Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૦૩-૧૦-ર૦રર મંગળવાર
આસો સુદ - ૯
સરસ્‍વતી બલિદાન
મહાનવમી - મન્‍વાદી
નવરાત્રી સમાપન
રવિયોગ અહોરાત્રી- બુદ્ધ જયંતિ

આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - મકર
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - કન્‍યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬:૪૦ - સૂર્યાસ્‍ત ૬-૩૧
જૈન નવકારશી ૭-૨૮
ચંદ્ર રાશી - મકર (ખ.જ.)
નક્ષત્ર : ઉત્તરાષાર
રાહુ કાળ : ૧૫-૩૩ થી ૧૭-૦૨
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૨ થી ૧૨-૫૯ સુધી ૯-૩૮ થી ચલ - લાભ - અમૃત ૧૪-૦૪ સુધી, ૧૫-૩૩ થી શુભ ૧૭-૦૨ સુધી ૨૦-૦૨ થી લાભ ૨૧-૩૩ સુધી ૨૩-૦૪ થી શુભ - અમૃત - ચલ ૨૭-૩૮ સુધી
શુભ હોરા
૮-૩૯ થી ૧૧-૩૬ સુધી,
૧૨-૩૫ થી ૧૩-૩૫ સુધી,
૧૫-૩૩ થી ૧૮-૩૧ સુધી
૧૯-૩૧ થી ૨૦-૩૨ સુધી
બ્રહ્માંડના સિતારા
નવરાત્રી અને મંગળવારનું ખૂબ જ મહત્‍વ રહેલ છે. આજે શ્રદ્ધાપૂર્વક માતાજીની ઉપાસના કરવાથી જરૂરથી માતાજીના આર્શીવાદ મળી શકે છે. કોઈ તાંત્રિક માંત્રિકમાં ન પડવું. માતાજીની આરતી કે જાપ કરવા, જન્‍મના ગ્રહોમાં જો કોઈ લગ્ન બાબત કે ધંધા બાબતમાં અવરોધો આવતા હશે તો માની કૃપા મેળવવી, માતાજીના આર્શીવાદ સાત્‍વિક વ્‍યકિતને મળતા હોય છે પણ કોઈના શરીરમાં તો માતાજી ન જ આવે પણ વ્‍યકિત પવિત્ર હોય તો તેની ઉપર માની કૃપા જરૂર રહેતી હોય. મા -બાપના આર્શીવાદ લેવા અને જરૂરીયાતવાળા વ્‍યકિતને મદદરૂપ થવું.