Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૦૩-૧૦-ર૦રર સોમવાર
આસો સુદ ૮
મા સરસ્વતી પૂજન
દુર્ગાષ્ટમી - મહાઅષ્ટમી
રવિયોગ - ૨૪-૨૫ થી પ્રારંભ
સૂર્યોદય ૬-૪૦ સૂર્યાસ્ત ૬-૩૨
જૈન નવકારશી ૭-૨૮
ચંદ્ર રાશિ ધન (.....)
૩૦-૦૨ થી મકર (ખ.જ.)
નક્ષત્ર- પૂર્વાષાઢા
રાહુ કાળ ૮-૦૯ થી ૯-૩૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૨ થી ૧૫-૫૯ સુધી, ૬-૪૦ થી અમૃત ૮-૦૯ સુધી, ૯-૩૮થી શુભ ૧૧-૦૭ સુધી, ૧૪-૦૫ થી ચલ - લાભ - અમૃત - ચલ ૨૦-૦૩ સુધી, ૨૩-૦૫ થી લાભ - ૨૪-૩૬ સુધી
શુભ હોરા
૬-૪૦ થી ૭-૩૯ સુધી, ૮-૩૯ થી ૯-૩૮ સુધી, ૧૧-૩૬ થી ૧૪-૩૪ સુધી, ૧૫-૩૪ થી ૧૬-૩૩ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે મહાઅષ્ટમી - હવન અષ્ટમીનો દિવસ માતાજીની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. માની ઉપાસના જીવનમાં જરૃર સફળતા અપાવે છે અને શુભત્વ પ્રાપ્ત થાય છે. નાની બાળાઓને કુંવારીકાઓને જમાડવી, ગોરદાન કરી શકાય અને પોતાની