Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૪-૧ર-ર૦ર૧ શનિવાર
કારતક વદ-૩૦
દર્શ અમાવાસ્યા
શ્રી રંગ અવધુત-પૂ.તિથી
વિંછૂડો
ખગ્રાસ સૂર્ય ગ્રહણ
હિન્દુસ્તાનમાં નહી દેખાય
મંગળનું રાશિ પરિવર્તન
ર૯-પ૯ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૧૩
સૂર્યાસ્ત-૬-૦૦,
જૈન નવકારશી- ૮-૦૧
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૬ થી ૧ર-પ૯ સુધી ૮-૩૪ થી શુભ ૯-પપ સુધી
૧ર-૩૭ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪૦ સુધી ૧૮-૦૧ થી લાભ
૧૯-૪૦ સુધી ર૧-૧૯ થી
શુભ-અમૃત- ર૬-૧૭ સુધી
શુભ હોરા
૮-૦૭ થી ૯-૦૧ સુધી ૧૦-૪૯ થી ૧૩-૩૧ સુધી ૧૪-રપ થી ૧પ-૧૯ સુધી, ૧૭-૦૭ થી ર૦-૧૩ સુધી
બ્રહ્માંડના સીતારા
શું તમારો જન્મ આજે છે તો તમોને જન્મ દિવસની શુભ કામના હવે વાંચકોના મનમાં એક પ્ર‘ રહેતો હોય છે. અથવા તો ઉંભો કરવામાં આવેલ હોય છે કે અમાસનો જન્મ છે. તો મારે ખાસ વાંચકોને જણાવવાનું કે અમાસ ખુબ જ મહત્વનો દિવસ છે. ગ્રહોની દ્રષ્ટિએ બળવાન બને છે. અને આજના દિવસે જન્મેલા લોકો ખુબ જ નસીબદાર હોય છે. તેમની અંદર અખૂટ ટેલેન્ટ હોય છે. આધ્યાત્મિકતા ખુબ જ હોય છે જો પોતાની અંદરની શકિતનો સારો ઉંપયોગ કરે તો જરૂરથી પોતે દેશ અને વિશ્વમાં સારી નામના મેળવવામાં સફળ થાય છે. રોજ ચેરીટી દાન, પુન કરવું પોતાનામાં ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી.