Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૩-૧૨-ર૦રર શનિવાર
માગસર સુદ-૧૧
મોક્ષદા એકાદશી (સ્‍માર્ત)
મોની એકાદશી (જૈન) રાજગરો
પંચક ૩૦-૧૭ સુધી
વ્‍યતિપાત સમાપ્ત ર૮-૩પ
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-મીન
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૧૨
સૂર્યાસ્‍ત- ૬-૦૦
જૈન નવકારશી- ૮-૦૦
ચંદ્ર રાશિ મીન (દ.ય.ઝ.થ.)
૩૦-૧૭ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતિ
રાહુ કાળ ૯-પ૪ થી ૧૨-૫૮
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૫ થી ૧ર-પ૮ સુધી ૮-૩૩ થી શુભ ૯-પ૪ સુધી
૧ર-૩૭ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪૦ સુધી ૧૮-૦૧ થી લાભ
૧૯-૪૦ સુધી ર૧-૧૯ થી
શુભ-અમૃત-ચલ-ર૬-૧૬ સુધી
શુભ હોરા
૮-૦૬ થી ૯-૦૦ સુધી ૧૦-૪૮ થી ૧૩-૩૧ સુધી ૧૪-ર૫ થી ૧પ-૧૯ સુધી, ૧૭-૦૭ થી ર૦-૧૩ સુધી
બ્રહ્માંડના સીતારા
સમજદાર વડીલો એટલે જેઓ પોતાના સંતાનોનું હીત જોતા હોય અને સંતાનો એ પણ પોતાના વડીલોને મા-બાપને સમજવા જોઇએ અહીં જન્‍મના ગ્રહોમાં જો સૂર્યની સ્‍થિતિ શનિ - રાહુ સાથે હોય તો સંતાનો પોતાના મા-બાપની વાતો સમજતા નથી અથવા તો સાંભળતા નથી જેને લઇને તકલીફોમાં મૂકાઇ જાય છે નોકરી - ધંધા બાબત પણ સંતાનોએ મા-બાપની વડીલોની સારા મિત્રોની સલાહ લેવી જોઇએ રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા, ગાયત્રી મંત્રના જાપ કરવા મનમાં કોઇ નબળા વિચારો ન કરવા બીજાને મદદરૂપ થવાની ઇચ્‍છા રાખવી. ઉશ્‍કેરાટથી દૂર રહેવું.