Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021
અવસાન નોંધ

હર્મેશકુમાર ગોહિલ

રાજકોટ : રીયા ટેઇલર્સવાળા હર્મેશકુમાર ચંદ્રકાંતભાઇ ગોહિલ (રાહુલભાઇ) તે ચંદ્રકાંતભાઇ પરસોતમભાઇ ગોહીલ (મો.૭૪૦૫૪ ૫૩૧૪૧) ના પુત્ર તેમજ જનકભાઇ ગોહિલ (મો.૯૮૫૦૪ ૭૪૦૩૦) ના ભત્રીજા તેમજ અશોકકુમાર વાઢેર (મો.૯૮૨૪૨ ૫૫૯૬૩) અને ગૌતમકુમાર ચાવડા (મો.૮૩૩૯૯ ૫૧૧૧૬) ના સાળાનું તા. ૨૧ ના સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૪ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિરાજ કોરાટ

રાજકોટ : સ્વ. વિરાજ વસ્તાભાઇ કોરાટ તે વસ્તાભાઇ-નિર્મલાબેનના પુત્ર, પૂનમબેન કમલેશભાઇ ટોપીયા, કૃપાબેન જૈનિશભાઇ ગોધવાનીના ભાઇ તથા કમલેશભાઇ ભીમજીભાઇ ટોપીયા, જૈનિશભાઇ, રમેશભાઇ ગોધવાનીના સાળાનું તા.ર૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ના સાંજે ૪ થી ૬, મો. ૯૩૭૭૩ ૩૯૧૩૧, ૮૪૬૦પ ૬૬૦૮પ પર રાખેલ છે.

ધીરૂભાઇ ભાયાણી

રાજકોટ :  ખડધોરાજી નિવાસી સ્વ. નથુભાઇ અરજણભાઇ ભાયાણીના પુત્ર સ્વ. ધીરૂભાઇ નથુભાઇ ભાયાણી તા. ર૧ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, તેઓ ચંદ્રીકાબેનના પતિ તથા મમતાબેન, ધર્મિષ્ઠાબેન, દિપ્તીબેન, પૂનમબેન તથા, એડવોકેટ રૂપાબેન ધીરૂભાઇ ભાયાણીના પિતાશ્રીનું ટેલીફોનીક બેસણું તા. રપ શુક્રવારના રોજ રાખેલ છે. મમતાબેન પરેશભાઇ પરમાર મો. ૯૯રપપ ૧પપ૪૩, ધર્મિષ્ઠાબેન દિનેશભાઇ રાઠોડ મો. ૮૮૬૬૪ ૪૭૩૩ર, પૂનમબેન જીજ્ઞેશભાઇ જોટંગીયા મો. ૯૯રપપ ૧પ૧૦૪, રૂપાબેન રાજેશભાઇ અમરેલીયા મો. ૭૩પ૯૯ પર૩રપ, દિપ્તીબેન જયેન્દ્રભાઇ હિરાણી મો. ૮૮૪૯૦ પરરર૯

નિર્મળાબેન નાયકપરા

રાજકોટઃ મુળ પડધરીના હાલ રાજકોટ નિવાસી સ્વ.નિર્મલાબેન (ઉ.૬૭) તે સ્વ. પ્રવિણચંદ્રના પત્ની તેમજ રમેશચંદ્રભાઇ, દિલીપભાઇ, સ્વ.જગદીશભાઇ તેમજ નિલેશભાઇના ભાભી તેમજ શૈલેષભાઇ, ધર્મેશભાઇ, રાજેશભાઇ તથા ચેતનાબેન જયેશકુમાર નાયકપરા (મોરબી) ના માતુશ્રી તેમજ સ્વ. અમૃતભાઇ વિઠ્ઠલભાઇ વડગામા (જોધપર ઝાલા), ડાયાભાઇ, શિવાભાઇ તથા નટુભાઇના બહેન તેમજ પ્રિયંક, તીર્થ તથા રાશીના દાદીનું તા.ર૧ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મધુવન-ર, શેરી નં.૩, આલાપની બાજુમાં બાપા સીતારામ ચોક, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.