Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020
ગોંડલના ''અકિલા''ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીના બનેવીનું અવસાન: સાંજે રાજકોટમાં ટેલીફોનીક બેસણું

ગોંડલ તા. ૧૭: 'અકિલા'ના ગોંડલના યુવા ફોટોગ્રાફરના બનેવી સ્વ. કીરીટભાઇ ત્રીભોવનદાસ ગોંધીયા-રાજકોટ (ઉ.પ૮) (ગોંધીયા ટ્રેડર્સવાળા)  તે સ્વ. ત્રીભોવનદાસ વનમાળીદાસ ગોંધીયાનાં પુત્ર તે રાજ ગોંધીયા તથા હેતલ ધ્રુવીલકુમાર જસાણીનાં પિતાશ્રી તે ભાવેશભાઇ તથા દીનેશભાઇ (ફ્રેન્ડશીપ સ્ટુડીયો) નાં મોટાભાઇ તથા મધુભાઇ રતિલાલ ભોજાણી-ગોંડલનાં જમાઇનું તા. ૧૬ શુક્રવારનાં અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા. ૧૭-૧૦-ર૦ર૦ શનિવારનાં સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અર્હમ યુવા સેવા ગ્રૃપના સેતુરભાઈ દેસાઈના પિતાશ્રી : કિશોરભાઈ પ્રતાપભાઈ દેસાઈ અરિહંત શરણ પામ્યાઃ સોમવારે ટેલિફોનિક બેસણું

રાજકોટ, તા.૧૭: જેતપુર નિવાસી હાલ રાજકોટ કિશોરભાઈ પ્રતાપભાઈ દેસાઈ( ઉં.વર્ષ ૭૦) તા.૧૬ના રોજ અવસાન પામેલ છે. તેઓ જયદીપભાઈ અને સેતુરભાઈ (અર્હમ્ ગ્રુપ) તથા અ.સૌ.સોનલબેન નીલભાઈ શાહના પિતાશ્રી થાય છે. જુનાગઢ બીરાજમાન રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સાહેબે ધર્માનુરાગી આત્માને ચાર શરણા અંગીકાર કરાવી અંતિમ સમયની સુંદર ધર્મ આરાધના કરાવેલ.

સદગતનું ટેલિફોનીક બેસણું સોમવારે તા. ૧૯ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. શેતુરભાઇ દેસાઈ (મો.૯૮૯૮૨૩૦૯૭૫), જયદીપભાઇ (મો.૯૪૨૮૨૫૯૧૯૫)

રાણસીકીના ડાયબેન કાછડીયાનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગોંડલ  તાલુકાના રાણસીકી ગામનાં ડાયબેન વલ્લભભાઇ કાછડીયા (ઉ.વ.૯૦) તે રતીભાઇ વલ્લભભાઇ કાછડીયા (મો.૯૮રપ૭ ર૮૪પ૧) કાળુભાઇ વલ્લભભાઇ કાછડીયા (મો.૯૮૭૯ર ૬૦૭૪૬), રામજીભાઇ વલ્લભભાઇ કાછડીયા(મો. ૯૬૮૭પ ૭ર૧૯૮), જગદીશભાઇ વલ્લભભાઇ કાછડીયા (મો.૯૭ર૭૯ ૬૩રપપ) તથા ચંપાબેન ધીરૂભાઇ બાવીસીયા (મોટો આંકડીયા) ભાનુબેન કરમશીભાઇ રાદડીયા (નાના સખપુર) અને મંજુબેન રામજીભાઇ જીયાણી (જુના ઉજળા)ના માતુશ્રીનું તા.૧૬ને શુક્રવારે અવસાન થયેલ છે.

વર્તમાન કોરોનાની ગંભીર મહામારીના કારણે લૌકીક વ્યવહાર-ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અવસાન નોંધ

કુલદીપભાઇ પોરિયાનું અવસાન

ગોંડલઃ કુલદીપભાઇ વિનોદભાઇ પોરિયા (ઉ.વ.૩ર) તે ગોવિંદભાઇ મુળજીભાઇના પૌત્ર તથા વિનોદભાઇના પુત્ર તથા વિમલભાઇના ભત્રીજા ધૃમીન, તોરલ, ઉર્વષીના મોટાભાઇનું તા.૧પને ગુરૂવારના રોજ અવસાન થયેલછે. ટેલિફોનિક બેસણું તા.૧૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો) ૯૮ર૪૦ ૧૪પ૩૦) (મો.૯ર૬પ૮ ૯૮૭૭૩)

પ્રિતીબેન ઠકરાર

રાજકોટ : સ્વ. હકમીચંદ છગનલાલ જીવરાજાનીના સુપુત્રી પ્રિતીબેન (ભારતીબેન) પરેશકુમાર ઠકરાર (ઉ.વ.પ૩) (જામનગર) તે નવીનભાઇ જીવરાજાની તથા બકુલભાઇ જીવરાજાનીના બેન તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે તેમનું ટેલિફોનિક બેસણું તા.૧૯ના સોમવારે સાંજે પ થી ૬ (ફોન નં. ૯૮૯૮૪ ૬૩૬૩પ) રાખેલ છે.

જયેન્દ્રભાઇ જોષી

કોટડાસાંગાણીઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ શાપર નિવાસી હાલ કોટડાસાંગાણી જયેન્દ્રભાઇ શાંતિલાલ જોષી (ચીકુભાઇ) ઉ.વ.૬૪ તે જયસુખભાઇતથા સ્વ.ભારતીબેનના નાનાભાઇ, ધવલભાઇ તથા રૂપલબેન જયેશકુમાર મહેતાના પિતાશ્રી, વિપુલભાઇના કાકા તથા સ્વ.સુભાષચંદ્ર કાંતિલાલ મહેતા (ઢોલરા)ના બનેવીનું તા.૧૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલિફોનિક ઉઠમણું તથા બેસણું તા.૧૭ને શનીવારે ૪ થી ૬ રાખેલ છે.

હરિશંકરભાઇ જોષી

જુનાગઢઃ ભેડા પીપળીયા નિવાસી સ્વ.હરિશંકરભાઇ કે. જોષી (ઉ.વ.૯ર) તે અમૃતલાલભાઇ, શાંતિભાઇ, જેન્તીભાઇ, વજુભાઇ રમેશભાઇના પિતાશ્રી, પ્રવીણભાઇ ધાંધિયાના સસરા તેમજ અશોકભાઇ, ભરતભાઇકમલેશભાઇ, સુનિલભાઇ, દીપકભાઇ, જયેશભાઇ, ભાર્ગવભાઇ શ્રેયસભાઇના દાદાનું તા.૧૬ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક શોક સંદેશો અમૃતલાલભાઇ જોષી ૯૯૭૯૧૦૩૮ર૭ તથા શાંતિભાઇજોષી ૯૪૦૯૦ ૧૯૩૮૧  જેન્તીભાઇ જોષી ૮૯૮૦૦ ૪૧૩૦૦, વજુભાઇ જોષી ૮૪૬૯૯ ૯ર૮ર૦ નંબર ઉપર પાઠવવો.

સંજયભાઇ પરમાર

ગોંડલઃ મિસ્ત્રી સંજયભાઇ રતીલાલ પરમાર (ઉ.વ.૩૯) તે રતિલાલ નાગજીભાઇ પરમારના પુત્ર તથા વિજયભાઇ તથા ધર્મેન્દ્રભાઇના નાનાભાઇનું તા.૧પના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારના રોજ સાંજે ૪ થી૬ રાખેલ છે. મો. ૯૯ર૪૯ ૯૬૮૩૮, ૯૭૩૭૯ ૮ર૮૩૪ નિવાસ સ્થાન શ્રી રામ હોસ્પિટલ પાછળ, સોમનાથ સોસાયટી ગોંડલ.

દિલીપભાઇ સોલંકી

રાજકોટઃ મુળ બાલંભા હાલ રાજકોટ દિલીપભાઇ દેવશીભાઇ સોલંકી (ઉ.પ૧) તે જયેશભાઇના મોટાભાઇ, આયુષી, શ્રૃતિ, નેન્સીના પિતા, જીવરાજભાઇ વેલજીભાઇના ભત્રીજા, વિપુલભાઇ જીવરાજભાઇના ભાઇ, દેવશીભાઇ માવજીભાઇ ગોહિલના જમાઇનું તા. ૧૬ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ ''બહુચરાજી કૃપા'' હસનવાડી શેરી નં.૩ ખાતે રાખેલ છે

ભીમજીભાઈ પરમાર

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના સ્વ.ભીમજીભાઈ ધનજીભાઈ પરમાર મુળ ગામ બાલંભા હાલ રાજકોટ (ઉ.વ.૮૫)નું તા.૧૫ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૯ના સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મયુર - ૯૦૩૩૦ ૮૩૯૮૯, નરેન્દ્ર - ૭૨૨૮૯ ૭૪૦૭૦.

ભારતીબેન ઠાકર

રાજકોટ : અ.ખરેડી સમવાય સ્વ.ભારતીબેન બીહારીભાઈ ઠાકર (ઉ.વ.૬૭) બીહારીભાઈ કેશવલાલ ઠાકરના ધર્મપત્નિ તથા રૂપેશભાઈ બીહારીલાલ ઠાકરના માતુશ્રી ચિરાગ તથા અભિષેકના દાદીમા તેમજ શિતલબેન નિલેશકુમાર જોષી તેમજ કાજલબેન અમિતકુમાર ભટ્ટ તથા રૂચીતાબેન નિલેશકુમારના માતુશ્રી, ભીખુભાઈ, બીપીનભાઈ, પ્રવિણભાઈ, ધર્મેન્દ્રભાઈ, દિપકભાઈ વ્યાસના બેન (ભોમેશ્વરવાળા) તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૯ને સોમવારે રાખેલ છે. બિહારીભાઈ ઠાકર- ૯૯૨૪૧ ૬૦૬૬૭, રૂપેશભાઈ - ૯૪૨૬૫ ૩૦૦૦૬.

પ્રવિણચંદ્ર પાટડીયા

રાજકોટ : અ.નિ. સોની પ્રવિણચંદ્ર વાઘજીભાઈ પાટડીયા તે વાઘજીભાઈ ખીમજીભાઈ (લુણસરવાળા)ના પુત્ર તથા જયંતિભાઈના નાનાભાઈ, જયશ્રીબેન અલ્કેશકુમાર, કોકીલાબેન વિજયકુમાર, નયનાબેન ભરતકુમાર, હિનાબેન નીતીનકુમાર, જાગૃતિબેન ધર્મેશકુમારના પિતા તેમજ વનેચંદભાઈ પ્રેમજીભાઈ માંડલીયાના જમાઈ તા.૧૬ના અક્ષર નિવાસી થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૭ના સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. મો.૬૩૫૧૬ ૭૫૬૯૦, ૬૩૫૨૬ ૬૪૬૪૮.

રમેશચંદ્ર શર્મા

રાજકોટ : માધાપર (મનહરપુર) નિવાસી રમેશચંદ્ર મદનલાલ શર્મા (ઉ.૬૭) તે જીતેન્દ્રભાઈના પિતા અને રાજકુમારના મોટાભાઈ તેમજ જીજ્ઞેશભાઈ ધીરજલાલ વઘાસીયાના સસરાનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૩ થી ૫ રાખેલ છે. નિવાસસ્થાન - માધાપર (મનહરપુર-૧, રાજકોટ), જીતેન્દ્રભાઈ રમેશભાઈ શર્મા (પુત્ર) મો.૯૨૨૮૪ ૫૫૩૫૫, ૯૨૨૭૪ ૫૫૩૫૫, રાજકુમાર મદનલાલ શર્મા (ભાઈ) મો.૮૮૪૯૮ ૩૪૦૪૮, ૯૭૨૫૨ ૫૫૩૫૫, જીજ્ઞેશભાઈ ધીરજલાલ વઘાસીયા (જમાઈ)