Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023
અવસાન નોંધ

પ્રભાવતીબેન દવે

કેશોદઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ ગં. સ્‍વ. પ્રભાવતીબેન ગણપતરાય દવે તે સ્‍વ. ગણપતરામ દયારામ દવે કેશોદના પુત્રી તથા સ્‍વ. ભાનુપ્રસાદભાઇ તથા સ્‍વ. જશુમતીબેન સ્‍વ. દ્વીજેન્‍દ્રભાઇના બહેન તથા સ્‍વ. મહેશચંદ્ર સ્‍વ. સુભાષચંદ્ર રાજેશભાઇ, સ્‍વ. હસ્‍મિતભાઇ, કલ્‍પેશભાઇ, કિર્તીદાબેન, જાગૃતિબેન ના ફયબાનું તારીખ ર૦/૦પ/ર૦ર૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમના પિયર પક્ષ તરફની સાદડી તારીખ રપ/૦પ/ર૦ર૩ ને ગુરૂવારે કેશોદ મુકામે શ્રી ગૌડ જ્ઞાતિની વાડી, કોર્ટ પાસે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.

પુષ્‍પાબેન જોષી

મોરબીઃ પુષ્‍પાબેન રણજીતભાઇ જોષી (ઉ.વ. પ૮) તે સ્‍વ. કેશુભાઇ અને ગં. સ્‍વ. કંચનબેન દવે રાજકોટવાળાના પુત્રી લાલાભાઇ, જીગ્નેશભાઇ અને સોનલબેન ના માતા તથા અશોકભાઇ જોષી (ચા વાળાના ભાભીનું તા. ર૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. રપ ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી જડેશ્‍વર મહાદેવ મંદિર સ્‍ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

અલ્‍કાબેન ખોખાણી

રાજકોટઃ મોરબી નિવાસી સ્‍વ.વિનયકાંત જમનાદાસ ખોખાણીના પુત્રવધુ શ્રીમતી અલ્‍કાબેન બીપીનભાઇ ખોખાણીના તે કાન્‍તીલાલ અભેચંદ મોદીના સુપુત્રી મહેશભાઇ, હસમુખભાઇ, દિપકભાઇ અને ભારતીબેનના બહેન તથા દર્શનભાઇ, દેવાશુભાઇના માતુશ્રી તથા નિરાલી દર્શનભાઇ ખોખાણીના સાસુનુ તા.૨૨ના રોજ સોમવાર અરિહંતશરણ પામેલ છે. સદગતની અંતિમયાત્રા તા.૨૩ના સાંજે ૫ વાગે તેમના નિવાસસ્‍થાનેથી રૈયાગામના સ્‍મશાન ખાતે નિકળી હતી. સ્‍વર્ગસ્‍થનું તા.૨૫ના રોજ ઉઠમણું અને પ્રાર્થનાસભા ગુરૂવારે સવારે ૧૦ કલાકે વિતરાગ નેમિનાથ ઉપાશ્રય ખાતે રાખેલ છે. બીપીનભાઇ ખોખાણી ૯૮૯૮૫ ૭૮૯૩૦, દર્શનભાઇ ખોખાણી ૯૪૦૮૫ ૫૧૯૭૯

રાજકોટઃ મોરબી સ્‍વ.વિનયકાંત જમનાદાસ ખોખાણીનાં પુત્રવધુ શ્રીમતી અલ્‍કાબેન બીપીનભાઇ ખોખાણી તે કાન્‍તીલાલ અભેચંદ મોદીનાં સુપુત્રી તથા મહેશભાઇ, હસમુખભાઇ, દિપકભાઇ અને ભારતીબેનના બહેન તેમજ દર્શનભાઇ, ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થનું ઉઠમણું અને પ્રાર્થનાસભા : તા.૨૫ ને ગુરૂવારેના રોજ સવારે ૧૦ કલાકે વિતરાગ નેમિનાથ ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે. બીપીનભાઇ ખોખાણી- ૯૪૦૮૫ ૫૧૯૭૯