Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021
રાજકુમાર કોલેજના પ્રાધ્યા.અને સાહિત્યપ્રેમી મહેન્દ્રસિંહજી જાડેજાનું અવસાનઃ ઘેરા શોકની લાગણી

રાજકોટઃ જાણીતા રાજપૂત અગ્રણી અને રાજકુમાર કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી મહેન્દ્રસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.૮૧) (કાંગશિયાળી)નું આજે સવારે દુઃખદ અવસાન થયું છે. કુમકુમબા જાડેજા, એમ.વી. મહિલા કોલેજના પ્રિન્સી.જયલક્ષ્મીબા વાઢેર, રાજકુમાર કોલેજના પ્રાધ્યાપક જયોતિર્મયબા જાડેજા, યોગીનીબા (ન્યુઝીલેન્ડ) અને શ્રી ઘનશ્યામસિંહજી જાડેજાના પિતાશ્રી અને એ.જી. ઓફિસના શ્રી પુરણસિંહજી જાડેજાના મોટાભાઈ તથા સ્વ.બાલસિંહભાઈ સરવૈયા (રેલ્વે)ના વેવાઈ અને શ્રી ઈન્દ્રવિજયસિંહ સરવૈયાના શ્વસુર શ્રી મહેન્દ્રસિંહભાઈ જાડેજા બહોળો મિત્ર સમુદાય ચાહક વર્ગ ધરાવતા હતા. સાહિત્ય જગતમાં તેમનું ઉંડુ ખેડાણ હતું. તેમનું અગાધ વાંચન અને વિવિધ વિષયો ઉપરનું તલસ્પર્શી જ્ઞાન સહુને આશ્ચર્ય પમાડે તેવું હતું. શ્રી મહેન્દ્રસિંહભાઈના પરમ મિત્ર શ્રી બી.ટી.મોરડીયા, શ્રી શૈલેષભાઈ માંકડીયા (રાધેગ્રુપ) પરિવારે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.

શ્રી મહેન્દ્રસિંહભાઈના પિતાશ્રીએ રાજકોટના રાજવી સ્વ.મનોહરસિંહજી જાડેજાના એ.ડી.સી.તરીકે સુદીર્ઘ સેવાઓ આપી હતી. અકિલા પરિવારના પરિવારજન સમા અને પરમમિત્ર શ્રી મહેન્દ્રસિંહજી જાડેજાને ૨ મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

જામનગરના નિવૃત સહાયક માહિતી નિયામક વિજયભાઇ ભટ્ટનું અવસાનઃ ટેલીફોનીક ઉઠમણું

જામનગરઃ શ્રી રાજય પુરોહીત બ્રાહ્મણ જામનગર નિવાસી સ્વ. ઇચ્છાશંકરભાઇ દેવશંકરભાઇ ભટ્ટના પુત્ર વિજયભાઇ ઇચ્છાશંકરભાઇ  ભટ્ટ (ઉ.૬૦) નિવૃત સહાયક માહિતી નિયામકશ્રી જામનગર તેઓ ભરતભાઇ આઇ.ભટ્ટ., જી.જી.એચ. નિવૃત એ.ઓ. તથા પંકજભાઇ આઇ.ભટ્ટ, નિવૃત ના.મામ, જયવંતીબેન દેવેન્દ્રકુમાર પુંજાણી, સ્વ.જયશ્રીબેન મહેન્દ્રકુમાર રાવલ, સ્વ. ચન્દ્રીકાબેન વિનાયક ઓઝાના નાનાભાઇ તેમજ સ્વ. મહેશભાઇ ભાઇશંકર પુંજાણીના જમાઇ, રેખાબેનના પતિદેવ, પ્રશાંત પરાગ તેમજ કલ્પનાબેનના બનેવી તથા માધવ એન્જિ.જાડા, તથા હેનલબેન હાર્દિકકુમાર મોઢા (પીએચડી) ના પિતાશ્રી તથા પ્રવિણભાઇ મોઢાના વેવાઇ કૈલાસધામ પામેલ છે  ટેલીફોનીક ઉઠમણું તા.૧૮ ગુરૂવારે સ. ૪ થી ૭ કલાક સુધી રાખેલ છે. શેાક સંદેશ માટે ભરતભાઇ આઇ.ભટ્ટ મો.૮પ૩૦પ ૪૭૪૮૦, પંકજ આઇ ભટ્ટ, મો.૯૮ર૪૩ ૯ર૩૯પ, માધવ વી.ભટ્ટ મો.૯૪ર૭૬ ૪પ૭પર, હેનલ એચ.મોઢા મો. ૯૪૦૯૪ ૧૧૩૮૩, રેખાબેન વી.ભટ્ટ મો.૯૪ર૬ર ૧૩૬૭૮

કાંતિલાલ ઉનડકટનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગો.વા.કાંતિલાલ મોહનલાલ ઉનડકટ (ઉ.વ.૮૫) (હડમતીયા ગીરવાળા) રાજકોટ તે ગો.વા. પરષોત્તમભાઈ ઉકાભાઈ પંડીતના જમાઈ, કિશોરભાઈના પિતાશ્રી, નૈનેશ તથા ભાવિકના દાદાજી, ગોરધનભાઈ, કાળુભાઈ, રસિકભાઈના મોટાભાઈ તથા મધુબેન પ્રવીણભાઈ અભાણી, અનિતાબેન મુકુંદભાઈ ચંદારાણા, કિરણબેન અશોકકુમાર દેવાણી તથા ભારતીબેન મનીષભાઈ કારીયાના પિતાશ્રી તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની કોરોના મહામારીને કારણે તેમનું  ટેલીફોનીક બેસણું તા.૧૯ શુક્રવારના રોજ બપોરે ૪ થી ૫ રાખેલ છે. કિશોરભાઈ ઉનડકટ મો.૯૪૨૮૨ ૭૧૦૨૦, નૈનશ ઉનડકટ મો.૯૪૨૯૫ ૬૩૮૪૩, ભાવિક ઉનડકટ મો.૯૯૨૪૪ ૯૧૬૩૧, મનોજભાઈ ઉનડકટ મો.૯૮૭૯૧ ૭૩૫૩૬, અશોકભાઈ ઉનડકટ મો.૯૪૨૮૦ ૩૯૮૦૬, અશ્વિનભાઈ ઉનડકટ મો.૯૮૨૦૬ ૫૨૫૧૪

અશરફ/સિકંદર ડાકોરાના માતાજી અમીનાબેનની વફાતઃ કાલે ઝિયારત

રાજકોટ : કુતિયાણાના વતની મહુંર્મ પીંજારા અબ્દુલભાઇ કારાભાઇ ડાકોરાના ધર્મપત્નિ અમીનાબેન (ઉ.૭ર) તે અશરફ ડાકોરા (ડાકોરા ઇલેકટોનીકસ- જંગલેશ્વર મેઇન રોડ, કોંગ્રેસી કાર્યકર અને યુવા અગ્રીણી સિકંદર ડાકોરા, ફારૂક ડાકોરા (પીરવાડી) ઉપરાંત યાકુબ ડાકોરાસલીમ ડાકોરા , અનવર ડાકોરા  (ડાકોરા વર્લ્ડ વીઝન-રઝાનગર)ના માતાજી 'યાૌમે સલાતીન'ના દિવસે કાલે તા.૧૭/ર/ર૦ર૧ બુધવારના જન્નતનશીન થયા છે. તેઓની ઝિયારત તા.૧૯/ર/ર૧ને શુક્રવારે સવાર ૧૦ થી ૧૧, સુમરા કોમ્યુનીટી હોલ (ખ્વાજા ચોક, દેવપરા મેઇન રોડ) રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પ્રવિણભાઇ મહેતા

બાબરા : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બાબરા નિવાસી પ્રવિણભાઇ નરભેરામભાઇ મહેતા (ભટ્ટજી) (ઉજ.૬૫) તે સ્વ. શાસ્ત્રી નિર્ભયરામભાઇ મહેતા (ભટ્ટજી બાપા)ના પુત્ર તથા ડો. ગીરીશભાઇ (સુરત), શાસ્ત્રી નટવરલાલ  (પોરબંદર), નિર્ગુણાબેન અરૂણભાઇ પાઠક (જુનાગઢ) સુશીલાબેન પ્રકાશભાઇ દવે (મુંબઇ), હર્ષાબેન નૈષધભાઇ દવે (ગાંધીનગર)ના ભાઇ તેમજ જગદીશભાઇ રશ્મિ ભાવિનકુમાર દવે (રાજકોટ) તથા ક્રિષ્ના નિકુંજકુમાર જોશી (અમરેલી)ના પિતાશ્રી તથા તુષારભાઇ અને આશુતોષભાઇના મોટા બાપુજીનું બાબરા ખાતે અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૧૯ને શુક્રવારે  ડો. ગીરીશભાઇ ૯૪૨૭૫ ૮૬૪૦૨, નટુભાઇ ૯૩૭૫૨ ૫૨૦૩૦, જગદીશ ૯૩૭૬૧ ૨૭૩૯૩ રાખેલ છે.

પ્રહલાદદાસ રામાનુજ

વાંકાનેરઃ મૂળ જોરાવરનગર હાલ વાંકાનેર શ્રી પ્રહલાદદાસ બાલકદાસ રામાનૂજ (ઉ.વ.૬૫) જમાઇ તથા રમેશભાઇ રામાવત અને ભરતભાઇ રામાવત (વાંકાનેર)ના બનેવી તેમજ પ્રિતીબહેન જીજ્ઞેશભાઇ આચાર્ય રાજકોટ મનિષાબેન ભરતભાઇ ગઢવી-વાંકાનેર, દર્શનાબેન વિમલભાઇ નિમાવત-શાપર (વેરાવળ)ના પિતાશ્રી તા.૧૭ને બુધવારના સાકેતવાસી થયા છે. બેસણું તા.૧૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે શ્રી રઘુનાથજી મંદિર, રૂગનાથજી શેરી, વાંકાનેર રાખેલ છે

રંજનબેન રાવલ

ઉપલેટાઃ ઉપલેટા નીવાસી સ્વ.રંજનબેન રંજનીકાંત રાવલ ઉ.વ.૭૭ તે શરદભાઇ, કીરીટભાઇ, કૌશીકભાઇ તેમજ ભરતભાઇના માતૃશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું: તા.૧૮ના રોજ જડેશ્વર મહાદેવ મંદિર, નાથનાથ ચોક ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે

ભીખુભાઇ પાડલીયા

ગોંડલ : મૂળ શિવરાજગઢ હાલ ગોંડલ નિવાસી વાણંદ ભીખુભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.૮૪) તે ઝવેરભાઇ (આચાર્ય (કરમાળ પ્રાથમિક શાળા)ના પિતા મનસુખભાઇ (નિવૃત મંત્રી), વિનોદભાઇ (મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલ) તેમજ રમેશભાઇ સોલંકીના કાકા તથા મોહિત, ભૂમિ અને ગોપીના દાદાનું તા.૧૬ના અવસાન થયુ છે. બેસણું તા.૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન મારૂતીનગર જેતપુર રોડ ગોંડલ ખાતે રાખેલ છે.

સમર્થ વાજા

ગોંડલ : સમર્થ રોહિતભાઇ વાજા (ઉ.૪) તે મહેશભાઇ બાવનજીભાઇ વાજાના પૌત્ર, જયદીપભાઇના ભત્રીજા, શૈલેષભાઇ દિનેશભાઇ ભટ્ટી રાજકોટના ભાણેજનું તા.૧૪ના અવસાન થયું છે. બેસણું તા. ૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને અજંતાનગર મેઇનરોડ ગોંડલ રાખેલ છે.

હસમુખલાલ નિર્મળ

ગોંડલ : બ્રહ્મક્ષત્રિય સ્વ.પોપટલાલ રાઘવજી નિર્મળના પુત્ર હસમુખલાલ પોપટલાલ નિર્મળ (ઉ.૬૩) તે ઉમેદભાઇ, ચમનભાઇ તથા હેમતભાઇના નાનાભાઇ તથા લકીર તથા તૃપ્તિબેનના પિતાશ્રીનું તા. ૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી મોટીબજાર વેરી દરવાજા પાસે ગોંડલ રાખેલ છે.

ભીખુભાઇ પાડલીયા

ગોંડલ : મૂળ શિવરાજગઢ હાલ ગોંડલ નિવાસી વાણંદ ભીખુભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.૮૪) તે ઝવેરભાઇ (આચાર્ય (કરમાળ પ્રાથમિક શાળા)ના પિતા મનસુખભાઇ (નિવૃત મંત્રી), વિનોદભાઇ (મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલ) તેમજ રમેશભાઇ સોલંકીના કાકા તથા મોહિત, ભૂમિ અને ગોપીના દાદાનું તા.૧૬ના અવસાન થયુ છે. બેસણું તા.૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન મારૂતીનગર જેતપુર રોડ ગોંડલ ખાતે રાખેલ છે.

સમર્થ વાજા

ગોંડલ : સમર્થ રોહિતભાઇ વાજા (ઉ.૪) તે મહેશભાઇ બાવનજીભાઇ વાજાના પૌત્ર, જયદીપભાઇના ભત્રીજા, શૈલેષભાઇ દિનેશભાઇ ભટ્ટી રાજકોટના ભાણેજનું તા.૧૪ના અવસાન થયું છે. બેસણું તા. ૧૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને અજંતાનગર મેઇનરોડ ગોંડલ રાખેલ છે.

હસમુખલાલ નિર્મળ

ગોંડલ : બ્રહ્મક્ષત્રિય સ્વ.પોપટલાલ રાઘવજી નિર્મળના પુત્ર હસમુખલાલ પોપટલાલ નિર્મળ (ઉ.૬૩) તે ઉમેદભાઇ, ચમનભાઇ તથા હેમતભાઇના નાનાભાઇ તથા લકીર તથા તૃપ્તિબેનના પિતાશ્રીનું તા. ૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી મોટીબજાર વેરી દરવાજા પાસે ગોંડલ રાખેલ છે.

મનસુખલાલ કક્કડ

રાજકોટ : મેસર્સ ભાણજી દેવજી કક્કડ (તમાકુવાળા) સ્વ. છગનલાલ ભાણજીના પુત્ર મનસુખલાલ છગનલાલ (ઉવ.૭૮) તે નર્મદાબેન, સ્વ.કાકુભાઇ અને શશીકાંતભાઇના ભાઇ તેમજ ભાવેશ (ડબલ્યુએચઓ), કિરણબેન અજયભાઇ રાયઠઠ્ઠાના પિતા તેમજ વાંકાનેરવાળા સ્વ.કાંતિલાલ રામજીભાઇ જોબનપુત્રાના જમાઇનુ તા.૧૭ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તથા સાસરાપક્ષની સાદડી તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ભાવેશભાઇ કક્કડ મો. નં. ૯૨૨૭૭ ૭૭૧૦૪ તથા પ્રિતિબેન કક્કડ મો. નં. ૯૪૦૮૬ ૬૪૯૩૬ અને કિરણબેન રાયઠઠ્ઠા ૯૯૨૫૪ ૨૨૭૭૩ તેમજ અજયભાઇ રાયઠઠ્ઠા ૯૮૨૫૪ ૩૪૭૨૭ તથા શશીકાંતભાઇ કક્કડ ૯૭૨૩૫ ૦૫૭૪૯ તેમજ જયેશભાઇ કક્કડ ૮૫૧૧૧ ૭૯૨૫૮ તેમજ કિરીટભાઇ જોબનપુત્રા ૭૦૧૬૦ ૨૪૬૬૦ છે.

રસીલાબેન જોષી

રાજકોટ : ધુડસીયા નિવાસી હાલ રાજકોટ રસીલાબેન મનસુખલાલ જોષી (ઉવ.૭૩)નુ તા. ૧૬ના અવસાન થયેલ છે. જે રવિન્દ્રભાઇ મનસુખલાલ જોષી તથા શાસ્ત્રી વિજયભાઇ મનસુખલાલ જોષી તથા રેખાબેન કલ્પેશકુમાર જાનીના માતૃશ્રી જે ડો. કાંતિલાલ તથા શાસ્ત્રી સુરેશભાઇ નરભેશંકર જોષીના ભાભીનું બેસણુ તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪: ૦૦ થી ૬:૦૦ કલાકે શાસ્ત્રી વિજયભાઇના નિવાસસ્થાને 'સિધ્ધિ વિનાયક' ચંદ્રપાર્ક શેરી નંબર -૯, બીગ બજારની બાજુમાં ૧૫૦ ફુટ રિંગ રોડ પર રાખેલ છે. ટેલીફોનીક બેસણુ રવિન્દ્રભાઇના મો. ૯૭૧૪૧ ૯૦૨૯૦ તથા શાસ્ત્રી વિજયભાઇના મો. ૯૮૨૫૪ ૧૬૭૨૮ પર રાખેલ છે.

ચેતનભાઇ જોષી

રાજકોટ : શ્રી નથુતુલસી ઔદીચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ સમાજના મૂળ ગોપાલગ્રામ હાલ રાજકોટના ચેતનભાઇ પ્રતાપભાઇ જોષી (ઉવ.૪૪) તે પ્રતાપભાઇ નરેન્દ્રભાઇ જોષીના તથા રંજનબેનના પુત્ર તથા ફાલ્ગુનીબેન અશ્વીનભાઇ ઉપાધ્યાયના લઘુ બંધુનું તા. ૧૫ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ ગુરૂવાર તા. ૧૮ની સાંજે ૪ થી ૬ રાખવામાં આવ્યું છે. પ્રતાપભાઇ નરેન્દ્રભાઇ જોષી ફોન નં. ૨૨૨૭૬૯૬, ફાલ્ગુનીબેન અશ્વીનભાઇ ઉપાધ્યાય મો. નં. ૯૪૨૮૨ ૦૦૯૩૩ છે.

ચંદુલાલ શુકલ

રાજકોટ : શ્રી સાતોદડ મેડતવાડ શ્રીગૌડબ્રાહ્મણ સ્વ. હિરાલાલ ભગવાનજી શુકલના સુપુત્ર ચંદુલાલ હિરાલાલ શુકલ (ઉવ.૮૦) તે સ્વ. શાંતિલાલ, સ્વ. વસંતલાલ, સ્વ. જેન્તિલાલ, તથા ઘનશ્યામભાઇના ભાઇ પરેશભાઇ, જીગ્નેશભાઇ, તૃપ્તિબેન, પલ્લવીબેનના પિતાજી, સુનીલકુમાર જોષી, પ્રફુલકુમાર ત્રિવેદીના સસરા ડિમ્પલ, દિયા, ઇશાના દાદાનો તા. ૧૫ના સ્વર્ગવાસ થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ :૦૦ થી ૫:૩૦ રાખેલ છે. પરેશભાઇ મો. નં. ૮૪૯૦૦ ૫૭૦૧૪ તથા જીગ્નેશભાઇ ૯૭૨૩૧ ૩૦૬૩૯ અને ઘનશ્યામભાઇ મો. નં. ૭૦૧૬૮ ૩૫૧૩૨ તેમજ અશોકભાઇ મો. નં. ૯૪૦૯૩ ૧૧૫૫૦ તથા રાજુભાઇ મો. નં. ૯૨૬૫૦ ૦૫૭૨૭ છે.

ચંદ્રકાંતભાઈ મહેતા

રાજકોટઃ સ્વ.અમરચંદ પોપટલાલ મહેતાનાં નાના પુત્ર ચંદ્રકાન્તભાઈ અમરચંદ મહેતા જે નવિનચંદ્ર અમરચંદ મહેતા, હિરાબેન કિરીટકુમાર સંઘવી તથા ચંદ્રિકાબેન સુરેશકુમાર દફતરીના નાનાભાઈ જે દિપેશ, પરેશ તથા દર્શનના પિતાશ્રી જે દિપ્તી, રીટા તથા રીતેશકુમારના સસરા જે મનસુખલાલ પોપટલાલ મહેતા બેરમો નિવાસીનાં જમાઈનું અવસાન થયેલ છે.

કાળાભાઇ પરમાર

પ્રભાસપાટણ : સુત્રાપાડા તાલુકાના લાઠી ગામના હાડી સમાજના અગ્રણી કાળાભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.૮૦) તે પ્રકાશ પરમાર અને સુરેશ પરમારના પિતા તેમજ નાનજીભાઇ ભગાભાઇ ચાવડાના સસરાનું અવસાન થયું છે. ઉતરક્રિયા તા.૧૯ શુક્રવાર ૧૦ થી ૧૨ના સમયે લાઠી ગામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વીમળાબેન ગણાત્રા

રાજકોટઃ નિવાસી સ્વ.ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ગણાત્રાના ધર્મપત્નિ ગં.સ્વ.વીમળાબેન ઘનશ્યામભાઈ (ઉ.વ.૮૪) તે યોગેશભાઈ, જયેશભાઈના માતુશ્રી તે મૌલીક, મોહીત તથા મેઘાબેન ધવલકુમાર માણેકના દાદીમાં તે સ્વ.કનુભાઈ જીવરાજ ગણાત્રાના ભાભી તે મુંબઈ નિવાસી સ્વ.જીવણદાસ રતનશીના પુત્રી, કાન્તીલાલ જીવણદાસ કોટકના બેનનું તા.૧૬ મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઈ  મો.૯૮૭૯૪ ૫૮૭૦૦, યોગેશભાઈ મો.૯૬૨૪૧ ૪૯૯૬૬, મોહીતભાઈ મો.૯૪૨૯૨ ૪૯૧૫૦, ઈન્દ્રવદનભાઈ મો.૬૩૫૧૨ ૦૪૭૦૬

નર્મદાબેન જેઠવા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા નર્મદાબેન મનસુખભાઈ જેઠવા તે મનસુખભાઈ આણંદજીભાઈ જેઠવાના પત્નિ તેમજ હસુભાઈ, દીપકભાઈ, મહેશભાઈ તથા ઘનશ્યામભાઈના માતુશ્રીનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને સતનામ સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પુનિતના પાણીના ટાંકા પાસે, રાજકોટ રાખેલ છે.

શશીકાન્તભાઈ મોરઝરીયા

રાજકોટઃ શશીકાન્તભાઈ મોરઝરીયા (ઉ.વ.૬૨) તે સ્વ.છગનલાલ જીણાભાઈ મોરઝરીયાના પુત્ર તે મધુબેનના પતિ તે શ્રધ્ધાબેન, શ્વેતાબેન તથા વ્યોમના પિતાશ્રી તે રમાબેન સુરેશકુમાર કાનાણીના ભાઈ તે સ્વ.જમનાદાસ મથુરાદાસ સોમૈયાના જમાઈ તે સુરેશભાઈ, યોગેશભાઈના બનેવીનું તા.૧૭ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. શ્રધ્ધા મો.૯૪૨૯૫ ૫૦૨૮૭, શ્વેતા મો.૯૪૦૮૫ ૧૭૫૪૨, સુરેશભાઈ મો.૯૦૯૯૦ ૯૯૧૦૭, યોગેશભાઈ મો.૯૮૨૪૦ ૩૮૭૫૭

હંસાબેન ચચા

રાજકોટઃ (બ્રહ્મ ક્ષત્રિયા) સ્વ. મહેન્દ્રકુમાર જમનાદાસ ચચાના ધર્મપત્નિ ગં.સ્વ.હંસાબેન મહેન્દ્રકુમાર ચચા (ઉ.વ.૫૯) તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. તે જય ચચા, સ્મિત ચચા અને શ્રુતિ રોહિતકુમાર જાજલના માતુશ્રી તથા સ્વ.મૂલચંદભાઈ ડાયાલાલ પડિયા (જેતપુરવાળા)ના દિકરી જય મો.૯૩૭૪૧ ૨૧૦૨૭ / મો.૭૪૦૫૮ ૦૧૦૦૧, સ્મિત મો.૮૦૦૦૦ ૧૨૦૪૧

પ્રભાબેન રાઠોડ

રાજકોટ : ખોડાભાઇ જુઠાભાઇ રાઠોડના ધર્મપત્ની પ્રભાબેન ખોડાભાઇ રાઠોડનું તા. ૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યુ તેમના નિવાસસ્થાને રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા. ૨૫ના ગુરૂવારે રાખેલ છે. અરવિંદભાઇ ખોડાભાઇ રાઠોડ મો. નં. ૯૪૨૯૨ ૪૪૨૨૮ શેરી નં. -૪ છે.