચંદ્રકાન્તભાઇ પંડયા

ભાવનગરઃ તળાજા નિવાસી ચંદ્રકાન્તભાઇ પંડયા તે સ્વ.શીવશંકર ભાનુશંકર પંડયાના પુત્ર (હાલ રાજુબા) તે ગં.સ્વ.પ્રવિણાબેનના પતિ, ધીમંતભાઇ, નીતાબેન મનીષકુમાર (સાવરકુંડલા), મીનલ ચીરાગકુમાર દવે (અમદાવાદ)ના પિતાશ્રી, હંસાબેન હેમંતલાલ જાની (મઢડા), બળભદ્ર શીવશંકર પંડયાના ભાઇ, સ્વ. મુકુંદરાય એન.બધેકાના જમાઇ, હરેશભાઇ, યોગેશભાઇ, મહેશભાઇ, કુમારભાઇ (પાલીતાણા) જનકભાઇ (અમદાવાદ)ના બનેવીનું અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.૧૬ શનીવારના રોજ ૯૮૭૯૨૦૩૧૩૯, ૮૨૦૦૭ ૮૫૦૦૪ (ધીમંતભાઇ) તેમજ સાસરા પક્ષે ૯૪૦૯૪૧૭૯૧૩ (હરેશભાઇ બધેકા) બપોર ૩ થી ૬ રાખેલ છે. ત્રયોદશા તા.૨૨ના રોજ વારાહી મંદિર, તળાજા રાખેલ છે.

મુકતાબેન પંડયા

રાજકોટ : ચાતુરવેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ, હાલ ન્યારા (રાજકોટ) નિવાસી, નરેન્દ્રભાઇ એમ. પંડયા (ભૂરખીયાળા)ના ધર્મપત્નિ મુકતાબેન (મીનાક્ષીબેન) ઉ.વ.૬૭ તા.૧૪ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે તે યજ્ઞેશભાઇ (ન્યારા), સોનલબેન (વાંકાનેર), ભગવતીબેન (રાજકોટ), પૂનમબેન (રાજકોટ), ગોપીબેન (રાજકોટ)ના માતુશ્રી તથા સ્વ. મનસુખભાઇ (મુંબઇ), કંબનબેન (મુંબઇ), શાંતિભાઇ પંડયા (ઢસા) અને નટુભાઇ પંડયા ઢસા)ના નાના ભાઇના પત્નિ, તેમજ નરેશંકર હરજીવનભાઇ ત્રિવેદીના પુત્રી અને દિલીપભાઇ (કાળાસર), સનભાઇ (વાંકાનેર), સુખદેવભાઇ ત્રિવેદી (વાંકાનેર) તથા પુષ્પાબેન (રાજકોટ) વસંતબેન (ભૂરખીયા), હંસાબેન (માધાપર-ભુજ), ગૌરીબેન (રાજકોટ)ના બહેન થાય. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું આજે શનિવાર તા.૧૬ના બપોરે ૩ થી પ, પિયર પક્ષની સાદડી મુ. ન્યારા, તાલુકો પડધરી (રાજકોટ) અમારા નિવાસસ્થાને રાખેલ છે. પંડયા યજ્ઞેશભાઇ મો. ૭૭૭૯૦ ૬૮૮૯ર ન્યારા, પંડયા શાંતિભાઇ મો. ૯૪ર૮ર ૩૦૭૧૬-ઢસા, દિલીપભાઇ ત્રિવેદી મો. ૯૭ર૬૩ ૧૦૧૩૩-કાળાસર

સુશીલાબેન નકુમ

ગોંડલ : કારડીયા રાજપૂત સુશીલાબેન તે બાબુસિંગ રૂપસિંગ નકુમના પત્નિ, વિક્રમ તથા વિજયના માતા તેમજ અમરસિંહ જેઠાભાઇ જારીયાની પુત્રીનું તા.૧૩ના અવસાન થયું છે. બેસણું તા. ૧૮ સોમવાર તેમના નિવાસસ્થાન ગીતાનગર, ગોંડલ રાખેલ છે.

પ્રભાશંકરભાઇ પંડયા

કોડીનાર : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ પ્રભાશંરભાઇ જેઠાલાલ પંડયા ઉ.વ. ૮૭ તે સંજયભાઇ પંડયા-અંબુજા, કપિલભાઇ પંડયા તથા ચેતનભાઇ પંડયાના પિતા તથા સાગરદાદા પંડયા (શાસ્ત્રી)અને હર્ષ પંડયાના દાદાનું તા. ૧પ ને શુક્રવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૮ સોમવારે સાંજના ૪ થી ૬ કલાકે સિદ્ધનાથ મંદિર, સરદારનગર કોડીનાર ખાતે રાખ્યું છે.

ધનગૌરીબેન સોલંકી

રાજકોટ : ઝાલાવડી સાઇ સુથર અ.સૌ. ધનગૌરીબેન ભુપેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.૮૦), તે ભુપેન્દ્રભાઇ ભીખાલાલભાઇ સોલંકી (અમદાવાદ)ના ધર્મપત્ની તથા અતુલભાઇ, ભાવેશભાઇ (મા બ્રહ્મમાણી ગ્રાફીકસ) અને હેમાલીબહેનના માતુશ્રી તેમજ કીર્તિભાઇ અને મહેન્દ્રભાઇ સોલંકી (અમદાવાદ)ના ભાભીનું તા.૧પના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ ટેલિફોનિક બેસણું આજે તા.૧૬ના શનિવારે બપોરે ૩ થી પ ભાવેશભાઇ ભુપેન્દ્રભાઇ સોલંકીના નિવાસસ્થાન 'માં બ્રહ્માણી કૃપા', પ્લોટ નંબર-ર૪, રૂડાનગર-૩, શેરી નં.૧ કણકોટના પાટીયા પાસે ઇસ્કોન મંદિર પાસે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે. ભાવેશભાઇ મો. નં. ૯૪ર૬ર ૬૪ર૬૭, અતુલભાઇ મો.નં. ૯૯૦૪ર ૪ર૭૬૧ છે.

હસુમખભાઇ વોરા

રાજકોટ : મોઢ વણિક હસમુખભાઇ ચીમનલાલ વોરા (ઉ.વ.૮૦) જે સપના વોરા (એલઆઇસી), નિરાલી જીતલકુમાર મણિયાર (વડોદરા), નિકુંજ વોરાના પિતા તેમજ સ્વ. દિનકરરાય, સ્વ. નવનીતરાય, સ્વ. ગિરીશભાઇ અને ડો. કિરીટભાઇ વોરા, તેમજ નલીનીબેન શાહ, પ્રેમિલાબેન ગાંધી, નીલાબેન મહેતા અને કલ્પનાબેન વડોદરીયાના ભાઇ તેમજ ભાવનગર નિવાસી અમીતભાઇ મણીયાર તથા અતુલભાઇ મણીયાના બનેવીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસતું  આજે તા.૧૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.