Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021
અવસાન નોંધ

વીજ તંત્રના ચીફ ઇજનેર જસ્મીન ગાંધીના માતુશ્રીનું દુઃખદ નિધન કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ સ્વ. પ્રજ્ઞાબેન જયંતીલાલ ગાંધી, તે શ્રી જયંતીલાલ હેમચંદ ગાંધીના ધર્મપત્ની, રવિભાઇ ગાંધી તથા કલ્પેશભાઇ ગાંધીના ભાભી જસ્મીન ગાંધી (મુખ્ય ઇજનેર પીજીવીસીએલ), સચીન ગાંધી (એડવોકેટ), પલ્લવી નીતિનકુમાર પરીખ, બેલા મેહુલકુમાર વડોદરીયા તથા શીતલ ધવલકુમાર શાહના માતુશ્રી, નીના ગાંધી (નાયબ ઇજનેર પીજીવીસીએલ) રીના ગાંધીના સાસુ તથા ડો.ઇશા, ડો.નીરાલી અને રૂત્વીના દાદીમાં તા.ર૮/૦૭/ર૦ર૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે.

સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૩૧/૦૭/ર૦ર૧ ના રોજ સાંજે પ વાગ્યે નિવાસસ્થાને, ''રાધા-કૃષ્ણ'', ૧, જસાણી પાર્ક, ઇન્કમટેકસ સોસાયટી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. જયશ્રીકૃષ્ણ જયંતીલાલ ગાંધી ૯૮ર૪પ ૮૧૪પર, જસ્મીન ગાંધી ૯૯રપર ૧૦ર૧૪, સચીન ગાંધી ૯૮૭૯૩ ૯૬૭પ૮, નીના ગાંધી ૯૯રપર ૧ર૦૩૩, રીના ગાંધી ૮૩ર૦૮ પ૧૧૬૭

કુંદનબેન ભટ્ટ

 રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ રાજસમઢિયાળા હાલ કોઠારિયા રાજકોટ ગિરજાશંકર હિરજીભાઈ ભટ્ટના પત્ની કુંદનબેન (બચીબેન) તે કિશોરભાઈ, કૌશિકભાઈ (નિવૃત્ત સૌ. યુનિ.),રાજુભાઇના માતુશ્રી તે સ્વ. ભુદેવભાઈ કુરજીભાઈ પંડ્યા (પાંચપીપળા)ના પુત્રી તે સ્વ. મનસુખભાઇ, રમાકાંતભાઈ, ડો. ભૂપતભાઈના મોટાબહેનનું તા. ૨૬/૦૭ના અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું ઉઠમણું બેસણું તા. ૩૧/૦૭ને શનિવારે સાંજે ૪થી ૬ 'મોહિત', હાપલિયા પાર્ક શેરી નં. ૪, કોઠારિયા રોડ, નેન્સી મોટર ડ્રાઇવિંગ સ્કૂલવાળી શેરી, રાજકોટ ખાતે કિશોરભાઈ ૭૩૮૩૮૯૦૫૪૪, કૌશિકભાઈ ૯૮૨૫૬૧૯૫૩૦, ડો. ભૂપતભાઈ ૯૯૯૮૩૧૫૫૦૦, રાજેન્દ્રભાઈ ૯૨૨૮૬૩૧૮૨૭, ભરતભાઈ પંડ્યા  ૯૪૨૯૫૭૫૧૨૩ સમક્ષ રાખ્યું છે.

સવિતાબેન કોટક

રાજકોટઃ સ્વ. મનહરલાલ પોપટભાઈ કોટકના ધર્મપત્ની ગં.સ્વ. સવિતાબેન મનહરલાલ કોટક તે સ્વ. હસમુખભાઈ (વાપી), રમેશભાઈ, વિનોદભાઈ  તેમજ કિરીટભાઈ કોટકના માતુશ્રી તેમજ સ્વ. મગનલાલ જુઠાભાઈ સોમમાણેક (કુવાડવાવાળા)ના પુત્રી તથા કિર્તીભાઈ (વાપી), ભાવેશભાઈ, સંજયભાઈ, વિપુલભાઈ તેમજ મિહિરભાઈ કોટકના દાદીમાનુ અવસાન તા. ૨૯ને ગુરૂવારે થયેલ છે. ટેલીફોનિક બેસણુ તેમજ પીયરપક્ષની સાદડી તા. ૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ એમ. કોટક મો. ૮૪૬૦૯ ૨૮૪૫૮, વિનોદભાઈ એમ. કોટક મો. ૯૮૨૪૪ ૯૮૨૭૩, કિરીટભાઈ એમ. કોટક મો. ૯૮૨૪૨ ૧૦૧૮૮, કિર્તીભાઈ એચ. કોટક મો. ૯૪૨૭૧ ૦૮૩૩૩. મોસાળપક્ષના સ્વ. અમરશીભાઈ એસ. સોમમાણેક, સ્વ. મણીલાલ એમ. સોમમાણેક, પ્રાણજીવનભાઈ એમ. સોમમાણેક મો. ૮૧૪૦૦ ૯૬૧૭૧, પ્રવિણભાઈ એમ. સોમમાણેક  મો. ૯૪૩૪૮ ૩૮૪૩૨

સવિતાબેન કોટક

રાજકોટઃ સ્વ.મનહરલાલ પોપટભાઈ કોટકના ધર્મપત્નિ ગં.સ્વ.સવિતાબેન મનહરલાલ કોટક તે સ્વ.હસમુખભાઈ (વાપી), રમેશભાઈ, વિનોદભાઈ તેમજ કિરીટભાઈ કોટકના માતુશ્રી તેમજ સ્વ.મગનલાલ જુઠાભાઈ સોમમાણેક (કુવાડવા વાળા)ના દિકરી જે કિર્તીભાઈ (વાપી), ભાવેશભાઈ, સંજયભાઈ, વિપુલભાઈ તેમજ મિહિરભાઈ કોટકના દાદીમાંનું તા.૨૯ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તેમજ પિયર પક્ષની સાદડી (બન્ને સાથે) તા.૩૦ને શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ મો.૮૪૬૦૯ ૨૮૪૫૮, વિનોદભાઈ મો.૯૮૨૪૪ ૯૮૨૭૩, કિરીટભાઈ મો.૯૮૨૪૨ ૧૦૧૮૮, કિર્તીભાઈ મો.૯૪૨૭૧ ૦૮૩૩૩