Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૩-૮-ર૦રર બુધવાર
શ્રાવણ સુદ-૬
રાંધણ છઠ્ઠ (દ. ગુજરાત)
બુધ પૂજન - કલ્કિ જયંતિ
રવિયોગ ૯-૩૮ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-મીન
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-ર૦,
સૂર્યાસ્ત-૭-રપ
જૈન નવકારશી- ૭-૦૮
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્ત
રાહુ કાળ ૧ર-પ૩થી ૧૪-૩૧સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૧ થી લાભ-અમૃત ૯-૩૭ સુધી
૧૧-૧પ થી શુભ ૧ર-પ૩ સુધી
૧૬-૦૯ થી ચલ-લાભ ૧૯-રપ સુધી
ર૦-૪૭ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૩ સુધી
શુભ હોરા
૬-ર૧ થી ૮-૩૧ સુધી,
૯-૩૭ થી ૧૦-૪ર સુધી,
૧ર-પ૩ થી ૧૬-૦૯ સુધી
૧૭-૧૪ થી ૧૮-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જા જન્મના ચંદ્રથી પાંચમે કે સાતમે રાહુ હોય અથવા લગન્માં શનિ હોય તો આવી વ્યકિતને જૂગારમાં ખુબ જ રૂચી રહે છે જા ચંદ્રની સાથે ગુરૂ હોય તો પણ વ્યકિતને જૂગાર અથવા જલદીથી પૈસા બનાવવાની ઇચ્છા પ્રબળ રહે છે અને જૂગારમાં પૈસા હારી જતા અથવા શેર સટામાં હારી જતા ડીપ્રેશનમાં આવી જાય છે જેથી આવી વ્યકિતઅોઍ ખાસ જૂગાર વૃતિ ટાળવી ટીવીમાં લાખો રૂપિયાની કરોડો રૂપીયાની જાહેરાતમાં જૂગારની ગેઇમ ને ડાઉન લોડ કરવાની હોય છે. અહીંથી શરૂ થાય છે. પતન - મહેનત કરવાને બદલે વ્યકિત આમાં ફેલાઇ જાય છે. અને યુવા વર્ગ બરબાદ થઇ જાય છે. અહીં લાલચમાં આવી જવાય છે પછી કોઇ દિવસ કામ કરવાનું મન પણ નથી થતું.