Gujarati News

Gujarati News

તા. ૦૩ જુન ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ વૈશાખ વદ – ૯ ગુરૂવાર
તા. રર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૦ ગુરૂવાર
તા. ૧પ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૩ ગુરૂવાર
તા. 0૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૧૨ ગુરૂવાર
તા. ૧૯ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૫ શનિવાર
તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૨ સોમવાર
તા. ૫ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૨ બુધવાર
તા. ૧૬ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ વદ – ૧૧ ગુરૂવાર
તા. ૨૭ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૫ બુધવાર
તા. ૨૧ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૨૦ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૩ બુધવાર
તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૧૪ શનિવાર
  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST

  • પત્રકારોના અધિકારોની રક્ષા માટે પાકિસ્તાનમાં 7 સભ્યોની કમિટીની રચના : સરકાર મીડિયાની અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ મારી રહી હોવાનો આક્ષેપ : પત્રકારોની સુરક્ષા માટે પાકિસ્તાન બાર કાઉન્સિલ લડત આપશે access_time 8:09 pm IST