Gujarati News

Gujarati News

  • ગુજરાતમાં રાજકીય નેતાઓ ઉપર પણ કોરોના તૂટી પડયો : રાજયમાં ૨૦ ધારાસભ્‍યો, ૪ સંસદ સભ્‍યો, બે પ્રધાનો, એક ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને ૭૦ બીજા રાજકીય નેતાઓને અત્‍યાર સુધીમાં કોરોના પોઝિટિવ વળગી ચૂક્‍યો છે. (ન્‍યુઝફર્સ્‍ટ) access_time 6:03 pm IST

  • મુંબઇમાં કંગના રાણોતે તેની ઓફીસની આજે તોડફોડ અંગે મુંબઇ હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી છેઃ વિગતો મેળવાઇ રહી છે access_time 1:04 pm IST

  • દેશમાં કોરોનાનો વિસ્ફોટ :છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 95,529 નવા પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1168 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 95,529 કેસ વધ્યા: કુલ કેસની સંખ્યા 44.62.965 થઇ : 9,18,185 એક્ટીવ કેસ :વધુ 73,057 દર્દીઓ સાજા થતા કુલ 34,69,084 રિકવર થયા : વધુ 1168 લોકોના મોત સાથે મૃત્યુઆંક 75,091 થયો access_time 12:45 am IST