Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023
અવસાન નોંધ

વીણાબેન જાની

રાજકોટઃ શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ વીણાબેન મનીષકુમાર જાની (ઉ.વ.૪૭) તે માણાવદરવાળા મનીષભાઇ જાનીના ધર્મપત્‍નિ તથા ઘાટવડવાળા નવલશંકર મૂળશંકર દિક્ષીતના પુત્રી તથા હિતેષભાઇ,રાકેશભાઇ અને રાજીવભાઇના ભાભી તથા  વિપુલભાઇ અને તુષારભાઇના મોટાબેનનું તા.૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૦ને શનિવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્‍થાન શહિદ ભગતસિંહ ટાઉનશીપ,પ્રદ્યુમન હાઇટ્‍સની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

ઉમેશભાઇ ભટ્ટ

રાજકોટ : ધારી તાલુકાના ભાડેર નિવાસી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ઉમેશભાઇ બાલાશંકર ભટ્ટ તે સ્‍વ. જયોત્‍સનાબેનના પતિ તથા જાનકીબેનના પિતાશ્રી તથા વિનોદભાઇના મોટાભાઇનું તા. ૧૭ ના અવસાન થયેલ છે.

દિલીપભાઈ નિમાવત

રાજકોટઃ મૂળ મજેવડી સ્‍વ.દિલીપભાઈ ભારતભૂષણદાસ નિમાવત જે સ્‍વ.વિષ્‍ણુભાઈના નાનાભાઈ ગજેન્‍દ્રભાઈ યોગેશભાઈ નરેન્‍દ્રભાઈના મોટાભાઈ તેમજ વિધ્‍નેશ્વરાય અને સ્‍વાતિબેનના પિતાશ્રીનું અવસાન તા.૧૮ના રોજ થયેલ છે. જેમનું બેસણું તા.૨૦ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ ઓમકારેશ્વર મહાદેવ મંદિર સરકારી કર્મચારી સોસાયટી રૈયા ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રતિમાબેન વસાવડા

રાજકોટઃ પ્રતિમાબેન સુરેન્‍દ્રભાઈ વસાવડા તે સુરેન્‍દ્રભાઈ વસાવડા (એલઆઈસી- રાજકોટ)ના પત્‍ની, તે નિગમ વસાવડા તેમજ ધરતી શાશ્વત વૈષ્‍ણવના માતુશ્રી તા.૧૭ બુધવારના રોજ હાટકેશ ચરણોમાં ગયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૧૯ને શુક્રવારના રોજ નાગર બોર્ડિંગ, વિરાણી હાઈસ્‍કૂલ પાસે રાજકોટ, સાંજના ૫:૩૦ થી ૬:૩૦ દરમિયાન રાખવામાં આવેલ છે.

દિવાળીબેન શેઠ

રાજકોટઃ શ્રી દશા સો. વણિક સ્‍વ.દિવાળીબેન મુળજીભાઈ શેઠ (ઉ.વ.૮૭) હાલ રાજકોટ તે પ્રકાશભાઈ, સંદીપભાઈ, નિલેશભાઈ શેઠના માતુશ્રી વૈભવ, ધ્‍યેયનાં દાદીમાનું આજરોજ તા.૧૯ને શુક્રવારના રોજ રાજકોટ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૦ શનિવાર સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાને પ્રકાશ મૂળજીભાઈ શેઠ ધ સ્‍પેસ માધાપર ચોકડી મોરબી બાયપાસ ઓવરબ્રીજ પાસે રાખેલ છે. મો.૯૬૨૪૬ ૧૧૦૪૪

જયાબેન નકુમ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્‍વ.જયાબેન ભાવસીંગભાઈ નકુમ તે સ્‍વ.ભાવસીંગભાઈ ખીમજીભાઈ નકુમના ધર્મપત્‍નિ અને નરેશ નકુમ (નિવૃત વિરાણી હાઈસ્‍કુલ નટરવસિંહ નકુમ) (બીએમ ઈલેકટ્રીનીક), સ્‍વ.વિજય  નકુમ અને શ્રેયસ, સંદીપ, યશ, સમ્રાટના દાદીમાં તથા દીપેનકુમાર રાજેન્‍દ્રસિંહ ભટ્ટીના નાનીમાનું તા.૧૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓશ્રીનું બેસણું તા.૨૦ને શનિવારના રોજ સાંજે ૫ થી ૭ સરીતા વિરાટ સત્‌સંગ હોલ, રૂડા-૨ પાસે પ્રેમ મંદિર, યુનિ. રોડ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

ગારગવમુનિ ત્રિવેદી

આટકોટ : ખારચીયા (હનુમાનજી) ઔદિચ્‍ય ગુ. સા. બ્રાહ્મણ જ્ઞાતિના ખારચિયા (હનુમાન) ના ગારગવમુનિ જયંતિલાલ ત્રિવેદી, તે મેહુલના પિતાશ્રી, પ્રગટભાઇના મોટાભાઇનું તા. ૧૮ ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું  તા. ર૦ ને શનિવારે સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખવામાં આવેલ છે.

વીણાબેન જાની

રાજકોટઃ શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ વીણાબેન મનીષકુમાર જાની (ઉ.વ.૪૭) તે માણાવદરવાળા મનીષભાઇ જાનીના ધર્મપત્‍નિ તથા ઘાટવડવાળા નવલશંકર મૂળશંકર દિક્ષીતના પુત્રી તથા હિતેષભાઇ,રાકેશભાઇ અને રાજીવભાઇના ભાભી તથા  વિપુલભાઇ અને તુષારભાઇના મોટાબેનનું તા.૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૦ને શનિવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્‍થાન શહિદ ભગતસિંહ ટાઉનશીપ,પ્રદ્યુમન હાઇટ્‍સની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

બિલખા પીએસઆઇ રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના માતુશ્રીનું અવસાન

જુનાગઢ તા. ૧૯: ધંધુકા તાલુકાના વાગડ નિવાસી શાંતુબા પરબતસિંહ ચુડાસમા તે બિલખા પી.એસ.આઇ.  આર. પી. ચુડાસમાના માતુશ્રી તથા યશરાજસિંહ ચુડાસમાના દાદીમાનું તા. ૧૮ના રોજ અવશાન થયેલ છે.

સદગતની પ્રાર્થનાસભા બેસણું તા. ર૯ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ સુદામાનગર સાર્વજનિક પ્‍લોટ જેતપુર ખાતે રાખેલ છે. મો. નં. ૯૯૦૯૯ ૭૭૬૧૧