Gujarati News

Gujarati News

  • ૨૬.૮૧ લાખ કરોડની નોટો ચલણમાં ફરે છેઃ દેશમાં ૩૦ ઓગષ્ટે ૨૬.૮૧ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટો બજારમાં સર્કયુલેશનમાં હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 3:04 pm IST

  • રઘુરામ રાજને મોદી સરકારને ચેતવીઃ અર્થતંત્ર વધુ ખરાબ થશેઃ જીડીપીના આંકડા બરબાદી માટે ખતરાની ઘંટડીઃ તત્કાલ સ્થિતિ કાબુમાં લેવી જરૂરીઃ સરકારની નિતિ આત્મઘાતી છે access_time 3:56 pm IST

  • દેશમાં કોરોનાના હાહાકાર મચાવતા નવા રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા : એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થવાનો પણ રેકોર્ડ : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના નવા 90.594 કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 41,10,833 થયા : હાલમાં 8,61,859 એક્ટીવ કેસ : વધુ 73,155 દર્દીઓ સાજા થતા કુલ 31,77,667 રિકવર થયા : વધુ 1043 લોકોના મોત સાથે મૃત્યુઆંક 70,678 થયો: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં વિક્રમી 20.800 કેસ નોંધાયા access_time 12:39 am IST