Gujarati News

Gujarati News

  • લોકસભાના સેક્રેટરી તરીકે ઉત્પલ કુમારસિંઘની વરણી : નિવૃત્ત્। આઇએએસ ઓફિસર ઉત્પલ કુમાર સિંઘની લોકસભાના સેક્રેટરી તરીકે ૧ સપ્ટેમ્બરથી નિમણૂક કરવામાં આવી છે. access_time 11:13 am IST

  • સુનિલ ગાવસ્કરે અભિપ્રાય વ્યકત કર્યો : સચિનની જેમ કોઇની પાસે બેટીંગ પરફેકશન નથી : બેટીંગમાં પરફેકશનની વાત છે ત્યાં સુધી સચિન તેની સૌથી નજીક હતો, મેં કયારેય કોઇ બેટસમેન આવો જોયો નથી : સુનિલ ગાવસ્કર access_time 3:31 pm IST

  • ' આમ આદમી પાર્ટી ' વિરુદ્ધની ઝુંબેશમાં જોડાવાનો અન્ના હજારેનો ઇન્કાર : દિલ્હી ભાજપ આગેવાન આદેશ ગુપ્તાના આમંત્રણને શરમજનક ગણાવ્યું : દસ બાય દસની રૂમમાં રહેતા ,સત્તા અને સંપત્તિ વિનાના ફકીર પાસે તમે શું અપેક્ષા રાખો છો ? : કેન્દ્રમાં તમારી સત્તા હોવા છતાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં શા માટે લેતા નથી ? અન્ના હજારેનો જડબાતોડ જવાબ access_time 8:13 pm IST