Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૪ જુલાઇ ર૦ર૧, રવિવાર
જેવ વદ-૧૦
ભદ્રા ૬-૪ર થી ૧૯-પ૬
વ્રજ મૂશળ યોગ
૯-૦૬ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મેષ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્ત-૭-૩૩,
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
૬-૧૪ થી મેષ (અ.લ.ઇ)
નક્ષત્ર- અશ્વિન
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૪ થી અભિજીત-૧૩-૧૮ સુધી
૭-૪૯થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૧ સુધી ૧૪-૩ર થી શુભ ૧૬-૧૩ સુધી, ૧૯-૩૪ થી શુભ-અમૃત-ચલ ર૩-૩ર સુધી
શુભ હોરા
૭-૧૬ થી ૧૦-૩૭ સુધી, ૧૧-૪૪ થી ૧ર-પ૧ સુધી, ૧પ-૦પ થી ૧૮-ર૭ સુધી, ૧૯-૩૪ થી ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જો ભવિષ્ય જાણવાથી માનસીક તનાવ વધતો હોય અથવા જયોતિષો ઇમોશનલ કરીને માનસીક તનાવ વધારતા હોય તો પછી આવુ ભવિષ્ય જાણવાથી શુ લાભ થાય - ઉલ્ટાનું માનસીક તનાવ વધે જેથી આ બાબતને ધ્યાનમાં રાખવી મારો કહેવાનો અર્થ વાંચકો સારી રીતે સમજી શકે છે. મોરલ સ્પોટ અને ગ્રહોનું મોટી વેશન ભવનમાં લાભ દાયક પરિવર્તન લાવી શકે છે નહીં કે કાચના નંગ કે પથ્થર કે પછી દોરા ધાગાથી દૂર રહેવું ખરેખર કોઇ પણ સમસ્યાનું સમાધાન જોઇતુ હોય તો જ યોગ્ય જાણકાર જયોતિષની સલાહ લેવી નાહક કે જયોતિષના ચકકરમાં ન પડવું આ બાબત ઘણુ બધુ લખવુ છે પણ કયારેક વધુ ચર્ચા કરીશ. આત્મ વિશ્વાસ વધારો.