Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021
દુઃખદ અવસાન ટેલીફોનીક બેસણું દ્રૌપદીબેન (રાધાબેન) વંજાણી

રાજકોટઃ જેઠાનંદ ખુબચંદ વંજાણીના ધર્મપત્નિ દ્રૌપદીબેન (રાધાબેન) વંજાણી (ઉ.૭પ) તે શ્રીચંદભાઇ (નાનક ઇલેકટ્રીક) તથા પ્રકાશભાઇ વંજાણી (ચાંદની ફુટવેર) તેમજ કોમલબેન (કોશીબેન) સંઘવાણીના માતુશ્રી અને કમલભાઇ રાઘવાણીના સાસુ ત્થા ખુશી, ઓમ અને ક્રિશ વંજાણીના દાદીમાનું તા.૧પ/૪ ના રોજ અવસાન થયેલ છે તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૮/૪ ના રોજ રવિવારે પ થી ૬ રાખેલ છે.દિલસોજી પાઠવવા જેઠાનંદભાઇ વંજાણી ૯૪ર૯ર ૭૬૩૪૮ શ્રીચંદભાઇ ૯૪૦૯ર પ૮૩૮પ, પ્રકાશભાઇ ૯૮૯૮૬ ૧૯પ૧૩ ઉપર દિલશોજી વ્યકત કરવી

ભાનુમતીબેન બહાદુરરાય પંડયાનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવડી બ્રાહ્મણ (હડીયાણા ચોવીસી )ગંગાસ્વરૂપ ભાનુમતીબેન બહાદુરરાય પંડયા (ઉ.વ.૮૭) તે સ્વ.બહાદુરરાય પ્રેમશંકર પંડયાના ધર્મપત્નિ, તે ચંદ્રશેખર (દીપક) બી. પંડયા (રીટાયર્ડ એલઆઈસી), મયંક બી.પંડયા (રીટાયર્ડ સેન્ટ્રલ બેંક), પ્રજ્ઞાબહેન પ્રમોદભાઈ પુરોહિતના માતુશ્રી, હાર્દીક, જય, શ્રધ્ધા, ચાંદનીના દાદીશ્રી તથા ઝવેરીલાલ એલ.ત્રિવેદી, જસુબેન પી.ઠાકર, ચંદનબેન એન. જાનીના બહેનશ્રી તા.૧૭ના રોજ જામનગર મુકામે કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રશેખર પંડયા મો.૯૮૨૫૧ ૩૦૩૯૦, મંયક પંડયા મો.૮૯૮૦૯ ૬૧૩૦૧

માં ગૌરી ગૌશાળાના સ્થાપક ટ્રસ્ટી કાળુભાઇ માંડવીયાનું અવસાન

રાજકોટ તા. ૧૭ : મુળ જુનાગઢ જીલ્લાના આણંદપુરના ખડીયા ગામના વતની અને રેલ્વેમાં નોકરીના કારણે રાજકોટને કર્મભુમિ બનાવનાર કાળુભાઇ દેવજીભાઇ માંડવીયા જીવદયાપ્રેમી જીવ હતા. પશુ પંખીઓ પ્રત્યે તેમને પહેલેથી જ ખુબ લગાવ હતા. આજીવન બ્રહ્મચર્ય પાલન વ્રત સાથે ગાય, કુતરા, કબુતરની સેવા કરતા રહેતા. આ સેવા કાર્યોમાં નોકરી બાધારૂપ જણાતા નોકરી ત્યજી રાજકોટની ભાગોળે આજીડેમ પાસે કાળીપાટ ગામે માં ગૌરી ગૌશાળાની સ્થાપના કરી હતી. ત્યારથી અવિરત ગૌસેવા સાથે અન્ય પશુ પક્ષીઓનો નિભાવ કરતા આવ્યા. આ ગૌશાળામાં હાલ ૧૭૦૦ જેટલા અબોલ જીવ આશરો લઇ રહ્યા છે. વૃક્ષોનો પણ ઉછેર કરેલ. ગત તા. ૧૩ ના ટુંકી બીમારીમાં તેમનું અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમ કિશોરભાઇ ગાંડાલાલ સુરાણી ટ્રસ્ટી માં ગૌરી ગૌશાળાની યાદીમાં જણાવાયુ છે.

મનસુખભાઈ મુલીયાણાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ભીલ જ્ઞાતિના મનસુખભાઈ મેઘજીભાઈ મુલીયાણા તે દિનેશ મનસુખભાઈ મુલીયાણા તે રવિ મનસુખભાઈ મુલીયાણાના પિતાશ્રીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ સાંજે ૫ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ મો.૮૧૨૮૬ ૦૦૬૧૩, રવિભાઈ મો.૮૭૮૦૫ ૪૪૪૦૬

અવસાન નોંધ

યુવા કોંગી અગ્રણી રાજદિપસિંહના પિતા અજીતસિંહ જાડેજાનું અવસાન

રાજકોટઃ યુવા કોંગી અગ્રણી રાજદિપસિંહ જાડેજા (ચાંદલી)ના પિતા અજીતસિંહ હેમતસિંહ જાડેજા (ઉ.વ. ૭૫)નું તા. ૧૬-૪-૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૯ને સોેમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (રાજદિપસિંહ જાડેજા મો. ૯૮૨૪૩ ૦૦૦૦૭)

પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાના મોટાભાઇ રાજેન્દ્રભાઇ જાદવનું અવસાન તા. ૧૯ ને સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજેન્દ્રભાઇ જાદવ (રાજાુભાઇ) ઉ.વ. ૬૧ તે ભારતીય કીશાન સંઘના પૂર્વ અધ્યક્ષ ડો. કુંવરજીભાઇ જાદવના પુત્ર તેમજ ડો. જીતેન્દ્રભાઇ જાદવ (યુએસએ) અક્ષયભાઇ જાદવ એડવોકેટ એન્ટ નોટરી તેમજ રાજકોટ મહાનગરના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા ભારતીબેન મકવાણા, છાયાબેન માવદીયાના મોટાભાઇ, ડો. મુકુંદાબેન, કીર્તીદાબેન જાદવ (ડીરેકટર આરએનએસબી)ના જેઠ તેમજ જાહન્વીબેનના ભાઇનું દુઃખદ અવસાન તા. ૧૬-૪ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રીયા બંધ રાખેલ છે. મો. નં. અક્ષયભાઇ-૯૪ર૬પ રર૩૬૮, રક્ષાબેન-૯૦૮ર૯ ૯૯૯૯૭, કીર્તીદાબેન-૯૪૦૮૧ ૮૧પ૦૬, પ્રશાંતભાઇ-૭૬૦૦૦ ૦૦ર૧૦

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત અધિકારી ધીરૂભાઇ ડોબરીયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત અધિકારી અને કર્મચારી સોસાયટીના પ્રમુખ ધીરૂભાઇ ડોબરીયા લાંબી બીમારીથી ગઇકાલે રાત્રે દુઃખદ અવસાન થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમય સુધી વિદ્યાર્થી કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવીને છાત્રો માટે સતત પ્રવૃતિમય રહેતા જુની પેઢીના ગાંધીવાદી ધીરૂભાઇ ડોબરીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સોસાયટીના પ્રમુખ તરીકે અનેક કાર્યો કર્યા છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામીક શાહે ધીરૂભાઇ ડોબરીયાના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યકત કરી છે.

રમેશભાઈ ચતવાણીનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રમેશભાઈ ચતવાણી જે. સ્વ.દલિચંદભાઈ ભાઈચંદભાઈ ચતવાણીના પુત્ર ભારતીબેનના પતિ, હિરેનભાઈ, સોનલબેન તથા નીતાબેનના પિતા, તે દિક્ષીતભાઈ સોનછત્રાના સસરા, જે સ્વ.જેઠાલાલ કાલિદાસભાઈ તન્નાના જમાઈ તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલફોનીક ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૭ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૫૭૪૭ ૭૦૩૪૫, મો.૯૪૨૬૪ ૪૮૦૫૭

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી સુનિલભાઈ વોરાના પિતાશ્રીનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી મોઢવણિક સમાજ રાજકોટના વયોવૃધ્ધ અગ્રણી અને ગર્વમેન્ટ પ્રેસ રાજકોટના નિવૃત કર્મચારી બળવંતરાય જમનાદાસ વોરા (ઉ.વ.૮૮) તે સુનિલભાઈ (ટ્રસ્ટી, દીકરાનું ઘર, વૃધ્ધાશ્રમ)ના પિતાશ્રી અને સ્વ.લલિતચંદ્ર (નિવૃત ડેપ્યુટી સેક્રેટરી, ગાંધીનગર), જયસુખભાઈ (નિવૃત એસ.ટી.)ના ભાઈ તેમજ રંજનબેન, આશાબેન, નિલમબેનના મોટાભાઈ, સંજયભાઈ, દીપુભાઈ, આશિષભાઈ, મિલનભાઈના ભાયજી તેમજ ભાવનાબેન મહેતા, અલ્કાબેન પારેખના પિતાશ્રી તથા વિજયભાઈ મહેતા, ડો.દિપકભાઈ પારેખના સસરાનું તા.૧૪ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૭ શનિવારે ૪ થી ૬ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સુનીલ વોરા મો.૯૮૨૫૨ ૧૭૩૨૦, પ્રિતી વોરા મો.૯૦૯૯૫ ૪૨૫૧૧ છે.

નિલેષભાઇ શીંગડીયાનું અવસાનઃ આજે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ નાણાવટી ચોક શાસ્ત્રીનગર-૬માં રહેતાં નિલેષભાઇ શાંતિલાલ શીંગડીયા (ઉ.વ.૩૭)નું તા. ૧૬ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે શનિવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૪૨૮૨ ૮૯૪૩૩-શાંતિલાલ માધવજી શીંગડીયા, મો. ૯૩૭૭૧ ૨૯૦૮૬ લાલજીભાઇ, ૯૭૨૫૭ ૧૬૨૧૬-જયેશભાઇ) રાખેલ છે.

ચંદ્રેશભાઇ રાજપોપટ

રાજકોટઃ ભગવાનજી હરજીવન રાજપોપટના નાના પુત્ર ચંદ્રેશભાઇ રાજપોપટ (ઉ.વ.૬૦) (પ્રકાશ ડેરીફાર્મ વાળા) તે મોૈલિકભાઇના પિતાશ્રી અને ભાવનાબેના પતિ તેમજ સ્વ. જયંતિભાઇ સોમમાણેકના જમાઇનું તા. ૧૫/૪ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું ૧૭મીએ સાંજે ૪ થી ૬ (મોૈલિકભાઇ-૮૧૪૯૮ ૭૨૭૦૭) રાખેલ છે.

જયેન્દ્રભાઇ આચાર્ય

અમરેલીઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના અમરેલી નિવાસી તથા ગાયત્રી પરિવાર અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દિવના ઉપ ઝોન સંયોજન તથા મુકેશભાઇ આચાર્ય (પુરવઠા નિગમ), હેમાંગભાઇ આચાર્ય (નાગરીક બેંક), અમરેલી તથા હેતલબેન (સેલવાસ)ના પિતાશ્રી, દિપકભાઇ આચાર્ય (જુનાગઢ) તથા જસ્મીનભાઇ આચાર્ય (પાલીતાણા)ના કાકા જયેન્દ્રભાઇ વી.આચાર્યનું  તા.૧૫ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું આગામી તા.૧૭ને શનિવારના રોજ સાંજના ૪ થી ૬ છે. મુકેશભાઇ ૯૯૦૪૨ ૦૨૪૫૦, હેમાંગભાઇ ૯૯૨૭૪ ૫૫૭૬૭, દિપકભાઇ ૯૪૨૯૧ ૧૪૨૪૦, કિરણબેન ૯૭૨૩૪ ૫૫૮૨૦, જલ્પાબેન ૯૫૨૮૭ ૯૩૬૯૬, જસ્મીનભાઇ ૮૧૬૦૪ ૧૪૫૧૩

હિતેષભાઈ ભીમજીયાણી

રાજકોટઃ સ્વ.હિતેષભાઈ કાન્તીલાલ ભીમજીયાણી (વિવેકાનંદ સ્કૂલ જસદણ મદદનીશ શિક્ષક) તે સ્વ.કાન્તીલાલ મોરરાજી ભીમજીયાણીના પુત્ર તથા હસમુખભાઈ તથા સંજયભાઈના નાનાભાઈ તથા અવનીબેનના પતિશ્રી અને કેવિન તથા કેવલના પિતાશ્રી તેમજ નાનાલાલ વશનજીભાઈ જોબનપુત્રાના જમાઈનું તા.૧૬ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.  હસમુખભાઈ મો.૯૯૨૪૫ ૭૯૦૪૩

પ્રેમજીભાઈ કોટેચા

રાજકોટઃ મુળ લતીપુર હાલ રાજકોટ પ્રેમજીભાઈ શામજીભાઈ કોટેચા (ઉ.વ.૮૯) તે સ્વ.ત્રિભોવનભાઈ, નવિનભાઈ તથા શશીભાઈનાં ભાઈ તેમજ રૂપેનભાઈ તથા સ્વ.કુશાલભાઈનાં પિતાશ્રી તથા ત્રિભોવનભાઈ રૂપારેલીયાનાં બનેવીનું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૯નાં સાંજે ૫ થી ૬માં રાખેલ છે. પ્રફુલભાઈ પ્રાગજીભાઈ કોટેચા મો.૯૪૦૯૦ ૧૮૭૫૫, કિશોદભાઈ ડી.જસાણી મો.૯૭૨૭૬ ૬૬૩૯૯

હિંમતલાલ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ ભાયાવદરવાળા હાલ ભાવનગર હીંમતલાલ દુર્ગાશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૮૦) તે ડો.સ્વ.હર્ષદરાય, શ્રી જયંતીલાલ, હુલ્લાસરાય ના નાનાભાઈ તથા ડો. અનંતરાય, જશુભાઇ (જે.ડી.) તથા નીલમબેનના મોટાભાઇ તથા રત્નાબેન પ્રણવકુમાર ઉપાધ્યાયના પિતાશ્રી તથા સ્વ.હર્ષદરાય તથા પ્રવિણકુમાર ભટ્ટના બનેવીનુ તા.૧૬ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનુ બંન્ને પક્ષનુ ટેલીફોનીક બેસણું તા.૧૯ ને સોમવારે સાંજના ૪  થી ૬ વાગ્યે રાખેલ છે. રત્નાબેન પી.ઉપાધ્યાય ભાવનગર મો. ૯૯૨૫૪ ૪૮૮૦૦, જયંતીલાલ ડી.ત્રિવેદી જામનગર મો.૬૩૫૪૫ ૨૬૩૨૦, હુલ્લાસરાય ડી.ત્રિવેદી રાજકોટ મો.૯૮૨૪૦ ૯૨૩૫૩/મો.૯૯૨૪૮ ૪૩૪૪૦, અનંતરાય ડી.ત્રિવેદી રાજકોટ મો.૬૩૫૨૫ ૧૯૮૫૬, જશુભાઇ ડી.ત્રિવેદી ભાવનગર મો.૯૮૨૫૫ ૦૭૩૯૮, નિલમબેન રાજકોટ મો.૯૮૭૯૨ ૪૭૧૩૨,ધમેન્દ્રભાઇ એચ. ત્રિવેદી અમદાવાદ મો.૯૮૨૫૪ ૭૪૬૫૬, પ્રવિણકુમાર ભટ્ટ અમદાવાદ મો.૯૮૯૮૧ ૮૮૪૭૩

સતિષચંદ્ર જોષી

રાજકોટઃ શ્રી નથુતુલસી ઔદીચ્ય ગોલિવાડી બ્રહ્મસમાજ વડોદરા નિવાસી સતિષચંદ્ર ધિરજલાલ જોષી તે કલ્પનાબેનનાં પતિ, સ્વ.ધિરજલાલ બાલકૃષ્ણ જોષી તથા દક્ષાબેનનાં પુત્ર તથા હર્ષીલભાઈ અને નિધિબેનના પિતાશ્રી તેમજ જયેશભાઈ, મીનાબેન મયુરકુમાર રાજયગુરૂ, નિતુબેન અજયકુમાર ઠાકર તથા ચેતનાબેન રાજેશકુમાર ઉપાધ્યાયના મોટાભાઈ તથા રાજકોટ નિવાસી સ્વ.નટવરલાલ નરભેરામ વ્યાસના જમાઈ તથા શૈલેષભાઈ નટવરલાલ વ્યાસ તથા ભાવેશભાઈ નટવરલાલનાં બનેવીનું તા.૧૬નાં દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના સોમવારનાં સાંજે ૪ થી ૫ રાખેલ છે. રમેશચંદ્ર બાલકૃષ્ણ જોષી મો.૯૮૨૫૭ ૭૫૧૮૮, જયેશભાઈ ધિરજલાલ જોષી મો.૯૮૨૫૬ ૦૪૫૪૩, હર્ષીલભાઈ સતિચંદ્ર જોષી મો.૯૯૭૪૭ ૦૬૫૪૨, મો.૮૧૨૮૬ ૬૨૯૯૦, શૈલેષભાઈ નટવરલાલ વ્યાસ મો.૯૯૨૪૦ ૩૧૦૩૦, ભાવેશભાઈ નટવરલાલ શાહ મો.૯૪૨૮૨ ૯૯૬૮૩

સુરેશભાઈ રાયઠઠ્ઠા

રાજકોટઃ સુરેશભાઈ રતિલાલ રાયઠઠ્ઠા જે રાજુભાઈ, દિપકભાઈ, કિરણબેન, મીરાબેનના પિતાશ્રી તથા જયેશભાઈ અને ઉમેશભાઈના સસરા, તા.૧૭ના રોજ શ્રીજીચરણે પામેલ છે. તેમનું બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે ટેલીફોનીક રાખેલ છે. સરનામું: રામેશ્વર નગર, જલારામનગર એચ-૪ જામનગર રાજેશભાઈ રાયઠઠ્ઠા મો.૯૫૭૪૮ ૬૨૯૫૨

ઉર્મિલાબેન આશરા

રાજકોટઃ બ્રહમક્ષત્રિય ઉર્મિલાબેન (ઉ.વ.૬૨) તે સ્વ.સુરેશભાઈ હરિલાલ આશરના ધર્મપત્નિ, મગનભાઈ આશરના ભાભી, ધર્મેશભાઈ, મિતેષભાઈ, ક્રિષ્નાબેન જાડાના માતુશ્રી, બંશીભાઈ, પવનભાઈના ભાભુ તા.૧૬ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૭૯૩ ૫૨૦૦૫, મો.૯૪૨૬૯ ૮૬૪૬૮

વિક્રમભાઈ ચૌહાણ

રાજકોટઃ (મોચી) મુળ લોધીકા હાલ રાજકોટ નિવાસી સ્વ.ગોરધનભાઈ ચૌહાણ, સ્વ.ઈશ્વરભાઈ ચૌહાણ, સ્વ.મનુભાઈ ચૌહાણ, હર્ષદભાઈ ચૌહાણ, સ્વ.અશોકભાઈ ચૌહાણના ભાઈ, તે હિરેનભાઈ, આશિષભાઈના પિતા વિક્રમભાઈ ગોરધનભાઈ ચૌહાણનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક તા.૧૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિરેનભાઈ મો.૯૯૦૪૪ ૦૦૯૯૯, આશિષભાઈ ચૌહાણ, સુભાષભાઈ મો.૯૮૨૫૧ ૭૭૧૭૮

મુકતાબેન જોશી

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જેતપુર નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.મુકતાબેન મનસુખલાલ જોષી (ઉ.વ.૮૫) તે સ્વ.મનસુખલાલ ભીમજીભાઈ જોષીના ધર્મપત્નિ અને સ્વ.ઈશ્વરલાલ અમૃતલાલ જોષીના નાનાબહેન અને મધુસુદનભાઈ, મહેશભાઈ તથા હરેશભાઈ ઈશ્વરલાલ જોષીના ફૈબાનું અવસાન તા.૧૫ને ગુરૂવારે રાજકોટ ખાતે થયેલ છે. તેમના પિયરપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરેશભાઈ ઈશ્વરલાલ જોષી મો.૬૩૫૨૭ ૩૫૩૨૭

વિજયાબેન દેત્રોજા

રાજકોટઃ વિજયાબેન રતિલાલ દેત્રોજા જે ધીરજલાલ માધવજીભાઈ દેત્રોજાના ભાભી તથા નાગજીભાઈ, હસમુખભાઈ અને દિલીપભાઈના માતુશ્રી મુળ બોધરાવદર હાલ- રાજકોટ તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે.મો.૯૯૨૫૧ ૧૭૭૪૦

સુધાબેન ગંદા

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ.ગીરધરલાલ નેણશીભાઈ ગંદાના પુત્રી સુધાબેન ગંદા (ઉ.વ.૬૨) તે પ્રવિણભાઈ, હસમુખભાઈ, પંકજભાઈ તથા જયેશભાઈના બહેનનું તા.૧૬ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૯ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. પ્રવિણચંદ્ર ગીરધરલાલ ગંદા મો.૬૩૫૪૪ ૭૮૫૮૨, હસમુખરાય ગીરધરલાલ ગંદા મો.૯૫૧૦૦ ૬૯૯૦૦, પંકજકુમાર ગીરધરલાલ ગંદા મો.૯૮૭૯૨ ૮૪૨૩૮

નયનાબેન ચૌહાણ

રાજકોટઃ નાના વડીયા (વાણંદ) ચૌહાણ શાંતિભાઈ નારણભાઈના દિકરી હરેશભાઈનાં પત્ની નયનાબેન (ઉ.વ.૪૦) તે માધવ, ભૂમિ, ક્રિષ્નાના માતુશ્રીનું તા.૧૭ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯નાં રોજ  ટેલીફોનીક બેસણું રાખેલ છે. શાંતિભાઈ મો.૯૯૭૯૬ ૭૫૨૯૯, હરેશભાઈ મો.૬૩૫૧૫ ૩૦૦૦૬, માધવ મો.૮૭૮૦૭ ૮૭૮૩૨

ભારતીબેન જોષી

રાજકોટઃ રાજયપુરોહિત બ્રાહ્મણ, ભારતીબેન મનહરલાલ જોષી (ઉ.વ.૬૯) તે મનહરલાલ પ્રેમશંકર જોષીના ધર્મપત્નિ, અમિતભાઈ, નિરજભાઈ, ચેતનાબેન, લીનાબેન અને દક્ષાબેનનાં માતુશ્રીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. પ્રર્વતમાન પરિસ્થિતિને કારણે તમામ પ્રકારની મરણોતર / લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૬૩૫૫૦ ૯૮૯૮૪

જયશ્રીબેન વાઘેલા

રાજકોટઃ જામનગર નિવાસી જયશ્રીબેન (ઉ.વ.૭૧) હાલ રાજકોટ તે જયંતિભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના ધર્મપત્નિ તેમજ પરેશભાઈ (પી.જી.વી.સી.એલ.) તથા ચેતનભાઈ (પી.એ.જી.ઓફિસ, રાજકોટ), નીતાબેન (ગાંધીનગર), પુનમબેન (જામનગર)નાં માતુશ્રી તેમજ દિપકભાઈ અને જયેશભાઈના કાકી અને જાનકીનાં નાનીમાં તેમજ ચિરાગ, મિત અને ચિત્રાંસીનાં દાદીમાંનું તા.૧૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

લીનાબેન પારેખ

રાજકોટઃ ગોંડલ નિવાસી લીનાબેન પી. પારેખ તે સ્વ.બળવંતરાય મનસુખલાલ પારેખના નાનાભાઈ પ્રમોદચંદ્ર મનસુખલાલ પારેખના ધર્મપત્નિ તે ધીરેન્દ્રભાઈ એસ. બાટવીયાના નાના બહેન સાગરભાઈ પારેખ તથા ભાવિષાબેન જિગરભાઈ ઝાટકીયાના માતુશ્રી તા.૧૬ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારના ૪ થી ૬ રાખેલ છે. પ્રમોદભાઈ મો.૯૮૭૯૦ ૬૧૬૩૫, ધીરેન્દ્રભાઈ મો.૯૭૧૪૭ ૬૮૩૬૯, વિમલભાઈ મો.૯૮૨૪૪ ૨૬૧૨૧

અરવિંદભાઇ થડેશ્વર

રાજકોટઃ સ્વ.પ્રભુદાસ પરસોતમભાઇ ધનજીભાઇ થડેશ્વર (કુંકાવાવ) સૂર્યપ્રતાપગઢ વાળાનાં પુત્ર અરવીંદભાઇ (ઉ.વ.૬૧) તેઓ ભારતીબેનનાં પતિ, હરીભાઇ પરસોતમભાઇ (રાજકોટ)નાં ભત્રીજા, જયંતીભાઇ (મુંબઇ) કિશોરભાઇ (સુરત) ઘનશ્યામભાઇ (રાજકોટ)ના મોટા ભાઇ તથા નેહાબેન પીયુષકુમાર ભભડા(વાવડી)નાં પિતાજી અને સ્વ.ઇન્દ્રવદનભાઇ વૃજલાલભાઇ સાગર(મહુવા)નાં જમાઇનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. વસંતભાઇ ભીખાભાઇ થડેશ્વર : ૮૨૦૦૧ ૬૨૦૭૨ જયંતીભાઇ પ્રભુદાસભાઇ થડેશ્વરઃ ૯૮૩૩૪ ૪૦૩૩૨, હરેશભાઇ (કાળુભાઇ) હરીભાઇ થડેશ્વરઃ ૯૪૨૭૨ ૩૮૧૭૭, ઘનશ્યામભાઇ પ્રભુદાસભાઇ થડેશ્વરઃ ૮૪૯૦૦૨ ૨૪૪૮૩, વિપુલભાઇ કાંતીભાઇ થડેશ્વરઃ ૭૩૮૩૮ ૫૫૫૫૭

પુષ્પાબેન શાહ

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ નિવાસી શ્રી પ્રફુલચંદ્ર બી.શાહ (સેન્ટ્રલ બેંક)ના ધર્મપત્નિ અ.સૌ. પુષ્પાબેન પ્રફુલચંદ્ર શાહ (રાજકોટ જીલ્લા પંચાયત) (ઉ.વ.૮૧) તે સ્વ. ચંદ્રકાંતભાઇ તથા સ્વ.ગુણવંતભાઇ ગાંધીના બહેન તથા ડો.પ્રતીમાબેન બી.શાહ-મોરબી, સ્વ.ડો.સુબોધભાઇ શાહ, શ્રી અશોકભાઇ શાહના ભાભીશ્રી તથા નિલભાઇ અને નિરાલીબેન શાહના માતૃશ્રી તથા અ.સૌ સોનલબેન શાહના સાસુમાં તથા સૌનીલ અને સાનીયાના દાદીમાંનું તા.૧૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને રવિવારે રાખેલ છે.

ગિરીશભાઇ મેઘાણી

રાજકોટઃ સ્વ. લક્ષ્મણભાઇ માધવજીભાઇ મેઘાણીના પુત્ર સ્વ. ગીરીશભાઇ લક્ષ્મણભાઇ મેઘાણી (મુન્નાભાઇ (અમૃત પાનવાળા) તે કાનજીભાઇ લક્ષ્મણભાઇ મેઘાણી (મો.૯૪૨૮૦ ૩૫૫૦૫)ના મોટાભાઇ તથા રસીલાબેન ગીરીશભાઇ મેઘાણીના પતિ તથા દેવેન (મો.૯૭૧૪૫ ૦૦૦૫૬) અને રિધ્ધિબેનના પિતાશ્રીનું તા.૧૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ગીતાબેન ગોંડલીયા

રાજકોટઃ ગીતાબેન ઉમેશભાઈ ગોંડલીયા તે સંદિપભાઈ, નીતાબેન, રૂપલબેન તથા મમતાબેનના માતુશ્રી તા.૧૬ શુક્રવારના રોજ દેવચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારના રોજ રાખેલ છે. સંદિપભાઈ મો.૯૫૮૬૨ ૯૫૪૧૪

અનિલભાઈ ટાંક

રાજકોટઃ અનિલભાઈ ટાંક (ઉ.વ.૬૩) તે મેઘજીભાઈ પૂંજાભાઈ ટાંકના પુત્ર, સોનલબેન સન્નીકુમાર ગાવડેના પિતાજી, વિનોદભાઈના નાનાભાઈ, હર્ષદભાઈના મોટાભાઈ, ગીતાબેનના પતિનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીતાબેન ટાંક મો.૯૩૭૬૪ ૯૨૪૨૬, મો.૮૪૦૧૦ ૦૬૯૭૫, સોનલબેન ગાવડે મો.૯૩૨૭૦ ૦૮૦૫૦, સન્નીકુમાર ગાવડે મો.૯૩૨૮૦ ૦૮૦૫૦

દેવપ્રભાબેન

મોરબી : મીસ્ત્રી વાલજી નાનજી છનીયારા લાતીવાળા સ્વ. મનસુખલાલ માવજીભાઇના ધર્મપત્ની સ્વ. દેવપ્રભાબેન (ઉ.૭૪) તે સંજયભાઇ, હિતેષભાઇ, વિશાલભાઇના માતુશ્રી તેમજ પ્રદીપભાઇ, અશોકભાઇ, નલીનભાઇ, દિનેશભાઇના ભાભીનું તા. ૧પ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૭, શનીવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હંસાબેન ભટ્ટ

મોરબી : ચાતુર્વેદીય મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. હંસાબેન (ઉ.૭૦) તે સ્વ. વિશ્વનાથભાઇ ખેલશંકર ભટ્ટ (ઓરીયન્લ ઇન્સ્યોરન્સ) ના ધર્મપત્ની તેમજ મનિષભાઇ (એલઆઇસી), સ્મીતાબેન મેહુલકુમાર પંડયા, ભાવનાબેન મનિષકુમાર ત્રિવેદી, અર્ચનાબેન વિમલકુમાર આચાર્યના માતુશ્રી અને સ્વ. પ્રેમશંકર મકનજી દવેના પુત્રી તથા સ્વ. કિશોરભાઇ, મહેશભાઇ, સ્વ. દિપકભાઇ, અનશોયાબેન અને ભારતીબેન ના મોટા બહેન તા. ૧પ ના અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૪ર૬૯ પ૪૪૯પ, ૭પ૬૭૦ ૬૬૪૯પ) રાખેલ છે.

કમળાબેન ઠક્કર

મોરબી : ઇન્દોર નિવાસી હાલ મોરબી ગં. સ્વ. કમળાબેન છોટાલાલ ઠકકર (ઉ.૯૬) તે સ્વ. હસમુખભાઇ અને ભીખુભાઇના માતુશ્રી તેમજ અનિશભાઇ, ગૌરવભાઇ, નિખીલભાઇ, અને જીજ્ઞાબેન બી. સાગાના દાદી તા. ૧પ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮૭૯૮ ૮ર૭૭પ, મો. ૯૯૭૮૯ ૮૮૯૮૭, મો. ૯૭ર૪૭ ૧૪૩૪ર, મો. ૯૮ર૬૦ ૮૮૯૮૭) રાખેલ છે.

હસમુખભાઇ ભટ્ટ

જુનાગઢ : મુળ કોયલી હાલ જુનાગઢ નિવાસી સોરઠીયા શ્રીગોડ માળવીય બ્રાહ્મણ હસમુખભાઇ લક્ષ્મીશંકરભાઇ ભટ્ટ તે લક્ષ્મીશંકર મણીશંકર ભટ્ટના પુત્ર, તેમજ બીપીનભાઇ, શૈલેષભાઇ, મુકેશભાઇના મોટાભાઇ, તેમજ નિસર્ગના પિતા, નિરંજનાબેન હસમુખભાઇ ભટ્ટના પતિ તેમજ શાસ્ત્રી સ્વ. ગીરધરલાલ શંભુ પ્રસાદ મહેતા (સમાણા) ના જમાઇ તેમજ દુષ્યંતભાઇના બનેવીનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ મો. ૯૭૩૭૦ ર૦૪પ૬, મો. ૯૪ર૮૪ ૩૯૩પ૪ રાખેલ છે.

ગોબરભાઇ ચૌહાણ

રાજકોટઃ ખાંટ રાજપૂત ચૌહાણ ગોબરભાઇ ભાણાભાઇ (ઉ.વ.૭૮), તે જીવુબેનના પતિ તેમજ રાજેશભાઇ તથા મુકેશભાઇના પિતાશ્રી, કડવાભાઇના મોટાભાઇ તથા રામજીભાઇ એસ. મોરબીયા (ધર્મવાણી)ના બનેવીનું તા. ૧૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. રાજેશભાઇ મો. ૯૬૩૮૪ ૭૬૦૭૭, મુકેશભાઇઃ મો. ૯૯રપ૦ ૬૮ર૪૮

મજબૂતસિંહ જાડેજા

રાજકોટઃ ડાંગરા નિવાસી હાલ રાજકોટ મજબુતસિંહ જોરૂભા જાડેજા (ઉંમર વર્ષ પ૯) તે સ્વ. દિલુભા જોરૂભા તથા ભરતસિંહ જોરૂભા તથા ધર્મેન્દ્રસિંહ જોરૂભાના નાનાભાઇ તથા કુલદીપસિંહના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ અને ઉત્તરક્રિયા તા. ર૪ ને શનિવાર બ્લોક ર૦, સાઇબાબા સોસાયટી વાયા પોપટપરા રેલનગર મેઇન રોડ રાજકોટ. મો. ૯૮ર૪ર ૮પ૯રપ

મેહુલભાઇ વ્યાસ

મોરબી : મુળ હળબટીયાળી હાલ મોરબી નિવાસી વ્યાસ મેહુલ રતિલાલભાઇ (ઉ.૪૦) તે રતિલાલ કેશવજીભાઇ અને ચંદ્રીકાબેનના પુત્ર તેમજ ઇન્દુબેન મેહુલભાઇ વ્યાસના પતિ તેમજ વિવેકાના પિતાશ્રી તેમજ પ્રકાશ રતિલાલ વ્યાસનાભાઇ તથા સંદીપ વ્યાસ (પત્રકાર) અને તરૂણ વ્યાસના બનેવીનું તા. ૧૬ ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જીજ્ઞા ડોડીયા

રાજકોટઃ મુળ ભાણવડ નિવાસી હાલ રાજકોટ વાંઝા દરજી યોગેશભાઇ નાનજીભાઇ ડોડીયાની પુત્રી જીજ્ઞા (ઉ.વ.૨૦) તે મયુર, ઉદય અને અંકિત ડોડીયાના બહેનનું તા. ૧૬ના દુઃખદ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ટેલિફોનીક બેસણું તા. ૧૯ના સવારે ૧૦ થી ૧૧ (યોગેશભાઇ-૮૧૬૦૬ ૯૮૧૨૭, મયુર-૯૯૨૪૯ ૧૯૯૦૬) રાખેલ છે.

પ્રતાપભાઇ બાવીસી

મુળ રોધેલ નિવાસી હાલ રાજકોટ સ્વ.ગાંડાલાલ મુળજી બાવીસીના સુપુત્ર પ્રતાપભાઇ ગાંડાલાલ બાવીશી (ઉ.વ.૭૪) તે મિતલ તેજસના પિતાશ્રી તથા જેઠાલાલ, ચંદુભાઇ, હસુભાઇ, જગદીશભાઇના ભાઇ તે સ્વ. શાંન્તીલાલ પાનાચંદ પારેખ (ગોંડલના જમાઇને મિતલ, તેજસ તથા અરવી અલ્પેશભાઇ ખંઢરીયા (મસ્કત)ના પિતાશ્રી અરીહંતચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણંુ તા.૧૯-૦૪-ર૦ર૧ સોમવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મિતલ મો.૯૪ર૬૩ ૩૬૦૦૦, ૦ર૮૧-ર૪પ૩૩પ૯.

વલકુભાઇ સુરૂ

રાજકોટઃ મૂળ બીલડી (તા.ગોંડલ) નિવાસી વલકુભાઇ દેવકરણભાઇ સુરૂ (ગઢવી) (ઉ.વ.૬પ) તે ખીમાણંદભાઇ, પાતુભાઇ, રામભાઇ, કરણભાઇ, મેકરણભાઇ, મોરારભાઇ તથા ભુપતભાઇના વડીલબંધુ અને સાજણ તથા વિહળના પિતાશ્રી તથા ડો.વિજયભાઇ સુરૂ (ગઢવી-રાજકોટ) અને ભલાભાઇ સુરૂ (અમદાવાદ)ના કુટુંબીભાઇનું તા.૧૬મીએ દુઃખદ અવસાન થયું છે.ટેલીફોનીક બેસણુ તા.૧૯મીને સોમવારે બપોરે ૩ થી ૬ રાખેલ છે.

રામબેન વીસાવાડીયા

ઉપલેટાઃ જાદવભાઇ રણછોડભાઇ વીસાવાડીયા તથા શાંતીભાઇ, ભરતભાઇ, રમેશભાઇના માતુશ્રી પુ.રાજકોટ નિવાસી સ્વ.રામબેન રણછોડભાઇ વીસાવાડીયા (ઉ.વ.૯પ)નું તા.૧૬ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ને સોમવારના રોજ રાજકોટ મો. ૬૩પર૬ ૪પર૪૬, ૯૮૭૯૮ ૬૪૯૯૭, ૯૫૭૪૩૨૦૭૩૩ ખાતે રાખેલ છે.

અલ્પેશકુમાર પરમાર

રાજકોટઃ અલ્પેશકુમાર પિતાંબરભાઈ પરમાર (પડધરી તાલુકા હેલ્થ ઓફિસમાં ફાયનાન્સ આસિ.) તે સ્વ. પિતાંબરભાઈ પરમાર તથા ગં.સ્વ. લક્ષ્મીબેન પિતાંબરભાઈ પરમારના પુત્ર, વૈશાલીબેન અને પ્રતિભાબેનના ભાઈ, ડો. કવિતાબેન રમેશચંદ્ર કોટકના પતિનું તા. ૧૪ના અવસાન થયેલ છે. સદ્ગતની લૌકીક વ્યવહાર તથા બેસણુ બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણુઃ તા. ૧૭ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. ડો. કવિતાબેન મો. ૯૪૨૯૯ ૭૮૨૦૮, વૈશાલીબેન મો. ૭૯૯૦૨ ૭૧૪૦૪ છે.

સુરેશભાઈ સોની

રાજકોટઃ ટંકારાવાળા હાલ રાજકોટ સોની વીરજીભાઈ કુકડાભાઈ પારેખના પુત્ર સુરેશભાઈ (ઉ.વ. ૭૦) તે વિરાજ, નિલમબેન, દર્શનાબેનના પિતા તેમજ સોની જમનાદાસ હીરજીભાઈના દિકરા દુર્લભજીભાઈના જમાઈનું તા. ૧૬ના અવસાન થયેલ છે. જેનુ ટેલીફોનિક બેસણુ બન્ને પક્ષનું શનિવાર તા. ૧૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરાજ મો. ૯૦૮૧૬ ૮૫૫૪૦, મો. ૯૩૭૬૬ ૪૭૪૮૧, પિયર પક્ષ મો. ૯૮૨૫૫ ૮૧૮૧૯

મનિષાબેન વોરા

રાજકોટઃ જૈન વાણિયા મનિષાબેન મયુરભાઈ વોરા (ઉ.વ. ૩૫) તે રાઘવના માતુશ્રી, જીતેન્દ્રભાઈના પુત્રવધુ તથા નિલેષભાઈના નાના ભાઈના ધર્મપત્નિ તથા પ્રતિકભાઈના ભાભી તા. ૧૫ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૭ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઈ મો. ૯૯૨૪૨ ૪૯૧૮૧ તથા મયુરભાઈ મો. ૯૯૦૪૭ ૦૦૫૫૯, નિલેષભાઈ મો. ૭૦૪૩૫ ૨૭૭૭૭, પ્રતિકભાઈ મો. ૯૮૨૪૧ ૧૭૭૦૭ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

ચંપાબેન ત્રિવેદી

રાજકોટઃ જામખંભાળીયા નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ. વેણીલાલ કાલીદાસ ત્રિવેદીના ધર્મપત્નિ ચંપાબહેન (ઉ.વ. ૭૦) તે મનીષભાઈ, અરૂણભાઈ (માટેલ ઈલેકટ્રીક) તથા ભાવેશભાઈના માતુશ્રીનું તા. ૧૬ના અવસાન થયેલ છે. ટેલીફોનિક/ વોટ્સએપ મેસેજ સાંત્વના તા. ૧૭ના સવારે ૧૦ વાગ્યા પછી મો. ૯૪૨૬૨ ૬૦૨૦૭ ઉપર આપવી.

મહેન્દ્રભાઇ રાજયગુરૂ

રાજકોટ : મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય બ્રાહ્મણ ગુલાબરાય મગનલાલ રાજયગુરૂનાં પુત્ર મહેન્દ્રભાઇ જી. રાજયગુરૂ (પ્રમુખશ્રી ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ) તે નીતાબેન એમ.રાજયગુરૂના પતિશ્રી પાર્થ એમ. રાજયગુરૂના પિતાશ્રી, અરૂણભાઇ જી.રાજયગુરૂ, રાજેન્દ્રભાઇ જી.રાજયગુરૂ, ગૌતમભાઇ જી. રાજયગુરૂના ભાઇ તેમજ સ્વ.જયંતીભાઇ એમ.રાવલનનેસ્વ.ભગવતિ પ્રસાદ એમ. રાવલના જમાઇ તા.૧૪/૪ના કૈલાશધામ શરણ પામેલ છે. ટેલીફોનીક શોક સાંત્વના તા.૧૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ આપવા માટે પાર્થ એમ.રાજયગુરૂ ૯૬૦૧૬ ૦૦૦૦પ તથા નીતાબેન એમ.રાજયગુરૂ ૯૪ર૮૧ પ૭ર૯૦ તથા રાજેન્દ્રભાઇ જી.રાજયગુરૂ ૯૮રપ૩ ૬પ૬૮ર છે.

કૌશલ્યાબેન વ્યાસ

રાજકોટ : કૌશલ્યાબેન મુકેશભાઇ વ્યાસ (ઉ.૩૮) તે મુકેશભાઇ લાભશંકરભાઇ વ્યાસા પત્નિ, મીતવા તથા નૈમિષના માતાનું તા.૧પના ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪  થી ૬ રાખેલ છે.

યશવંતરાય જોષી

રાજકોટ : ચક્કરગઢ નિવાસી (હાલ અમરેલી), સ્વ.શંકરલાલ કાશીરામ જોષીના જયેષ્ઠ પુત્ર યશવંતરાય જોષી (ઉ.૭પ) તેઓ રસિકલાલ (મો.૯૮રપર ૧૪ર૩૭) અને મનહરલાલ (મો.૯૯૦૯૩ ૯૬૬૦૬) (જામનગર)ના વડીલ બંધુ શૈલેષભાઇ (મો.૯૪ર૮૭ ૧૧૯૭૯), મુકેશભાઇ (મો.૯૪ર૮૭ ૧૧૯૬૯) અને ઉર્મિલાબેનના પિતાશ્રી તેમજ ભાનુપ્રસાદ એમ.પંડયા (વિસાવદર) ના બનેવી અતુલ, વિમલ, ધિરેન, જીતેનના ભાઇજી, સ્મિત, કલ્પ, સિદ્ધના દાદાનું તા.૧પ ના 'શિવલોક' પ્રયાણ થયેલ છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૭ને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરવિંદભાઇ થડેશ્વર

રાજકોટઃ સ્વ. પ્રભુદાસભાઇ પરશોતમભાઇ ધનજીભાઇ થડેશ્વર (કુંકાવાવ) સૂર્યપ્રતાપગઢ વાળાનાં પુત્ર અરવીંદભાઇ (ઉ.વ. ૬૧)  તેઓ ભારતીબેનનાં પતિ, હરીભાઇ પરશોતમભાઇ (રાજકોટ)નાં ભત્રીજા, જયંતીભાઇ (મુંબઇ) કિશોરભાઇ (સુરત) ઘનશ્યામભાઇ (રાજકોટ)ના મોટાભાઇ તથા નેહાબેન પીયુષકુમાર ઘઘડા (વાવડી)નાં પિતાજી અને સ્વ. ઇન્દ્રવદનભાઇ વૃજલાલભાઇ સાગર (મહુવા) નાં જમાઇનું તા. ૧પના દુઃખદ અવસાન થયેલ છે. વસંતભાઇ ભીખાભાઇ થડેશ્વર-૮ર૦૦૧ ૬ર૦૭ર, જયંતીભાઇ પ્રભુદાસભાઇ થડેશ્વર-૯૮૩૩૪ ૪૦૩૩ર, હરેશભાઇ (કાળુભાઇ) હરીભાઇ થડેશ્વર-૯૪ર૭ર ૩૮૧૭૭, ઘનશ્યામભાઇ પ્રભુદાસભાઇ થડેશ્વર-૮૪૯૦૦ ર૪૪૮૩, વિપુલભાઇ કાંતીભાઇ થડેશ્વરઃ ૭૩૮૩૮ પપપપ૭

દુર્ગાબેન ભટ્ટ

રાજકોટઃ સુરેન્દ્રનગર-ચા.મ. મોઢ બ્રાહ્મણ દુર્ગાબેન ચંદ્રકાન્તભાઇ ભટ્ટ (ઉ.વ. ૭૭) તે ચંદ્રકાન્તભાઇ હરજીવન ભટ્ટ (નિવૃત્ત મામલતદાર) ના પત્ની તેમજ સ્વ. ગૌરીશંકર પંડયાના પુત્રી અને મનિષભાઇ (એસબીઆઇ-લખત) જિજ્ઞેશભાઇ (સુરત) તેમજ મમતાબેન નિતિનભાઇ ઉપાધ્યાય (નડિયાદ), ઇલાબેન મનોજકુમાર ઉપાધ્યાય (સુરત) અને સંધ્યાબેન સંજયભાઇ ભટ્ટ (અમદાવાદ) ના માતૃશ્રી તેમજ સ્વ. રવિશંકર, સ્વ. મનસુખલાલ, સ્વ. પ્રવિણચંદ્ર પંડયાના બહેનનું તા. ૧પ ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદ્દગતનું પિયરપક્ષનું ટેલિફોનિક બેસણું (૯૪ર૮ર ૯ર૯ર૯) તા. ૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

નયનાબેન ચૌહાણ

રાજકોટઃ નાના વડીયા નિવાસી વાળંદ નયનાબેન હરેશભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૦) તે શાંતિભાઇ નારણભાઇ ચૌહાણના પુત્રવધુ, હરેશભાઇના ધર્મપત્નિ, માધવ, ભૂમિ, ક્રિષ્નાના માતૃશ્રીનું તા. ૧૭ શનિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે, નાના વડીયા, વાયાઃ ખાંડાધાર, તા. ગોંડલ ખાતે રાખેલ છે. શાંતિભાઇ નારણભાઇ ચૌહાણ મો. ૯૯૭૯૬ ૭પર૯૯, ચંદુભાઇ નારણભાઇ ચૌહાણ મો. ૯૪ર૮૮ ૯૪૧૦૪, હરેશભાઇ શાંતિભાઇ ચૌહાણ મો. ૬૩પ૧પ ૩૦૦૦૦૬, માધવ હરેશભાઇ ચૌહાણ મો. ૮૭૮૦૭ ૮૭૮૩ર

અનિલભાઇ ટાંક

રાજકોટ : જયેશ, ભાવેશ તેમજ નીશાબેનના પિતાશ્રી, અજયકુમાર વેગડના સસરા, નટવરલાલ, સ્વ. મનસુખભાઇ, સ્વ. કિશોરભાઇ, અશ્વિનભાઇ, સુરેશભાઇ, રાજેશભાઇ અને લલિતભાઇના ભાઇ અનિલભાઇ અમૃતલાલ ટાંકનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ ને સોમવારે રાખેલ છે. જયેશભાઇ ૭૯૮૪૦ ૪૪૪પ૧, ભાવેશભાઇ મો. ૭૯૯૦ર ર૯પ૯૦, અજય વેગડ મો. ૮૭૩૪૦ ૬૪૮૯૯

ધીરૂભાઈ સોલંકી

રાજકોટઃ નિવાસી સ્વ.ધીરૂભાઈ લઘુભાઈ સોલંકી તા.૧૫ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૯ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અનિવાર્ય સંજોગોવસ લૌકિક ક્રિયા બંધ રાખેલો છે. રૂપાબેન મો.૯૪૨૮૨ ૫૪૫૯૭, રોહિતભાઈ મો.૭૫૬૭૬ ૧૧૦૧૧, દક્ષાબેન મો.૭૫૬૭૬ ૧૮૦૧૮

મહેન્દ્રભાઈ કારીયા

રાજકોટઃ સ્વ.મહેન્દ્રભાઈ અમૃતલાલ કારીયા (જૂના- દેવળીયા) તે સ્વ.રમેશભાઈ, ભરતભાઈ, રાજેન્દ્રભાઈ તથા હંસાબેન  પૂજારાના ભાઈ તેમજ સ્વ.વેલજીભાઈ જેઠાનંદ આઈયા (કરાચીવાળા)ના જમાઈનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું અને પીયર પક્ષની સાદડી તા.૧૯ને સોમવારે તેમના નિવાસસ્થાન સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેન્દ્રભાઇ કારીયા મો.૯૯૨૪૧ ૫૯૩૧૫, ભરતભાઈ કારીયા મો.૯૫૫૮૧ ૪૧૮૫૩, દીપેશ કારીયા મો.૯૯૦૯૯ ૯૮૧૦૦, જયેશભાઈ આઈયા મો.૯૯૦૯૯ ૭૧૯૫૧

દિનેશભાઈ દેસાઈ

રાજકોટઃ હલેન્ડા નિવાસી (હાલ નાગપુરા) દિનેશભાઈ ફલચંદભાઈ દેસાઈ (ઉ.વ.૭૦) તે સ્વ.ભૂપતભાઈ, પ્રફુલભાઈ, સુરેશભાઈ, વિનોદીનીબેન, સ્વ.કુમુદબેન, જોશનાબેનના ભાઈ વિજયભાઈ શંકરભાઈ મહેતા મોરબીના બનેવીનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે.

ગીતાબેન ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રી ગૌડમાળવીય બ્રાહ્મણ મુળ રાજસમઢીયાળા હાલ સરધાર નિવાસી સ્વ. લાભશંકર હિરજીભાઇ ભટ્ટના પુત્ર ભરતભાઇના ધર્મપત્ની ગીતાબેન ઉ.વ.પપ તે હિરેન ધવલ - અંજુબેનના માતુશ્રી તથા હર્ષદરાય જે. પંડયા (જેતપુર) ના બહેનનું તા. ૧૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિ અનુસાર બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ૧૮ રવિવાર સાંજે ૪ થી ૬ સરધાર તેમના નિવાસ સ્થાને રાખેલ છે. દિલીપભાઇ મો. ૯૮૭૯૦ ૯૪૪૪૩, હીરેન ૯૭ર૬પ ૭૩૩ર૦, ધવલ ૯૬૩૮૯ ૬૯૧૯૧, હર્ષદભાઇ ૯૮૭૯૯ પ૧ર૧૮

કુસુમબેન ઉદેશી

ગોંડલ : પરસોતમભાઇ જમનાદાસ ઉદેશીના ધર્મપત્ની કુસુમબેન ઉ.૭૧ તે યોગેશભાઇ, જયેશભાઇ, રીટાબેન ધીરેનભાઇ વેદના માતુશ્રીનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ મો. નં. ૬૩પપ૯ ૧૭૮૧૪ રાખેલ છે.

દિલીપભાઈ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગોહીલવાડી ઘેલારામજી જ્ઞાતિના દિલીપભાઈ બળવંતરાઈ વ્યાસ (ઉ.વ.૫૦) તે સ્વ.બળવંતરાઈ પોપટલાલ વ્યાસનાં પુત્ર તથા દીનેશભાઈનાં નાનાભાઈ તથા અમીતભાઈનાં મોટાભાઈ તથા દેવયાનીબેન પારસકુમાર જાનીનાં નાનાભાઈનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. દીનેશભાઈ (મોટાભાઈ) મો.૯૯૭૯૧ ૦૫૯૧૦, ગં.સ્વ.શારદાબેન (માતા) મો.૯૪૦૮૧ ૦૩૬૦૭, ગં.સ્વ.સોનલબેન (ધર્મપત્ની) મો.૯૩૨૭૪ ૬૧૯૧૮

મહેન્દ્રભાઇ રાજયગુરૂ

રાજકોટ : મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય બ્રાહ્મણ ગુલાબરાય મગનલાલ રાજયગુરૂનાં પુત્ર મહેન્દ્રભાઇ જી. રાજયગુરૂ (પ્રમુખશ્રી ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ) તે નીતાબેન એમ.રાજયગુરૂના પતિશ્રી પાર્થ એમ. રાજયગુરૂના પિતાશ્રી, અરૂણભાઇ જી.રાજયગુરૂ, રાજેન્દ્રભાઇ જી.રાજયગુરૂ, ગૌતમભાઇ જી. રાજયગુરૂના ભાઇ તેમજ સ્વ.જયંતીભાઇ એમ.રાવલનનેસ્વ.ભગવતિ પ્રસાદ એમ. રાવલના જમાઇ તા.૧૪/૪ના કૈલાશધામ શરણ પામેલ છે. ટેલીફોનીક શોક સાંત્વના તા.૧૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ આપવા માટે પાર્થ એમ.રાજયગુરૂ ૯૬૦૧૬ ૦૦૦૦પ તથા નીતાબેન એમ.રાજયગુરૂ ૯૪ર૮૧ પ૭ર૯૦ તથા રાજેન્દ્રભાઇ જી.રાજયગુરૂ ૯૮રપ૩ ૬પ૬૮ર છે.

યશવંતરાય જોષી

રાજકોટ : ચક્કરગઢ નિવાસી (હાલ અમરેલી), સ્વ.શંકરલાલ કાશીરામ જોષીના જયેષ્ઠ પુત્ર યશવંતરાય જોષી (ઉ.૭પ) તેઓ રસિકલાલ (મો.૯૮રપર ૧૪ર૩૭) અને મનહરલાલ (મો.૯૯૦૯૩ ૯૬૬૦૬) (જામનગર)ના વડીલ બંધુ શૈલેષભાઇ (મો.૯૪ર૮૭ ૧૧૯૭૯), મુકેશભાઇ (મો.૯૪ર૮૭ ૧૧૯૬૯) અને ઉર્મિલાબેનના પિતાશ્રી તેમજ ભાનુપ્રસાદ એમ.પંડયા (વિસાવદર) ના બનેવી અતુલ, વિમલ, ધિરેન, જીતેનના ભાઇજી, સ્મિત, કલ્પ, સિદ્ધના દાદાનું તા.૧પ ના 'શિવલોક' પ્રયાણ થયેલ છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૭ને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હસમુખરાય દેવમુરારી

મોરબી : ટીંબડી નિવાસી હસમુખરાય ગીરધરદાસ દેવમુરારી તે ભદ્રેસભાઈ, મનીષભાઈ તથા શિલ્પાબેનના પિતા તેમજ ભગવાનદાસ,  સ્વ. ગુણવંતરાય, કિરીટભાઈ, ચંદુભાઈ, બાબુભાઇ તથા રમાબેનના ભાઈનું તા ૧૫ને ગુરુવારે અવસાન થયેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે હાલની સ્થિતિને ધ્યાને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે

મહેન્દ્રભાઇ મેઘાણી

મોરબી : સ્વ જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી ઉ.વર્ષ ૭૧,તે તરલીકાબેનના પતિ, જયશ્રીબેન પી. લાખાણી , વિભાબેન કે. મહેતા (રાજકોટ) ના  ભાઈ તથા સૌરભભાઇ એમ. મેઘાણી, મૌલિકભાઈ એમ. મેઘાણીના પિતા, તથા કવિ શ્રીઇન્દુલાલ ગાંધી (રાજકોટ)ના જમાઈનું તારીખ ૧૪/૦૪/૨૦૨૧, બુધવારના રોજ અરિહંત શરણ પામેલ છે, સંજોગ વસાત લૌકિક વ્યવહાર બંધ છે તેમનું ટેલીફોનીક બેસણું તારીખ ૧૭/૦૪/૨૦૨૧, શનીવાર સાંજે ૪ થી ૬ ના રોજ રાખેલ છે

કૌશલ્યાબેન મોટવાણી

રાજકોટ : કૌશલ્યાબેન નિર્મલદાસ મોટવાણી તે સ્વ. નિર્મલદાસ ગ્યાનચંદ મોટવાણીના પત્ની તેમજ વિજય, કિશોર અને સંતોષના માતા તા ૧૫ ને ગુરુવારના રોજ પ્રભુચરણ પામેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૮ને રવિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે.

બાબુલાલ મદલાણી

પોરબંદર : બાબુલાલ મોહનલાલ મદલાણી (રાતડી વાળા),(નીલમ ટ્રેડિંગ કું. સૂતારવડા)તે અનિતાબેન ના પતિ, અલ્પેશભાઈ, યોગીતાબેન સ્મિત કુમાર ઠકરાર (લંડન), દિપ્તી બેન કિરણ કુમાર લાખાણી (યુગાન્ડા)ના પિતા શ્રી તે, મુળજીભાઈ દેવજીભાઈ કોટેચા (રાજકોટ) ના જમાઈ, પ્રફુલભાઈ (રાજકોટ)ના બનેવી, તા. ૧૫ના શ્રીજી ચરણ પામ્યા છે. હાલ ની કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોઈ સદગતનું ટેલીફોનીક બેસણું ૧૭ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. અલ્પેશભાઈ મોં. ૭૬૨૨૦ ૮૭૫૭૫, રૂપલબેન ૮૧૨૮૦ ૬૫૪૫૦.

ફખરૂદીન વ્હોરા

જસદણ : અમરેલી : દાઉદી વ્હોરા ફખરૂદીનભાઇ મુું. મુસ્તાનશીભાઇ ત્રવાડી (ઉવ.૭૨) તે મુસ્તાફભાઇ ના પિતા મ. મોહશીનભાઇ, મ. ફઝલેહુસૈનભાઇ, મ. હમઝાભાઇ, રસુલભાઇ, યુસુફભાઇ (મુંબઇ) મ. મહેફુઝાબેન મ. એકતાબેનના ભાઇ તા.૧૬ના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે. મર્હુમની જિયારત (કુરાનખ્વાની) તા.૧૭ને શનિવારના રોજ રાત્રીના આઠ કલાકે અમરેલી મુકામે કોરોનાની મહામારીને સરકારની ગાઇડલાઇન મુજબ ઓનલાઇન રાખેલ છે. શોક સંદેશા માટે મુસ્તાફભાઇ મો. ૯૪૨૬૮ ૫૨૭૦૭.

જસુમતીબેન રાવલ

રાજકોટ : જશુમતીબેન અશ્વીનભાઇ રાવલ (નિવૃત આચાર્ય ગર્લ્સ હાઇસ્કુલ, વાંકાનેર) (ઉવ.૭૪) તે અભિસાર (અતુલ મોટર્સ) ઋષિ (એન્વલ પર્લ ઇન્ફોટેક) તેમજ કલ્યાણી આશ્લેષ ભટ્ટના માતૃશ્રી અને પ્રિતીબેન, ધારાબેનના સાસુનું તથા ધૈર્યના દાદીમાં, તે અરૂણભાઇ યાજ્ઞિક (અમેરિકા)ના બહેનનું તા.૧૫ના અવસાન થયુ છે. ટેલિફોનીક ઉઠમણું તા. ૧૭મીના સાંજે ૫ થી ૬ રાખેલ છે. ઋષિભાઇ : ૯૯૯૮૮ ૫૪૩૭૧, અભિસાર : ૯૯૨૪૭ ૩૩૮૨૨.

કુમુદચંદ કાટકોરીયા

કુતિયાણા : કુમુદચંદ જેઠાલાલ કાટકોરીયા (ઉવ.૭૪) તે યશવંતભાઇ કાટકોરીયા (રાજકોટ)ના નાનાભાઇ તથા પ્રતિક, બ્રીજેશ અને મિતુલના પિતાશ્રી અને અતુલભાઇ, તથા ભાવેશભાઇના કાકાનું તા. ૧૫ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગત અગ્રણી વેપારી હોઇ જેથી તેમના માનમાં કુતિયાણા સોની બજારના વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી શ્રધ્ધાંજલી અર્પિત કરેલ.

ઉત્તમભાઇ સંઘવી

વાંકાનેર : સંઘવી રકવીચંદભાઇ અભેચંદભાઇના પુત્ર ઉત્તમભાઇ (ઉવ.૭૭) તે વાડીભાઇ, ભરતભાઇ, અનસુયાબેન, મધુબેન અને કાશ્મીરાબેનના ભાઇ તથા બ્રિજેશભાઇ, જીજ્ઞેશભાઇ અને વિશાલભાઇના પિતાશ્રી તથા બોટાદવાળા હરગોવિંદભાઇ દાસભાઇ દેસાઇના જમાઇનું તા. ૧૫ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નવનીતરાય પંડ્યા

વાંકાનેર : મુળગામ કાગદડી હાલ વાંકાનેર ચા.મ. મોઢ બ્રાહ્મણ નવનીતરાય જેશંકર પંડ્યા (ઉવ.૭૨) તે લલિતભાઇ, કમલેશભાઇ તથા પદમાબેનના પિતાશ્રી તથા પરેશકુમારના સસરાનું તા.૧૫ના અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણુ તા.૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

અજયભાઇ ગાંધી

રાજકોટ : અજયભાઇ પ્રવિણચંદ્ર ગાંધી (ઉવ.૫૯) તે વાંકાનેર નિવાસી અમૃતલાલ ગાંધીના પુત્ર બીનાબેનના પતિ, આકાશ-મીલોનીના પિતાશ્રી જયેશભાઇ, મનીષભાઇ, ભાવેશભાઇ, રીટાબેનના મોટાભાઇ મુકેશકુમાર મીઠાણીના મોક્ષસાળા અને સ્વ. હિંમતલાલ પોપટલાલ મહેતા (મુંબઇના) જમાઇ તા. ૧૬ના અરિહંત શરણ પામેલ છે.

વલ્લભભાઇ ભટ્ટી

મુળ ઠેબચડા, હાલ રાજકોટ નિવાસી વાણંદ વલ્લભભાઇ રામજીભાઇ ભટ્ટી (ઉવ.૭૨) તે વિપુલ ભટ્ટી (એ.જી.ઓફીસવાળા) તથા જીજ્ઞેશ ભટ્ટીના પિતાશ્રીનું અવસાન તા. ૧૬ના શ્રીરામ ચરણ પામેલ છે. તે સ્વ. કાનજીભાઇ રામજીભાઇ ભટ્ટી તથા સ્વ. તળશીભાઇ તથા રણછોડભાઇ રામજીભાઇ ભટ્ટીના નાનાભાઇ તથા નરેશકુમાર પાડલીયાના સસરાનું અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ તારીખ ૧૯ ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઇ ભટ્ટી મો. ૯૮૨૪૨ ૧૧૭૫૮ તથા જીજ્ઞેશભાઇ ભટ્ટી મો. ૯૮૨૪૩ ૮૬૮૬૦ છે.

રીટાબેન મહેતા

રાજકોટ : ખંઢેરાવાળા હાલ રાજકોટ વીરેનભાઇ મગનલાલ મહેતાના ધર્મપત્ની સ્વ. રીટાબેન વીરેનભાઇ મહેતા તે શનિ અને વાણીના માતૃશ્રી તથા સાવરકુંડલા નિવાસી સ્વ. શારદાબેન જસવંતરાય દોષીના પુત્રી, રાજુભાઇ દોષીના બહેનનું તા. ૧૬ના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ તા.૧૭ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વીરેનભાઇ મહેતા ૯૪૨૬૨ ૨૬૯૨૪, શનિ મહેતા ૯૦૩૩૩ ૩૨૪૮૬ ભુપતભાઇ મહેતા ૯૪૨૬૨ ૬૮૦૯૦.

લતાબેન પરમાર

રાજકોટ : લુહાર લતાબેન ગોરધનભાઇ પરમાર (ઉવ.૭૦) તે ભરતભાઇ પી.દાવડા (સુરત), રાજુભાઇ પી. દાવડા (ગોંડલ), નવિનભાઇ ડી. દાવડા (રાજકોટ) , ચંદ્રકાંતભાઇ (કાનાભાઇ) ડી.દાવડા (ગોંડલ) તથા જગદીશ ડી.દાવડા (ગોંડલ)ના બેનનું તા. ૧૪ના અવસાન પામેલ છે. પીયરપક્ષનું ટેલિફોનીક બેસણુ તા. ૧૭ના શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મો. ૯૪૨૭૪ ૦૪૫૪૫  તથા મો. ૯૯૨૫૧ ૫૪૫૩૦ છે.

ડો. મહેન્દ્રભાઇ મહેતા

રાજકોટ : ચિત્તલ નિવાસી, હાલ રાજકોટ ડો. મહેન્દ્રભાઇ શિવલાલ મહેતા (ઉવ. ૮૨) જે સ્વ. ઉમાબેનના પતિ સ્વ. શિવલાલ ભગવાનજી મહેતાના સુપુત્ર, સ્વ. ધીરજલાલ વૃજલાલ દેસાઇના જમાઇ, દિલિપભાઇ મણીલાલ મહેતાના વેવાઇ, સ્નેહાબેનના પિતાશ્રી, હિતેનભાઇ (સૌરાષ્ટ્ર રેફ્રીજરેશન)ના સસરા તથા પ્રિયા -મીતના નાના નીરૂબેન (મુંબઇ), ઉર્મીલાબેન, દિપકભાઇ (યુએસએ)ના ભાઇ જયંતભાઇ, મણીકાંતભાઇ તથા અનીલભાઇ દેસાઇના બનેવી તા. ૧૫ ના અરિહંત શરણ પામેલ છે. બધી જ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

લક્ષ્મીદાસભાઇ લખલાણી

સરાડિયા નિવાસી લક્ષ્મીદાસ હરજીવન લખલાણી (ઉવ.૭૬)નું તા. ૧૫ના શ્રીરામચરણ પામેલ છે. બેસણુ તથા લૌક્રિકક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક સંદેશા માટે મનસુખભાઇ ૯૫૨૭૪ ૪૦૮૬૧, રાહુલભાઇ ૯૯૧૩૨ ૨૫૯૬૨, જીજ્ઞેશભાઇ ૯૮૭૯૨ ૯૫૧૨૯, મયુરભાઇ ૯૬૩૮૩ ૨૯૯૧૦, ભાવેશભાઇ ૮૧૪૧૯ ૧૮૨૨૬, હિમાંશુભાઇ ૯૪૦૯૦ ૧૪૮૨૦નો સંપર્ક કરવો.

પુષ્પાબેન ઉમીયાશંકર

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રાજકોટ નિવાસી પુષ્પાબેન ઉમિયાશંકર જોષી (ઉવ.૮૬) જેઓ મહેશભાઇ, શોભનાબેન, કલ્પનાબેન તથા હર્ષિદાબેનના માતૃશ્રીનું તા. ૧૬ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૯ના સાંજના ૪:૦૦ થી ૬:૦૦ રાખેલ છે.

કુમુદીનીબેન શાહ

રાજકોટઃ  લુણસર નિવાસી હાલ રાજકોટ કુમુદીનીબેન વિપીનભાઈ શાહ તે સ્વ.વિપીનભાઈ વાડીલાલ શાહના પત્ની, દિનેશભાઈ શાહના ભાભી, કિંજલભાઈ તથા કોમલબેનના માતુશ્રી ચૈતાલીબેન તથા કૈલાશકુમાર શેઠના સાસુ તેમજ સ્વ.જયંતિલાલ પી. કામદાર (મુંબઈ)ના પુત્રીનું તા.૧૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.

વિપીનભાઈ શાહ

રાજકોટઃ લુણસર નિવાસી હાલ રાજકોટ વિપીનભાઈ વાડીલાલ શાહ તે સ્વ.વાડીલાલ પાનાચંદ શાહના પુત્ર, દિનેશભાઈ શાહના ભાઈ, કિંજલભાઈ તથા કોમલબેનના પિતાશ્રી, ચૈતાલીબેન તથા કૈલાશકુમાર શેઠના સસરાનું તા.૧૬ના રોજ અરિહંત શરણ પામેલ છે.

નાનુભાઇ ચંદારાણા

રાજકોટઃ ઠા. લક્ષ્મીચંદ નાગજીભાઇ લાતીવાળા બળવંતભાઇ ચંદારાણા (નાનુભાઇ ઉ.વ. ૭૮) તે સ્વ. નટવરલાલ લક્ષ્મીચંદ ચંદારાણાના સુપુત્ર નીતાબેનના પતિ, રાજભાઇ તથા મનીષભાઇના પિતાશ્રી, સ્વ. જયેન્દ્રભાઇ વિનોદભાઇ તથા દિલીપભાઇના ભાઇ તથા સ્વ. ચંદુભાઇ રૂગનાથ શિંગાળાના જમાઇ તા. ૧૬-૪-ર૧ને શુક્રવાર ના રોજ શ્રીરામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭-૪-ર૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાજભાઇ-૯૮રપ૦ ૯૮૭૬૯, મનિષભાઇ-૯પ૩૭પ ૭૭પ૭પ, વિનોદભાઇ-૯૯૭૯૯ ૭૬પ૪પ, રાજુભાઇ-૯૪ર૬૪ ૬૪૧પ૦, રીટાબેન-૯૮રપ૮ ૯રપ૩૦, માધવીબેન-૯૪ર૮૩ ૪૬૬૧૬, દેવીકાબેન-૯૩૧૩૯ ૯ર૯ર૪, હર્ષદભાઇ-૯૪ર૭૩ ૮૪ર૭ર

શાંતાબેન ટંકારીયા

રાજકોટ : મુળ ગામ દેવડા હાલ રાજકોટ નિવાસી શાંતાબેન માધવજીભાઇ કંટારીયા (ઉ.૭૮) તે રમેશભાઇ માધવજીભાઇ કંટારીયા (મો. ૯૪ર૬ર રપ૧૮૦) તથા નરેશભાઇ માધવજીભાઇ કંટારીયા (મો. ૯૯૧૩૪ ર૬૮૦પ) ના માતુશ્રી, રસીલાબેન રમેશભાઇ કંટારીયા તથા નિતાબેન નરેશભાઇ કંટારીયાના સાસુ, આદર્શભાઇ નરેશભાઇ કંટારીયા (મો. ૯પ૭૪૭ ૧૧૧૧૭) તથા દીપભાઇ રમેશભાઇ કંટારીયા (મો. ૮૯૮૦પ ૦૦૭પ૪) ના દાદી અને નમ્રતા આદર્શભાઇ કંટારીયા, મોસમી દીપભાઇ કંટારીયાના દાદી સાસુનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

મહેશભાઇ ખોલીયા

રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા મુળ ગામ ભેંસદડ હાલ રાજકોટ મહેશભાઇ દામજીભાઇ ખોલીયા (ઉ.૬૦) તે જલારામ બાંધકામ ભંડાર વાળા નીપુલભાઇના પીતાશ્રી તા. ૧પ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ મો. ૯૯૦૪૯ ૯૦૧૯૦ તથા મનહરભાઇ મો. ૯૮ર૪૦ ૪ર૯૯૧, અશ્વિનભાઇ મો. ૯૮ર૪ર ૯૧૭૧૪, નીપુલ મહેશભાઇ ખોલીયા મો. ૯૭ર૪૮ ૯પ૯૪ર તથા મો. ૯૮ર૪ર ૯ર૯૯૮ નરેન્દ્રભાઇ નાગજીભાઇ ચોટલીયા (નિવૃત રેલ્વે કર્મચારી)ના બનેવીનું તા. ૧પના અવસાન થયેલ છે.

ગુણવંતરાય પારેખ

રાજકોટ : ટંકારાવાળા સ્વ. સોની કાલીદાસ મોતીચંદ પારેખના પુત્ર ગુણવંતરાય (ઉ.૬૮) તે જમનાદાસભાઇ જગદીશભાઇના ભાઇ, તેમજ ભાવેશભાઇ, રાજેશભાઇ, સોનલબેન નીશીતકુમાર રાણપુરાનાં પિતાશ્રી તે ગો. વા. જયંતીલાલ સવજીભાઇ ફીચડીયાનાં જમાઇ રસીકભાઇનાં બનેવી, તા. ૧૭ ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

રતીલાલભાઇ નિમાવત

રાજકોટ : મુ. પડધરી હાલ રાજકોટ નિવાસી રતિલાલ રેવાદાસ નિમાવત (ઉ.વ.૮પ) તે શૈલેષભાઇ, પંકજભાઇ, રાજેન્દ્રભાઇના પિતાશ્રી, તા. ૧૬ ના શ્રી રામચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૯ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. શૈલેષભાઇ મો. ૬૩પ૪૯ ૮૯૯પપ તથા પંકજભાઇ મો. ૯૬ર૪પ ૧૯૩૧૯ તેમજ રાજેશભાઇ મો. ૯૮૭૯૦ ૭૩૩૩૪ અને હર્ષિત મો. ૯૭ર૩૩ ૮૭૩૩ર છે.

જયોતીબેન જોષી

રાજકોટ : ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગંગાસ્વરૂપ જયોતીબેન જગદીશચંદ્ર જોષી નીવૃત જીઇબીના કર્મચારી (ઉ.૬૪) તે તુષાર જગદીશચંદ્ર જોષીના માતુશ્રી અને પુષ્પાબેન હરીશંકર બધેકાના પુત્રી તથા અજયકુમાર હરીશંકર બધેકાના મોટાબેન તથા નલીનીબેન, ઉષાબેનના મોટા બેન તથા ચીંતન અને રિધ્ધિના માસીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૭ ને શનિવારે સાંજના ૪ થી ૬, રાખેલ છે. તુષાર જે. જોષી મો. ૯૮ર૪૪ ૪૭૪૬૪ તથા નલીનીબેન દવે મો. ૯૪ર૭૯ ૧૬૮પ૩ તેમજ ઉષાબેન મો. ૯૯૦૪૩ રપપ૮૭ અને અજય બધેકા મો. ૯૪૦૮પ ૧૯૧૬૩ છે.

કનૈયાલાલ લુકકા

રાજકોટઃ નિવાસી કનૈયાલાલ વલ્લભદાસ લુકકા (ઉ.વ.૭૨) તા.૧૬ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ શનિવારે સાંજે ૪ થી ૫ ગોલ્ડી લુકકા મો.૮૩૨૦૫ ૪૪૩૭૮, ભારતીબેન મો.૭૯૮૪૭ ૨૬૦૭૨, ચીંતન ઠકરાર મો.૬૩૫૬૭ ૮૪૨૪૩