Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.પ-૯-ર૦ર૦,શનિવાર
ભાદરવા વદ-૩, પંચક-ર૬-ર૧ સુધી, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય-
ર૦-પ૮, ભદ્રા-૧૬-૩૯,સુધી, સ્થિર યોગ-૧૬-૩૯થી ર૬-ર૧
સૂર્ય-સિંહ
ચંદ્ર-મીન
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩ર
સૂર્યાસ્ત-૬-પ૯
જૈન નવકારશી-૭-૫૦
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
ર૬-પ૧ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૦ થી ૧૩-૧૦ સુધી, ૮-૦પથી શુભ-૯-૩૯ સુધી, ૧ર-૪પ થી ચલ-લાભ-અમૃત-૧૭-રપ સુધી, ૧૮-પ૯થી લાભ-ર૦-રપ સુધી,ર૧-પર થી શુભ-અમૃત-ચલ-ર૬-૧ર સુધી
શુભ હોરા
૭-૩૪ થી ૮-૩૬ સુધી,
૧૦-૪૧ થી ૧૩-૪૭ સુધી,
૧૪-પ૦થી ૧પ-પર સુધી
૧૭-પ૬થી ર૦-પ૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો પંચમેશ બારમે હોય તો સંતાનો સાથે મતભેદોની શકયતા રહે છે. જો પંચમેશ ગુરૂ હોય તો સંતાનો સમાજદાર હોઇ છે. અહીં પાંચમે ગુરૂ સંતાન સુખ નથી આપતા તે વાતની સાથે હું સહમત નથી થતો અહીં વ્યકિતના પોતાના ગ્રહોની સાથે સાથે સંતાોનના અંગત ગ્રહોને ધ્યાનમાં લેવા જોઇએ કે તેઓને સંતાનનું સુખ કેવું છે તેને મા-બાપ સાથે કેવું રહેશે અથવા પરિવારનું સુખ કેવું રહેશે શું તેઓ પરિવાર સાથે સારો સબંધ રાખશે કે પછી તેઓ સ્વચ્છંદી અને લાગણી વગરના રહેશે. અહીં ફકત ગ્રહો નહીં પણ વહેવારીક અભિગમ પણ જરૂર અપનાવવો જોઇએ.