Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021
નીતિનભાઈ માખેચાનું દુઃખદ અવસાન : સાંજે ટેલીફોનિક બેસણું

રાજકોટ : નિવાસી નીતિનભાઈ પ્રાણલાલ માખેચા જે સ્વ. પ્રાણલાલભાઈ તથા સ્વ.પુષ્પાબેન માખેચાના પુત્ર, જયશ્રીબેનના પતિ, હેમલ તથા ભાવિકાના પિતા, પરેશભાઈ (ન્યુ સાઈટ ઓપ્ટીકલ) - વિનયલતાબેન મનહરલાલ સોઢા સ્વ. ભાવનાબેન જોગેશભાઈ નથવાણીના ભાઈ, અજયકુમાર મજેઠીયા તથા હિમાબેન માખેચાના સસરા, સ્વ.વેલજીભાઈ ગણાત્રાના જમાઈ, જગદીશભાઈ તથા હરેશભાઈ ગણાત્રાના બનેવી, પ્રકાશભાઈ પૂજારા તથા અશ્વિનભાઈ મજેઠીયાના વેવાઈ તા. ૨૦ના રોજ અક્ષરધામ નિવાસી થયા છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૨ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખવામાં આવેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પરેશભાઈ માખેચા - ૭૮૦૨૮ ૦૦૯૯૯, હેમલ માખેચા - ૮૮૬૬૧ ૬૮૪૭૧, અજયકુમાર મજેઠીયા - ૯૯૦૯૪ ૬૮૫૫૯, જગદીશભાઈ ગણાત્રા - ૯૮૨૪૫ ૩૭૮૯૦, હરેશભાઈ ગણાત્રા - ૯૮૨૫૭ ૧૫૦૧૬, પ્રકાશભાઈ પૂજારા - ૯૮૨૫૨ ૧૮૧૩૩.

પોરબંદર આર.જી.ટીચર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.કે.એલ.ખાંડેકરનું નિધન

પોરબંદર : આર.જી.ટીચર્સ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો.કે.એલ.ખાંડેકર (ઉ.૮૯) તે સ્વ.શ્રીમતી કુમુદબેન (બિરલા સ્કુલ)ના પતિ, ચારૂબેન, ચિત્રાબેન, ચેતનભાઇ અને મિલનભાઇના પિતાનું તા.૨૧ના રોજ વડોદરા ખાતે નિધન થતા સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગયેેલ હતી.

કોલેજના સ્થાપના ૧૯૫૫માં થઇ ત્યારથી અંગ્રેજીના પ્રોફેસર તરીકે જોડાયેલા હતા. પ્રિન્સીપાલ પદે નિવૃત થયા હતા. અંગ્રેજી સામાયિકો અને અખબારોના કટાર લેખક શ્રી ખાંડેકર મૂળ મહારાષ્ટ્રના વતની હતા. છતા ગુજરાતી પર સારી પકડ ધરાવતા હતા. તેમની વિદ્વતાને ધ્યાને લઇ તત્કાલીન સમયમાં ગુજરાત સરકારે શિક્ષણના ઉત્કર્ષ માાટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. મૂળ મહારાષ્ટ્રના વતની અને શ્રી ખાંડેકરની કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતા અને વિદ્યાર્થી પ્રિય પ્રોફેસરના કારણે  વિદ્યાર્થીઓમાં આદરભર્યુ સ્થાન ધરાવતા હતા.

આર.જી.ટી. ડુમરાળીયા તેમજ પુર્વ પ્રિન્સીપાલો સર્વશ્રી ડો.એચ.વી.ભટ્ટ, એન.જે.મકવાણા, ડો.નલીન પંડીત, જે.કે.વિસીયા, ડો. ઇશ્વરભાઇ ભરડા સહિત શિક્ષણક્ષેત્રે કાર્યરત અધિકારીઓએ સદગતને અંજલી અર્પણ કરી હતી.

સરલાબેન કતીરાનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ લોહાણા સ્વ.કાંતીલાલ ભગવાનજીભાઇ કતીરાના ધર્મપત્ની તે કાંતાબેન  ભાઇચંદ કેશવજીના પુત્રી તે ધર્મેશભાઇ કતીરાના માતૃશ્રી, તે જુલીબેન કતીરાના સાસુ તેમજ વિશા કતીરાના દાદી, સરલાબેન કાંતીલાલ કતીરાનું તા.ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું આજે ગુરૂવારે તા.રરના  સાંજે ૪.૩૦ થી ૬.૦૦ રાખેલ છે. ડ૯ર૪૬ ર૦ર૦૮ ધર્મેશભાઇ, ૯૬ર૪૧ પ૦૩૦૧ જુલીબેન, ૯૮રપ૧૬૦૮૩૦-નીખીલભાઇ .

સંજયભાઈ ચાવડાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સંજયભાઈ જેઠાલાલ ચાવડા  (યુકો બેંક) તા.૨૧ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગો અને કોરોના વાયરસને ધ્યાનમાં લઈને બેસણું તેમજ લૌકિકક્રિયા રાખવામાં આવેલ નથી. ટેલીફોનીક બેસણું કાલે તા.૨૩ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઈ ચાવડા મો.૯૭૨૫૦ ૦૨૫૬૪, ચીરાગભાઈ ચાવડા મો.૭૦૪૮૫ ૧૧૧૧૯, પ્રગનેશભાઈ જોષી મો.૯૭૨૫૧ ૦૦૮૦૮

સંયુકત સચીવ જયદીપ દ્વિવેદીના વેવાઇ મહેન્દ્ર રાજગોરનું અવસાન

રાજકોટઃ રાજયના પંચાયત વિભાગના સંયુકત સચિવશ્રી જયદીપ દ્વિવેદીના વેવાઇ અને જૈમીન દ્વિેવેદીના સસરા તે મૌલીકભાઇના પિતા અમદાવાદ સ્થિત વેપારી મહેન્દ્રભાઇ રાજગોર (ઉ.વ. પ૮)નું તા.૧૯ના રોજ કોરોનાની બિમારીના કારણે દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.ના સુપુત્ર મૌલીક રાજગોરના મો.નં. ૭૬૦૦૯ ૯૮૧૦ર અમદાવાદ)

વાલ્મીકી સમાજના અગ્રણી કરશનભાઇ વાઘેલાનું અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ તા. ૨૨ : મુળ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સનાળા ગામના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર ભંગી વાલ્મીકી સમાજના પીઢ આગેવાન કરશનભાઇ વાઘેલાનો તા.૨૧ ના રામનવમીના પવિત્ર દિવસે દેહ વિલય થયો છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી માત્ર ટેલીફોનિક બેસણું તા. ૨૩ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમના પુત્ર કિરીટભાઇ વાઘેલા મો.૯૦૯૯૦ ૧૦૯૦૯ નો સંપર્ક કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે કરશનભાઇ ૧૯૫૮ માં મેટ્રીક પાસ કરી જિ.પં. કલાર્ક તરીકે નોકરીમાં જોડાયા હતા. ભંગી વાલ્મીકી સમાજના ઉત્કર્ષની પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા. ઉપલેટામાં છાત્રાલય સંચાલનની જવાબદારી તેઓએ નિભાવવા કલાર્કની નોકરી છોડી દીધી હતી. ચલાળાના ખાદી કાર્યાલયમાં વસવાટ કરતા માવજીભાઇ સોલંકીના દીકરી કમળાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. બાદમાં ખાદી  જગતના રતિભાઇ ગોંધીયાના સંપર્કમાં આવ્યા અને ખાદી સંસ્થાના ટ્રસ્ટી બન્યા. રાજકોટ મહાનગરપાલીકામાં કોર્પોરેટર તરીકે પણ લાંબો સમય સેવા આપેલ. ગુજરાત સ્લમ કલીયરન્સ બોર્ડમાં ડીરેકટર તરીકે તેમજ ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ડીરેકટર તરીકે પણ રહી ચુકેલા કરશનભાઇ મળતાવળા સ્વભાવના હતા. લોકોના સામાજિક, આર્થિક, ધાર્મિક કે કોઇપણ પ્રશ્નો માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થતા વાલ્મીકી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

એડવોકેટ ધર્મેશભાઇ ભૂપતભાઇ લાડવાના માતુશ્રી પ્રફુલ્લાબેનનું અવસાન

રાજકોટઃ માતુશ્રી વીરબાઇ મહિલા કોલેજના નિવૃત પ્રાધ્યાપક ભૂપતભાઇ લાડવાના ધર્મપત્નિ પ્રફુલ્લાબેન  તે ધર્મેશભાઇ લાડવાના(એડવોકેટ)ના માતુશ્રી કર્તવ્યભાઇના દાદી તે હસમુખભાઇ ચાવડાના નાનાબેન અને અશોકભાઇ તથા રજનીભાઇ ચાવડાના મોટાબેન તા.ર૦ ને મંગળવારે અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રરનેગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ધર્મેશભાઇ મો.૯૪ર૬ર પ૦૭૭૭, હસમુખભાઇ મો.૯૮૭૯૦ ૯૭૮૭૦, મુકતપ્રસાદ મો.૯૯૭૮૯ પ૧૦પ૩

ડીસ્ટ્રીકટ કોર્ટના બેલીફ શ્યામ દવેનું દુઃખદ અવસાન

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય, સ્વ.પંકજભાઇ પ્રતાપરાય દવેના પુત્ર શ્યામ પંકજભાઇ દવે (બેલીફ, ડીસ્ટ્રીકટ કોર્ટ રાજકોટ) (ઉ.૩૮) નું તા.ર૧/૪/ર૦ર૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું માત્ર 'ટેલીફોનીક બેસણું' શુક્રવાર, તા.ર૩/૪/ર૦ર૧ ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે (નેહાબેન પી.દવે ૮ર૦૦૭ પ૦ર૩૪, દિનુભાઇ જોશી ૯૬૬રપ ૬૧પ૪પ, નયનભાઇ વ્યાસ ૯૪ર૭૩ ૧૭૯૭૬)

શૈલેષભાઈ ધનેશાનુ અવસાનઃ ટેલીફોનીક બેસણું - સાદડી

રાજકોટ : શૈલેષભાઈ ધનેશા (ઉં.૫૩) તે વેરાવળવાળા સ્વ.ગીરધરલાલ મોરારજી ધનેશાંના પુત્ર તથા સ્વ. ગોપાલભાઈના નાનાભાઈ તથા યશ-  ભવનીશ-કિંજલ ધનેશાના પિતાશ્રી તથા સ્વ લક્ષ્મીદાસ મોરારજી તન્નાના જમાઈ તા.૧૮ ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.  તેમનું ટેલિફોનિક બેસણું અને સાદડી બને સાથે રાખેલ છે. તા ૨૨ને ગુરુવાર ના સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મંદિર ટીંબાવાડી જૂનાગઢ ખાતે રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે.યશ ધનેશા મો.૯૦૩૩૨૪૦૮૦૪ / ૯૬૯૬૯૬૯૨૨૧, કાંતિભાઈ તન્ના મો.૯૭૧૪૮૬૯૮૦૮ / ૯૯૧૩૫૯૩૪૩૧.

અવસાન નોંધ

આટકોટ એચ.પી. પેટ્રોલપંપ વાળા ઠા. કિશોરભાઇ વસંતનું અવસાન

આટકોટઃઠા.કિશોરભાઇ અમૃતલાલ વસંત (H.P. પંપ આટકોટવાળા) તા. ૨૨ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ લક્ષ્મીદાસ વસંત (ભાઈ) ૯૪૨૬૨૦૨૨૦૩, રાજેશભાઈ કિશોરભાઇ વસંત (પુત્ર) ૯૪૨૭૨૮૮૭૨૮ - ૯૪૨૬૨૮૮૭૨૮, મયુરભાઈ કિશોરભાઈ વસંત (પુત્ર), ૯૪૨૬૯૩૨૭૫૨,  હિતેશભાઈ કિશોરભાઈ વસંત (પુત્ર)૯૭૨૫૨૮૮૭૨૮, બિંદેશભાઈ કિશોરભાઇ વસંત (પુત્ર) ૯૭૨૬૧૧૨૪૪૪, રેખાબેન નારણભાઈ કેસરિયા (પુત્રી) ૯૪૨૯૯૨૫૪૬૪.

મધુબેન મકવાણા

રાજકોટ : મધુબેન ઇશ્વરભાઇ મકવાણા (લુહાર) તે ઇશ્વર રણછોડભાઇ મકવાણાના પત્ની, વિજયભાઇ તથા વસંતભાઇના માતાશ્રીનું તા. ૨૦ના અવસાન થયુ છે.તેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૨૨ સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૭૯૪ ૯૮૮૮૯ તથા મો. ૯૯૭૮૪ ૮૦૩૮૯ છે.

રજનીકાંતભાઇ સંઘવી

રાજકોટ : વાંકાનેર નિવાસી, હાલ રાજકોટ રજનીકાંત શાંતિલાલ સંઘવી (ઉવ. ૮૧) તે સ્વ. શાંતીલાલ કુંવરજી સંઘવીનાં સુપુત્ર, તે સ્વ. છગનલાલ લીલાઘર દોશીનાં જમાઇ અને હર્ષાબેન સંઘવીના પતિ તેમજ વિનોદરાય યશવંતરાય ધનીબેન, હંસાબેન અને ભારતીબેનનાં ભાઇ તેમજ શર્મીલી, સમીર, મીતેષ અને રાખીના પિતાશ્રી અને મયુરકુમાર, વિરલકુમાર, રેખાબેન અને ચેતનાબેનના સસરાશ્રી અને ખુશીનાં દાદા તેમજ માનસી, દર્શિત, કેવીન અને નિલયનાં નાનાશ્રી તા. ૨૧ના અરિહંતશરણ પામેલ છે.

મીરાબેન છાટબાર

રાજકોટ : બહ્મક્ષત્રિય સ્વ.શરદભાઇ કાંતિલાલ છાટબારના પત્ની મીરાબેન (વિજુબેન) (ઉવ.૫૩) તે કેવલભાઇના માતૃશ્રી તેમજ સ્વ. પ્રવિણભાઇના નાનાભાઇના પત્ની, સ્વ. ધીરજલાલ ભાણજી જાજલના દીકરીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વસંતરાય સોનેજી

રાજકોટ : બ્રહ્મક્ષત્રીય સ્વ. મોહનલાલ નરભેરામ સોનેજીના પુત્ર વસંતરાય મોહનલાલ સોનેજી (ઉવ.૭૬) તે સ્વ. જશવંતરાય, વિનોદરાય, જીતેન્દ્રભાઇના મોટાભાઇ તથા કપીલભાઇ, હેતલબેન ચચા (ભાવનગર)ના પિતાશ્રી તા. ૨૧ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વિનોદરાય મો. ૯૪૨૯૨ ૯૩૫૩૯, જીતેન્દ્રભાઇ મો. ૯૪૨૭૨ ૨૨૩૯૭ અને કપીલભાઇ મો. ૯૩૭૭૦ ૬૩૫૦૦ છે.

હશિની સવાણી

રાજકોટ : કુ. હશિની સવાણી (ઉવ.૧૮)ને તા. ૨૧ના સ્વર્ગવાસ થયેલ છે. તે ધિરેન્દ્ર રમણીકલાલ સવાણીની પુત્રી તેમજ સ્વ. નરેન્દ્રભાઇ, પંકજભાઇ, જવાહરભાઇ, જાનકીબેન બિપીનચંદ્ર કાનાણીની ભત્રીજી તે શિવાની નીરજકુમાર સાદરાણીની બહેન તે કુંદનબેન (દાદીમાં)ની પૌત્રીનું ટેલીફોનીક બેસણુ તા. ૨૩ના શુક્રવારે ૪ થી ૫ ના રાખેલ છે. મો. ૯૪૨૬૨ ૬૪૦૬૪ તથા મો. ૯૮૨૫૮ ૨૦૩૫૩.

ઉષાબેન હાડા

રાજકોટ : જગદીશભાઇ ડાયાભાઇ હાડાના પત્ની ઉષાબેન (ઉવ.૫૫) તે દર્શીત, દિપક, કિશનના માતૃશ્રી તથા પાયલના સાસુ, શૌર્યના દાદીનું તા. ૨૧ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઇ મો. ૯૯૭૮૪ ૩૬૪૯૪, દર્શિતભાઇ મો.૯૮૨૫૨ ૭૮૮૨૩ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે

મનસુખભાઇ ચૌહાણ

ગોંડલ : મનસુખભાઇ (મનુરાજ) રવજીભાઇ ચૌહાણ તે રંજનબેનના પતિ તથા રૂપલબેન જયેશભાઇ ચાવડા તેમજ સીમાબેન વિશાલભાઇ મહાવદીયાના પિતા અમૃતભાઇ, ધીરૂભાઇ, ડાયાભાઇ, ભગાભાઇ, સંજયભાઇના મોટા ભાઇનું તા. ૨૦ મંગળવારના રોજ અવસાન થયું છે. ટેલિફોનીક બેસણુ ગુરૂવારના સાંજે ૪ થી ૬, મો. ૯૪૨૬૭ ૧૫૬૫૫.

રમેશચંદ્ર માંડલિયા

ઉપલેટા : સોની રમેશચંદ્ર દુર્લભજીભાઇ માંડલિયા (ઉવ.૭૪) તે હિતેશભાઇ તથા દિનેશભાઇના પિતાશ્રી તથા મનસુખભાઇ અને ગો.વા. રતિલાલના ભાઇનું તા. ૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ તા. ૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેશભાઇ ૯૮૨૫૬ ૬૪૯૭૩, દિનેશભાઇ ૯૯૨૫૪ ૯૧૬૦૬, રજનીભાઇ ૯૯૦૪૬ ૮૧૧૬૪.

રમણિકભાઇ સોલંકી

મોટી કુંકાવાવ : રમણિકભાઇ રણછોડભાઇ સોલંકી (ઉવ.૫૯) તે લાલજીભાઇ તથા સ્વ. રાજુભાઇના મોટાભાઇ તેમજ જયદીપભાઇના પિતાશ્રીનું તારીખ ૨૦ ના રોજ અવસાન થયેલ છે.

ભુપતરાય ભટ્ટ

રાજકોટ : ભુપતરાય પ્રાણજીવન ભટ્ટ (જીતુભાઇ) (રેલ્વે રીટાયર્ડ)ને જસવંતીબેન (દેનાબેન)ના પતિ, સ્વ.ડાયાલાલ, સ્વ.મનસુખભાઇ, સ્વ.પ્રભાશંકરભાઇ, રતીલાલભાઇ, કાંન્તિભાઇના નાના ભાઇ, સ્વ. નિલાબેન (નિશાબેન), નિમિષાબેન, શીતલબેન , સ્વ. ધર્મિષ્ઠાબેનના પિતાનું તા. ૨૦ને મંગળવારેના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાને રાખી સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ ગુરૂવારના રોજ રાખેલ છે. કમલેશકુમાર જોષી ૯૮૭૯૫ ૦૦૫૩૨, નિમિષા જોષી ૭૫૬૭૦ ૪૬૦૧૦, સુધીરકુમાર દવે ૮૪૦૧૪ ૧૨૫૮૨, શીતલ દવે, ૯૭૧૨૨ ૬૫૮૧૪.

ચંદ્રીકાબેન કોટેચા

ઉના :. ચંદ્રીકાબેન બીપીનભાઇ કોટેચા (ઉ.પ૬) તે પ્રભુદાસ રણછોડદાસ તન્ના ની દિકરી, જયેશભાઇ તન્ના ના બહેન (ચામુડા સપ્લાયર્સ) જુનાગઢ તા. ર૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પીયર તરફથી ટેલીફોનીક સાદડી તા. ર૩ ના રોજ શુક્રવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ તન્ના ૯૪ર૭૯ ૧૧પ૭૭, જય તન્ના મો. ૯૪ર૯૯ ૯૪૯૯૯

બાબુભાઇ સૂચક

કાલાવડ : સૂચક બાબુભાઇ ભગવાનજીભાઇ (ઉ.૭૦) તે દિપકભાઇ, જીજ્ઞેશભાઇ, અને અશ્વીનભાઇના પિતાનું તા. ર૦ મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. રર મીએ રાખેલ છે.

રમેશગીરી ગોસ્વામી

કાલાવડ : ગોસ્વામી રમેશગીરી રેવાગીરી (ઉ.૬પ) તે વિનોદગીરી, પરેશગીરી, મીરાબેન અને ઉમાબેનના પિતાનું તા. ર૦ મીએ અવસાન થયું છે.

સોનલબેન પંડયા

વાંકાનેર : (મુળ હળવદ) સ્વ. નરોતમરાય લક્ષ્મીશંકર પંડયા તથા સ્વ. ચંદ્રીકાબેન નરોતમરાય પંડયાના પુત્રવધુ સોનલબેન પંડયા તે મુકેશભાઇ પંડયા (પત્રકાર) ના ધર્મપત્ની તેમજ પ્રવિણભાઇ પંડયા તથા દિલીપભાઇ પંડયાના નાના ભાઇના પત્ની તથા રાજકોટ નિવાસી મહેન્દ્રભાઇ ધીરજલાલ તન્નાના પુત્રી તેમજ રવી તથા વિમલના મોટાબહેન તા. ૧૯ ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ ૯૯૭૯૯ ૩૪પ૦૦, દિલીપભાઇ ૯રર૮૧ ૭૬૮૯૩, મુકેશભાઇ ૮ર૦૦૦ ૦૪૬૬પ (પત્રકાર) પિયર પક્ષ રવિભાઇ ૭૯૮૪ર ૭૦૦૧૦, વિમલભાઇ ૯૭૩૭ર ૦૦૪૯૦

મંજુલાબેન ભટ્ટ

ઔ.ઝા.બ્રાહ્મણ મંજુલાબેન ભટ્ટ (ઉ.૬૭) તે દિનેશચંદ્ર જેઠાલાલ ભટ્ટના ધર્મપત્ની તથા હિરેન અને મનિષના માતુશ્રી તથા જયદેવ, આરાધ્યાના દાદીમાં તા.ર૦ને મંગળવારના રોજ કૈલાશવાસી થયેલ છે તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મલીબેન સોલંકી

આટકોટઃ રાવળદેવ મણીબેન મેરામભાઇ સોલંકી (રાવળદેવ) (ઉ.૮૮) તે પ્રવિણભાઇ, રાજુભાઇ, જશુબેન મોરબી, ઉષાબેન જસદણ, સારદાબેન કરદેજ, નિતાબેન કુવાડવાના માતુશ્રી તથા મેહુલભાઇ, રવિદીભાઇ, પરેશભાઇ, જયદિપભાઇના દાદીમાંનું તા.ર૦ ના રોજ અવસાન થયેલ છે બેસણું ટેલીફોનીક રાખેલ છે.

ત્રિવેણીબેન રાઠોડ

ઉના :.. કાણકીયા (તા. ગીર ગઢડા) નિવાસી ગુર્જર કડીયા કુંભાર ત્રિવેણીબેન નારણભાઇ રાઠોડ (ઉ.પ૩) તે નારણભાઇ માવજીભાઇ રાઠોડ (એન. એમ. રાઠોડ માહિતી ખાતું ગાંધીનગર) ના ધર્મપત્ની તેમજ શ્રી અનિલભાઇ ત્થા રાહુલભાઇ રાઠોડના માતુશ્રીનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક સાદડી બેસણુ તા. ર૩ ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન કાણકીયા ગામે (તા. ગીર ગઢડા) રાખેલ છે. ફોન નારણભાઇ રાઠોડ ૯૬ર૪૧ ર૯ર૦૧ શ્રી અનિલભાઇ રાઠોડ મો. ૯પ૩૭૪ ૮ર૩૮૧ કેશુભાઇ રાઠોડ ૯રર૮૭ ૦૪૩૬૧, અને પુનાભાઇ રાઠોડ ૯ર૭૭૯ ૦૯પ૧૬ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ માત્ર ટેલીફોનીક બેસણુ રાખેલ છે.

અરવિંદભાઇ તન્ના

રાજકોટ : જીવાપર નિવાસી અરવિંદભાઇ બાબુલાલ તન્ના (ઉ.૬૦) તે બાબુલાલ પરસોતમભાઇ તન્ના ના સુપુત્ર અને મુકેશભાઇ તથા મનીષભાઇ તથા આરતીબેન તપસભાઇ તેજુરાના પિતાશ્રીનું તા. ર૧ ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ર૩ ના મુકેશભાઇ ૯૮રપ૯ ૮૦૪૬૭, હસમુખભાઇ ૯૮રપ૪ ૦૩પ૭પ, મનીષભાઇ ૯૭૧રર પ૭૭૭ર રાખેલ છે.

સરલાબેન સોની

રાજકોટ : ગં.સ્વ. સોની સરલાબેન મણીલાલ રાજપરા (ઉવ.૭૧) તે મણીલાલ હરખચંદ રાજપરા (નિવૃત સિવિલ હોસ્પિટલ-જૂનાગઢ)ના ધર્મપત્ની તથા બિમલભાઇ, હિતેનભાઇ અને કલ્પનાબેનના માતૃશ્રી તથા ગૌ.વા. ડાયાલાલ એચ. રાજપરાના નાનાભાઇના ધર્મપત્ની તથા પ્રવિણચંદ્ર એચ.રાજપરા (નિવૃત એસ.ટી.જૂનાગઢ)ના ભાભી તા. ૨૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ બપોરે ૪ થી ૬ રાખેલ છે.

અરૂણકુમાર મહેતા

રાજકોટઃ જેતપુર નિવાસી રાજગોર બ્રાહ્મણ અરૂણકુમાર નાનાલાલ મહેતા (ઉ.વ.૭૫) તે પંકજભાઈ તથા પરાગભાઈના પિતાશ્રી તા.૨૧ બુધવારના રોજ કૈલાસવાસી થયા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પંકજભાઈ મો.૯૩૭૫૭ ૩૧૧૬૯, પરાગભાઈ મો.૯૭૪૧૯ ૭૮૨૭૮

પ્રેમીલાબેન પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુથાર મૂળ ગામ ધ્રોલ હાલ રાજકોટ નિવાસી સ્વ.મનસુખભાઈ પીઠાભાઈ પીઠડીયાનાં ધર્મપત્નિ પ્રેમિલાબેન મનસુખભાઈ પીઠડીયા (ઉ.વ.૬૨) તે વિપુલભાઈ, રશ્મીતાબેન, તૃપ્તીબેન, વર્ષાબેનનાં માતુશ્રી તથા દિલીપભાઈ તથા જીતેનભાઈનાં કાકી તથા સ્વ.હંસરાજભાઈ મોહનભાઈ ટંકારીયાની દીકરી તા.૧૮નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તા.૨૨ ગુરૂવારનાં રોજ સદ્દગતનું ટેલીફોનીક બેસણું  ૪ થી ૫ રાખવામાં આવેલ છે. વિપુલભાઈ મો.૯૮૭૯૮ ૫૫૨૩૫, દિલીપભાઈ મો.૯૭૩૭૭ ૧૩૨૪૩, રશ્મીતાબેન મો.૬૩૫૪૬ ૬૨૭૨૪

પૂજા પંડીત

રાજકોટઃ મોરબી નિવાસી મહેશચંદ્ર હસમુખરાય પંડીતના પુત્ર જયદિપ (શિવમ)ના ધર્મપત્નિ પુજા જયદિપ પંડીતનું તા.૧૮ રવિવારના સ્વર્ગવાસ થયેલ છે. જે બિપીનભાઈ માકંડરાય ભટ્ટ- રાજકોટની પુત્રી તથા મયંક બિપીનભાઈ ભટ્ટના બહેનનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશચંદ્ર હસમુખરાય પંડીત મો.૯૨૭૭૭ ૫૩૨૬૮, મયુરભાઈ હસમુખરાય પંડીત મો.૯૮૨૫૩ ૯૦૭૨૮, કલ્પનાબેન મહેશચંદ્ર પંડીત મો.૯૨૨૭૬ ૩૧૧૬૮, જયદિપ એમ.પંડીત મો.૯૯૨૫૧ ૦૮૦૩૦

ભાવિન મહેતા

રાજકોટઃ સુરેશભાઈ પ્રભુદાસ મહેતા તથા સ્વ.હીનાબેન સુરેશભાઈ મહેતાનાં પુત્ર ભાવિન સુરેશભાઈ મહેતા તે મોનાલીબેનના પતિ, મીલી તથા દેવર્ષના પપ્પા, તેજસભાઈ તથા ચાર્મીબેનના મોટાભાઈ, બીહારીભાઈ, એસ.કે. શાહ તથા હંસાબેનના જમાઈ તથા ભાવીનભાઈ શાહના બનેવી તથા ભરતભાઈ સંઘરાજકાના ભાણેજ તા.૨૦ મંગળવારના રોજ અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૩ને શુક્રવારનાં રોજ ૫ થી ૬:૩૦ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેજસભાઈ મો.૯૪૨૬૯ ૩૬૧૦૮, સલોનીબેન મહેતા મો.૭૯૮૪૪ ૭૨૮૮૩, તેજસભાઈ જીવરાજાની મો.૯૮૨૪૩ ૩૩૦૩૦, ભરતભાઈ મો.૮૭૮૦૪ ૨૯૩૯૪, પ્રવિણભાઈ મો.૯૮૨૪૨ ૮૬૨૯૯

હંસાબેન કામદાર

રાજકોટઃ નિવાસી બા.બ્ર.હંસાબેન ભોગીલાલ કામદાર (ઉ.૭પ) તે સ્વ. ભોગીલાલ દુર્લભજી કામદાર તથા સ્વ. મુકતાબેન ભોગીલાલ કામદારના પુત્રી તથા સ્વ.રમેશભાઇ, સ્વ. ધનસુખભાઇ, નટવરલાલ, પ્રદ્યુમનભાઇ, મહેશભાઇ, ચંદ્રકાંતભાઇ, સ્વ.ઇન્દીરાબેન સોભુભાઇ શેઠ, સ્વ. સીતાબેન જયંતીલાલ મહેતા તથા અ.સૌ.લતાબેન રજનીભાઇ કામદારના બહેન તા.ર૧/૪ ના અરિહંતશરણ પમેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતીને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૩/૪ ને શુક્રવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે ટેલીફોનીક બેસણા માટે મહેશભાઇ -૯૮૭૯૪ ૬પ૧રર, નટવરલાલ-૯૪ર૮ર પ૮૪૭૧, ચંદ્રકાંતભાઇ-૯૮૯૮૯ ર૪૭ર૦, નિખીલભાઇ-૯૯રપર ૪ર૬૭૭, પ્રદ્યુમનભાઇ-૯૪ર૯૩ ૧૪૬પ૮

લલીતાબેન જાની

રાજકોટઃ નિકાવા નિવાસી સ્વ.સુશ્રી લલીતાબેન મણિશંકર જાની (રિટાયર્ડ પ્રા.શિ.), તે સ્વ.ચંદુલાલ મણીશંકર જાની, સ્વ.જશવંતરાય મણિશંકર જાનીના બેન તથા ભાસ્કરભાઇ (નિકાવા), જીતેન્દ્રભાઇ (રાજકોટ) દિલુઆદા, મનોજભાઇ (નિકાવા), અશોકભાઇ (લોધીકા), દીપકભાઇ (નિકાવા)ના ફાઇબા તા.ર૧ના કૈલાસવાસ પામેલ છે. તેમનું બેસણું ટેલિફોનીક રાખેલ છે તા.ર૩/૪ના શુક્રવાર સાંજે ૪ થી ૬ સુધી મો.૯૯૭૮૭ ૭પપ૪૮, ૯૯૭૭૦ ૦૯૩૩ર, ૭૮૭૮૮ ૮૮૬૭૬

તેજુબેન તાવીયા

રાજકોટઃ પાટીયાળી નિવાસી ઓઘાભાઇ કમાભાઇ તાવીયાના ધર્મપત્નિ કે જે બાબુભાઇ (બાલાજી ઇન્વેસ્ટમેન્ટ-રાજકોટ) અનેશંભુભાઇના માતુશ્રી તેજુબેન ઓઘાભાઇ તાવીયા (ઉ.પ૮) નું તા.ર૧/૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૪/૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઓઘાભાઇ તાવીયા-૯૯૭૪૯ ૦૪૦પપ, બાબુભાઇ તાવીયા ૯૪ર૬૭ ૮રર૬૩, શંભુભાઇ તાવીયા-૯ર૭૪૩ ૪૪૧૦૦

લલિતાબેન ભૂટક

રાજકોટ : વાસાવડ નિવાસી લલિતાબેન ઓધવજીભાઇ ભૂટક (ઉ.૧૦૦) તે પ્રભુલાલભાઇ, મંજુલાબેન, વિજયાબેન અને રંજનબેન તેરૈયાના માતા તેમજ હરેશભાઇ અને સુધીરભાઇના દાદીમાનું તા.ર૧/૪ ના રોજ અવસાથ થયુંછે. (૯૭૩૭૮ ૩૧ર૦પ, ૯૮ર૪૯ ૯૬પ૪૪- ૯૪ર૬૯ ૬૪૮૬૪)

અનિલભાઇ પંચાસરા

રાજકોટ : નિવાસી (મુળગામ-માંડલ કુંડલા) રતિલાલ ગાંડાલાલ પંચાસરાના નાના પુત્ર અનિલભાઇ (ઉ.પ૩) તે હીનાબેનના પતિશ્રી, હિમિષાના પિતાશ્રી, શૈલેષભાઇ તથા વિનેષભાઇના નાનાભાઇ, શ્રીકાંતભાઇ, દેવેન્દ્રભાઇ વસાણીયા, (મુંબઇ)ના બનેવી તથા શીતલબેન રાકેશકુમાર ભારદિયાના બનેવીનું તા.ર૧/૪ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.ર૩/૪ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. શૈલેષભાઇ-૭૬ર૧૦ ૭ર૪પ૬, હીનાબેન-૯૯ર૪૩ ર૪૯૮૧

સરોજબેન ઉપાધ્યાય

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના સરોજબેન હસમુખભાઇ ઉપાધ્યાય (ઉંમર ૭૮ વર્ષ) તે સ્વર્ગવાસ નયનયભાઇ, ધર્મેશભાઇ, કલ્પનાબેન કૌશિકકુમાર શુકલ (જસદણ) ના માતુશ્રી તથા નરેન્દ્રભાઇ તથા બટુકભાઇ શુકલના બહેન અને ધૈર્ય, યશ શુકલના નાનીશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઇને લૌકીકત ક્રિયા બંધ રાખેલ છે તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઇ ઉપાધ્યાય-૯૦પ૪૦ ર૯૦ર૦, ૯૬ર૪૭ ૮૦૦૩૮, કૌશિકકુમાર શુકલ ૯૪૦૮૯ ૩૯૧પ૦, કલ્પનાબેન શુકલ-૯૬૦૧૦ ૧પપ૭૮

ચંદુભાઇ ચાવડા

રાજકોટઃ નિવાસી ચંદુભાઇ ચકુભાઇ ચાવડા તે મનુભાઇ ચકુભાઇ ચાવડાના નાનાભાઇ તથા નલીનભાઇ ચકુભાઇ ચાવડાના મોટાભાઇ અને તુષારના પિતાશ્રીનું અવશાન તા. ૧૯ના થયેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તુષાર મો. નં. ૯૯૭૪ર ૪૮૭૮૦

યશવંતભાઇ વેકરીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક તથા ''સોરઠી સરીતા''ના સંપાદક સ્વ. યશવંતભાઇ ભાયચંદભાઇ વેકરીયા (ઉ.વ. ૭ર) તે સ્વ. દિનેશભાઇ વેકરીયા સ્વ. ઇન્દુબેન માધાણી, સ્વ. હંસાબેન ગોદાયા, સ્વ. સુશિલાબેન ભુપતાણી, તે મધુબેન માંડવીયા તથા સ્વ. બિન્દુબેન હુરાણી તથા અનંતરાય મોહનલાલ વેકરીયાના નાનાભાઇનું તા. ર૧ ના બુધવારના રામ નવમીના પવિત્ર દિવસે શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૩ ના શુક્રવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. હિરેન વેકરીયા-૯૪ર૭૭ રપ૮૭ર, મનિષ વેકરીયા-૭૦૧૬૬ ૭૪૩ર૪

જશવંતીબેન ચગ

રાજકોટઃ અ. સૌ. જશવંતીબેન અમૃતલાલ ચગ (ઉપલેટાવાળા) (ઉ.વ. ૬૭), તે અમૃતલાલ સવજીભાઇ ચગના પત્નિ, ભાવનાબેન જગદીશભાઇ અમલાણી, નીતાબેન જયેશભાઇ દક્ષિણી, સોનબલને વિરેન્દ્રકુમાર કાનાણી, યોગીતાબેન વિરાજભાઇ ખખ્ખર, પરેશભાઇ અમૃતલાલ ચગના માતુશ્રીનું તા. ર૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૯૭ર૩પ પ૮૦પ૭, ૯૯૭૯૧ ૦ર૭૧૭ રાખેલ છે.

હંસાબેન લાખાણી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડિયા અરવિંદભાઇ હિરાલાલ લાખાણીના ધર્મપત્નિ હંસાબેન (ઉ.વ. ૭ર) તે હેમલભાઇ, જાનવીબેન તથા ક્રિષ્નાબેનના માતૃશ્રી તેમજ ફેનિલ તથા ભકિતબેનના સાસું કાવ્યાના દાદી શ્રી તા. ર૧ને બુધવારે દુઃખદ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ર૩ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઇ મો. ૯પ૧ર૬ ૪૪૧૭૬, હેમલભાઇ મો. ૯૪ર૯૪ ર૬૭૦૪

ઉષાબેન હાડા

રાજકોટઃ જગદીશભાઇ ડાયાભાઇ હાડાના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ. પપ) તે દર્શિત, દિપક, કિશનના માતાશ્રી તથા પાયલના સાસુ અને શૌર્યના દાદી તા. ર૧ના રોજ અવસાન થયેલ છે. તો સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ર૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઇ ૯૯૭૮૪ ૩૬૪૯૪, દર્શિતભાઇ ૯૮રપર ૭૮૮ર૩ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સુરેશભાઇ મુળાશીયા

રાજકોટઃ સ્વ. સુરેશભાઇ વલ્લભભાઇ મુળાશિયા પારસ અને નીકીતાના પિતાશ્રી અને વિનોદભાઇ, પ્રફુલભાઇ અને ભાવનાબેનના ભાઇનું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું શુક્રવાર ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઈ કોટેચા

રાજકોટઃ સ્વ.કરશનભાઈ સુંદરજી કોટેચાના પુત્ર તથા સ્વ.જાદવજીભાઈ પ્રેમજીભાઈ પુજારાના જમાઈ કિશોરભાઈ કરશનભાઈ કોટેચા (જમીન વિકાસ બેંક) તે સ્વ.નિર્મળાબેન, સ્વ.લતાબેન, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ.જયોતિબેન તથા મંજુલાબેનના ભાઈ તથા જેન્તીભાઈ, દિલીપભાઈ, ઉદયભાઈ, ભાવેશભાઇ તથા સ્વ.વ્રજલાલભાઈના બનેવી તથા રાજીવભાઈ, સંજીવભાઈ અને દર્શનાબેનના પિતા તથા પિયુષકુમારના સસરાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજીવભાઈ કોટેચા મો.૯૮૨૪૪ ૨૨૧૯૫, સંજીવભાઈ કોટેચા મો.૯૮૨૪૫ ૦૦૫૪૮, પિયુષકુમાર જીવરાજાની મો.૯૯૨૪૯ ૮૨૦૫૮

કિશોરભાઈ સાપરીયા

રાજકોટઃ નિવાસી કિશોરભાઈ વૃજલાલ સાપરીયા (ઉ.વ.૬૫) તે સ્વ.વૃજલાલ મોહનલાલ સાપરીયાનાં પુત્ર તથા વિશાલભાઈ, જયભાઈ, દિપાલીબેનનાં પિતાશ્રી તથા સ્વ.ચંદુભાઈ તથા મૃદુલાબેનનાં નાનાભાઈ તથા સાકેત, માહીનાં દાદાનું તા.૧૯ને સોમવારનાં રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું (મો.૭૦૧૬૭ ૨૫૨૬૩, મો.૬૩૫૩૨ ૦૯૫૦૭, મો.૯૬૩૮૮ ૭૨૬૧૦) તા.૨૩ને શુક્રવાર, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

શાંતાબેન ટાંક

રાજકોટઃ પ.ધા.નિ.શાંતાબેન કેશવલાલ ટાંક (જીવતીબેન) મૂળ ગામ- જૂનાગઢ, હલા- રાજકોટ તે વિનેશભાઈ કેશવભાઈ ટાંક (મો.૯૬૦૧૫ ૯૨૦૪૦), વિજયાબેન કિશોરભાઈ પોરિયા, હંસાબેન પ્રકાશભાઈ ચોટલિયા, ભારતીબેન વિનોદભાઈ ટાંક, ગુલાબબેન દિનેશભાઈ પોરિયાના માતુશ્રી તથા ધવલ વીનેશભાઈ ટાંક, મોહિત વિનેશભાઈ ટાંકના દાદી તા.૨૦ના પરમધામ પામેલા છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૩ને શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સચિન દત્તાણી

રાજકોટઃ નિવાસી સ્વ.ભોગીલાલ પરમાણંદ દત્તાણીનાં પુત્ર સચીન ભોગીલાલ દત્તાણી (ઉ.વ.૪૨) તે આરતીબેનનાં પતિ, પાર્થનાં પિતા, અર્ચનાબેન, પુજાબેનનાં ભાઈ તેમજ, રાજુભાઈ, જીતુભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ.જયંતભાઈ, વિજયભાઈ, પરેશભાઈ, સરોજબેન, ભાવનાબેનનાં ભત્રીજા તથા નિકેતભાઈ મસરાણી અને મીતેષભાઈ રાજદેવનાં સાળા તથા પ્રફુલભાઈ કોટેચાનાં જમાઈનું તા.૨૧ને બુધવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. જીતુભાઈ મો.૯૯૩૧૨ ૪૩૧૯૮, ખેમેન્દ્રભાઈ મો.૯૪૦૯૦ ૧૪૩૭૬

કિશોરભાઈ રૂપડા

રાજકોટઃ કિશોરભાઈ મુળચંદભાઈ રૂપડા તે ભાવેશભાઈ, સંજયભાઈના પિતાશ્રી યશ તથા પારસના દાદા તા.૧૯ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ભાવેશભાઈ કિશોરભાઈ રૂપડા મો.૯૮૨૪૨ ૮૫૮૫૦, સંજયભાઈ કિશોરભાઈ રૂપડા મો.૯૯૦૪૯ ૨૬૧૬૯, યશ ભાવેશભાઈ રૂપડા મો.૯૫૮૬૬ ૧૬૧૫૧, પારસ સંજયભાઈ રૂપડા મો.૭૨૦૩૮ ૦૫૮૦૫

અનિલભાઈ પંચાસરા

રાજકોટઃ સ્વ.અનિલભાઈ રતિલાલ પંચાસરા (ઉ.વ.૫૪) રાજકોટ નિવાસી (મૂળ ગામ માંડલ કુંડલા) રતિલાલ ગાંડાલાલ પંચાસરાના નાના પુત્ર, તે હીનાબેનના પિતાશ્રી, હિમિષાના પિતાશ્રી, શૈલેષભાઈ તથા દિનેશભાઈ નાના નાનાભાઈ, શ્રીકાંતભાઈ, દેવેન્દ્રભાઈ વસાણીયા (મુંબઈ)ના બનેવી તથા શીતલબેન રાકેશકુમાર ભારદિયાના બનેવી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું (શ્રદ્ધાંજલી) તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. શૈલેષભાઈ મો.૭૬૨૧૦ ૭૨૪૫૬, હીનાબેન મો.૯૯૨૪૩ ૨૪૯૮૧

લલીતકુમાર જોષી

રાજકોટઃ ચા.મ.કા.મો.બ્રાહ્મણ ખુનડાં (ખાં) હાલ રાજકોટ નિવાસી લલિતકુમાર વૃજલાલ જોષી (ઉ.વ.૬૩) તે વૃજલાલ મુળશંકર જોષીનાં પુત્ર કમળાબેનનાં પતિ સુરેશભાઈ (રાજકોટ), સનંતભાઈ (મોરબી), પદ્માબેન ગુણવતરાંય જાની (જામનગર), તેમનાં ભાઈ, જોષી અજયભાઈ, જોષી પીયુષ, જોષી નૈમીષ, જોષી આનંદ, પંડયા રક્ષાનાં પિતાશ્રી તથા સ્વ.દુલર્ભજી રેવાશંકર જાની (નાના ખીજડીયા)નાં જમાય પ્રવિણભાઈ જાનીનાં બનેવી, જલ્પા જોષી તથા શ્રૃતિ જોષી, દિલીપ નરેન્દ્રભાઈ પંડયાનાં સસરાનું તા.૨૧નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું હાલનાં સાંપ્રત સમંય અનુસાર બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. હાલનાં કોરોના પરિસ્થિતિને ધ્યાને લઈ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અજયભાઈ જોષી મો.૯૮૭૯૦ ૧૦૯૭૪, પિયુષભાઈ જોષી મો.૯૮૯૮૬ ૮૯૮૬૮, નૈમિષભાઈ જોષી મો.૮૧૪૦૩ ૬૩૨૬૩, આનંદભાઈ જોષી મો.૮૪૬૦૪ ૨૩૦૪૨, રક્ષાબેન મો.૯૯૯૮૮ ૩૮૧૨૧, સુરેશભાઈ જોષી મો.૯૮૨૫૮ ૫૬૫૨૩, સનતભાઈ જોષી મો.૯૭૨૭૪ ૧૭૦૭૫, પ્રવિણભાઈ જાની  મો.૯૬૦૧૬ ૯૯૧૭૦, દિલીપભાઈ પંડયા મો.૯૬૬૨૪ ૫૮૫૪૫, જલ્પાબેન જોષી મો.૯૧૦૬૮ ૪૯૮૭૪, શ્રૃતિબેન જોષી મો.૯૭૩૭૨  ૨૦૨૩૬

ચંદ્રીકાબેન કોટેચા

ઉના :. ચંદ્રીકાબેન બીપીનભાઇ કોટેચા (ઉ.પ૬) તે પ્રભુદાસ રણછોડદાસ તન્ના ની દિકરી, જયેશભાઇ તન્ના ના બહેન (ચામુડા સપ્લાયર્સ) જુનાગઢ તા. ર૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પીયર તરફથી ટેલીફોનીક સાદડી તા. ર૩ ના રોજ શુક્રવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ તન્ના ૯૪ર૭૯ ૧૧પ૭૭, જય તન્ના મો. ૯૪ર૯૯ ૯૪૯૯૯

બાબુભાઇ સૂચક

કાલાવડ : સૂચક બાબુભાઇ ભગવાનજીભાઇ (ઉ.૭૦) તે દિપકભાઇ, જીજ્ઞેશભાઇ, અને અશ્વીનભાઇના પિતાનું તા. ર૦ મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. રર મીએ રાખેલ છે.

રમેશગીરી ગોસ્વામી

કાલાવડ : ગોસ્વામી રમેશગીરી રેવાગીરી (ઉ.૬પ) તે વિનોદગીરી, પરેશગીરી, મીરાબેન અને ઉમાબેનના પિતાનું તા. ર૦ મીએ અવસાન થયું છે.

સોનલબેન પંડયા

વાંકાનેર : (મુળ હળવદ) સ્વ. નરોતમરાય લક્ષ્મીશંકર પંડયા તથા સ્વ. ચંદ્રીકાબેન નરોતમરાય પંડયાના પુત્રવધુ સોનલબેન પંડયા તે મુકેશભાઇ પંડયા (પત્રકાર) ના ધર્મપત્ની તેમજ પ્રવિણભાઇ પંડયા તથા દિલીપભાઇ પંડયાના નાના ભાઇના પત્ની તથા રાજકોટ નિવાસી મહેન્દ્રભાઇ ધીરજલાલ તન્નાના પુત્રી તેમજ રવી તથા વિમલના મોટાબહેન તા. ૧૯ ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ ૯૯૭૯૯ ૩૪પ૦૦, દિલીપભાઇ ૯રર૮૧ ૭૬૮૯૩, મુકેશભાઇ ૮ર૦૦૦ ૦૪૬૬પ (પત્રકાર) પિયર પક્ષ રવિભાઇ ૭૯૮૪ર ૭૦૦૧૦, વિમલભાઇ ૯૭૩૭ર ૦૦૪૯૦

મંજુલાબેન ભટ્ટ

ઔ.ઝા.બ્રાહ્મણ મંજુલાબેન ભટ્ટ (ઉ.૬૭) તે દિનેશચંદ્ર જેઠાલાલ ભટ્ટના ધર્મપત્ની તથા હિરેન અને મનિષના માતુશ્રી તથા જયદેવ, આરાધ્યાના દાદીમાં તા.ર૦ને મંગળવારના રોજ કૈલાશવાસી થયેલ છે તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મલીબેન સોલંકી

આટકોટઃ રાવળદેવ મણીબેન મેરામભાઇ સોલંકી (રાવળદેવ) (ઉ.૮૮) તે પ્રવિણભાઇ, રાજુભાઇ, જશુબેન મોરબી, ઉષાબેન જસદણ, સારદાબેન કરદેજ, નિતાબેન કુવાડવાના માતુશ્રી તથા મેહુલભાઇ, રવિદીભાઇ, પરેશભાઇ, જયદિપભાઇના દાદીમાંનું તા.ર૦ ના રોજ અવસાન થયેલ છે બેસણું ટેલીફોનીક રાખેલ છે.

ત્રિવેણીબેન રાઠોડ

ઉના :.. કાણકીયા (તા. ગીર ગઢડા) નિવાસી ગુર્જર કડીયા કુંભાર ત્રિવેણીબેન નારણભાઇ રાઠોડ (ઉ.પ૩) તે નારણભાઇ માવજીભાઇ રાઠોડ (એન. એમ. રાઠોડ માહિતી ખાતું ગાંધીનગર) ના ધર્મપત્ની તેમજ શ્રી અનિલભાઇ ત્થા રાહુલભાઇ રાઠોડના માતુશ્રીનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક સાદડી બેસણુ તા. ર૩ ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન કાણકીયા ગામે (તા. ગીર ગઢડા) રાખેલ છે. ફોન નારણભાઇ રાઠોડ ૯૬ર૪૧ ર૯ર૦૧ શ્રી અનિલભાઇ રાઠોડ મો. ૯પ૩૭૪ ૮ર૩૮૧ કેશુભાઇ રાઠોડ ૯રર૮૭ ૦૪૩૬૧, અને પુનાભાઇ રાઠોડ ૯ર૭૭૯ ૦૯પ૧૬ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ માત્ર ટેલીફોનીક બેસણુ રાખેલ છે.

અરવિંદભાઇ તન્ના

રાજકોટ : જીવાપર નિવાસી અરવિંદભાઇ બાબુલાલ તન્ના (ઉ.૬૦) તે બાબુલાલ પરસોતમભાઇ તન્ના ના સુપુત્ર અને મુકેશભાઇ તથા મનીષભાઇ તથા આરતીબેન તપસભાઇ તેજુરાના પિતાશ્રીનું તા. ર૧ ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ર૩ ના મુકેશભાઇ ૯૮રપ૯ ૮૦૪૬૭, હસમુખભાઇ ૯૮રપ૪ ૦૩પ૭પ, મનીષભાઇ ૯૭૧રર પ૭૭૭ર રાખેલ છે.

સરલાબેન સોની

રાજકોટ : ગં.સ્વ. સોની સરલાબેન મણીલાલ રાજપરા (ઉવ.૭૧) તે મણીલાલ હરખચંદ રાજપરા (નિવૃત સિવિલ હોસ્પિટલ-જૂનાગઢ)ના ધર્મપત્ની તથા બિમલભાઇ, હિતેનભાઇ અને કલ્પનાબેનના માતૃશ્રી તથા ગૌ.વા. ડાયાલાલ એચ. રાજપરાના નાનાભાઇના ધર્મપત્ની તથા પ્રવિણચંદ્ર એચ.રાજપરા (નિવૃત એસ.ટી.જૂનાગઢ)ના ભાભી તા. ૨૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ બપોરે ૪ થી ૬ રાખેલ છે.

અમૃતબેન માઢક

જુનાગઢઃ હાલ-કેશોદ (મુળ બડોદર) સ્વ. હરિલાલ જેરામભાઇ માઢકના પત્ની અમૃતબેન હરિલાલ માઢક (ઉ.૭૮) ના કે જે ચંદ્રકાન્તભાઇ માઢક (નિવૃત પી.એસ.આઇ. રાજકોટ), ભરતભાઇ (જેટ એરવેઝ દિવ) ભાનુબેન વિષ્ણુલાલ વરડાંગર (કેશોદ), શારદાબેન રાજેશકુમાર જોષી (મુંબઇ વસઇ) તથા જયોત્સનાબેનના માતુશ્રીનું તા.ર૧/૪ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિના કારણે તમામ ધાર્મિક વિવિધ કુટુંબ પુરતી રાખેલછે. સ્વજનોએ ટેલીફોનીક સાંત્વના આપવી ચંદ્રકાન્તભાઇ માઢક મો.૮પ૩૦૬ ૮૮પ૩૦, ભરતભાઇ મો. માઢક ૬૩પ૧૭ ૭૯૬પર

પ્રફુલભાઇ જોશી

જુનાગઢઃ પ્રફુલભાઇ ત્રિભુવનભાઇ જોશી (ઉ.૬૮) તે મયુરભાઇ (નીલકંદ ઇલેકટ્રોનીક ટીંબાવાડી) તથા વિજયના પિતાનું તા.ર૧ને બુધવારે અવસાથ થયેલ છે. બેસણું તા.રર ને ગુરૂવારે મો.૯૮૭૯૩ ર૪ર૧પ સાંજે  ૪ થી પ રાખેલ છે.

નંદુબેન વઢવાણા

વેરાવળઃ વાઝા દરજી નંદુબેન પ્રેમજીભાઇ વઢવાણા ઉ.૭પ તે સતિષભાઇ, અરવિંદભાઇ, ધર્મેન્દ્રભાઇના માતુશ્રીનું તા.ર૦/૪ના અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર/૪ના રાખેલ છે.

કિશોરભાઇ રૂપારેલ

વેરાવળઃ કીશોરભાઇ મનસુખભાઇ રૂપારેલ (ઉ.૬ર) તે વિજયભાઇના ભાઇ તથા ભાવનાબેનના પતિ તથા સાગરભાઇ (વીવો), પુજાબેન, નીકકીબેનના પિતાશ્રી તેમજ સ્વ.રતીલાલ જમનાદાસ રાયઠઠ્ઠા (આંકોલવાડી વાળા) ના જમાઇ તા.ર૧/૪ ના અવસના પામેલ છે.સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૨/૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નીતાબેન નથવાણી

વેરાવળઃ દીલીપભાઇ વૃજલાલ નથવાણીના પત્ની નીતાબેન (ઉ.પપ) તે ભરતભાઇ કિશોરભાઇના ભાભી તથા કેવલ, કેયુરના માતુશ્રી તેમજ ધીરજલાલ નાથાલાલ વણઝારા(જેતપુરવાળા)ના પુત્રીનું તા.ર૦/૪ના રોજ અવસાન પામેલછે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૨/૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરેશભાઈ શાહ

રાજકોટ : ખિલોસ નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રભુદાસભાઈ શાહના પુત્ર હરેશભાઈ (ભુપતભાઈ) (ઉ.વ.૬૭) તે અલ્કાબેનના પતિ, ચિરાગ તથા લીનાના પિતા, અમી તથા ઋષભ મોદીના સસરા, જીયાંશના દાદા તથા જીયાના નાના, રોહિતભાઈ, જયપ્રકાશભાઈ, મુકેશભાઈ તેમજ ભારતીબેન કિશોરભાઈ શાહ, ભાવનાબેન, દેવેનભાઈ સોલાણીના ભાઈ, જામનગર નિવાસી સ્વ.હરસુખલાલ વીરજી મહેતાના જમાઈ મંગળવાર તા. ૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જયપ્રકાશ ચણીયા હાઉસ, પ્રહલાદ પ્લોટ, રાજકોટ.

રમાબેન બગથરીયા

રાજકોટ : વાણંદ રમાબેન ગોરધનભાઈ બગથરીયા તે ગોરધનભાઈ હિરજીભાઈ બગથરીયા મુળ વતન બાલવા (હાલ રાજકોટ)ના ધર્મપત્નિ, યોગેશભાઈ, જયેશભાઈના માતુશ્રી, નવીનભાઈ, મનસુખભાઈ દિનેશભાઈના ભાભી તેમજ શ્યામ, લક્કીના દાદીમાનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૩ના શુક્રવારે તેમના નિવાસ્થાને હસનવાડી, ૪, પાર્થ વિદ્યાલય ખાતે રાખેલ છે. મો. ૯૯૨૪૫ ૭૫૨૫૬, ૯૯૨૪૨ ૨૫૦૭૫.

મીનાબેન પારેખ

રાજકોટ : પોરબંદર નિવાસી જીતેશભાઈ શશીકાંત પારેખના ધર્મપત્નિ મીનાબેન પારેખ (ઉ.વ.૫૮) તે સ્વ.જમનાદાસ અમીલાલ પારેખના પુત્રી તેમજ જીજ્ઞેશ તથા જયશ્રીના ભાભી અને અંકિતભાઈ, હિરલના માતુશ્રી તથા ભરતભાઈ, મનોજ, જીતેન, કેતન, આશીષ, માધવીબેનના બહેન, દિપાલી તથા તેજસકુમારના સાસુ, ધૈર્ય અને સાનવીના દાદી તથા પાર્શ્વ, પર્વના નાની તા. ૨૦ના મંગળવારના રોજ અરિહંત શરણ થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેલીફોનિક બેસણું તા. ૨૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.) જીતેશભાઈ પારેખ - મો.૮૧૬૦૪ ૨૩૮૪૦, અંકિતભાઈ પારેખ - મો.૮૧૬૦૪ ૦૬૫૯૨, મનોજભાઈ પારેખ - મો. ૮૧૬૦૪ ૮૮૩૩૦ (પિયર પક્ષ)

ઝંખના ધોળકીયા

રાજકોટ : ઝંખના ધોળકીયા (ઉ.વ.૫૧) તે વિશ્વેશ (ધોળકીયા બ્રધર્સ)ના પત્નિ, યોગેશભાઈના પુત્રવધુ, આત્મન અને પૃથાના માતુશ્રી, ઘનશ્યામભાઈ (સી.એ.)ના ભત્રીજા વહુ સ્વ.નવીનભાઈ વસાવડાની પુત્રી, પરેશ અને પ્રણય (પીન્ટુ)ના બહેનનું તા. ૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોમાં લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જીજ્ઞેશકુમાર શાહ

રાજકોટ : ગોંડલ નિવાસી જીજ્ઞેશકુમાર રમેશભાઈ શાહ (વીરનગર) (ઉ.વ.૪૩) તે સ્વ.પ્રવિણચંદ્ર મગનલાલ ટીલીયાના જમાઈ અને જય (લાલો) તથા ગૌરવના બનેવી તા. ૨૦ના મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

પ્રવિણભાઇ વેકરીયા

રાજકોટ : પાટીદડ નિવાસી પ્રવિણભાઈ ઉકાભાઈ વેકરીયા તે સાગરભાઈ તથા હાર્દિકભાઈના પિતાનું તા. ૨૦ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

લતાબેન ટાંક

રાજકોટ : ગુ.ક્ષ. કડીયા મુળ ગામ જામસર હાલ રાજકોટ સ્વ.લતાબેન તે ધીરજલાલ નથુભાઈ ટાંકના પત્નિ તથા અમીત, અનિલ, સ્વ.સોનલના માતુશ્રીનું તા. ૨૦ના મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓનું ટેલીફોનિક બેસણું તા.૨૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અમિત - મો. ૭૦૪૮૫ ૮૫૧૧૧, અનિલ મો. ૯૭૧૪૩ ૮૮૨૨૨.

પ્રવિણભાઈ ફળદુ

રાજકોટ : પ્રવિણભાઈ મેઘજીભાઈ ફળદુ (ઉ.વ.૭૫) તા. ૨૦ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૨૨ના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. પુષ્પાબેન પ્રવિણભાઈ ફળદુ - ૭૪૦૫૦ ૨૭૫૦૬, રૂપલ અનિલભાઈ ગળધરીયા, કાજલ અમિતભાઈ હાસલીયા - ૯૭૩૭૨ ૧૫૪૨૯, પૂનમ રૈનીષભાઈ અઘેરા.

યશવંતભાઈ ચોકસી

રાજકોટ : સોની સ્વ.યશવંતભાઈ નારાયણદાસ ચોકસી (એડવોકેટ) (ઉ.વ.૭૭) તે ગં.સ્વ. પ્રમીલાબેનના પતિ, કાશ્મીરાબેન વિજયકુમાર સોની અને ધર્મેશભાઈ ચોકસી (એડવોકેટ)ના પિતા તે સ્વ.ભાનુમતીબેન અને સ્વ.નારાયણદાસ ત્રિભોવનદાસ ચોકસીના પુત્ર તથા સ્વ.ધીરૂમતીબેન અને સ્વ.જયંતિભાઈ ભનાલાલ ઝવેરીના જમાઈ, મંગળાબેન જયંતકુમાર રાણપુરા, સ્વ.સરયુબેન ભરતકુમાર પાટડીયા, રશ્મીકાંતભાઈ, સ્વ.બિહારીભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ તથા પ્રદ્યુમનભાઈ ચોકસીના ભાઈ, તે મહેન્દ્રભાઈ, કૃષ્ણકાંતભાઈ, મધુકરભાઈ ઝવેરીના બનેવી રાજકોટ ખાતે તા.૨૦ના રોજ ગૌલોકવાસી થયેલ છે. વર્તમાન સંજોગો મુજબ સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું ગુરૂવારે તા. ૨૨ના રોજ ૪ થી ૬ દરમિયાન બંને પક્ષનું રાખેલ છે. ધર્મેશભાઈ - ૯૩૭૫૯ ૭૬૭૬૫, રશ્મીકાંતભાઈ - ૯૨૨૮૪ ૨૭૨૭૨, જીજ્ઞેશભાઈ - ૯૮૨૫૧ ૧૭૯૧૭, મહેન્દ્રભાઈ ઝવેરી - ૯૩૩૧૨ ૮૫૧૦૦, મધુકરભાઈ ઝવેરી - ૯૯૧૩૭ ૯૦૯૬૨, કાશ્મીરાબેન વિજયકુમાર સોની - ૯૪૦૮૧ ૫૫૫૪૭, નવીનકુમાર રમેશભાઈ પારેખ - ૯૮૨૫૭ ૩૫૩૪૧.

મહેશભાઈ સાંગાણી

રાજકોટ : સ્વ.વૃજલાલ (બાબુભાઈ) ઠાકરશી સાંગાણીના પુત્ર મહેશભાઈ (ઉ.વ.૭૨) તે સ્મિતાબેનના પતિ, હરેશભાઈ, વિજયભાઈ, અનિલભાઈ, ઈલાબેન તથા રશ્મિબેનના ભાઈ, ચિરાગ તથા અવનીબેનના પિતા, આકાશભાઈ શ્રીધરાણીના સસરા, હસમુખભાઈ શેઠના જમાઈ, પંકજભાઈ, રાજેનભાઈ તથા ભાવનાબેનના બનેવી તા. ૨૧ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા અને ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ના ગુરૂવારે સાંજે ૫ થી ૭ દરમિયાન રાખેલ છે.

હર્ષાબેન ભટ્ટ

રાજકોટ : મુળ ગામ ચલાલા, હાલ થોરડી નિવાસી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગં.સ્વ.હર્ષાબેન અનંતરાય ભટ્ટ (ઉ.વ.૫૮) તે સ્વ.અનંતરાય ભટ્ટના ધર્મપત્નિ તથા બટુકભાઈ વૈદ્ય અને અરૂણભાઇના ભાભી તેમજ જગદીશભાઈ ચંદ્રકાંતભાઈ વ્યાસ તથા સ્વ.જીતેન્દ્રભાઈ તથા કિશોરભાઈના બહેનનું તા. ૨૧ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે તથા ટેલીફોનીક બેસણું તા. ૨૩ના રોજ રાખેલ છે. બટુકભાઈ વૈદ્ય - ૯૪૨૬૧ ૨૬૯૭૦, જગદીશભાઈ વ્યાસ - ૯૯૨૫૫ ૦૮૦૩૭, કિશોરભાઈ વ્યાસ - ૯૯૨૫૦ ૭૬૩૦૯.

રમાબેન ઉધરેજા

રાજકોટ : રમાબેન મનસુખભાઈ ઉધરેજા (ઉ.વ.૬૦) તે સ્વ.મનસુખભાઈ ઉધરેજાના ધર્મપત્નિ, ધર્મેશભાઈ ઉધરેજા તથા રાજેશભાઈ ઉધરેજાના માતુશ્રી મુળ સરા હાલ રાજકોટ તા. ૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થ દિવ્ય આત્માનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઈ મનસુખભાઈ ઉધરેજા - મો.૯૯૧૩૫ ૩૭૯૦૯, રાજેશભાઈ મનસુખભાઈ ઉધરેજા - મો. ૮૭૩૪૦ ૦૮૮૦.

ચંદ્રિકાબેન કોટેચા

રાજકોટ : સ્વ.ચંદ્રિકાબેન બીપીનભાઈ કોટેચા (ઉ.વ.૫૬) તે બીપીનભાઈ રતિલાલ કોટેચા એડવોકેટના પત્નિ તા. ૨૦ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૨૨ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નલીનભાઈ રતિલાલ કોટેચા - ૯૪૨૯૦ ૪૬૧૪૬, બીપીનભાઈ રતિલાલ કોટેચા - ૯૪૨૮૦ ૮૮૨૦૦, અંકુર બીપીનભાઈ કોટેચા - ૯૪૦૯૪ ૩૨૯૯૯, નિમેષ નલીનભાઈ કોટેચા - ૯૪૨૬૭ ૮૧૭૩૫, વિશાલ નલીનભાઈ કોટેચા - ૯૫૫૮૦ ૪૫૮૧૯, જયેશભાઈ પ્રભુદાસ તન્ના (જૂનાગઢ) મો.૯૪૨૭૯ ૧૧૫૭૭.

ઠા. ધીરજલાલ ગણાત્રા

રાજકોટ : ઠા.ધીરજલાલ બાબુલાલ ગણાત્રા (ઉ.વ.૭૮), તે અમરેલીવાળા સ્વ.બાબુલાલ વલ્લભજી ગણાત્રાના પુત્ર, અમદાવાદ વાળા સ્વ. નટવરલાલ વિઠ્ઠલદાસ સચદેવના જમાઈ, ગીતાબેનના પતિ, બ્રિજેશ ગણાત્રા અને હિતેષ ગણાત્રાના પિતા તેમજ રતિલાલ ગણાત્રા અને હિમ્મતભાઈ ગણાત્રાના મોટાભાઈનું તા.૨૧ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૨૩ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. બ્રિજેશ ગણાત્રા ૯૮૨૪૨ ૪૦૧૫૫, હિતેષ ગણાત્રા ૯૩૨૮૪૭૭૦૫૮, રતિલાલ ગણાત્રા ૯૪૨૮૨ ૦૨૦૩૯, હિમ્મતભાઈ ગણાત્રા ૯૨૭૭૭ ૦૮૨૭૮.

હસમુખરાય રાચ્છ

રાજકોટ : મુળ જીયાણાવાળા હાલ રાજકોટ સ્વ. લાલજીભાઈ ભુરાભાઈ રાચ્છના પુત્ર હસમુખભાઇ લાલજીભાઈ રાચ્છ (ઉ.વ.૭૩) (નિવૃત કલાર્ક જીલ્લા પંચાયત રાજકોટ) તે સ્વ.પ્રવિણભાઈ અને અમિતભાઈ (ઓમ બેટરીવાળા)ના પિતાશ્રી અને રસીકભાઈ ઠાકરશીભાઈ કોટક (નિવૃત મામલતદાર) વાંકાનેર વાળાના બનેવી તા. ૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૨ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. હિતેષભાઈ રાચ્છ - ૯૮૭૯૫ ૫૦૬૭૧, અમિતભાઈ રાચ્છ - ૯૪૨૬૨ ૫૦૬૭૧, રસીકભાઈ કોટક - ૯૯૨૪૫ ૪૦૩૭૫.

અરજણભાઈ સરવૈયા

રાજકોટ : મુળ સૂર્યારામપરા હાલ રાજકોટ નિવાસી અરજણભાઈ ખીમજીભાઈ સરવૈયા તે ચકુભાઈ અને ગણેશભાઈના નાનાભાઈ તેમજ હંસાબેનના પતિ તથા મેહુલ અને હાર્દિકના પિતાનું તા.૨૧ના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) મેહુલભાઈ - મો.૯૭૧૨૨ ૩૩૯૬૧, હાર્દિકભાઈ - ૭૬૯૮૩ ૫૦૫૭૭.

ઉર્મીલાબેન કાંજીયા

રાજકોટ : મોરબી નિવાસી અજીતભાઈ નટવરલાલ કાંજીયાના ધર્મપત્નિ ઉર્મીલાબેન અજીતભાઈ કાંજીયા તે ધર્મેન્દ્રના માતુશ્રી તથા ભરતભાઈ, રાજેશભાઈ, હસમુખભાઈના કાકીનું તા. ૧૮ના રવિવારના રોજ અવસાન થયેલ છે.

રજનીકાંતભાઈ બગડાઈ

રાજકોટ : રસીક બુક ડીપોવાળા રજનીકાંતભાઇ જમનાદાસ બગડાઈ (ઉ.વ.૮૧) તે સ્વ.રસીકભાઈ, સુરેશભાઈ, અરવિંદભાઈ, સ્વ.કનકભાઈ, હંસાબેન કિરીટકુમાર પૂજારા તથા અંજનબેન નાનાલાલ ગંધાના મોટાભાઈ, તે સંદીપભાઈ, ભકિતબેન તથા કીર્તીબેન રાજીવકુમાર સેજપાલના પિતાનું તા. 18ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયુ છે.

જુમ્માભાઈ પરમાર

રાજકોટ : જુમ્માભાઈ નુરમામદભાઈ પરમાર (નિવૃત રેલ્વે ઓએસ) તે સ્વ.નુરમામદભાઈના પુત્ર, ઈમરાનભાઈના પિતા, તે જુસબભાઈ પરમાર (ટીટીઈ), મહંમદભાઈ પરમાર (ટીટીઈ) તે હુસેનભાઈ પરમાર (જી.પી.)ના ભાઈનું તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનિક રાખેલ છે. ફોન - ઈમરાન - ૯૭૨૪૨ ૭૧૯૧૯, જુસબ - ૭૦૪૩૭ ૮૨૭૪૫, મહંમદ - ૭૦૪૩૭ ૮૨૮૦૭, હુશૈન - ૯૫૮૬૪ ૪૮૧૦૭.

ઉષાબેન હાડા

રાજકોટ : જગદીશભાઈ ડાયાભાઈ હાડાના ધર્મપત્નિ ઉષાબેન (ઉ.વ.૫૫) તે દર્શિત, દિપક, કિશનના માતાશ્રી તથા પાયલના સાસુ અને શૌર્યના દાદી તા.૨૧ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઈ - ૯૯૭૮૪ ૩૬૪૯૪, દર્શિતભાઈ - ૯૮૨૫૨ ૭૮૮૨૩ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પૂજા પંડિત

રાજકોટ : મોરબી નિવાસી મહેશચંદ્ર હસમુખરાય પંડિતના પુત્ર જયદીપ (શિવમ)ના ધર્મપત્નિ પૂજા જયદીપ પંડિતનું તા. ૧૮ના રવિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. બીપીનભાઈ માર્કંડરાય ભટ્ટના સુપુત્રી તથા મયંક બીપીનભાઈ ભટ્ટના બેન રહેવાસી રાજકોટ તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

પ્રીતિબેન દેસાઈ

રાજકોટ : મુળ ભાવનગર હાલ જૂનાગઢ પ્રીતીબેન દેસાઈ (નિવૃત વિજયા બેન્ક) તે સ્વ.દિવ્યકાંતભાઈ સ્વ.ચક્ષુબેનની પુત્રી તે સ્વ.બીનાબેન, નીતાબેનના બેન તથા સ્નેહલભાઈ મહેતા તથા દેવાંશુભાઇ વસાવડાના સાળીનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નીતિનભાઈ માખેચા

રાજકોટ : નીતિનભાઈ માખેચા (ઉ.વ.૬૪) તે સ્વ.પ્રાણલાલભાઈ તથા સ્વ.પુષ્પાબેન માખેચાના સુપુત્ર, તથા જયશ્રીબેનના પતિ તેમજ હેમલ તથા ભાવિકના પિતા તેમજ પરેશભાઈ, વિનયલતાબેન મનહરલાલ સોઢા તથા સ્વ.ભાવનાબેન યોગેશભાઈ નથવાણીના ભાઈ તેમજ અજયભાઈ મજેઠીયા તથા હિમાબેન માખેચાના સસરા તથા સ્વ.વેલજીભાઈ ગણાત્રાના જમાઈ તેમજ પ્રકાશભાઈ પૂજારા તથા અશ્વિનભાઈ મજેઠીયાના વેવાઈ તા. ૨૦ના રોજ અક્ષરધામ થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ના શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૮૦૨૮ ૦૦૯૯૬, ૮૮૬૬૧ ૬૮૪૭૧.

રસીકલાલ મેંઢા

રાજકોટ : મુ.ધ્રાંગધ્રા હાલ રાજકોટ રસીકલાલ નટવરલાલ મેંઢા તે મનસુખભાઈ, ભરતભાઈ અશોકભાઈના ભાઈ વ્રજલાલ અંબારામ કાનાબાર (સુરેન્દ્રનગરવાળા)ના જમાઈ તથા રીના હિતેશકુમાર દક્ષીણી, ક્રિષ્ના કમલેશકુમાર ગોવાણી, બીંદીયા નિકુંજકુમાર અમલાણી તથા દિપાલી નિકુંજકુમાર તન્ના તેમજ કેયુર મેંઢાના પિતાનું તા. ૨૦ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા પિયર પક્ષની સાદડી તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કેયુરભાઈ - ૯૯૧૩૫ ૨૫૯૩૫, બીંદીયા અમલાણી - ૯૭૧૨૯ ૩૯૩૯૯.

ભાનુમતીબેન ત્રિવેદી

રાજકોટ : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના  ભાનુમતીબેન લક્ષ્મીશંકર ત્રિવેદી (ઉં.વ.૮૦) તે છતર નિવાસી હાલ રાજકોટ સ્વ. માનશંકર નરશી ત્રિવેદી ની પુત્રી તે સ્વ. ગુણવંતભાઈ, સ્વ. મનસુખભાઈના નાના બહેન અને ઈન્દુભાઈ,સ્વ. પ્રમોદભાઈ, અશ્વિનભાઈના મોટા બહેન અને પ્રજ્ઞેશભાઈ, મોહિતભાઈ, હર્ષિતભાઈના ફૈબાનું  ૨૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક પિયર પક્ષનુ બેસણું તા. ૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. ઇન્દુભાઈ-૯૪૨૬૯૪૨૦૨૮, અશ્વિનભાઈ-૯૮૨૪૨૫૩૪૫૩, પ્રજ્ઞેશભાઈ -૯૮૨૫૬૭૨૪૬૩, મધુબેન -૭૨૦૩૦૩૦૯૬૫.

અરૂણાબેન મિરાણી

રાજકોટ : મોરબી નિવાસી શશીકાંત પ્રભુદાસ મિરાણીના ધર્મપત્નિ અરૂણાબેન શશીકાંત મિરાણી (ઉ.વ.૬૫) તે વિજયભાઈ, નયનાબેન અમ્તિકુમાર કોટેચા, દક્ષા અજયકુમાર રાજાણી, રીનાબેન હિરેનકુમાર ઠક્કર, જયશ્રી પ્રતિકકુમાર દાવડાના માતુશ્રી તેમજ નટવરલાલ, હસમુખરાય, સુભાષભાઈ, દિલીપભાઈ અને અશ્વિનભાઈના ભાભી તેમજ સ્વ.પ્રેમજીભાઈ વલ્લભદાસ મજીઠીયાની સુપુત્રી અમુલખ પ્રેમજીભાઈ મજીઠીયા (એલઆઈસી રાજકોટ)ના બહેનનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા. ૨૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મનોરમાબેન મહેતા

રાજકોટ : મોરબી નિવાસી ગુલાબરાય મોહલનલાલ મહેતાના ધર્મપત્નિ તેમજ હિનાબેન નિલેશભાઈ દેસાઈ, કામીનીબેન કેતનભાઈ મહેતા તેમજ જીજ્ઞાબેન હિરેનભાઈ મહેતાના માતુશ્રી અ.સૌ.મનોરમાબેન ગુલાબરાય મહેતાનું તા. ૨૧ના રોજ બુધવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંગળાબેન જોષી

ગોંડલ : રાજગોર બ્રાહ્મણ મુળ સુલતાનપુર હાલ. ગોંડલ ધીરજલાલ નાનજીભાઇ જોશીના ધર્મપત્ની મંગળાબેન ધીરજલાલ જોષી (ઉવ.૭૫) તે અનીલભાઇ, જીતેન્દ્રભાઇ અને ઉમેશભાઇ, બટુકભાઇ, તથા રાજુભાઇના ભાભુ, દિનેશભાઇ મહેતાના સાસુ અને શિવાનીના દાદીનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ મો. ૯૦૯૯૮ ૭૮૩૨૭, ૭૭૭૮૦ ૧૮૧૭૦ રાખેલ છે.

ચિરાગભાઇ ઠાકર

ગોંડલ : વાલમ બ્રાહ્મણ ઠાકર પરિવારના મુળ ગોંડલના હાલ ધરમપુર નિવાસી ચિરાગભાઇ દીવાનભાઇ ઠાકર (ઉવ.૪૧) તે સ્વ. બાવાલાલ માવજીભાઇ ઠાકર (બાવાલાલ માસ્તર)ના પૌત્ર અને સ્વ. રશ્મિકાંતભાઇ, (રિટાયર્ડ જી.ઇ.બી.)ના  નાનાભાઇ,  દીવાનભાઇ ઠાકર (રિટાયર્ડ જી.ઇ.બી.)ના પુત્ર તેમજ પંકજભાઇ, નરેન્દ્રભાઇ અને યોગેશભાઇ ઠાકર (રીટાયર્ડ ગોંડલ નાગરિક બેંક)ના ભત્રીજાનું તા. ૨૧ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭૨૬૧ ૪૮૭૯૬, ૯૮૯૮૨ ૨૮૮૦૧.

શશીકાંતભાઇ મીરાણી

મોરબી : મોરબી નિવાસી શશીકાંતભાઇ નાથાલાલ મિરાણી (ઉવ.૭૭) તે સ્વ. નાથાલાલ ડોસાભાઇ મીરાણીના સુપુત્ર તેમજ અમદાવાદ નિવાસી સ્વ. રતિલાલ દયાલજીભાઇ કોટકના જમાઇ તેમજ મનીષભાઇ અને વિમલભાઇના પિતાશ્રી તથા લક્ષ્મીચંદભાઇ, પ્રવીણભાઇ અને હર્ષદભાઇના બનેવી તા.૧૯ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ (મો. ૭૦૪૬૯ ૩૪૩૪૦, ૯૩૨૭૦ ૩૬૩૬૩, ૮૮૪૯૬ ૮૦૯૪૦, ૯૬૬૪૯ ૮૦૨૯૦, ૯૮૨૪૦ ૬૧૫૪૪) રાખેલ છે.

કુંદનબેન શાહ

ધોરાજી : બિપિનચંદ્ર જીવણલાલ શાહના ધર્મપત્ની કુંદનબેન તે વિજયભાઈ, રૂપાબેન, પ્રીતિબેન, છાયાબેન, તથા અમીબેનના માતુશ્રી તેમજ વૈશાલીના સાસુ જૈનમના દાદી તેમજ જૂનાગઢ નિવાસી પ્રભુદાસ ગીરધરલાલ પારેખની સુપુત્રી તારીખ ૨૧ના રોજ અરિહંતશરણ પામેલ છે તેમનું ટેલિફોનિક બેસણું તારીખ ૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાખેલ છે લૌકિક વ્યવહાર બંધ છે.

તરૂણકુમાર યાદવ

રાજકોટ : તરૂણકુમાર મોહનલાલ યાદવ (ઉ.૭પ) નું તા. ૧૯ ના અવસાન થયેલ છે. જેઓ હેમાબેનના પતિ તથા અંકિતાબેન (હનીબેન)ના પિતા કિરીટભાઇ તથા ઉદયભાઇ (યુ. એસ. એ.)ના મોટાભાઇ શ્રીનું ટેલીફોનિક બેસણું તા. રર ને ગુરૂવારે સવારે ૧૧ થી ર રાખેલ છે. હેમાબેન યાદવ, અંકિતા (હની) તરૂણકુમાર યાદવ, મો. ૮૧૦૪ર ૩ર૪૬પ છે.

પુરૂષોતમદાસ અગ્રાવત

રાજકોટ :.. વતન રીબડા હાલ રાજકોટ રામાનંદી સાધુ પુરૂષોતમદાસ ગણેશદાસ અગ્રાવત (ઉ.વ.૮ર) (કૈવલ્યધામ) તે સ્વ. મનસુખભાઇ, સ્વ. પ્રવિણભાઇ અને નંદલાલભાઇના મોટાભાઇનું તા. ર૦ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. રર ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નંદલાલ જી. અગ્રાવત મો. ૯૩ર૮૭ ૦૯૯૯૦

ભુપતસિંહ પરમાર

રાજકોટ : ભુપતસિંહ હરિસિંહ પરમાર તે વિક્રમસિંહ તથા ભાવસિંહ તથા રણજીતસિંહ ના નાનાભાઇ તથા ભરતસિંહના પિતાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૩ સાંજના ૪ થી ૬ રાખેલ છે. ભરતસિંહ ૮૭પ૮૪ ૧૯પ૯૬ તથા વિક્રમસિંહ ૯૮૭૯૪ ૦ર૬ર૦ અને ભાવસિંહ ૭૮૭૯૪ પ૮૩૭પ તેમજ રણજીતસિંહ ૯૪ર૯ર ૪૯૧૪૬ તથા ઉમેદસિંહ ૯૮ર૪૮ ૦૧૪૪પ છે.

મહેન્દ્રસિંહ પરમાર

રાજકોટ : કારડીયા રાજપૂત મહેન્દ્રસિંહ અભેસિંહ પરમાર જે રણજીતસિંહ અભેસિંહ પરમારના નાનાભાઇનું તા. ર૧ ના અવસાન થયેલ છે. તેમનું પરીસ્થીતિને ટેલીફોનીક બેસણુ તા. ર૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૦૧૬૬ ૧૦૩૪૧ તથા મો. ૯૮ર૪પ ૦ર૪૭૮ અને મો. ૮ર૦૦૭ ૬૭૯ર૩ છે.

રમણીકભાઇ ભટ્ટી

વાંકાનેર : રમણીકભાઇ જગજીવનભાઇ ભટ્ટી તે સ્વ. ભગવાનજીભાઇ, મહેશભાઇના નાના ભાઇ, પ્રવિણભાઇ (ટીના ભાઇ) ના મોટા ભાઇ કલ્પેશભાઇ તથા મયુરભાઇના પિતાજી તેમજ હિતેશભાઇના કાકા તેમજ અનીતાબેન અતુલકુમાર અડાલજાના પિતાજી તથા ભાવનાબેન મહેશકુમાર બજાણિયાના કાકાનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. રર ના ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ભાટીયા સોસાયટી ૧૧ મકાન રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. કલ્પેશભાઇ ૯૦ર૩૯ ૩૭૭ર૭, મયુરભાઇ ૯૯ર૪૦ ૪૭ર૯૩, ટીનાભાઇ મો. ૯૪ર૮ર ૬ર૭૩ર

મનસુખલાલ દાવડા

રાજકોટ : સ્વ. ગોરધનલાલ હરીદાસ દાવડાના પુત્ર મનસુખલાલ (મહાજનભાઇ) (ઉવ.૭૧) તે સ્વ. મીતાબેનના પતિ, પરેશભાઇના પિતા, પ્રિયાબેનના દાદા, નીતાબેનના સસરા, પ્રભુદાસ, રાધાકાન્ત, હિંમાશુ, નરેશ, સુશીલાબેન નટવરલાલ પોપટ, દિનાબેન હરિષકુમાર ભોજાણીના ભાઇ, તે સ્વ. નરોતમદાસ ગોકલદાસ બારાઇ (ઓખાપોર્ટ)ના જમાઇ તેમજ સ્વ. મનસુખભાઇ તથા અનુપમભાઇ બારાઇના બનેવીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું બન્ને પક્ષનું તા. ૨૨ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

મનુસખભાઇ પંડ્યા પ્રવીણાબેન પંડ્યા

રાજકોટ : ચા.મ. મો. બ્રાહ્મણ મુળ કોટડા નાયાણી હાલ રાજકોટ નિવાસી મનસુખલાલ (મનુભાઇ) દયાશંકર પંડ્યા (ઉવ.૬૯) તે સ્વ. પ્રવીણાબેન મનસુખલાલ પંડ્યાના પતિ તથા ધિરેન, ગૌરાગં અને હરદીપના પિતાશ્રી તથા ભાઇશંકરભાઇ પંડ્યા અને વ્રજલાલભાઇ પંડ્યાના ભત્રીજા, તથા સ્વ. શાંતિલાલ વશરામભાઇ જાની (ટંકરા)ના જમાઇનું તા.૧૨ના અવસાન થયેલ છે. તેમજ પ્રવીણાબેન (પ્રજ્ઞાબેન) મનસુખલાલ પંડ્યા (ઉવ.૫૯), તે સ્વ. મનસુખલાલ દયાશંકર પંડ્યાના ધર્મપત્ની તથા ધિરેન, ગૌરાંગ અને હરદીપના માતુશ્રી તથા સ્વ. શાંતિલાલ વશરામભાઇ જાની (ટંકારા)ના સુપુત્રી, તેમજ સ્વ. દિનેશભાઇ, સ્વ. મંજુબેન, ભાનુબેન, વિજુબેન, હર્ષાબેન અને ચંદ્રીકાબેનના બહેનનું તા.૧૯નાં અવસાન થયેલ છે. લૌકીક ક્રીયા બંધ રાખેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના શુક્રવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. ધિરેન : ૭૬૨૩૯ ૫૩૬૨૬ તથા કાંતિલાલ ત્રિવેદી : ૬૩૫૫૫ ૫૬૫૩૭, ગૌરાંગ : ૯૮૨૫૯  ૧૬૪૫૬, પ્રફુલકુમાર દવે ૮૭૮૦૩ ૪૬૨૧૬, હરદીપ : ૯૮૨૪૮ ૪૮૭૦૬ છે.

રેખાબેન શાહ

રાજકોટઃ રેખાબેન અમીલાલ શાહ (ઉ.વ.૬૪) તે પોરબંદરવાળા હાલ રાજકોટ સ્વ.અમીલાલ કેશવજી શાહ તથા સ્વ.રસિકમણીબેના પુત્રી, સ્વ.ધીરેન્દ્રભાાઈ અમદવાદ, પંકજભાઈ વડોદરા, જયશ્રી બહેન પ્રમોદચંદ શેઠ, ચંદ્રલેખા બહેન કિરીટભાઈ શાહ, મનોરમા બહેન મધુકરભાઈ શાહ, સ્મિતા બહેન એસ. ભણસાણીના બહેનનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. પંકજભાઈ અમીલાલ શાહ મો.૯૬૧૦૩ ૯૪૧૪૨, સ્મીતાબેન એસ. ભણસાણી (બહેન) મો.૭૪૦૫૨ ૪૬૩૩૧

પ્રવિણભાઈ નડિયાપરા

રાજકોટઃ મુળગામ પાટી રામપર હાલ  રાજકોટ સ્વ.પ્રવીણભાઈ ગોવિંદભાઈ નડિયાપરા (ઉ.વ.૬૭) તે લાભુબેન નડિયાપરાના પતિ, રાજુભાઇ, નિલેશભાઈ, સુમિત્રાબેન કિરીટકુમાર (યુ.કે.), મીનાબેન વિપુલકુમાર, પન્નાબેન નીલેશકુમાર (યુ.કે.)ના પિતાશ્રી તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે.

રૂપાલીબેન મહેતા

રાજકોટ શ્રી સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ રૂપાલીબેન પ્રશાંતભાઇ મહેતા (ઉવ.૩૮) તે અરવિંદભાઇ મોહનલાલ મહેતાના પુત્રવધુ હીતીષાના માતા તુષારભાઇના ભાભીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. ''સ્વ''નું ટેલીફોનીક બેસણું તા.ે૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રશાંતભાઇ મો. ૮૦૦૦૭૪૩૫૯૪, તુષારભાઇ મોં. ૮૧૬૦૭૩૫૩૨૨ છે.

ઉષાબેન કકકડ

રાજકોટઃ નિવાસી ઉષાબેન ધીરજલાલ કકકડ (ઉ.વ.૭૦) તે સ્વ.ધીરજલાલ ખોડીદાસભાઈ કકકડ (એડવોકેટ)ના ધર્મપત્નિ તથા રૂપેનભાઈ તથા ઉમંગભાઈના માતા, તે સ્વ.જેરામદાસ ગાંડાલાલભાઈ ગણાત્રા (મોરબી)ના પુત્રી તા.૨૧ બુધવારના રોજ અવસાન પામેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેણસું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જીતેન્દ્રભાઈ શેઠ

રાજકોટઃ રાણપુર નિવાસી સ્વ.મહેન્દ્રકુમાર દલીચંદ શેઠના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉ.વ.૫૩) તે આદિત્યના પિતાશ્રી, તે જીજ્ઞાબેન અને બીનાબેનના ભાઈ, દિવ્યેશભાઈ, ભાવિક, હાર્દિક અને શૈલેષના મોટાભાઈ દેવાંશી, દિયા, પૂજન અને દેવના મામા તથા દેશના, જૈનમ અને માન્યાના પપ્પા તથા જોરાવનગર નિવાસી સ્વ.જસવંતરાય નરોત્તમદાસ દોશીના જમાઈનું તા.૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે.

લલીતભાઈ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુતાર મૂળ સણોસરાના રાજકોટ રહેતા લલીતભાઈ બાવજીભાઈ પીઠડીયા (ઉ.વ.૭૩)નું તા.૨૧ના અવસાન થયું છે. તેઓ જયશ્રીબેનના પતિ, પંકજભાઈ, મયુરભાઈના પિતા, સ્વ.ભગવાનજીભાઈના ભાઈ, સ્વ.કાંતિભાઈ કુરજીભાઈના મોટા જમાઈ થતા હતા. ટેલીફોનીક બેસણું તા.૨૩ના સાંજે ૪ થી ૬ પંકજભાઈ પીઠડીયા મો.૯૨૭૫૯ ૦૮૪૫૪, મુકેશભાઈ પીઠડીયા મો.૭૨૮૪૮ ૪૮૮૦૦, મોહિલભાઈ પીઠડિયા મો.૯૪૨૮૨ ૨૭૮૨૮

નટુભાઈ ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ચોટીલા નિવાસી નટુભાઈ ઘનશ્યામભાઈ ઠાકર (ઉ.વ.૮૦) તે દિનેશભાઈ અને અનંતભાઈના ભાઈ, પુનિતભાઈ અને શિતલબહેનના પિતાશ્રી તેમજ ડો.મૌલિક અને મિતના દાદાનું તા.૨૧મીએ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૩મીએ સાંજે ૪ થી ૬ છે. મો.૯૮૨૫૧ ૨૮૫૧૯ અને મો.૯૮૨૫૬ ૫૪૯૮૮ છે.

જયાબેન ગોસાઈ

રાજકોટઃ જેતપુર નિવાસી જયાબેન ગણપતગીરી ગોસાઈ (ઉ.વ.૮૬) તે મુકેશગીરી, ઉમેશગીરી, હીતેશગીરી, અતુલગીરી, વિજયગીરી અને જાગૃતિબેનનાં માતુશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૨નાં રોજ સાંજે ૪ થી ૬ અને પૂજન વિધી તા.૨૪નાં રોજ રાત્રે ૯ કલાકે રાખેલ છે.

આસીતાબેન અભાણી

રાજકોટઃ સ્વ.નિતીભાઈ રણછોડભાઈ અભાણીના ધર્મપત્નિ, હેત્વીબેન નિતીનભાઈ અભાણીના માતુશ્રી, આસીતાબેન નિતીનભાઈ અભાણી તે બાબુભાઈ હરિલાલ કારીયા (જામનગર)ના પુત્રી તે શૈલેષભાઈ બાબુભાઈ કારીયાના બહેનનું તા.૨૦ મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. મો.૮૭૮૦૬ ૮૭૬૩૭