Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

શ્રાવણ સત્‍સંગ

પાર્વતીજીની તપヘર્યા

પાર્વતીજીની તપヘર્યા

હિલમાય અને મેનાની પુત્રી પાર્વતી ભગવાન ભોળાનાથને વરવાનો ે સંકલ્‍પ કર્યો હતો. તેના ભાવિપતિ યોગી વૈરાગી, માતા-પિતા વિનાનો અને અમંગળ વેશવાળો હશે.
આમ છતા રૂપરૂપના અંબાર સમી પાર્વતીને  ભગવાન ભોળાનાથને વરવાના કોડ જાગ્‍યા.
હિમાલયની કંદરાઓમાં કઠોર તપヘર્યા કરતા ભગવાન ભોળાનાથ મહાદેવને વરવાનો  શુભસંકલ્‍પ કર્યો હતો.
શિવજીએ પોતાના આશ્રમમાં સમાધિ લગાવેલી દેવોની પાર્વતીએ આશ્રમમાં પ્રવેશ કર્યો તેમણે રૂપસૌંદર્યથી શિવને લોભાવવા પ્રયત્‍ન કર્યો ભોળાનાથે તે તરફ નજર પણ કરી નહી.
પાર્વતીજીએ ઘણા વર્ષો સુધી ભારે તપヘર્યા કરી પાર્વતીના ભકિતભાવ ઉગ્ર તપથી દેવાધિદેવ મહાદેવજી ડોલી ઉઠયા પાર્વતીજીના હૃદયના પ્રેમની પરીક્ષા કરવા તેઓએ જટાધારીનો વેશ લીધો મહાદેવજીના પહેરવેશથી  ભારે નિંદા પણ કરી પરંતુ પાર્વતીએ જવાબ આપી દીધો.
સત્‍યમ્‌, શિવમ્‌ સુંદરરૂમના સ્‍વરૂપને વરવાના પોતાના નિヘયમાં તેઓ અડગ રહ્યા.પાર્વતીની આવી ઉગ્રતપヘર્યા અને પોતાના તરફની આવી અવિચળ ભકિતથી મહાદેવજી પ્રસન્‍ન થયાં તે બ્રહ્માણમાં દેવાધિદેવ મહાદેવજી રૂપે પ્રગટ થયા અને કહ્યું હે પાર્વતી હું તો તારી તપヘર્યાથી પ્રસન્ન થયો છું બંનેના માગલીક વિવાહ સંપન્‍ન થયા.
તપના પ્રભાવથી કોણ પ્રભાવિત કે પ્રસન્ન ન થાય, પરમાત્‍મની કૃપા મેળવવી હોય, આશીષ પ્રાપ્ત કરવા હોય તો લક્ષ્ય સિધ્‍ધી કરવી પડે મન અને ઇન્‍દ્રીયો પર સંયમ કેળવી શુધ્‍ધ દિલે પુરૂષાર્થ કરવો પડે સંયમી મન બધા સંકલ્‍પ સિધ્‍ધ કરી આપનાર કલ્‍પવૃક્ષ શમુ છે અને મન તો ર્ આંતરીક શકિતઓ વિકસાવ બની એક તાલીમ છ.ે
ભોળાનાથ મહાદેવજી સ્‍વયં એક મહાવ્રતી મહાયોગી અને મહા તપસ્‍વી છ.ે
ભગવાન ભોળાનાથ મહાદેવજી અને પાર્વતીજી બંને તપસ્‍વી અને તપસ્‍વીની બની રહે છે.
હર શિવશંકર ગૌરીશવંદેગંગાધર પશમ રૂદ્ર પશુપતિ મીસાન કલમે કાશીપુરી નાથમ્‌ જયશંભો જય શંભો શિવ ગૌરીશંકર જય શંભો

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(11:43 am IST)