Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
પોષવદ-૯
તા.૬-ર-ર૦ર૧ શનિવાર
દશમનો ક્ષય છે, વિંછુડો,
ભદ્રા- ૧૯-૧૯ થી ૩૦-ર૭
દગ્ધ યોગ સૂર્યોદય થી ૮-૧૪
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૨પ,
સૂર્યાસ્ત-૬-૩૭,
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૯ થી અભિજીત ૧૩-ર૪
સુધી ૮-૪૯ થી શુભ-૧૦-૧૩ સુધી
૧૩-૦૧ થી ચલ-લાભ-અમૃત
૧૭-૧૩ સુધી, ૧૮-૩૮ થી લાભ-ર૦-૧૩ સુધી, ર૧-૪૯ થી શુભ-અમૃત-રપ-૦૧ સુધી
શુભ હોરા
૮-ર૧ થી ૯-૧૭ સુધી, ૧૧-૦૯થી ૧૩-પ૭ સુધી, ૧૪-પ૩થી ૧પ-૪૯ સુધી ૧૭-૪૧થી ર૦-૪પ સુધી,
બ્રહ્માંડના સીતારા
વધુ અભ્યાસ કે ઉચ્ચ અભ્યાસ મેળવવો એ સારી વાત છે. પણ ઘણી વખત કોઇની દેખા દેખી કરીને વિદેશ અભ્યાસ કરવા જવુ અને પરિવારની આવક ન હોવા છતાં બેન્ક લોન લઇને અભ્યાસ કરવો. આંધળુકીયા કરવા ઘણી વખત ગ્રહો એવા હોય છે કે ડીગ્રી ધારકો કરતા ડીપ્લોમાની ડીગ્રી વાળાઓે જલ્દીથી કામ મળી જાય છે અને કયારેક ટેલેન્ટને લઇને ડીગ્રી ધારકો કરતા પગાર પણ વધારે મળે છે. અહી એક વસ્તુ ધ્યાનમાં લેવી કે ફકત જો તમારા પાસે વિદેશની કે કોઇ સારી યુનિવર્સિટીની ડીગ્રી હશે તો જ વધુ સફળતા કે પગાર વધુ મળે તેવુ ન માનતા હવે તો હિન્દુસ્તાનની ડીગ્રીની કિંમત વધુ થાય છે છેવટે ટેલેન્ટ જ લાભ આપે છે. અહીં જન્મના શનિનુ મહત્વ વધુ રહેલ છે.